1. Bachelor of Arts (BA)
  2. કાર્ય ઉદ્યોગ અને સમાજ...
  3. Set 1

કાર્ય ઉદ્યોગ અને સમાજ Solved MCQs

1.

કોના મતે કાર્ય પરિપૂર્તિ જીવન નિર્વાહમાં રહેલી છે

A. ઈ.ડબલ્યુ બાક
B. ઓકસફડૅ ડીકશનેરી
C. મેસ્મીથ
D. કુલે
Answer» C. મેસ્મીથ
2.

કોણ કાર્ય ને માનસિક અને શારીરિક પરિશ્રમ તરીકે પરિભાષિત કરે છે

A. સ્લોઅન અને ઝર્મેર
B. કોમ્ટે
C. વેબર
D. કુલે
Answer» A. સ્લોઅન અને ઝર્મેર
3.

ઉદ્યોગ નું કાર્ય બિંદુ કયું છે

A. નાણા
B. સંશોધન
C. બેકારી
D. કાર્ય
Answer» D. કાર્ય
4.

કાર્ય અંગેનો જુનવાણી દ્રષ્ટિબિંદુ કોની માન્યતાનો સ્વીકાર કરે છે

A. ગીતા
B. બાઈબલ
C. કુરાન
D. ત્રિપિટક
Answer» B. બાઈબલ
5.

કામ અંગેનું સૌથી શક્તિશાળી પ્રલોભન છે ?

A. બુદ્ધિ
B. સંશોધન
C. નાણા
D. ક્ષમતા
Answer» C. નાણા
6.

આધુનિક યુગમાં કાર્ય એ કેવી પ્રવૃત્તિ છે

A. માનસિક
B. રાજકીય
C. આર્થિક
D. સામાજિક
Answer» D. સામાજિક
7.

કઈ વ્યવસ્થા એક સમયનો માલિક કારીગર ઉદ્યોગપતિના કારખાના નો પગારું કારીગર બની જતો

A. સમાંતશાહી
B. ઘરેલું ઉદ્યોગ વ્યવસ્થા
C. સ્વતંત્ર
D. અર્પિત
Answer» B. ઘરેલું ઉદ્યોગ વ્યવસ્થા
8.

પ્રારંભિક ઔદ્યોગિક કાળનો સમયગાળો ?

A. 800 થી 900
B. 1000 1200
C. 1550 થી 1700
D. 1750 થી 1900
Answer» D. 1750 થી 1900
9.

લેખનકળા અને લિપીનો વિકાસ નોહતો થયો તે સમાજ કયા નામે ઓળખાતો ?

A. પ્રિ-લીટરેટ
B. મુડીવાદી
C. સમાજવાદી
D. સામ્યવાદી
Answer» A. પ્રિ-લીટરેટ
10.

પુરાતન સમાજની આર્થિક વ્યવસ્થા કેવી હતી

A. આત્મલક્ષી
B. સંગ્રહલક્ષી
C. નિર્વાહલક્ષી
D. કૌટુંબિક
Answer» C. નિર્વાહલક્ષી
11.

ઉત્તર પોસ્ટ ઔદ્યોગિક સમાજને બીજા કયા નામે ઓળખવામાં આવે છે

A. માહિતી સમાજ
B. ઝડપી સમાજ
C. બંધ સમાજ
D. વિકાસ સમાજ
Answer» A. માહિતી સમાજ
12.

કયા કામદારોએ મજુર વર્ગના કામદારોને બદલી દીધા હતા

A. પિંક કોલર
B. વ્હાઈટ કોલર
C. બ્લેક કોલર
D. બ્લુ કોલર
Answer» B. વ્હાઈટ કોલર
13.

ભારત દેશની કેટલા ટકા વસ્તી જીવનની મૂળભૂત જરૂરિયાતો પણ સંતોષી સકતી નથી

A. 30
B. 20
C. 10
D. 40
Answer» D. 40
14.

કેવા કુટુંબમાં જન્મતા બાળકોને શૈક્ષણિક વિકાસની અને રોજગારીની પુરતી તકો મળતી નથી

A. ગરીબ
B. પરંપરાગત
C. ધનવાન
D. શિક્ષિત
Answer» A. ગરીબ
15.

કયો સમાજ સમાજિક પ્રક્રિયા માંથી પસાર થઇ રહ્યો છે

A. ભારત
B. અમેરિકા
C. જાપાન
D. શ્રીલંકા
Answer» A. ભારત
16.

પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં પ્રત્યેક જ્ઞાતિનો વ્યવસાય કેવો હતો

A. નોકરી
B. મિલકત
C. વારસાગત
D. ખેતી
Answer» C. વારસાગત
17.

સમાન્ય રીતે શ્રમના વ્યયને બેકારી કે અર્ધબેકારી કહેવામાં આવે છે

A. ગુન્નાર મિર્દાલ
B. વેબર
C. કોમ્ટ
D. દુર્ખિમ
Answer» A. ગુન્નાર મિર્દાલ
18.

બાહ્ય રીતે જોતા બેકારી અર્થવ્યવસ્થાની _______________ તરીકે દેખાય છે

A. ક્રિયા
B. વિકૃતિ
C. સ્વીકૃતિ
D. પ્રકુતિ
Answer» B. વિકૃતિ
19.

શૈક્ષણિક વિકાસની તકો કોણ અવરોધે છે

A. પૈસો
B. ધર્મ
C. ગરીબી
D. અમીરી
Answer» C. ગરીબી
20.

હાલમાં દેશમાં કેટલાં થી વધુ રોજગાર વિનિમય કેન્દ્રો છે

A. 900
B. 800
C. 7000
D. 600
Answer» A. 900
21.

મધ્યકાલીન યુરોપિયન સમાજમાં કેટલી મહત્વની સંસ્થા જોવા મળતી હતી

A. 2
B. 4
C. 3
D. 5
Answer» B. 4
22.

ગીલ્ડ વ્યવસ્થા કેટલા વર્ષો સુધી પ્રભાવી રહી હતી

A. 100
B. 200
C. 300
D. 400
Answer» D. 400
23.

ગીલ્ડ વ્યવસ્થા એ કયા પ્રકારની વ્યવસ્થા હતી

A. રાજકીય
B. સામાજિક
C. આર્થિક
D. ધાર્મિક
Answer» C. આર્થિક
24.

ગીલ્ડ વ્યવસ્થા એ કોનું સંગઠન હતું

A. કારીગરો
B. વેપારી
C. મજુરો
D. સામંતો
Answer» A. કારીગરો
25.

કઈ વ્યવસ્થા અમેરિકામાં પુટીંગ-આઉટ સીસ્ટમ તરીકે ઓળખાતી

A. મુડીવાદી
B. ગૃહઉત્પાદન
C. સમાંતશાહી
D. ગીલ્ડ
Answer» B. ગૃહઉત્પાદન
Tags
Question and answers in કાર્ય ઉદ્યોગ અને સમાજ, કાર્ય ઉદ્યોગ અને સમાજ multiple choice questions and answers, કાર્ય ઉદ્યોગ અને સમાજ Important MCQs, Solved MCQs for કાર્ય ઉદ્યોગ અને સમાજ, કાર્ય ઉદ્યોગ અને સમાજ MCQs with answers PDF download