[ગુજરાતી] Industrial Sociology Solved MCQs

1.

ઔધોગિક સમાજશાસ્ત્રનો ઉદભવ કયા દેશમાં થયો હતો ?

A. અમેરિકા
B. ભારત
C. ફ્રાન્સ
D. ઈગ્લેંન્ડ
Answer» A. અમેરિકા
2.

હોથોર્ન પ્લાન્ટ નામની ફેક્ટરી અમેરિકાના કયા શહેરમાં આવેલી છે. ?

A. લંડન
B. બ્રિટન
C. શિકાગો
D. વોશિગ્ટન
Answer» C. શિકાગો
3.

ઔધોગિક સમાજશાસ્ત્ર કાર્યસંસ્થાનો કાર્યજૂથોનો અને કાર્યભૂમિકાનો અભ્યાસ કરે છે. કોના મતે ?

A. બેન્ડીક્ષ
B. મિલર
C. હેલન
D. લુપટન
Answer» A. બેન્ડીક્ષ
4.

ઔધોગિક સમાજ ' શબ્દની રચના કોણે કરી છે.?

A. કોમ્ટે
B. સેંટ સાયમન
C. દુર્ખિમ
D. માર્કસ
Answer» B. સેંટ સાયમન
5.

ઔધોગિક સમાજશાસ્ત્રનો ઉદભવ કઈ સદી માં થયો ?

A. 16 મી
B. 20 મી
C. 19 મી
D. 21 મી
Answer» C. 19 મી
6.

ઉધોગિકરણ અને કામદાર ' પુસ્તક કોનું છે. ?

A. ડનલોન
B. મૂરે
C. ડ્યુબિન
D. બર્ન્સ
Answer» B. મૂરે
7.

કયા સમાજશાસ્ત્રી એ ઔધોગિક સમાજશાસ્ત્રના સ્વરૂપની ચર્ચા કરી છે. ?

A. સ્નિડર
B. શ્રીનિવાસ
C. મૂરે અને સ્નિડર
D. કાંચે
Answer» C. મૂરે અને સ્નિડર
8.

ઔધોગિક સમાજશાસ્ત્રનું મૂળભૂત વિષયવસ્તુ શું છે. ?

A. સંગઠન
B. ઉધોગ
C. કારખાના સંગઠન
D. ઔધોગિક વ્યવસ્થા
Answer» B. ઉધોગ
9.

ઔધોગિક સમાજશાસ્ત્ર ના વિષયવસ્તુ માં શેનો સમાવેશ થાય છે.

A. કાર્યજૂથ
B. કાર્યભૂમિકા
C. કારખાના સંગઠન
D. ઉપરના બધાજ
Answer» D. ઉપરના બધાજ
10.

નોકરશાહીને કોણ "Society of Unequals " તરીકે ઓળખાવે છે. ?

A. મિલર અને ફોર્મ
B. સ્નિડર
C. એન.આર. શેઠ
D. ડનલોન
Answer» A. મિલર અને ફોર્મ
11.

ભારતના ઔધોગિક નગરોમાં નીચેનાથી કોનો સમાવેશ થાય છે. ?

A. જમશેદપુર
B. ચિતરંજન
C. રાંચી
D. બધાજ
Answer» D. બધાજ
12.

ભારતીય કામદાર વર્ગનો અભ્યાસ કોણે કર્યો છે. ?

A. રાધાકમલ મુખરજી
B. ડો.ધૂર્યે
C. શ્રીનિવાસ
D. A અને C
Answer» A. રાધાકમલ મુખરજી
13.

આંતરરાષ્ટ્રીય મજૂર સંધની સ્થાપના કયારે થઈ ?

A. 1819
B. 1919
C. 2009
D. 2001
Answer» B. 1919
14.

ઈગ્લેંન્ડમાં ઔધોગિક ક્રાંતિ કયારે થઈ છે.?

A. 1760
B. 1870
C. 1919
D. 1987
Answer» A. 1760
15.

કોના મતે કારખાનું એટલે મુકત શ્રમ અને સ્થિરમૂડી વાળો એક કાર્યશાળામાં ચાલતો ઉધોગ .

A. માર્કસ
B. મેક્સ વેબર
C. મૂરે
D. કોમ્ટે
Answer» B. મેક્સ વેબર
16.

નીચેનામાંથી અનુઔધોગિક સમાજની લાક્ષણિકતા કઈ છે.?

A. સેવા વ્યવસાયો
B. જ્ઞાન માહિતી
C. સેવાની ગુણવતા
D. બધાજ વિકલ્પો
Answer» D. બધાજ વિકલ્પો
17.

ગિલ્ડ નો પ્રકાર કયો છે.?

A. ક્રાફ્ટ ગિલ્ડઝ
B. આર્ટિઝન ગિલ્ટઝ
C. મર્ચન્ટ ગિલ્ડઝ
D. બધાજ વિકલ્પો
Answer» D. બધાજ વિકલ્પો
18.

આધુનિક હસ્તઉધોગનો સમયગાળો. ?

A. 1400 થી 1784
B. 1953
C. 1870
D. 1885
Answer» A. 1400 થી 1784
19.

ગુજરાતમાં કયા પ્રકારના ગિલ્ડ અસ્તિત્વો ધરાવતા હતા.?

A. વણકર ગિલ્ડ
B. ક્રાફ્ટ ગિલ્ડ
C. સોની અને ઝવેરી
D. મર્ચન્ટ ગિલ્ડ
Answer» B. ક્રાફ્ટ ગિલ્ડ
20.

ઔધોગિક નીતિ કઈ સાલમાં અમલમાં આવી છે.?

A. 1991
B. 1992
C. 1993
D. 1994
Answer» A. 1991
21.

નોકરશાહી નો ખ્યાલ કોણે આપ્યો છે.?

A. મેક્સ વેબર
B. કોમ્ટે
C. માર્ટિન ડેલ
D. સ્નિડર
Answer» A. મેક્સ વેબર
22.

નોકરશાહીને 'એક્મ સંગઠનના પીરામીડ સ્વરૂપની રચના' તરીકે કોણ ઓળખાવે છે.?

A. સ્નિડર
B. મિલર અને ફોર્મ
C. મૂરે
D. મેક્સ વેબર
Answer» B. મિલર અને ફોર્મ
23.

ઔધોગિક નોકરશાહીના લક્ષણો કોણે આપ્યા છે.?

A. મૂરે
B. કોમ્ટે
C. માર્કસ
D. મિલર અને ફોર્મ
Answer» A. મૂરે
24.

નોકરશાહી ના કેટલા પ્રકાર છે. ?

A. ત્રણ
B. બે
C. ચાર
D. સાત
Answer» B. બે
25.

નોકરશાહીનો કયો પ્રકાર ઊભી રેખા સ્વરૂપનું સત્તાતંત્ર છે.?

A. લાઇનઓર્ગનિઝેશન
B. સ્ટાફઓર્ગનિઝેશન
C. બંને
D. એકપણ નહિ
Answer» A. લાઇનઓર્ગનિઝેશન
Tags
Question and answers in Industrial Sociology, Industrial Sociology multiple choice questions and answers, Industrial Sociology Important MCQs, Solved MCQs for Industrial Sociology, Industrial Sociology MCQs with answers PDF download

We need your help!

We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.

Take Survey