1. |
કુતુબુદ્દીન એબેક નું મૃત્યુ ક્યારે થયું ? |
A. | ઈ.સ.૧૨૧૧ |
B. | ઈ.સ.૧૨૧૦ |
C. | ઈ.સ.૧૨૧૪ |
D. | ઈ.સ.૧૨૨૦ |
Answer» B. ઈ.સ.૧૨૧૦ |
2. |
કુતુબમિનાર કોની યાદમાં બંધાવેલ છે ? |
A. | કુતુબુદ્દીન |
B. | નાઝીરુદ્દીન |
C. | આરામશાહ |
D. | શાહબુદ્દીન |
Answer» C. આરામશાહ |
3. |
ગુલામવંશ બીજા કયા નામ થી ઓળખાય છે ? |
A. | સૈયદવંશ |
B. | ખલજીવંશ |
C. | માંમુલકવંશ |
D. | તુઘલકવંશ |
Answer» C. માંમુલકવંશ |
4. |
કુતુબુદ્દીન અબેકે બંધાવેલ ઢાઈદિન -કા-ઝોપડા નામની મસ્જિદ ક્યાં આવેલી છે ? |
A. | કચ્છ |
B. | જેસલમેર |
C. | આગ્રા |
D. | અજમેર |
Answer» D. અજમેર |
5. |
વિજયનગર ના કયા રાજા એ સુપ્રસિધ્ધ ગ્રંથ લખાવ્યો હતો ? |
A. | કૃષ્ણદેવરાય |
B. | શેખ રીઝુંકુલા |
C. | હૈદેર મલિક |
D. | ઇસામી |
Answer» A. કૃષ્ણદેવરાય |
6. |
કૃષ્ણદેવરાય એ કયો સુપ્રસિધ્ધ ગ્રંથ લખાવ્યો હતો ? |
A. | માંલ્કુઝાનએતીમુરી |
B. | ઝાફરનામાં |
C. | રાજ્તરંગીણી |
D. | આમુક્ત માલ્યદા |
Answer» D. આમુક્ત માલ્યદા |
7. |
અહમદનગરના નિઝામશાહી નો ઈતિહાસ જાણવા કયો ગ્રંથ લખાયો હતો ? |
A. | કુતૂહ અસ સલાતીન |
B. | તારીખ એ રસીદી |
C. | બુરાહન એ માસિર |
D. | મિરાતએસિકંદરી |
Answer» C. બુરાહન એ માસિર |
8. |
તુરર્કો ણી ૪૦ મી મંડળી નો સરદાર કોણ હતો ? |
A. | ગયાસુદ્દીન બલ્બન |
B. | કુતુબુદ્દીન એબેક |
C. | કૈકોબાદ |
D. | ઈલ્તુંમીશની |
Answer» A. ગયાસુદ્દીન બલ્બન |
9. |
કુતુબુદ્દીન એબેક નું મૃત્યુ ક્યાં થયુ હતું ? |
A. | આગ્રા |
B. | લાહોર |
C. | ફતેહપુર |
D. | અજમેર |
Answer» B. લાહોર |
10. |
રઝીયાસુલતાન કોની પુત્રી હતી ? |
A. | કુતુબુદ્દીન એબેક |
B. | નાઝીરુદ્દીન મહમૂદ |
C. | ઈલ્તુત્મીશ |
D. | ગયાસુદ્દીન બલ્બન |
Answer» C. ઈલ્તુત્મીશ |
11. |
દિલ્લીના કયા સુલતાન ને લખબક્ષ કહેવાય છે ? |
A. | નાઝીરુદ્દીન મહમૂદ |
B. | કૈકોબાદ |
C. | ગયાસુદ્દીન બલ્બન |
D. | કુતુબુદ્દીન એબેક |
Answer» D. કુતુબુદ્દીન એબેક |
12. |
નિકોલો ડી કોન્ટી મુસાફર ભારત ક્યારે આવ્યો હતો ? |
A. | ઈ.સ.૧૪૫૦ |
B. | ઈ.સ.૧૪૮૦ |
C. | ઈ.સ.૧૪૨૦ |
D. | ઈ.સ.૧૪૭૦ |
Answer» C. ઈ.સ.૧૪૨૦ |
13. |
અલાઉદ્દીનણી આર્થીક નીતિ એકગંભીર જરૃરિયાત હતી અને રાજનીતિ નું પરિણામ હતું ? |
A. | ડો કમલેશ્વર |
B. | ડો પી સરન |
C. | એચ એમ એલીટ |
D. | શ્રી રામ શર્મા |
Answer» B. ડો પી સરન |
14. |
જલાલુદ્દીન ની પુત્રી નું નામ શું હતું ? |
A. | જોધાબાઈ |
B. | કમ્લાદેવી |
C. | મહેરુના |
D. | દેવળદેવી |
Answer» D. દેવળદેવી |
15. |
દેળકપટ વિનાશ અને દેખીતી ઉદારતા આવું કોને કહ્યું છે ? |
A. | ડો કે એસ લાલ |
B. | સર વિલિયમ હનટેર |
C. | પ્રો એસ આર શર્મા |
D. | ડો એ એલ શ્રી વાત્સવ |
Answer» D. ડો એ એલ શ્રી વાત્સવ |
16. |
ફિરોજશાહ તુઘલક નો શાસનકાળ કેટલા વર્ષનો હતો? |
A. | ૩૮ વર્ષ |
B. | ૩૫ વર્ષ |
C. | ૪૭ વર્ષ |
D. | ૪૦ વર્ષ |
Answer» A. ૩૮ વર્ષ |
17. |
રાજા રામચન્દ્રદેવ નું મૃત્યુ ક્યારે થયું ? |
A. | ઈ.સ.૧૮૪૯ |
B. | ઈ.સ.૧૩૧૮ |
C. | ઈ.સ.૧૩૧૨ |
D. | ઈ.સ.૧૯૦૦ |
Answer» C. ઈ.સ.૧૩૧૨ |
18. |
અલ્લુદીન ખલજી કઈ રાજ્પુતાની ના સોંદર્ય થી આકર્ષાયો હતો ? |
A. | રાણકદેવી |
B. | ઝીંદા |
C. | જોધાબાઈ |
D. | પદ્મની |
Answer» D. પદ્મની |
19. |
મહમદ તુઘલક નું મૂળ નામ શું હતું ? |
A. | જોનાખાન |
B. | ખુરખાન |
C. | કરજાલ |
D. | જુત્રાખાન |
Answer» A. જોનાખાન |
20. |
અલ્લાઉદ્દીન ખલજી જલાલુદ્દીન નો શું હતો ? |
A. | ભાઈ |
B. | દીકરો |
C. | ભાણિયો |
D. | ભત્રીજો |
Answer» D. ભત્રીજો |
21. |
અલ્લાઉદ્દીન ના મહેસુલ સબંધી સુધારા કેટલા હતા ? |
A. | ચાર |
B. | બે |
C. | ત્રણ |
D. | પાંચ |
Answer» D. પાંચ |
22. |
ઘોડાને " દાગ "લગાવવાની પ્રથા કોને શરુ કરી ? |
A. | જલ્લાલુદ્દીન |
B. | અલ્લાઉદ્દીન |
C. | ફિરોજશાહ |
D. | મહમદ તુઘલક |
Answer» B. અલ્લાઉદ્દીન |
23. |
જલાલુદ્દીન એ કીલોખાન મહેલ માં પોતાનો રાજ્યાભિષેક ક્યારે કરયો ? |
A. | ૧૪ જુન ૧૨૪૦ |
B. | ૧૨ જુન ૧૨૪૦ |
C. | ૧૩ જુન ૧૨૪૦ |
D. | ૧૫ જુન ૧૨૪૦ |
Answer» D. ૧૫ જુન ૧૨૪૦ |
24. |
ફીરોજ્શાહે રણથંભોર ના કિલા પર આક્રમણ ક્યારે કર્યું ? |
A. | ઈ.સ.૧૨૪૦ |
B. | ઈ.સ.૧૨૪૫ |
C. | ઈ.સ.૧૨૪૨ |
D. | ઈ.સ.૧૨૪૪ |
Answer» A. ઈ.સ.૧૨૪૦ |
25. |
સુલતાન નું માથું કોને કાપી નાખ્યું હતું ? |
A. | જલાલુદ્દીન |
B. | ફિરોજશાહ |
C. | ઇખ્ત્યાર ઉદ્દીન |
D. | અલાઉદ્દીન |
Answer» C. ઇખ્ત્યાર ઉદ્દીન |
We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.