1. |
ગ્રામીણ સમાજની મુખ્ય લાક્ષણિકતામાં કોનો સમાવેશ થતો નથી ? |
A. | વસ્તીનું નાનું કદ |
B. | અનેકવિધતા |
C. | ઓછી ઘનતા |
D. | કૃષિવ્યવસાય |
Answer» B. અનેકવિધતા |
2. |
' ગ્રામીણ સમાજશાસ્ત્રનો પરિચયાત્મક ગ્રંથ' કોનું પુસ્તક છે ? |
A. | પ્રો.ચિતાંબર |
B. | બર્ફીલ્ડ |
C. | નેલ્સ એડરસન |
D. | એક પણ નહિ |
Answer» A. પ્રો.ચિતાંબર |
3. |
ગ્રામીણ સમાજશાસ્ત્રના વિષયવસ્તુમાં કોનો સમાવેશ થાય છે ? |
A. | ગ્રામીણ સમુદાય |
B. | ગ્રામીણ રચનાતંત્ર |
C. | સમુદાય વિકાસ યોજના |
D. | બધા જ |
Answer» D. બધા જ |
4. |
ભારતમાં નગરના સામાજિક –આથિક સર્વેક્ષણના પ્રણેતા ? |
A. | ડી.આર.ગાડગીલ |
B. | મજૂમદાર |
C. | પ્રો.ચિતાંબર |
D. | એક પણ નહિ |
Answer» A. ડી.આર.ગાડગીલ |
5. |
રાંચી શહેરનો અભ્યાસ કોણે કર્યો છે ? |
A. | એલ.પી.વિદ્યાર્થી |
B. | ડી.આર.ગાડગીલ |
C. | મજૂમદાર |
D. | ડો.એ.આર.દેસાઇ |
Answer» A. એલ.પી.વિદ્યાર્થી |
6. |
"નગર સમાજશાસ્ત્ર નગર જીવનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે."... કોના મતે? |
A. | નેલ્સ એડરસન |
B. | ગ્રીન્સબર્ગ |
C. | હેટ અને રીઝ |
D. | એક પણ નહી |
Answer» C. હેટ અને રીઝ |
7. |
શહેરની આંતરિક રચનામાં કયા વસ્તીશાસ્ત્રીય પાસાનો સમાવેશ થાય છે ? |
A. | વસ્તીનું કદ |
B. | બંધારણ |
C. | ઘનતા |
D. | ઉપરોક્ત તમામ |
Answer» D. ઉપરોક્ત તમામ |
8. |
નગર આયોજનના સમાજશાસ્ત્રીય પાસા કોણે સ્પષ્ટ કર્યા છે ? |
A. | પેટ્રિક ગિર્ડિંગ્સ |
B. | ઉન્નીથન |
C. | પ્રો.ચિતાંબર |
D. | લૂઈવર્થ |
Answer» B. ઉન્નીથન |
9. |
"અભિગમ એ વસ્તુને જોવાની રીત છે.".... કોના મતે? |
A. | ઉન્નિથન |
B. | રૂબિંગ્ટન અને વેઇનબર્ગ |
C. | પેટ્રિક ગિર્ડિંગ્સ |
D. | ગ્રીન્સબર્ગ |
Answer» B. રૂબિંગ્ટન અને વેઇનબર્ગ |
10. |
ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસમાં ક્યા અભીગમોનો સમાવેશ થાય છે ? |
A. | ગ્રામીણ શહેરી તફાવતનો અભિગમ |
B. | ગ્રામીણ શહેરીવાદનો અભિગમ |
C. | કૃષક અભ્યાસોનો અભિગમ |
D. | ઉપરોક્ત તમામ |
Answer» D. ઉપરોક્ત તમામ |
11. |
લૂઈવર્થે શહેરવાદના કેટલા લક્ષણો દર્શાવ્યા છે ? |
A. | 40 |
B. | 50 |
C. | 60 |
D. | 70 |
Answer» A. 40 |
12. |
“Little Community" --- પુસ્તકના લેખક કોણ ? |
A. | ડો.સક્સેના |
B. | ઓસ્કાર લેવિસ |
C. | રેડક્લિફ બ્રાઉન |
D. | લૂઇવર્થ |
Answer» C. રેડક્લિફ બ્રાઉન |
13. |
માનવ પરિસ્થિતિશાસ્ત્રના પ્રણેતા ? |
A. | ગાલ્પિન |
B. | પાર્ક |
C. | પાર્ક અને બર્ગેસ |
D. | હેકલ |
Answer» C. પાર્ક અને બર્ગેસ |
14. |
સેક્ટર સિદ્ધાંત કોણે આપ્યો છે ? |
A. | હોમર હોયટ |
B. | બર્ગેસ |
C. | અક્ષયકુમાર દેસાઇ |
D. | હરીશ દોશી |
Answer» A. હોમર હોયટ |
15. |
“ ગામડું એક પ્રાદેશિક જૂથ છે.”--- કોના મતે ? |
A. | ડો. દુબે |
B. | શ્રીનિવાસ |
C. | સોરોકીન |
D. | મજૂમદાર |
Answer» A. ડો. દુબે |
16. |
ગ્રામીણ સમુદાયના લક્ષણોમાં કોનો સમાવેશ થાય છે ? |
A. | નાનું કદ |
B. | મુખ્ય વ્યવસાય ખેતી |
C. | ઐક્ય |
D. | આપેલ તમામ |
Answer» D. આપેલ તમામ |
17. |
દક્ષિણ ભારતના રામપુરા ગામનો અભ્યાસ કોણે કર્યો છે ? |
A. | ડો.ઘુર્યે |
B. | એમ.એન.શ્રીનિવાસ |
C. | ડો.દૂબે |
D. | આઈ.પી.દેસાઈ |
Answer» B. એમ.એન.શ્રીનિવાસ |
18. |
2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં શહેરોની સંખ્યા ? |
A. | 7742 |
B. | 7427 |
C. | 3000 |
D. | 18000 |
Answer» A. 7742 |
19. |
મોટું કદ,ગીચ વસ્તી અને અનેકવિધતા -એ ત્રણ શહેરી સમુદાયના ચાવીરૂપ ખ્યાલો કોણે આપ્યા ? |
A. | લૂઈવર્થ |
B. | હેટ અને રીઝ |
C. | બર્ફેડ |
D. | મજૂમદાર |
Answer» A. લૂઈવર્થ |
20. |
નગર સમુદાયના લક્ષણોમાં કોનો સમાવેશ નથી થતો ? |
A. | સામાજિક અનેકવિધતા |
B. | ઓછી ગતિશીલતા |
C. | દૂરવર્તી સંબંધો |
D. | વૈયક્તિકિકરણ |
Answer» B. ઓછી ગતિશીલતા |
21. |
નગરોના પ્રકારોનું વર્ગીકરણ શેના આધારે થાય છે ? |
A. | વસ્તીનું કદ |
B. | વહીવટ |
C. | કાર્યોની સમાનતા અને વિભિન્નતા |
D. | બધાજ |
Answer» D. બધાજ |
22. |
15000 થી 25000 સુધીના વસ્તીવાળો વિસ્તાર ? |
A. | કસબો |
B. | નગર |
C. | ગામડું |
D. | મહાનગર |
Answer» A. કસબો |
23. |
વહીવટી પાયા પર નગરના પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી ? |
A. | તાલુકા મથકના નગરો |
B. | જિલ્લા મથકોના નગરો |
C. | ધાર્મિક નગરો |
D. | પાટનગર મથકના નગરો |
Answer» C. ધાર્મિક નગરો |
24. |
નીચેનામાથી ધાર્મિક શહેરોમાં કોનો સમાવેશ થાય છે ? |
A. | દ્વારકા |
B. | રામેશ્વર |
C. | કાશી |
D. | આપેલ તમામ |
Answer» D. આપેલ તમામ |
25. |
નીચેનામાંથી બંદરનાં શહેરોમાં કોનો સમાવેશ થાય છે ? |
A. | કાલિકટ |
B. | કંડલા |
C. | મુંબઈ |
D. | આપેલ તમામ |
Answer» D. આપેલ તમામ |
We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.