ગુજરાતનો ઇતિહાસ (ઇ.સ. 470 થી ઇ.સ. 942 સુધી) Solved MCQs

1.

કચ્છમાંથી ક્ષત્રપ રાજાઓના સમયમાં કુલ કેટલા યષ્ટિલેખો મળી આવ્યા છે ?

A. પાંચ
B. ચાર
C. ત્રણ
D. બે
Answer» B. ચાર
2.

મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી ?

A. ધ્રુવસેન
B. સેનાપતિ ભટાર્ક
C. શિલાદિત્ય
D. ધરસેન
Answer» B. સેનાપતિ ભટાર્ક
3.

મૈત્રક શાસકો કયા ધર્મના ઉપાસક હતા ?

A. શૈવ
B. જૈન
C. બૌદ્ધ
D. વૈષ્ણવ
Answer» A. શૈવ
4.

ગુર્જર શબ્દ કઈ સદીમાં ભારતમાં ઉતરી આવ્યો છે ?

A. પાંચમી
B. ત્રીજી
C. ચોથી
D. સાતમી
Answer» A. પાંચમી
5.

ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યનું પતન ક્યારે થયું ?

A. ઇ.સ 1945
B. ઈ.સ 1304
C. ઇ.સ 1940
D. ઇ.સ 1948
Answer» C. ઇ.સ 1940
6.

ગુપ્ત સમ્રાટોમાં ચંદ્રગુપ્ત બીજો કુમારગુપ્ત તથા સ્કંદગુપ્તના સમયમાં શું જોવા મળે છે ?

A. શિલાલેખો
B. ચિત્રો
C. સિક્કાઓ
D. શિલ્પો
Answer» C. સિક્કાઓ
7.

ગુજરાતમાં કુલ કેટલા સ્તંભલેખો મળ્યા છે ?

A. 2
B. 3
C. 4
D. એક પણ નથી
Answer» D. એક પણ નથી
8.

કચ્છમાંથી કોના અભિલેખો મળી આવ્યા છે ?

A. રાજા રાજી
B. મૂળરાજ
C. ક્ષત્રપ રાજા
D. ભુવડ
Answer» C. ક્ષત્રપ રાજા
9.

મલાવ તળાવ ક્યાં આવેલું છે ?

A. ધોળકા
B. વિરમગામ
C. પાવાગઢ
D. જુનાગઢ
Answer» A. ધોળકા
10.

મોઢેરાનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે ?

A. મહેસાણા
B. અમદાવાદ
C. પાટણ
D. રાજકોટ
Answer» A. મહેસાણા
11.

મેરુતુંગે નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી હતી ?

A. પ્રભાવ ચરિત
B. કીર્તિ કોમુદી
C. પ્રબંધ ચિંતામણી
D. એક પણ નહીં
Answer» C. પ્રબંધ ચિંતામણી
12.

નીચેનામાંથી સાહિત્યિક સાધનો કયા છે ?

A. ગુફાલેખો
B. ભોજપત્રો
C. પત્રિકાઓ
D. દાનપત્રો
Answer» C. પત્રિકાઓ
13.

માનસરોવર ક્યાં આવેલું છે ?

A. વિરમગામ
B. પાવાગઢ
C. જુનાગઢ
D. ધોળકા
Answer» A. વિરમગામ
14.

દેલવાડાના જૈન મંદિરો ક્યાં આવેલા છે ?

A. સિધ્ધપુર
B. પાટણ
C. માઉન્ટ આબુ
D. સુરત
Answer» C. માઉન્ટ આબુ
15.

રાણકી વાવ ક્યાં આવેલી છે ?

A. સુરત
B. જુનાગઢ
C. રાજકોટ
D. પાટણ
Answer» D. પાટણ
16.

લોથલ કઇ નદીના કિનારે આવેલું છે ?

A. સાબરમતી
B. ભોગાવો
C. નર્મદા
D. બનાસ
Answer» B. ભોગાવો
17.

રાજા દ્રોણ સિંહના પિતાનું નામ જણાવો ?

A. ભુવડ
B. જયશિખરી
C. મૂળરાજ
D. સેનાપતિ ભટાર્ક
Answer» D. સેનાપતિ ભટાર્ક
18.

લોથલ કયા જિલ્લામાં આવેલું છે ?

A. પાટણ
B. અમદાવાદ
C. સુરત
D. રાજકોટ
Answer» B. અમદાવાદ
19.

ધ્રુવસેન બીજાએ વલભીમાં કેટલો સમય શાસન કર્યું હતું ?

A. 20 વર્ષ
B. 25 વર્ષ
C. 35 વર્ષ
D. 30 વર્ષ
Answer» A. 20 વર્ષ
20.

ધ્રુવસેન બીજાએ કયું બીજું નામ ધારણ કર્યું હતું ?

A. ધરસેન
B. હર્ષવર્ધન
C. બાલાદિત્ય
D. આદિત્ય
Answer» C. બાલાદિત્ય
21.

સેનાપતિ ભટાર્કના સૈન્યમાં કેટલા સૈન્યો હતાં ?

A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
Answer» B. બે
22.

સમ્રાટ સ્કંદગુપ્ત નું અવસાન ક્યારે થયું ?

A. 467
B. 567
C. 492
D. 592
Answer» A. 467
23.

સેનાપતિ ભટાર્ક પછી વલભીનું શાસન કોણે સંભાળેલું ?

A. ધરસેન પહેલો
B. દ્રોણ સિંહ
C. ધ્રુવસેન પહેલો
D. ધ્રુવસેન બીજો
Answer» A. ધરસેન પહેલો
24.

ધ્રુવસેન બીજાએ કહ્યું બીજું નામ ધારણ કર્યું હતું ?

A. ધરસેન
B. હર્ષવર્ધન
C. બાલાદિત્ય
D. આદિત્ય
Answer» C. બાલાદિત્ય
25.

મૈત્રક વંશના કુલ કેટલા રાજા હતા ?

A. 19
B. 22
C. 29
D. 32
Answer» A. 19
Tags
Question and answers in ગુજરાતનો ઇતિહાસ (ઇ.સ. 470 થી ઇ.સ. 942 સુધી), ગુજરાતનો ઇતિહાસ (ઇ.સ. 470 થી ઇ.સ. 942 સુધી) multiple choice questions and answers, ગુજરાતનો ઇતિહાસ (ઇ.સ. 470 થી ઇ.સ. 942 સુધી) Important MCQs, Solved MCQs for ગુજરાતનો ઇતિહાસ (ઇ.સ. 470 થી ઇ.સ. 942 સુધી), ગુજરાતનો ઇતિહાસ (ઇ.સ. 470 થી ઇ.સ. 942 સુધી) MCQs with answers PDF download

We need your help!

We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.

Take Survey