

McqMate
Q. |
(1) સ્ત્રી શિક્ષણનો ધીમો વિકાસ (2) સ્ત્રીઓમાં વ્યાપક નીરક્ષ્રરતા (3) સ્ત્રી શિક્ષણની નીંચી ક્ક્ષા (4) ઉચ્ચ શિક્ષણમાં સ્ત્રીઓનું નિમ્ન પ્રમાણ (5) અધવચ્ચે શાળા છોડી દેવાનું ઊચું પ્રમાણ (6) સહશિક્ષણમાં સ્ત્રીઓની સમસ્યાઓ (7) સ્ત્રી-પુરૂષ શિક્ષણ પ્રમાણમાં વિષમતા... વગેરે બાબતો સ્રીઓની કઈ સમસ્યાઓનો નિર્દેશ કરે છે ? |
A. | આર્થિક |
B. | શૈક્ષણિક |
C. | કૌટુબીક |
D. | ધાર્મિક |
Answer» B. શૈક્ષણિક |
View all MCQs in
[ગુજરાતી] Problems of WomenNo comments yet