માટી અને મોભ Solved MCQs

1.

નિબંધ સાહિત્ય પ્રકારના જનક તરીકે કોણ જાણીતું છે ?

A. કવિ નર્મદ
B. દલપતરામ
C. ભોળાભાઇ દિવેટીયા
D. ફ્રેન્ચ લેખક મોન્ટેઇન
Answer» D. ફ્રેન્ચ લેખક મોન્ટેઇન
2.

નિબંધ માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રયોજાય છે ?

A. ESSAY
B. ESSAI
C. ASSAI
D. ESSAYI
Answer» A. ESSAY
3.

નીચેનામાથી એક સાક્ષરયુગાના નિબંધકાર નથી.

A. ગોવર્ધનરામ ત્રિપાઠી
B. આનંદશંકર ધ્રવ
C. કેશવ હ. ધ્રુવ
D. દલપતરામ
Answer» D. દલપતરામ
4.

કાકાસાહેબ કાલેલકરનું મુખ્યત્વે આનંદ છે તેમ સુરેશ જોશીનું મુખ્યત્વે શું છે ?

A. આનંદ
B. ગરબી
C. સૉનેટ
D. લીલા
Answer» D. લીલા
5.

"વિદિશા" કોનો નિબંધ સંગ્રહ છે ?

A. દલપત
B. આનંદશંકર ધ્રુવ
C. ભોળાભાઇ દિવેટીયા
D. સુરેશ જોશી
Answer» C. ભોળાભાઇ દિવેટીયા
6.

"માટી અને મોભ" નિબંધ સંગ્રહ ક્યારે પ્રકાશિત થયો ?

A. 2003
B. 2010
C. 2005
D. 2008
Answer» B. 2010
7.

કંસાર અને કુંભારનું દ્રષ્ટાંત કયા નિબંધમાં આવ્યા છે ?

A. માટી
B. મોભ
C. ગાલ્લુ
D. કૉસ
Answer» A. માટી
8.

"ખડકી"એ કેવા પ્રકારનો નિબંધ છે ?

A. લલીત
B. લલીતેતર
C. પ્રકૃતી નિબંધ
D. ચિંતનાત્મક નિબંધ
Answer» A. લલીત
9.

"માટી અને મોભ" નિબંધ સંગ્રહમાં કુલ કેટલા નિબંધો સંગ્રહિત થયા છે ?

A. 10
B. 15
C. 20
D. 25
Answer» C. 20
10.

રામચંદ્ર પટેલથી હજુ કયું સાહિત્ય સ્વરૂપ વણ આલેખાયેલું છે ?

A. નાટક
B. વાર્તા
C. નિબંધ
D. નવલકથા
Answer» A. નાટક
11.

બ્રમ્હાનંદ બાબા કયા મંદિરના પૂજારી હતા ?

A. કાલિકા મંદિર
B. બડેલી મંદિર
C. સરસ્વતી મંદિર
D. દુર્ગા મંદિર
Answer» B. બડેલી મંદિર
12.

સર્જક રામચન્દ્ર પટેલને કયો ચંદ્રક એનાયત થયેલ છે ?

A. જ્ઞાનપીઠ
B. સાહિત્ય એકેડેમી પુરસ્કાર
C. સરસ્વતી સન્માન
D. કુમાર સુવર્ણચંદ્રક
Answer» D. કુમાર સુવર્ણચંદ્રક
13.

"કોઢ" નિબંધમાં આપેલ "ચોસીયું" શબ્દનો અર્થ શું થાય છે ?

A. માટીનો ચોથો ભાગ
B. ખેતરનો ચોથો ભાગ
C. રોટલાનો ચોથો ભાગ
D. ઘરનો ચોથો ભાગ
Answer» C. રોટલાનો ચોથો ભાગ
14.

"માટી અને મોભ" ને આધારે "ઠાઠુ" તળપદા શબ્દનો અર્થ શું થાય ?

A. કૉષનો ઉપરનો ભાગ
B. મોભના ઉપરનો ભાગ
C. માટીના ધરના પાછળનો ભાગ
D. ગાલ્લાનો પાછળનો ભાગ
Answer» D. ગાલ્લાનો પાછળનો ભાગ
15.

’માટી અને મોભ’ નિબંધ સંગ્રહ પહેલાં રામચન્દ્ર પટેલે કયો નિબંધ સંગ્રહ આપ્યો હતો ?

A. અડધો સૂરજ સુકો......
B. માટી અને મોભ
C. A અને B બન્ને
D. એક પણ નહી
Answer» A. અડધો સૂરજ સુકો......
16.

માં અને મિયાણીબાઇ વાળો પ્રસંગ કયા નિબંધમાં આવે છે ?

A. માટી
B. તળાવ અને ગરનાળું
C. ર્દષ્ટિ અને દર્શન
D. કૉષ
Answer» C. ર્દષ્ટિ અને દર્શન
17.

રામચન્દ્ર પટેલનો મૂળ વ્યવસાય શું હતો ?

A. લહિયાનો
B. ખેતી
C. માટી કામ
D. ચિત્ર શિક્ષક
Answer» D. ચિત્ર શિક્ષક
18.

રામચન્દ્ર પટેલનું ઉપનામ જણવો.

A. ધૂમકેતુ
B. સરોદ
C. સુક્રિત
D. વાસુકિ
Answer» C. સુક્રિત
19.

રામચન્દ્ર પટેલ પોતાના પિતા વિશે કયા નિબંધમાં વાત કરે છે ?

A. હળ
B. ગાલ્લું
C. ખડકી
D. ર્દષ્ટિ અને દર્શન
Answer» D. ર્દષ્ટિ અને દર્શન
20.

"માટી અને મોભ’’ નિબંધ સંગ્રહનો આઠમો નિબંધ કયો છે ?

A. હળ
B. કૉષ
C. ખડકી
D. કોઢ
Answer» B. કૉષ
21.

બડેલી અને બ્રમ્હાનંદમાં લેખક કેટલા તીર્થસ્થાનોની વાત કરે છે ?

A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
Answer» C. ત્રણ
22.

"માટી અને મોભ" નિબબંધ સંગ્રહનો છેલ્લો નિબંધ કયો છે ?

A. ર્દષ્ટિ અને દર્શન
B. તળાવ અને ગરનાળું
C. ખડકી
D. કૉષ
Answer» A. ર્દષ્ટિ અને દર્શન
23.

બડેલીએ કઇ રાજકુમારીનું સહાદત સ્થાન છે ?

A. માયાવતિ
B. ગૌરંતી
C. બડેલી
D. બળવંતી
Answer» D. બળવંતી
24.

રામચન્દ્ર પટેલનો જન્મ કયાં થયો હતો ?

A. કનોજ
B. ઉમતા
C. બારડોલી
D. ટંકારા
Answer» B. ઉમતા
25.

રામચન્દ્ર પટેલની માતાનું નામ શું હતું ?

A. લક્ષ્મીબા
B. કાન્તાબા
C. ફુલબા
D. મેનાબા
Answer» D. મેનાબા
Tags
Question and answers in માટી અને મોભ, માટી અને મોભ multiple choice questions and answers, માટી અને મોભ Important MCQs, Solved MCQs for માટી અને મોભ, માટી અને મોભ MCQs with answers PDF download

We need your help!

We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.

Take Survey