ભારત નો ઈતિહાસ દિલ્હી સલ્તન યુગ Solved MCQs

1.

તુરર્કોની ૪૦ મી મંડળી નો સરદાર કોણ હતો ?

A. ગયાસુદ્દીન બલ્બન
B. કુતુબુદ્દીન એબેક
C. કૈકોબાદ
D. ઈલ્તુંમીશની
Answer» A. ગયાસુદ્દીન બલ્બન
2.

કુતુબુદ્દીન એબેક નું મૃત્યુ ક્યાં થયુ હતું ?

A. આગ્રા
B. લાહોર
C. ફતેહપુર
D. અજમેર
Answer» B. લાહોર
3.

રઝીયાસુલતાન કોની પુત્રી હતી ?

A. કુતુબુદ્દીન એબેક
B. નાઝીરુદ્દીન મહમૂદ
C. ઈલ્તુત્મીશ
D. ગયાસુદ્દીન બલ્બન
Answer» C. ઈલ્તુત્મીશ
4.

દિલ્લીના કયા સુલતાન ને લખબક્ષ કહેવાય છે ?

A. નાઝીરુદ્દીન મહમૂદ
B. કૈકોબાદ
C. ગયાસુદ્દીન બલ્બન
D. કુતુબુદ્દીન એબેક
Answer» D. કુતુબુદ્દીન એબેક
5.

નિકોલો ડી કોન્ટી મુસાફર ભારત ક્યારે આવ્યો હતો ?

A. ઈ.સ.૧૪૫૦
B. ઈ.સ.૧૪૮૦
C. ઈ.સ.૧૪૨૦
D. ઈ.સ.૧૪૭૦
Answer» C. ઈ.સ.૧૪૨૦
6.

અલાઉદ્દીનણી આર્થીક નીતિ એકગંભીર જરૃરિયાત હતી અને રાજનીતિ નું પરિણામ હતું ?

A. ડો કમલેશ્વર
B. ડો પી સરન
C. એચ એમ એલીટ
D. શ્રી રામ શર્મા
Answer» B. ડો પી સરન
7.

જલાલુદ્દીન ની પુત્રી નું નામ શું હતું ?

A. જોધાબાઈ
B. કમ્લાદેવી
C. મહેરુના
D. દેવળદેવી
Answer» D. દેવળદેવી
8.

દેળકપટ વિનાશ અને દેખીતી ઉદારતા આવું કોને કહ્યું છે ?

A. ડો કે એસ લાલ
B. સર વિલિયમ હનટેર
C. પ્રો એસ આર શર્મા
D. ડો એ એલ શ્રી વાત્સવ
Answer» D. ડો એ એલ શ્રી વાત્સવ
9.

ફિરોજશાહ તુઘલક નો શાસનકાળ કેટલા વર્ષનો હતો?

A. ૩૮ વર્ષ
B. ૩૫ વર્ષ
C. ૪૭ વર્ષ
D. ૪૦ વર્ષ
Answer» A. ૩૮ વર્ષ
10.

કુતુબુદ્દીન એબેક નું મૃત્યુ ક્યારે થયું ?

A. ઈ.સ.૧૨૧૧
B. ઈ.સ.૧૨૧૦
C. ઈ.સ.૧૨૧૪
D. ઈ.સ.૧૨૨૦
Answer» B. ઈ.સ.૧૨૧૦
11.

કુતુબમિનાર કોની યાદમાં બંધાવેલ છે ?

A. કુતુબુદ્દીન
B. નાઝીરુદ્દીન
C. આરામશાહ
D. શાહબુદ્દીન
Answer» C. આરામશાહ
12.

ગુલામવંશ બીજા કયા નામ થી ઓળખાય છે ?

A. સૈયદવંશ
B. ખલજીવંશ
C. માંમુલકવંશ
D. તુઘલકવંશ
Answer» C. માંમુલકવંશ
13.

કુતુબુદ્દીન અબેકે બંધાવેલ ઢાઈદિન -કા-ઝોપડા નામની મસ્જિદ ક્યાં આવેલી છે ?

A. કચ્છ
B. જેસલમેર
C. આગ્રા
D. અજમેર
Answer» D. અજમેર
14.

વિજયનગર ના કયા રાજા એ સુપ્રસિધ્ધ ગ્રંથ લખાવ્યો હતો ?

A. કૃષ્ણદેવરાય
B. શેખ રીઝુંકુલા
C. હૈદેર મલિક
D. ઇસામી
Answer» A. કૃષ્ણદેવરાય
15.

કૃષ્ણદેવરાય એ કયો સુપ્રસિધ્ધ ગ્રંથ લખાવ્યો હતો ?

A. માંલ્કુઝાનએતીમુરી
B. ઝાફરનામાં
C. રાજ્તરંગીણી
D. આમુક્ત માલ્યદા
Answer» D. આમુક્ત માલ્યદા
16.

અહમદનગરના નિઝામશાહી નો ઈતિહાસ જાણવા કયો ગ્રંથ લખાયો હતો ?

A. કુતૂહ અસ સલાતીન
B. તારીખ એ રસીદી
C. બુરાહન એ માસિર
D. મિરાતએસિકંદરી
Answer» C. બુરાહન એ માસિર
17.

રાજા રામચન્દ્રદેવ નું મૃત્યુ ક્યારે થયું ?

A. ઈ.સ.૧૮૪૯
B. ઈ.સ.૧૩૧૮
C. ઈ.સ.૧૩૧૨
D. ઈ.સ.૧૯૦૦
Answer» C. ઈ.સ.૧૩૧૨
18.

અલ્લુદીન ખલજી કઈ રાજ્પુતાની ના સોંદર્ય થી આકર્ષાયો હતો ?

A. રાણકદેવી
B. ઝીંદા
C. જોધાબાઈ
D. પદ્મની
Answer» D. પદ્મની
19.

મહમદ તુઘલક નું મૂળ નામ શું હતું ?

A. જોનાખાન
B. ખુરખાન
C. કરજાલ
D. જુત્રાખાન
Answer» A. જોનાખાન
20.

અલ્લાઉદ્દીન ખલજી જલાલુદ્દીન નો શું હતો ?

A. ભાઈ
B. દીકરો
C. ભાણિયો
D. ભત્રીજો
Answer» D. ભત્રીજો
21.

અલ્લાઉદ્દીન ના મહેસુલ સબંધી સુધારા કેટલા હતા ?

A. ચાર
B. બે
C. ત્રણ
D. પાંચ
Answer» D. પાંચ
22.

ઘોડાને " દાગ "લગાવવાની પ્રથા કોને શરુ કરી ?

A. જલ્લાલુદ્દીન
B. અલ્લાઉદ્દીન
C. ફિરોજશાહ
D. મહમદ તુઘલક
Answer» B. અલ્લાઉદ્દીન
23.

જલાલુદ્દીન એ કીલોખાન મહેલ માં પોતાનો રાજ્યાભિષેક ક્યારે કરયો ?

A. ૧૪ જુન ૧૨૪૦
B. ૧૨ જુન ૧૨૪૦
C. ૧૩ જુન ૧૨૪૦
D. ૧૫ જુન ૧૨૪૦
Answer» D. ૧૫ જુન ૧૨૪૦
24.

ફીરોજ્શાહે રણથંભોર ના કિલા પર આક્રમણ ક્યારે કર્યું ?

A. ઈ.સ.૧૨૪૦
B. ઈ.સ.૧૨૪૫
C. ઈ.સ.૧૨૪૨
D. ઈ.સ.૧૨૪૪
Answer» A. ઈ.સ.૧૨૪૦
25.

સુલતાન નું માથું કોને કાપી નાખ્યું હતું ?

A. જલાલુદ્દીન
B. ફિરોજશાહ
C. ઇખ્ત્યાર ઉદ્દીન
D. અલાઉદ્દીન
Answer» C. ઇખ્ત્યાર ઉદ્દીન
Tags
Question and answers in ભારત નો ઈતિહાસ દિલ્હી સલ્તન યુગ, ભારત નો ઈતિહાસ દિલ્હી સલ્તન યુગ multiple choice questions and answers, ભારત નો ઈતિહાસ દિલ્હી સલ્તન યુગ Important MCQs, Solved MCQs for ભારત નો ઈતિહાસ દિલ્હી સલ્તન યુગ, ભારત નો ઈતિહાસ દિલ્હી સલ્તન યુગ MCQs with answers PDF download

We need your help!

We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.

Take Survey