અમેરિકાનો ઇતિહાસ (ઇ.સ. 1861 થી ઇ.સ. 1912 સુધી) Solved MCQs

1.

કઈ સાલથી ગુલામીના પ્રશ્ન પરત્વે ઉત્તર અને દક્ષિણના અમેરિકન રાજ્યો વચ્ચે ઉગ્ર સંઘર્ષ ચાલતો હતો ?

A. ઈ સ 1820
B. ઈ સ 1821
C. ઇ સ 1920
D. ઈ સ 1817
Answer» A. ઈ સ 1820
2.

અબ્રાહમ લિંકનનો જન્મ ક્યારે થયો હતો ?

A. 12 ફેબ્રુઆરી 1809
B. ૨૯ મે 1856
C. 12 એપ્રિલ 1861
D. 14 એપ્રિલ 1865
Answer» A. 12 ફેબ્રુઆરી 1809
3.

પશ્ચિમી ગ્રામીણ પત્ર નામનું અખબાર કોણે શરૂ કર્યું હતું ?

A. જેમ્સ બી બીવર
B. મેરી લીઝ
C. મિલ્ટન જ્યોર્જ
D. એક ખેડૂત નેતા
Answer» C. મિલ્ટન જ્યોર્જ
4.

સ્પેનિશ અમેરિકન યુદ્ધ કુલ કેટલા દિવસ ચાલ્યું હતું ?

A. 113 દિવસ
B. 115 દિવસ
C. 120 દિવસ
D. 110 દિવસ
Answer» A. 113 દિવસ
5.

થોમસ આલ્વા એડિસને શેની શોધ કરી હતી ?

A. મશીનગન
B. સીવવાનું મશીન
C. ટેલીગ્રાફની શોધ
D. ડાયનેમોની શોધ
Answer» D. ડાયનેમોની શોધ
6.

વોશિંગ્ટનની 11મી પરિષદ ક્યારે મળી હતી ?

A. 10 એપ્રિલ 1915
B. 11 ઓગસ્ટ 1921
C. 20 મેં 1922
D. 6 ફેબ્રુઆરી 1919
Answer» B. 11 ઓગસ્ટ 1921
7.

રૂસો જાપાનીસ વોર ક્યારે થયું હતું ?

A. ઇ સ 1904- 05
B. ઇ સ 1905-૦6
C. ઇ સ 1906-07
D. ઇ સ 1903- ૦4
Answer» A. ઇ સ 1904- 05
8.

વોશિંગ્ટન પરિષદમાં કુલ કેટલી સંધિઓ થઈ ?

A. 3
B. 4
C. 5
D. 2
Answer» C. 5
9.

થોમસ આલ્વા એડિસને શાની શોધ કરી હતી ?

A. વિદ્યુત
B. ચલચિત્ર
C. વિમાન
D. રેલવે એન્જિન
Answer» B. ચલચિત્ર
10.

અમેરિકામાં નીગ્રોને અધિકાર આપવા કોણે મહત્વની કામગીરી બજાવી ?

A. માર્ટીન લ્યુથર કિંગ
B. વિલ્સન
C. હુવર
D. રૂઝવેલ્ટ
Answer» A. માર્ટીન લ્યુથર કિંગ
11.

પશ્ચિમી રાષ્ટ્રના અખબારો કયા વિચારો વિરુદ્ધ પ્રચાર કરતા હતા ?

A. લોકશાહી
B. સામ્યવાદી
C. મૂડીવાદી
D. બિન સામ્યવાદી
Answer» B. સામ્યવાદી
12.

કયા દેશમાંથી અમેરિકામાં આવતા નાગરિકો ઉપર સરકારે પ્રતિબંધ મુકેલો ?

A. ફ્રાંસ
B. જર્મની
C. જાપાન
D. રશિયા
Answer» C. જાપાન
13.

ફ્રેન્કલિન રૂઝવેલ્ટનો જન્મ ક્યારે થયો ?

A. 1881
B. 1882
C. 1880
D. 1891
Answer» B. 1882
14.

એફ ડી રુઝવેલ્ટ માટે અપનાવેલી આંતરિક નીતિ કઈ નીતિ તરીકે ઓળખાય છે ?

A. સામ્યવાદી
B. ન્યુ ડીલ
C. મૂડીવાદી
D. લોકશાહી
Answer» B. ન્યુ ડીલ
15.

અમેરિકામાં કઈ બે રમતો વધુ પ્રચલિત બની ?

A. બેઇઝબોલ અને ફૂટબોલ
B. કબડ્ડી અને વોલીબોલ
C. ક્રિકેટ અને ફૂટબોલ
D. ક્રિકેટ અને કબડ્ડી
Answer» A. બેઇઝબોલ અને ફૂટબોલ
16.

વોશિંગ્ટન પરિષદનું ઉદઘાટન કોણે કર્યું હતું ?

A. રૂઝવેલ્ટ
B. વિલ્સને
C. પ્રેસિડેન્ટ હાર્ડીજે
D. હુવરે
Answer» C. પ્રેસિડેન્ટ હાર્ડીજે
17.

૧૯૧૪માં કયા બ્રિટિશ વડાપ્રધાનને આંતરરાષ્ટ્રીય સંસ્થાની દરખાસ્ત અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટ સમક્ષ કરી ?

A. કર્જન
B. રીપન
C. લોર્ડ ડેલહાઉસી
D. ચર્ચિલ
Answer» D. ચર્ચિલ
18.

ઓક્ટોબર ૧૯૪૩માં મોસ્કો સંમેલન વખતે કયા બે દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સહકારની ભૂમિકા રચાઇ ?

A. રશિયા અમેરિકા
B. ફ્રાન્સ રશિયા
C. સ્પેન અમેરિકા
D. ભારત રશિયા
Answer» A. રશિયા અમેરિકા
19.

નવેમ્બર ૧૯૪૩માં વોશિંગ્ટનમાં કેટલા રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્રોના રાહત અને પુર્નવસવાટ માટેની સંસ્થા U N R R A સ્થાપવાના કરાર ઉપર સહી કરી હતી ?

A. 31
B. 11
C. 22
D. 44
Answer» D. 44
20.

અબ્રાહમ લિંકનના પિતાનું નામ શું હતું ?

A. થોમસ લિંકન
B. ડગ્લાસ
C. બ્રેકન રીજ
D. જનરલ રોબોટ
Answer» A. થોમસ લિંકન
21.

લિંકને વકીલાત ક્યાં કરી હતી ?

A. સ્પ્રિંગ ફિલ્ડ
B. કેન્ટુકી
C. બ્લુમિગ્ટન
D. ઇલિનોઇસ
Answer» A. સ્પ્રિંગ ફિલ્ડ
22.

બેન્જામિન તથા વિલિયમ ગેરસમજ જેવા નેતાઓએ શું નાબૂદ કરવાનો વિચાર જાહેરમાં મુક્યો ?

A. પ્રમુખ પક્ષ
B. આંતરવિગ્રહ
C. ગુલામી
D. જમીનદારી પ્રથા
Answer» C. ગુલામી
23.

અમેરિકના કયા વિદેશ મંત્રીએ નીતિનું પ્રતિપાદન કરેલું ?

A. જોન હેએ
B. થોમસ લિંકન
C. જેકસન
D. જેફરસન
Answer» A. જોન હેએ
24.

પ્રેસિડેન્ટ દિયોદર ઉજ્વલ પછી અમેરિકી અમેરિકાના પ્રમુખ પદે કોણ આવ્યું હતું ?

A. અબ્રાહમ લિંકન
B. હાર્ડી ગે
C. જેકસન
D. પ્રેસિડન્ટ ટાફ
Answer» D. પ્રેસિડન્ટ ટાફ
25.

રિચાર્ડ ગેટલીગએ શાની શોધ કરી હતી ?

A. મશીન ગન
B. ટેલિફોન
C. ટાયર
D. વિજળીનો ગોળો
Answer» A. મશીન ગન
Tags
Question and answers in અમેરિકાનો ઇતિહાસ (ઇ.સ. 1861 થી ઇ.સ. 1912 સુધી), અમેરિકાનો ઇતિહાસ (ઇ.સ. 1861 થી ઇ.સ. 1912 સુધી) multiple choice questions and answers, અમેરિકાનો ઇતિહાસ (ઇ.સ. 1861 થી ઇ.સ. 1912 સુધી) Important MCQs, Solved MCQs for અમેરિકાનો ઇતિહાસ (ઇ.સ. 1861 થી ઇ.સ. 1912 સુધી), અમેરિકાનો ઇતિહાસ (ઇ.સ. 1861 થી ઇ.સ. 1912 સુધી) MCQs with answers PDF download

We need your help!

We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.

Take Survey