ભારત નો ઈતિહાસ રાજપૂત યુગ Solved MCQs

1.

રાજા વત્સ રાજે બંગાળ ના કયાં રાજા ને હરાવ્યો.?

A. નાગભટ્ટ ને
B. મિહિર ભોજ ને
C. ધર્મપાલ ને
D. યશોવર્મા ને
Answer» C. ધર્મપાલ ને
2.

નાગભટ્ટ બીજા નો પૌત્ર કોણ રાજગાદી પર આવ્યો .?

A. વત્સ રાજ ને
B. હર્ષવર્ધન
C. અર્જુન
D. મિહિર ભોજ
Answer» D. મિહિર ભોજ
3.

નાગભટ્ટે સમગ્ર પશ્વિમ ભારતને કોના આક્રમણ થી બચાવ્યું.?

A. ઈરાનના
B. મગધના
C. કનોજના
D. આરબોના
Answer» D. આરબોના
4.

મહેન્દ્ર પાલ પછી તેનો અનુગામી રાજા કયો હતો.?

A. મિહિર ભોજ
B. મહિપાલ
C. નાગભટ્ટ બીજો
D. ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટ
Answer» B. મહિપાલ
5.

કનોજ ના રાજા યશોવર્મને લગભગ કેટલાં વર્ષ સુધી શાસન કર્યું હતું.?

A. ઈ. સ.700 થી 740
B. ઈ. સ.836 થી 885
C. ઈ. સ .650 થી 700
D. ઈ. સ.566 થી 597
Answer» A. ઈ. સ.700 થી 740
6.

કશ્મીર ના કયાં રાજા મુક્તાપીડે કનોજ ના રાજા યશોવર્મન પર ચડાઈ કરી.?

A. યશોવર્મન
B. લલિતાદિત્ય
C. નાગભટ્ટ
D. વત્સરાજ
Answer» B. લલિતાદિત્ય
7.

ગુર્જર પ્રતિહાર રાજવંશ નો રાજા વત્સરાજ હતો તેણે કેટલા વર્ષ શાશન કર્યું.?

A. 18 વર્ષ
B. 22 વર્ષ
C. 28 વર્ષ
D. 29 વર્ષ
Answer» C. 28 વર્ષ
8.

સમ્રાટ હર્ષવર્ધન નું અવસાન ક્યારે થયું હતું .?

A. 566
B. 572
C. 619
D. 647
Answer» D. 647
9.

હુણ પ્રજાના આક્રમણ પછી ભારતમાં પૂર્વ મધ્યકાલીન આરંભતળે ગુર્જરો ની એક મોટી ટોડી પણ આવી હતી એ કયા નામે ઓળખાય છે.?

A. ગુર્જરો
B. પ્રતિહાર
C. કલિંગ
D. વિદર્ભ
Answer» B. પ્રતિહાર
10.

વત્સરાજા એ વારસામાં મળેલા વિસ્તાર નો શેમાં વિસ્તાર કરેલો.?

A. ઉત્તર ભારતમાં
B. દક્ષિણ ભારત માં
C. પૂર્વ ભારતમાં
D. પશ્વિમ ભારતમાં
Answer» A. ઉત્તર ભારતમાં
11.

યશોવર્મા એ કયા રાજ્યો પરાક્રમ પૂર્વક જીતી લીધા .?

A. મગધ, ગૌડદેશ, રાજસ્થાન અને થાણેશ્વર
B. બંગાળ,રાજસ્થાન, ઈરાન, ચીન
C. બંગાળ, બિહાર, ઓરિસ્સા, ગૌડદેશે
D. રાજસ્થાન, બિહાર, ચીન, ઓરિસ્સા
Answer» A. મગધ, ગૌડદેશ, રાજસ્થાન અને થાણેશ્વર
12.

નાગભટ્ટે કયા શહેર ને પોતાની રાજધાની બનાવી હતી.?

A. રાજસ્થાન
B. થાણેશ્વર
C. ઉજ્જૈન
D. ઓરિસ્સા
Answer» C. ઉજ્જૈન
13.

ગુર્જર પ્રતિહાર રાજવંશ નો બીજો રાજા કયો હતો.?

A. નાગભટ્ટ પહેલો
B. યશોવર્મન
C. વત્સરાજ
D. યશોવર્મન બીજો
Answer» C. વત્સરાજ
14.

વત્સરાજા નું અવસાન થતાં તેનો પુત્ર ક્યારે ગાદીએ આવ્યો.?

A. ઈ.સ.833
B. ઈ.સ.805
C. ઈ.સ.778
D. ઈ. સ.700
Answer» B. ઈ.સ.805
15.

ચૌલો નુ રાજ ચિન્હ હતુ .?

A. સિંહ
B. ગરુડ
C. વાઘ
D. ચિતો
Answer» C. વાઘ
16.

વાતાપીના ચાલુક્ય નરેશ નું બીજું નામ શું હતું.?

A. નંદિવર્મા
B. અપરાજિત વર્મા
C. દાંતી વર્મન
D. કિર્તિવર્મન
Answer» D. કિર્તિવર્મન
17.

રાજ્યતિક ગ્રંથ ની રચના કોણે કરી હતી .?

A. અકલંક ભટ્ટ
B. નંદી વર્મા
C. દાંતી વર્મા
D. ગોવિંદ પહેલો
Answer» A. અકલંક ભટ્ટ
18.

ચૌલ વંશ ની ખોવાયેલી પ્રતિષ્ઠા પુન: મેળવવા માટે સૌથી મહત્વ નો ફાળો કોનો હતો.?

A. રાજ રાજ પ્રથમ
B. આદિત્ય પ્રથમ
C. પૃથ્વીરાજ પ્રથમ
D. નરસિંહ વર્મા પ્રથમ
Answer» A. રાજ રાજ પ્રથમ
19.

કયા ચૌલ રાજવીએ વ્યાપારિક વસ્તુ પર લગતા અંગીકાર નાબૂદ કરતા હતા.?

A. ફૂલોતુંગ પહેલો
B. નરસિંહ વર્મા પહેલો
C. દાંતી વર્મા પહેલો
D. નંદી વર્મા પહેલો
Answer» A. ફૂલોતુંગ પહેલો
20.

રાષ્ટ્રકુટો ની પ્રમુખ શાખા ને કઈ શાખા કહેવાતી.?

A. નંદી વર્મન શાખા
B. દંતી દુર્ગ શાખા
C. નંદી વર્મા શાખા
D. મહેન્દ્ર વર્મન શાખા
Answer» B. દંતી દુર્ગ શાખા
21.

રાષ્ટ્રકુટો નું રાજ ચિન્હ કયું હતું.?

A. મોર
B. વાઘ
C. ગરુડ
D. ચિતો
Answer» C. ગરુડ
22.

પાલ વંશ ની રાજધાની કઈ હતી.?

A. મગધ
B. અવંતી
C. ઓરિસ્સા
D. પાટલી પુત્ર
Answer» D. પાટલી પુત્ર
23.

બંગાળમાં પાલ વંશ નો સ્થાપક કોણ હતો.?

A. હર્ષ વર્ધન
B. ગોપાલ
C. નાગભટ્ટ
D. યશોવર્મા
Answer» B. ગોપાલ
24.

ગોપાલ એ શું હતો .?

A. ગૌ રક્ષક
B. સાહિત્ય શોખીન
C. દુરાચારી
D. નિષ્ઠાવાન અને બૌદ્ધ ધર્મી
Answer» D. નિષ્ઠાવાન અને બૌદ્ધ ધર્મી
25.

ધર્મ પાલ નું બીજું નામ શું હતું.?

A. ગોપાલ
B. રામપાલ
C. વિક્રમશીલ
D. દેવપાલ
Answer» C. વિક્રમશીલ
Tags
Question and answers in ભારત નો ઈતિહાસ રાજપૂત યુગ, ભારત નો ઈતિહાસ રાજપૂત યુગ multiple choice questions and answers, ભારત નો ઈતિહાસ રાજપૂત યુગ Important MCQs, Solved MCQs for ભારત નો ઈતિહાસ રાજપૂત યુગ, ભારત નો ઈતિહાસ રાજપૂત યુગ MCQs with answers PDF download

We need your help!

We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.

Take Survey