વ્યવહારભાષા Solved MCQs

1.

નીકરી માટેની અરજીમાં પ્રથમ શું લખાય?

A. સંબોધન
B. નામ-સરનામું
C. લિખિતંગ
D. ગમે તે
Answer» B. નામ-સરનામું
2.

નામ-સરનામું કઈ બાજું લખી શકાય?

A. ઉપર જમણી બાજું
B. મધ્યમાં
C. નીચે
D. છેલ્લે
Answer» A. ઉપર જમણી બાજું
3.

સરનામું લખ્યા પછી ત્યાં શું લખાય?

A. લિખિતંગ
B. સંબોધન
C. તારીખ
D. કશું નહીં
Answer» C. તારીખ
4.

અરજીમાં પીનકોડ નંબર ક્યાં લખાય?

A. નામ પછી
B. ગામ-શહેર પછી
C. વિસ્તાર પછી
D. ગમે ત્યાં
Answer» B. ગામ-શહેર પછી
5.

અરજી કરનારના નામ-સરનામા પછી અરજીમાં શું લખાય?

A. ઘટના
B. લિખિતંગ
C. અભ્યાસ
D. સંબોધન
Answer» D. સંબોધન
6.

સંબોધન કઈ બાજું લખાય?

A. ડાબી
B. જમણી
C. મધ્ય
D. નીચે
Answer» A. ડાબી
7.

જે કારણથી પત્ર લખાયો છે, તે કારણને શામાં ગણી શકાય?

A. નામ
B. વિષય
C. સરનામું
D. લિખિતંગ
Answer» B. વિષય
8.

અભ્યાસક્રમ મુજબ નોકરી માટેની અરજી કોણ કરી શકે?

A. S.S.C
B. H.S.C
C. ગ્રેજ્યુએટ
D. અભણ
Answer» C. ગ્રેજ્યુએટ
9.

સરકારી નોકરી માટેની અરજીમાં શું અનિવાર્ય નથી?

A. અભ્યાસ
B. નાગરિકતા
C. નામ સરનામું
D. શોખ
Answer» D. શોખ
10.

સરકારી નોકરી માટેની અરજીમાં શું લખી શકાય નહીં?

A. સરનામું
B. વિષય
C. કોઈની ભલામણ
D. તારીખ
Answer» C. કોઈની ભલામણ
11.

જે હેતુથી અરજી કરાય છે, તેનું વિવરણ ક્યાં કરાય છે?

A. પ્રારંભમાં
B. મધ્યભાગમાં
C. અંતમાં
D. ક્યાંય નહીં
Answer» B. મધ્યભાગમાં
12.

નોકરીની અરજીમાં જન્મ તારીખના પુરાવામાટે શું માની શકાય?

A. સરનામું
B. માર્કશીટ
C. સંબોધન
D. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
Answer» D. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
13.

અરજીના અંતમાં શું લખાય?

A. લિખિતંગ
B. સંબોધન
C. તારીખ
D. કશું નહીં
Answer» A. લિખિતંગ
14.

લિખિતંગ કઈ બાજુ લખાય?

A. ઉપર
B. મધ્ય
C. જમણી બાજુ નીચે
D. ગમે ત્યાં
Answer» C. જમણી બાજુ નીચે
15.

લિખિતંગ પછી શું લખાય?

A. આપનો વિશ્વાસુ
B. સંબોધન
C. તારીખ
D. ગમે તે
Answer» A. આપનો વિશ્વાસુ
16.

સમાચાર લેખકનો એકમ કોના પર આધારિત છે?

A. ઈતિહાસ
B. વિજ્ઞાન
C. પત્રકારત્વ
D. ભૂગોળ
Answer» C. પત્રકારત્વ
17.

પત્રકારનું શાના પર પ્રભુત્વ હોવું જોઈએ?

A. ઈતિહાસ
B. ભાષા
C. વિજ્ઞાન
D. ભૂગોળ
Answer» B. ભાષા
18.

પત્રકાર કેવો હોવો જોઈએ?

A. સરકાર તરફી
B. વિરોધપક્ષ તરફી
C. પોતાના તરફી
D. તટસ્થ
Answer» D. તટસ્થ
19.

પત્રકારમાં કયું લક્ષણ ન હોવું જોઈએ?

A. ડરપોકપણું
B. સત્ય
C. નિર્ભય
D. તટસ્થતા
Answer» A. ડરપોકપણું
20.

સમાચાર લેખનમાં પહેલાં શું લખાય?

A. મધ્યભાગ
B. શીર્ષક
C. તારીખ
D. વિવરણ
Answer» B. શીર્ષક
21.

સમાચારનું શીર્ષક કેવું હોવું જોઈએ?

A. એકદમ ટૂંકું
B. ખૂબ લાંબુ
C. સમાચારના મુખ્ય સારરૂપ
D. ગમે તે
Answer» C. સમાચારના મુખ્ય સારરૂપ
22.

શીર્ષક નીચે પ્રથમ શું લખાય?

A. સ્થળ-તારીખ
B. મધ્યભાગ
C. વિવરણ
D. ગમે તે'
Answer» A. સ્થળ-તારીખ
23.

શીર્ષક નીચે સ્થળ-તારીખ  કઈ જગ્યાએ લખાય?

A. મધ્યમાં
B. જમણી બાજું
C. ડાબી બાજું
D. ઉપર
Answer» B. જમણી બાજું
24.

સમાચાર આપતી સંસ્થા કે પ્રતિનિધિ શબ્દ શીર્ષક નીચે ક્યાં લખાય?

A. મધ્યમાં
B. જમણી બાજું
C. ડાબી બાજું
D. ઉપર
Answer» C. ડાબી બાજું
25.

નીચેનામાંથી કઈ સમાચાર આપતી સંસ્થા નથી?

A. પી.ટી.આઈ
B. યુ.એન.આઈ
C. ભાસ્કર ન્યુજ
D. સરકાર
Answer» D. સરકાર
Tags
Question and answers in વ્યવહારભાષા, વ્યવહારભાષા multiple choice questions and answers, વ્યવહારભાષા Important MCQs, Solved MCQs for વ્યવહારભાષા, વ્યવહારભાષા MCQs with answers PDF download

Help us improve!

We want to make our service better for you. Please take a moment to fill out our survey.

Take Survey