1. |
સ્ત્રીની ગૃહિણી તરીકેની એક ભૂમિકા અને વ્યાવસાયિક ક્ષેત્રે કામદાર તરીકેની બીજી ભૂમિકા એટલે.... |
A. | સામાજિક ભૂમિકા |
B. | આર્થિક ભૂમિકા |
C. | રાજકીય ભૂમિકા |
D. | સ્ત્રીની બેવડી ભૂમિકા |
Answer» D. સ્ત્રીની બેવડી ભૂમિકા |
2. |
સ્ત્રીની ગૃહિણી તરીકેની ભૂમિકાનો બીજો પર્યાય શબ્દ..... |
A. | Job Role |
B. | Work Role |
C. | Home Role |
D. | Daul Role |
Answer» C. Home Role |
3. |
સ્ત્રીની વ્યાવસાયિક ક્ષેત્રે કામદાર કે કર્મચારી તરીકેની બીજી ભૂમિકા એટલે કે વ્યાવસાયિક ભૂમિકાનો બીજો પર્યાય શબ્દ.... |
A. | Home Role |
B. | Work Role |
C. | First Role |
D. | No Role |
Answer» B. Work Role |
4. |
સ્ત્રીની ગૃહિણી તરીકેની અને કર્મચારી તરીકેની એમ બેવડી ભૂમિકા સ્ત્રી માટે કઈ સ્થિતિ પેદા કરે છે ? |
A. | ભૂમિકા સંઘર્ષની |
B. | દરજ્જા સંઘર્ષની |
C. | આર્થિક સંઘર્ષની |
D. | એક પણ નહીં |
Answer» A. ભૂમિકા સંઘર્ષની |
5. |
ગૃહકાર્યની સાથે નોકરી કરતી સ્ત્રીઓ માટે તેમની ભૂમિકાઓ કેવી પ્રવૃત્તિઓ છે ? |
A. | પૂર્ણસમયની પ્રવૃતિઓ |
B. | ખંડસમયની પ્રવૃતિઓ |
C. | સેવાકીય પ્રવૃતિઓ |
D. | નવરાશની પ્રવૃતિઓ |
Answer» A. પૂર્ણસમયની પ્રવૃતિઓ |
6. |
સ્ત્રી શિક્ષણ, નવી વ્યાવસાયિક તકો, સમાનતા અને સ્વાતંત્ર્યના મૂલ્યોનો વિકાસ, આર્થિક જરૂરિયાત, ઊંચા દરજ્જાની ઈચ્છા, સ્ત્રીની આર્થિક સ્વાતંત્ર્ય અને સલામતીની ઇચ્છા અને ફાજલ સમયનો ઉપયોગ.... પરિબળો શેનું સર્જન કરે છે ? |
A. | સ્ત્રીની માતા તરીકેની ભૂમિકાનું |
B. | સ્ત્રીની વ્યાવસાયિક ભૂમિકાનું |
C. | સ્ત્રીની પત્ની તરીકેની ભૂમિકાનું |
D. | સ્ત્રીની ગૃહિણી તરીકેની ભૂમિકાનું |
Answer» B. સ્ત્રીની વ્યાવસાયિક ભૂમિકાનું |
7. |
સ્ત્રીની બેવડી ભૂમિકાની સ્ત્રીના જીવન ,કુટુંબ અને સમાજ ઉપર કેટલીક ઇચ્છનીય,હેતુપૂર્વકની,અપેક્ષિત અસરો પડે તેને કેવી અસરો કહેવાય ? |
A. | સંખ્યાત્મક |
B. | નકારાત્મક |
C. | હકારાત્મક |
D. | ગુણાત્મક |
Answer» C. હકારાત્મક |
8. |
સ્ત્રીની બેવડી ભૂમિકાની સ્ત્રીના જીવન ,કુટુંબ અને સમાજ ઉપર કેટલીક અનિચ્છનીય , વિપરીત કે વિકાર્યત્મ્ક અસરો પડે તેને કેવી અસરો કહેવાય ? |
A. | સંખ્યાત્મક |
B. | ગુણાત્મક |
C. | હકારાત્મક |
D. | નકારાત્મક |
Answer» D. નકારાત્મક |
9. |
(1) કૌટુંબિક સંબંધમાં વિક્ષેપ
|
A. | હકારાત્મક |
B. | અપેક્ષિત |
C. | ઇચ્છનીય |
D. | નકારાત્મક |
Answer» D. નકારાત્મક |
10. |
(1) કૌટુંબિક સંઘર્ષ
|
A. | હકારાત્મક |
B. | અપેક્ષિત |
C. | નકારાત્મક |
D. | ઇચ્છનીય |
Answer» C. નકારાત્મક |
11. |
(1) કુટુંબમાં તંગદીલી
|
A. | વિકાર્યાત્મ્ક |
B. | અનિચ્છનીય |
C. | નકારાત્મક |
D. | આપેલ તમામ |
Answer» D. આપેલ તમામ |
12. |
(1) સ્ત્રીના સામાજિક દરજ્જામાં સુધારો
|
A. | હકારાત્મક |
B. | નકારાત્મક |
C. | અનપેક્ષિત |
D. | વિકાર્યાત્મ્ક |
Answer» A. હકારાત્મક |
13. |
(1) કુટુંબનિયોજનને ઉત્તેજન
|
A. | અનિચ્છનીય |
B. | ઇચ્છનીય |
C. | વિકાર્યાત્મ્ક |
D. | નકારાત્મક |
Answer» B. ઇચ્છનીય |
14. |
(1) સ્ત્રીની આત્મનિર્ભરતા
|
A. | વિકાર્યાત્મ્ક |
B. | નકારાત્મક |
C. | હકારાત્મક |
D. | મિશ્રિત |
Answer» C. હકારાત્મક |
15. |
(1) કૌટુબીક અને સામાજિક દરજ્જામાં સુધારો (2) સ્ત્રીની લગ્નવયમાં વધારો (3) સ્ત્રી - સંગઠનોની પ્રવૃત્તિઓનો વિકાસ (4) સ્ત્રીઓમાં નવા મૂલ્યોનો વિકાસ.... વગેરે સ્ત્રીની બેવડી ભૂમિકાની સ્ત્રીના જીવનપર પડેલી કેવી અસરો છે ? |
A. | સંખ્યાત્મક |
B. | અનિચ્છનીય |
C. | નકારાત્મક |
D. | હકારાત્મક |
Answer» D. હકારાત્મક |
16. |
" રોગો અને ખોડખાંપણનો અભાવ તેમજ શારીરિક,માનસિક અને સામાજિક રીતે સંતોષજનક સ્થિતિ એટલે ____________ ." |
A. | શિક્ષણ |
B. | આરોગ્ય |
C. | વ્યવસાય |
D. | કુટુંબ |
Answer» B. આરોગ્ય |
17. |
બાળમરણ,માતૃમરણ,કુપોષણ,ચેપી-બિનચેપી રોગો,ખોરાક અને પાણીજન્ય રોગોનું ઊંચું પ્રમાણ,વ્યાપક ગંદકી વગેરે બાબતો શું દર્શાવે છે ? |
A. | નીચું શિક્ષણ સ્તર |
B. | નીચું આરોગ્ય સ્તર |
C. | નીચું ભૌતિક સ્તર |
D. | નીચું વ્યાવસાયિક સ્તર |
Answer» B. નીચું આરોગ્ય સ્તર |
18. |
દૈનિક 2300 થી 2400 કેલેરી મળી રહે એટલો અને એવો ખોરાક એટલે ______________ . |
A. | ઉચ્ચ આહાર |
B. | મધ્યમ આહાર |
C. | સમતોલ આહાર |
D. | નિમ્ન ખોરાક |
Answer» C. સમતોલ આહાર |
19. |
ઈ.સ. 2011ની વસ્તીગણતરી અનુસાર, ભારતમાં દર હજાર પુરૂષોએ સ્ત્રીઓનું સંખ્યાપ્રમણ ( જાતીયતા-પ્રમાણ,લિંગ-પ્રમાણ,Sex Ratio ) કેટલું હતું ? |
A. | 940 |
B. | 972 |
C. | 933 |
D. | 920 |
Answer» A. 940 |
20. |
વ્યક્તિ , કુટુંબ અને રાષ્ટ્રની સંપત્તિ કઈ છે ? |
A. | દેશની વસ્તીનું સંતોષકારક આરોગ્યસ્તર |
B. | માથાદીઠ આવક સૌથી વધુ હોય |
C. | ઓદ્યોગિક ઉત્પાદન સૌથી વધુ |
D. | બધા ધાર્મિક હોય |
Answer» A. દેશની વસ્તીનું સંતોષકારક આરોગ્યસ્તર |
21. |
લોહીનું ઊંચું દબાણ , ડાયાબીટીશ અને હ્રદયરોગોનો ભોગ કેવી વ્યક્તિ બને છે ? |
A. | સતત પ્રવૃત રહેનાર |
B. | સતત આનંદમાં રહેનાર |
C. | સતત ગ્રામ્ય વિસ્તારમાં રહેનાર |
D. | સતત માનસિક ટેન્શનમાં રહેનાર |
Answer» D. સતત માનસિક ટેન્શનમાં રહેનાર |
22. |
(1) છોકારીઓની નીચી લગ્નવય
|
A. | વ્યવસાય સંબંધિત |
B. | આરોગ્ય સંબંધિત |
C. | શિક્ષણ સંબંધિત |
D. | મનોરંજન સંબંધિત |
Answer» B. આરોગ્ય સંબંધિત |
23. |
(1) સ્ત્રીના આરોગ્ય તરફ સમાજની ઉદાસીનતા
|
A. | શિક્ષણ સંબંધિત |
B. | વ્યવસાય સંબંધિત |
C. | આરોગ્ય સંબંધિત |
D. | નવરાશ સંબંધિત |
Answer» C. આરોગ્ય સંબંધિત |
24. |
સંતાનની લિંગ ( Sex ) જૈવિક રીતે કોના દ્વારા નક્કી થાય છે ? |
A. | સ્ત્રી |
B. | પુરૂષ |
C. | માત્ર સ્ત્રી |
D. | એક પણ નહીં |
Answer» B. પુરૂષ |
25. |
' તબીબી ગર્ભપાત કાનૂન - 1971 ' કાયદો ક્યારેથી અમલમાં આવ્યો ? |
A. | 1 એપ્રિલ,1972 |
B. | 26 જાન્યુઆરી,1950 |
C. | 15 ઓગષ્ટ,1947 |
D. | 14જાન્યુઆરી,2003 |
Answer» A. 1 એપ્રિલ,1972 |
We want to make our service better for you. Please take a moment to fill out our survey.
Take Survey