ઐતિહાસિક પધ્ધતિ ના મૂળતત્વો Solved MCQs

1.

શ્રી ત્રિકમજીભાઈ ચટવાણી આર્ટસ અને જે.વી. ગોકલ ટ્રસ્ટ કોમર્સ કોલેજ, રાધનપુર " ઇતિહાસિક એ વિજ્ઞાન છે અને હોવું જોઈએ "આ વિધાન કયા ઇતિહાસકારોનું છે

A. ઐતિહાસિક પધ્ધતિ ના મૂળતત્વો cc 506 ફ્રાન્સ ઇતિહાસકાર કુલાંજ
B. આર. જી. કોલિંગવુડ
C. જર્મન ઇતિહાસકાર કાર્લ માર્ક્સ
D. ડો. મુખર્જી
Answer» A. ઐતિહાસિક પધ્ધતિ ના મૂળતત્વો cc 506 ફ્રાન્સ ઇતિહાસકાર કુલાંજ
2.

કયા ઇતિહાસકારોના મતે " ઇતિહાસ કલા અને વિજ્ઞાન બંને છે. "?

A. જી.એમ. ટ્રાવેલિયન
B. જે. બી. ખરી
C. કુલાંજ
D. એક પણ નહીં
Answer» A. જી.એમ. ટ્રાવેલિયન
3.

અમરસિંહ કયો ગ્રંથ લખ્યો છે ?

A. અભિજ્ઞાન શાકુતલમ
B. અમરકોષ
C. અભિષેક નાટક
D. મેઘદૂત
Answer» C. અભિષેક નાટક
4.

ઈતિહાસ એટલે " પુરાવૃતમ " અર્થાત પહેલા કે પુર્વે બની ગયેલું ભારતમાં કયા ગ્રંથમાં ઉલ્લેખ જોવા મળે છે ?

A. રામાયણ
B. મહાભારત
C. અમરકોશ
D. મેઘદૂતમ
Answer» C. અમરકોશ
5.

ઇતિહાસ એ વિજ્ઞાન છે " આ વિધાન સૌપ્રથમ ઈંગ્લેન્ડના ઇતિહાસકાર જ્હોન બરી ક્યાં પ્રવચનમાં કહ્યું હતું ?

A. બર્લિનની યુનિવર્સિટીના
B. કેમ્બ્રીજ યુનિવર્સિટીના
C. દિલ્હી યુનવર્સિટીના
D. કલકતા યુનિવ્સિટીના
Answer» B. કેમ્બ્રીજ યુનિવર્સિટીના
6.

નીચેનામાંથી કઈ " વિધાને પુસ્તકોનું વિજ્ઞાન કહેવામાં આવે છે ?

A. સૂચિવિદ્યા
B. લિપિવિદ્યા
C. c. કમાંકવિદ્યા
D. સમાજવિદ્યા
Answer» A. સૂચિવિદ્યા
7.

પુરાતત્વના ખોદકામ માટે કયો શબ્દ વાપરવામાં આવે છે ?

A. ઊંડા ઉતરવું
B. ઉંડાણમાં જવું
C. ઉત્ખનન કરવું
D. એક પણ નહીં
Answer» C. ઉત્ખનન કરવું
8.

નૃવશાસ્ત્ર કેટલી પેટા શાખાઓ છે ?

A. 3
B. 5
C. 7
D. 8
Answer» A. 3
9.

ગ્રીફ ઇતિહાસકાર હીરોડોટ્ટશે ગ્રંથ લખ્યો ?

A. ઈરાની વિગ્રહ
B. પાકિસ્તાની વિગ્રહ
C. અમેરિકન વિગ્રહ
D. બંગાળ વિગ્રહ
Answer» A. ઈરાની વિગ્રહ
10.

ફ્રેન્ચ ભાષામાં ઇતિહાસ માટે કયો શબ્દ વાપરવામાં આવે છે ?

A. હિસ્ટોરીયા
B. આઈરોપિત્રા
C. હિસ્ટોરી
D. એક પણ નહીં
Answer» C. હિસ્ટોરી
11.

પ્રગતિના પંથે પ્રણય કરતી માનવ પ્રવૃત્તિઓની નોંધ એટલે - ઇતિહાસ આ વિધાન કોનું છે ?

A. A. આર.જી . કોલીગવુડ
B. આનેલ્ડી ટોયન્બી
C. કાર્લ માર્કસ
D. મેગેસ્થનીસ
Answer» B. આનેલ્ડી ટોયન્બી
12.

ઇતિહાસને વિજ્ઞાન ની કક્ષા માં મુકવા માટે પ્રથમ પ્રયત્ન કયા ઇતિહાસકારે કાર્ય કર્યો હતો ?

A. જી.એમ. ટ્રાવેલિયમ
B. જે. બી. બરી
C. કુલાંજ
D. નેપોલિયન
Answer» B. જે. બી. બરી
13.

ઉત્કર્ણ લેખો વાંચવા અને ઉકેલવા અંગેની વિદ્યાને ઇતિહાસમાં કઈ વિદ્યા નામે ઓળખાય .

A. પ્રાચીન અભિલેખો
B. સમાજવિદ્યા
C. અભિલેખ વિદ્યા
D. અર્થવિદ્યા
Answer» C. અભિલેખ વિદ્યા
14.

સિદ્ધહસ્ત ઇતિહાસકારે સંશોધન કરતી વખતે કયા પ્રકારના સાધનોનો ઉપયોગ વધારે કયો હતો ?

A. પ્રથમ કક્ષાના સાધનો
B. દ્વિતીય કક્ષાના સાધનો
C. તૃતીય કક્ષાના સાધનો
D. આમાંથી કોઈ પણ નહીં
Answer» A. પ્રથમ કક્ષાના સાધનો
15.

જર્મન ઇતિહાસ બર્મીહિમનાના મતે દસ્તાવેજોની આધારભૂત માટે મુખ્યત્વે કેટલી રીતે બનાવી છે ?

A. A .૩
B.
C.
D.
Answer» B. ૨
16.

ઇતિહાસ એ રાષ્ટ્રની સ્મરણ શક્તિ છે આ વ્યાખ્યા કોણ આપી હતી ?

A. અમરસિંહ
B. હેમચંદ્રાચાર્ય
C. ડો. રાધાકૃષ્ણ
D. ચાણક્ય
Answer» D. ચાણક્ય
17.

જ્ઞાન માટેની તૃષા અને સત્યની શોધ કાઢવા માટેનું સંશોધન એટલે ઇતિહાસ - આવું કયા ઇતિહાસકાર માને છે.

A. A .રાન્કે
B. વોલ્તેર
C. જન્શન
D. નેપોલિયન
Answer» A. A .રાન્કે
18.

ઇતિહાસ માનવ સમાજ નો અહેવાલ છે - આ વિધાન કોનું છે?

A. A .રાન્કે
B. વોલ્તેર
C. જે. બી. બરી
D. આ માથી કોઈ નઈ
Answer» B. વોલ્તેર
19.

ગિરનારનો શિલાલેખ કયા કક્ષાનું સાધન ન ગણીવીર શકાય ?

A. પ્રથમ કક્ષાના સાધન
B. દ્વિતીય કક્ષાના સાધનો
C. આમાંથી એક પણ નહીં
D. D . A અને B બને
Answer» A. પ્રથમ કક્ષાના સાધન
20.

રાષ્ટ્રીય દફતર ભંડાર ક્યાં આવેલું છે ?

A. ગુજરાત
B. દિલ્હી
C. મુંબઈ
D. રાજસ્થાન
Answer» B. દિલ્હી
21.

ગુજરાત રાજ્ય દફતર ભંડાર માં આવેલું છે ?

A. વડોદરા
B. અમદાવાદ
C. ગાંધીનગર
D. સુરત
Answer» C. ગાંધીનગર
22.

નીચેનામાંથી લેખિત સાધન કયું છે ?

A. તામ્રપત્રો
B. મૂર્તિઓ
C. દુર્ગ
D. તમામ
Answer» A. તામ્રપત્રો
23.

નીચેનામાંથી આલેખિત સાધન કયું છે ?

A. શિલાલેખો
B. પદાર્થ પર ના લખાણો
C. દંતકથાઓ
D. એક પણ નહીં
Answer» C. દંતકથાઓ
24.

ઇતિહાસની વિવિધ વ્યાખ્યાઓ માંથી કયા ઇતિહાસકાર ની વ્યાખ્યા સર્વ માન્ય ગણવામાં આવે છે ?

A. એડમ સ્મિથ
B. ફાધર ગેરેથાન
C. હીરોઙોટસ
D. મેગસ્થનીશ
Answer» B. ફાધર ગેરેથાન
25.

ભારતમાં એતિહાસિક યુગની શરૂઆત ક્યાં થી મળે છે ?

A. મૌર્ય
B. રઘુવંશ
C. આર્ય
D. D. લોદી વંશ
Answer» A. મૌર્ય
26.

તમે મને કોઈ પણની દેશની ભૂગોળ જણાવો હું તેનો ઇતિહાસ જણાવીશ - આ વિધાન કોનું છે ?

A. અશોક
B. સ્મિથ
C. નેપોલિયન
D. ચાણક્ય
Answer» C. નેપોલિયન
27.

ગુજરાતમાં ધોળકા પાસે આવેલા લોથલમાંથી ક્યા અવશેષો મળી આવ્યા છે?

A. પ્રાચીન ગ્રંથ
B. પુરાતત્વ શાસ્ત્ર ના
C. લીપિગ્રંથના
D. એક પણ નહીં
Answer» B. પુરાતત્વ શાસ્ત્ર ના
28.

લેટિન ભાષામાં ઇતિહાસ માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે?

A. હિસ્ટોરીયા
B. ગેશિકટ્
C. હીરોગ્લિ
D. એસ્ટન
Answer» A. હિસ્ટોરીયા
29.

જેન્સ પ્રિન્સેપ અશોકના ગિરનાર પરણા શિલાલેખ નું વાંચન કે ઉલ્લેકવાનું કામ ક્યારેય પૂર્ણ કર્યું હતુ ?

A. ઈ. સ. 1737
B. ઇ. સ. 1837
C. ઈ. સ. 1717
D. ઇ. સ. 1537
Answer» B. ઇ. સ. 1837
30.

ગ્રીકના કયા શબ્દ પરથી શબ્દ પરથી history શબ્દ પ્રચલિત થયો છે ?

A. આઈરોયિયા
B. હીરોગ્લિ
C. આઈરન
D. ગેશીકટ
Answer» A. આઈરોયિયા
31.

ગિરનારના શિલાલેખ માહિતી કેટલા વંશની માહિતી પ્રાપ્ત થાય છે?

A. બે રાજવંશ
B. ચાર રાજવંશ
C. ત્રણ રાજવંશ
D. એક રાજવંશ
Answer» C. ત્રણ રાજવંશ
32.

અર્થસ્ત્રને લગતું ધ વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક કોણે લખ્યું ?

A. નેપોલિયન
B. જેમ્સ પ્રેન્શેપે
C. એડમ સ્મિથ
D. જે. સી. કટ્ટ
Answer» C. એડમ સ્મિથ
33.

બ્રહ્મીલિપિને ઉકેલવાનું કામ કોણે કર્યું ?

A. જેમ્સ પ્રેન્શેપે
B. એડમ સ્મિથ
C. નેપોલયન
D. જે. સી. કટ્ટ
Answer» A. જેમ્સ પ્રેન્શેપે
34.

મહાભારત ગ્રંથના રચયિતા કોણ છે ?

A. વેદ વ્યાસ
B. વાલ્મિકી
C. ચાણક્ય
D. મોહમ્મદ ઘોરી
Answer» A. વેદ વ્યાસ
35.

અર્થશાસ્ત્ર ગ્રંથ ના લેખક કોણ છે ?

A. વાલ્મિકી
B. મેગસ્થેનીશ
C. એ. સ્મિથ
D. કૌટિલ્ય
Answer» D. કૌટિલ્ય
36.

રામાયણના રચયિતા કોણ છે ?

A. ચાણક્ય
B. વેદ વ્યાસ
C. C. વાલ્મિકી
D. મેગેસ્થનીસ
Answer» C. C. વાલ્મિકી
37.

મહાભારતનું મૂળ હાસ્ત-પ્રત ક્યારે લાખયો હોવાનું મનાય છ ?

A. ઈ. સ. 200 પુર્વે
B. ઈ. સ.250 પૂર્વ
C. ઇ.સ . 300 પૂર્વે
D. એક પણ નહીં
Answer» A. ઈ. સ. 200 પુર્વે
38.

ખંભાત નો ઈતિહાસ ગ્રંથ કયા સાલમાં રચાયો ?

A. 1892
B. 1792
C. 1895
D. 1992
Answer» A. 1892
39.

ફો-કલોકી નામનું પુસ્તક કોણે લખ્યું ?

A. ફાહિપાન
B. B. હ્યું - એન - ત્સાંગ
C. મેગેસ્થનીસ
D. જેમ્સ પ્રેન્શેપે
Answer» A. ફાહિપાન
40.

" કલા એટલે સત્ય નું નિરૂપણ અથવા વાસ્તવિકતાની રજૂઆત" -આ વ્યાખ્યા કોણે આપી ?

A. એડમ સ્મિથ
B. મેગેસ્થનીસ
C. ડો. કૃષ્ણદેવરાય
D. બટ્રન્ડ રસેલ
Answer» D. બટ્રન્ડ રસેલ
41.

" ક્રમાંક વિદ્યા અને ભૂગોળ ઇતિહાસ ની બે શાખાઓ છે " - આ કોનો મત છે ?

A. ડૉ. ઇશ્વરલા ઓઝા
B. જે. બી. બરી
C. એડમ સ્મિથ
D. ડો.આર.કે .ધોરૈયા
Answer» D. ડો.આર.કે .ધોરૈયા
42.

બેલીલો નગર અને એસિરિયન સંસ્કૃતિની શોધ કોણે કરી હતી ?

A. લેયોર્ડ
B. આથર ઇવાંન્સ
C. સ્લીમાન
D. રાંસી
Answer» A. લેયોર્ડ
43.

રોમના પ્રાચીન સાંસ્કૃતિક વારસાની શોધ કોણે કરી હતી ?

A. લેયોર્ડ
B. સ્લીમાન
C. રાંસી
D. રસેલ
Answer» C. રાંસી
44.

મૂળ આધારો અસલી છે કે નકલી છે - તે નક્કી કરી આપતુ શાસ્ત્ર એટલે ?

A. અર્થશાસ્ત્ર
B. દસ્તાવેજો નું વિજ્ઞાન
C. ખગોળશાસ્ત્ર
D. એક પણ નહીં
Answer» B. દસ્તાવેજો નું વિજ્ઞાન
45.

palaentalogy એસા નો અભ્યાસ કરે છે ?

A. હાડપિંજરનો
B. વનસ્પતિનો
C. ગ્રંથનો
D. પેઢીઓનો
Answer» A. હાડપિંજરનો
46.

ભારતમાં નદીની છાપવાળી કોની મુદ્રાઓ મળી આવે છે ?

A. ચૌલ શાસકોની
B. આર્ય શાસકોની
C. ગુજરાતના મૈત્રક શાસકોની
D. એક પણ નહીં
Answer» C. ગુજરાતના મૈત્રક શાસકોની
47.

નીચેનામાંથી કયા અ‍વશેષીય સાધનો છે ?

A. હાડપિંજરો
B. મકાનો
C. દેવાલયો
D. તમામ
Answer» D. તમામ
48.

મહાભારત ઇતિહાસ માટે કયા કક્ષાનું સાધન ગણાય છે ?

A. પ્રથમ કક્ષાનું
B. દ્વિતીય કક્ષાનું
C. A અને B બંને
D. એક પણ નહીં
Answer» B. દ્વિતીય કક્ષાનું
49.

ભારતમાં કેટલા સમય સુધી પ્રાચીન યુગ ચાલ્યો હતો ?

A. ઇ.સ. 1500
B. ઇ.સ. 2000
C. ઇ.સ. 500
D. ઇ.સ. 1000
Answer» D. ઇ.સ. 1000
Tags
Question and answers in ઐતિહાસિક પધ્ધતિ ના મૂળતત્વો, ઐતિહાસિક પધ્ધતિ ના મૂળતત્વો multiple choice questions and answers, ઐતિહાસિક પધ્ધતિ ના મૂળતત્વો Important MCQs, Solved MCQs for ઐતિહાસિક પધ્ધતિ ના મૂળતત્વો, ઐતિહાસિક પધ્ધતિ ના મૂળતત્વો MCQs with answers PDF download