1. |
‘ મર્યાદિત વિષયવસ્તુને લગતું વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા મેળવેલું જ્ઞાન ’ એટલે ? |
A. | સંશોધન યોજના |
B. | વિજ્ઞાન |
C. | ઉપકલ્પના |
D. | કાર્યક્ષેત્ર |
Answer» B. વિજ્ઞાન |
2. |
તટસ્થતા,ચકાસણી,સામાન્યીકરણ અને વૈજ્ઞાનિક વલણએ શેના લક્ષણો છે ? |
A. | વૈજ્ઞાનિક પદ્ધતિના |
B. | સંશોધન યોજનાના |
C. | સામાજિક સુધારણાના |
D. | સામાજિક પરીવર્તનના |
Answer» A. વૈજ્ઞાનિક પદ્ધતિના |
3. |
વિશાળ અર્થમાં વૈજ્ઞાનિક પદ્ધતિમાં પદ્ધતિસરનું નિરિક્ષણ,વર્ગીકરણ અને માહિતીના અર્થઘટનનો સમાવેશ થાય છે.”... એવું જણાવનાર વિદ્વાન ..... |
A. | જહોન્સન |
B. | વેસ્ટર માર્ક |
C. | ગિન્સબર્ગ |
D. | લુંડબર્ગ |
Answer» D. લુંડબર્ગ |
4. |
ખ્યાલો,ઉપક્લ્પના,પદ્ધતિશાસ્ત્ર અને સિદ્ધાંત ---કોના મૂળભૂત તત્વો છે ? |
A. | સાહિત્યના |
B. | વૈજ્ઞાનિક પદ્ધતિના |
C. | સંશોધન ક્ષેત્રના |
D. | દસ્તાવેજી સ્ત્રોતના |
Answer» B. વૈજ્ઞાનિક પદ્ધતિના |
5. |
પ્રો.ગોપાલ વૈજ્ઞાનિક પદ્ધતિનાં મુખ્ય કેટલા પ્રકારના સોપાનો દર્શાવે છે ? |
A. | 1 |
B. | 2 |
C. | 3 |
D. | 4 |
Answer» B. 2 |
6. |
સામાન્ય રીતે વિજ્ઞાનને પધ્ધતિસર રીતે મેળવેલા જ્ઞાનસંચય ”...તરીકે પરિભાષિત કરનાર વિદ્વાન . |
A. | જહોન્સન |
B. | વેસ્ટર માર્ક |
C. | ગુડે અને હટૃ |
D. | લુંડબર્ગ |
Answer» C. ગુડે અને હટૃ |
7. |
સિદ્ધાંત અને પદ્ધતિશાસ્ત્રના સંદર્ભમાં વિજ્ઞાનના મહત્વના લક્ષણો દર્શાવનાર વિદ્વાન ? |
A. | ફ્રાંકિસ |
B. | વેસ્ટર માર્ક |
C. | ગુડે અને હટૃ |
D. | લુંડબર્ગ |
Answer» A. ફ્રાંકિસ |
8. |
નીચેનામાંથી કયું વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન નથી ? |
A. | રસાયણશાસ્ત્ર |
B. | અર્થશાસ્ત્ર |
C. | ઈતિહાસ |
D. | માનવશાસ્ત્ર |
Answer» A. રસાયણશાસ્ત્ર |
9. |
‘ પોતાના સમાજ કે જૂથની સંસ્કૃતિ જ શ્રેષ્ઠ તેવી માન્યતા ’....એટલે ........ |
A. | વૈજ્ઞાનિક વલણ |
B. | ઉદારતાવાદ |
C. | વસ્તુલક્ષીતા |
D. | સ્વકેન્દ્રીપણું |
Answer» D. સ્વકેન્દ્રીપણું |
10. |
“ વિજ્ઞાનોનું વિજ્ઞાન ”કોને કહેવામાં આવે છે ? |
A. | રાજ્યશાસ્ત્ર |
B. | તર્કશાસ્ત્ર |
C. | સમાજશાસ્ત્ર |
D. | માનવશાસ્ત્ર |
Answer» B. તર્કશાસ્ત્ર |
11. |
‘ ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું વિજ્ઞાન ’ એટલે….? |
A. | રાજ્યશાસ્ત્ર |
B. | તર્કશાસ્ત્ર |
C. | સમાજશાસ્ત્ર |
D. | માનવશાસ્ત્ર |
Answer» B. તર્કશાસ્ત્ર |
12. |
તર્ક્શાસ્ત્રની કઈ પદ્ધતિમાં સર્વ સામાન્ય ઘટના [સમષ્ટિ] પરથી વિશિષ્ટ [ભાગ] અંગે તારણો તારવવામાં આવે છે ? |
A. | વ્યાપ્તિ પદ્ધતિ |
B. | વ્યક્તિ-તપાસ પ્રયુક્તિ |
C. | નિગમન પદ્ધતિ |
D. | એક પણ નહિ |
Answer» C. નિગમન પદ્ધતિ |
13. |
ઘટનાથી પર કે અલિપ્ત રહી તેનું નિરિક્ષણ અને અર્થઘટન કરવાના સંશોધકના ગુણને શું કહેવાય ? |
A. | પૂર્વગ્રહ |
B. | વસ્તુલક્ષીતા |
C. | અંગત લાગણી |
D. | આત્મલક્ષીતા |
Answer» B. વસ્તુલક્ષીતા |
14. |
વસ્તુને પોતાના વિચારો,માન્યતાઓ,પૂર્વગ્રહો,મૂલ્યનિર્ણયો અનુસાર નિરિક્ષણ અને અર્થઘટન કરવાના સંશોધકના વલણને ____________ કહેવાય. |
A. | સંશયવાદ |
B. | વસ્તુલક્ષીતા |
C. | ઉદારતા |
D. | આત્મલક્ષીતા |
Answer» D. આત્મલક્ષીતા |
15. |
‘ ઇચ્છિત સમાજ ’ના નિર્માણમાં સમાજવિજ્ઞાનીની ભૂમિકા ઉપર ભાર આપનાર સમાજશાસ્ત્રી |
A. | ડો.એ.આર .દેસાઇ |
B. | ડો.એમ.એન. શ્રીનિવાસ |
C. | ડો.ડી.પી.મુકરજી |
D. | ડો.આઈ.પી. દેસાઇ |
Answer» D. ડો.આઈ.પી. દેસાઇ |
16. |
સામાજિક સંશોધન માટેસમાજવિજ્ઞાનીની‘સંકલ્પબધ્ધતા’[commitment] ઉપર ભાર આપનાર સમાજશાસ્ત્રી |
A. | ડો.એ.આર .દેસાઇ |
B. | ડો.એમ.એન. શ્રીનિવાસ |
C. | ડો.એસ.સી. દુબે |
D. | ડો.આઈ.પી. દેસાઇ |
Answer» C. ડો.એસ.સી. દુબે |
17. |
“નવું જ્ઞાનમેળવવાનો પદ્ધતિસરનોપ્રયાસ એટલે સંશોધન”...એવી સંશોધનની પરિભાષા આપનાર…? |
A. | રેડમન અને મોરી |
B. | વેસ્ટર માર્ક |
C. | ગુડે અને હટૃ |
D. | લુંડબર્ગ |
Answer» A. રેડમન અને મોરી |
18. |
વૈજ્ઞાનિક પદ્ધતિ, મૌલિક પ્રદાન, વૈજ્ઞાનિક પ્રક્રિયા, વૈજ્ઞાનિક સાહસ, વૈજ્ઞાનિક વલણ, હેતુલક્ષીતા,વસ્તુલક્ષીતા ખ્યાલો અને સિધાંતોનું ઘડતર,શૈક્ષણિક પ્રવૃતિ,સામાજિક જીવનની વાસ્તવિક રજૂઆત ...વગેરે શેના લક્ષણો છે ? |
A. | ઉત્ક્રાંતિના |
B. | સમાજિકિકરણના |
C. | સામાજિક પરિવર્તનના |
D. | સામાજિક સંશોધનના |
Answer» D. સામાજિક સંશોધનના |
19. |
સામાજિક સંશોધનનું મહત્વ નક્કી કરતા મુખ્ય બે માપદંડો ક્યા છે ? |
A. | સંશોધનની યોજના અને સંશોધન માહિતી |
B. | સંશોધનની યથાર્થતા અને સંશોધનની ઉપયોગીતા |
C. | સંશોધન સમસ્યા અને સંશોધનની ઉપકલ્પના |
D. | એક પણ નહી |
Answer» B. સંશોધનની યથાર્થતા અને સંશોધનની ઉપયોગીતા |
20. |
જે સંશોધનનો હેતુ વૈજ્ઞાનિક ઉપકરણો,વૈજ્ઞાનિક ખ્યાલો તેમજ વૈજ્ઞાનિક સિદ્ધાંતો વિકસાવવાનો હોય તેવા સંશોધનોને _________ સંશોધનો કહેવાય. |
A. | કાર્યાત્મ્ક |
B. | શુદ્ધ |
C. | વ્યવહારલક્ષી |
D. | એક પણ નહી |
Answer» B. શુદ્ધ |
21. |
જે સંશોધનનો હેતુ માનવજીવનનો ઉત્કર્ષ,કલ્યાણ,માનવજીવનની સુધારણાનો કે સામાજિક સમસ્યાઓના નિવારણનો હોય તેવા સંશોધનોને ________સંશોધનો કહેવાય. |
A. | કાર્યાત્મ્ક |
B. | શુદ્ધ |
C. | વ્યવહારલક્ષી |
D. | એક પણ નહી |
Answer» C. વ્યવહારલક્ષી |
22. |
સામાજિક સંશોધન પ્રક્રિયાનું પ્રથમ સોપાન કે પગથિયું એટલે .... |
A. | અભ્યાસ પદ્ધતિ |
B. | સંશોધન યોજના |
C. | અહેવાલ લેખન |
D. | સંશોધન-વિષયની વિચારણા અને પસંદગી |
Answer» D. સંશોધન-વિષયની વિચારણા અને પસંદગી |
23. |
સંશોધનકાર્યને દિશાસૂચન આપવા માટેનું તાર્કિક અને આયોજિત સાધન એટલે .... |
A. | માહિતીનું પૃથ્થકરણ |
B. | સંશોધન યોજના |
C. | અહેવાલ લેખન |
D. | ઉપકલ્પના |
Answer» B. સંશોધન યોજના |
24. |
‘ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશ્યલ સાયન્સ રીસર્ચ ’- [ ICSSR]નીસ્થાપના ક્યારે થઇ ? |
A. | 1969 |
B. | 1991 |
C. | 1999 |
D. | 1975 |
Answer» A. 1969 |
25. |
સંશોધકે અહેવાલ લેખનમાં પુસ્તકો,લેખો કે પ્રગટ - અપ્રગટ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોય તેની યાદી એટલે... |
A. | સર્વેક્ષણ |
B. | સંશોધન પૂર્વધારણા |
C. | સંદર્ભસૂચી |
D. | સંશોધન પ્રશ્ન |
Answer» C. સંદર્ભસૂચી |