વિશ્વનો ઇતિહાસ (ઇ.સ. 1870 થી ઇ.સ. 1920 સુધી) Solved MCQs

1.

વોટર્લુની લડાઈ કયા વર્ષમાં થઈ હતી ?

A. 1815
B. 1820
C. 1830
D. 1823
Answer» A. 1815
2.

ઈટાલીમાં યુવાન ઇટાલીના ક્રાંતિકારી પક્ષની સ્થાપના કોણે કરી હતી?

A. મુસોલિની
B. કાવુર
C. મેજીની
D. ડી વલેરો
Answer» B. કાવુર
3.

લોહિયાળ રવિવાર દિવસ 9 જાન્યુઆરી ૧૯૫૦ની ઘટના કયા દેશ સાથે જોડાયેલી છે ?

A. ભારત
B. ઇટાલી
C. રસિયા
D. ઇંગ્લેન્ડ
Answer» C. રસિયા
4.

પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો ?

A. 1914 થી 1918
B. 1814 થી 1818
C. 1939 થી 1945
D. 1909 થી 1914
Answer» A. 1914 થી 1918
5.

વિશ્વયુદ્ધનો આરંભ કઈ સાલમાં થયો હતો ?

A. 1940
B. 1945
C. 1939
D. 1942
Answer» C. 1939
6.

સોવિયેત રશિયાને રાષ્ટ્રસંઘની કારોબારીમાં કાયમી સભ્યપદે સ્થાન મળ્યું?

A. ઈ.સ ૧૯3૦માં
B. પહેલેથી જ
C. ઇ. સ ૧૯૩૪માં
D. ઇ . સ 1926 માં
Answer» C. ઇ. સ ૧૯૩૪માં
7.

લેનીનનું અવસાન કઈ સાલમાં થયુ?

A. 1924
B. 1923
C. 1925
D. 1926
Answer» A. 1924
8.

રશિયામાં વસંતક્રાંતિ કઈ સાલમાં થઈ હતી?

A. 1917
B. 1918
C. 1919
D. 1920
Answer» A. 1917
9.

લોહિયાળ રવિવાર કઈ સાલમાં બનેલો?

A. 1905
B. 1906
C. 1907
D. 1908
Answer» A. 1905
10.

રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ ક્યારે થયેલી?

A. 7 નવેમ્બર 1917
B. 22 જાન્યુઆરી 1905
C. ૨૨ જાન્યુઆરી ૧૯૧૬
D. 8 માર્ચ 1917
Answer» A. 7 નવેમ્બર 1917
11.

જાપાનમાં કઇ સાલમાં મેઇજી સમ્રાટની પુનઃ સ્થાપના થઇ?

A. 1868
B. 1850
C. 1867
D. 1858
Answer» A. 1868
12.

જાપાનમાં વડાપ્રધાન સોગૂન શાસન કેવુ હતું ?

A. અતિશય લોકપ્રિય
B. રૂઢિચુસ્ત અને સંકુચિત
C. સમ્રાટના રબર સ્ટેમ્પ જેવું
D. બંધારણને પવિત્ર માનનારુ
Answer» B. રૂઢિચુસ્ત અને સંકુચિત
13.

મેઈજી શબ્દ નો જાપાનીઝ ભાષામાં સો અર્થ થાય ?

A. ઉદય
B. અસ્ત
C. જાગૃત
D. નિદ્રાધીન
Answer» C. જાગૃત
14.

જાપાનનું નવું બંધારણ કઈ સાલમાં ઘડાયું ?

A. 1867
B. 1868
C. 1869
D. 1870
Answer» C. 1869
15.

ઇસ 1870માં યાકોહામાં શહેરમાં સરકારે કઈ બેંક શરૂ કરી ?

A. સોના ચાંદીની બેંક
B. હીરા મોતીની બેંક
C. ઈમ્પીરીયલ બેંક ઓફ જાપાન
D. રિઝર્વ બેંક ઓફ જાપાન
Answer» A. સોના ચાંદીની બેંક
16.

ઇ.સ 1880 સુધીમાં જાપાનમાં કેટલી કોલસાની ખાણો ચાલુ કરી દેવાયેલી ?

A. 38 ખાણો
B. 30 ખાણો
C. 10 ખાણો
D. 8 ખાણો
Answer» D. 8 ખાણો
17.

૧૮૭૪માં લશ્કરી જહાજો બનાવવાનું કારખાનું જાપાનમાં ક્યાં સ્થાપ્યું હતું ?

A. ઓસાકા
B. યૂકુસુકા
C. ટોક્યો
D. યાકોહામા
Answer» B. યૂકુસુકા
18.

લશ્કરીતંત્રનાતંત્રના સુપેરે સંચાલન માટે, સમગ્ર જાપાનને કેટલા વિભાગમાં વહેચી કાઢીયુ ?

A. બે વિભાગોમાં
B. ત્રણ વિભાગોમાં
C. પાંચ વિભાગોમાં
D. છ વિભાગોમા
Answer» D. છ વિભાગોમા
19.

ચીનમાં મંચુ રાજવંશના રાજાઓનું કેટલા વર્ષથી શાસન ચાલતું હતું ?

A. 250 વર્ષ
B. 300 વર્ષ
C. 500 વર્ષ
D. 100 વર્ષ
Answer» A. 250 વર્ષ
20.

ચીનમાં અફીણ વિગ્રહ કેટલા વર્ષ લડાયો ?

A. બે વર્ષ
B. ત્રણ વર્ષ
C. ચાર વર્ષ
D. પાંચ વર્ષ
Answer» C. ચાર વર્ષ
21.

ચીન જાપાન વિગ્રહ ક્યારે થયો ?

A. 1911
B. 1912
C. 1904
D. 1910
Answer» A. 1911
22.

ઈસ 1903 ચીનમા ઉદભવેલા કેટલા બળવા થયા હતા ?

A. 12
B. 19
C. 13
D. 15
Answer» B. 19
23.

નવેમ્બર, 1911 સુધીમાં કુલ કેટલા પ્રાંતોમાં સ્વાતંત્ર સરકારોની જાહેરાત થઈ ચૂકી હતી ?

A. 10
B. 11
C. 14
D. 18
Answer» D. 18
24.

બોક્સર વિદ્રોહમાં ભાગ લેનાર મુખ્યત્વે કોણ હતા ?

A. સ્વાતંત્ર વીરો
B. ક્રાંતિકારીઓ
C. કુસ્તીબાજો
D. નેતાઓ
Answer» C. કુસ્તીબાજો
25.

શાંતિ સંમેલન કયા શહેરમાં થયું હતું ?

A. પેરિસ
B. અમેરિકા
C. ઇટાલી
D. જર્મની
Answer» A. પેરિસ
26.

અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ હતા ?

A. વિલિયમ કેસર
B. વુડ્રો વિલસન
C. ઓરર્લેન્ડો
D. લોર્ડ જ્યોર્જ
Answer» B. વુડ્રો વિલસન
27.

ઇટાલીના વડાપ્રધાન કોણ હતા ?

A. કાવુર
B. ઓરલેન્ડો
C. લોર્ડ જ્યોર્જ
D. ગેરિબાલ્ડી
Answer» B. ઓરલેન્ડો
28.

અમેરિકન પ્રેસિડન્ટ વુ ડ્રો wilson ને કેટલા મુદ્દાનો કાર્યક્રમ કર્યો હતો ?

A. 14
B. 12
C. 18
D. 16
Answer» A. 14
29.

રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થયેલી ?

A. 10 જાન્યુઆરી 1920
B. 10 ફેબ્રુઆરી 1920
C. 15 એપ્રિલ 1930
D. 20 જાન્યુઆરી 1920
Answer» A. 10 જાન્યુઆરી 1920
30.

રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થયેલી ?

A. પ્રથમવિશ્વયુદ્ધ પછી
B. બીજા વિશ્વયુદ્ધ પછી
C. સેડોવાના યુદ્ધ પછી
D. વોટર્લુના યુદ્ધ પછી
Answer» A. પ્રથમવિશ્વયુદ્ધ પછી
31.

રાષ્ટ્રસંઘનું સૌથી વધુ નિર્ણાયક અને અસરકારક અંગ કયું હતું ?

A. સામાન્ય સભા
B. સચિવાલય
C. આંતરરાષ્ટ્રીય અદાલત
D. કારોબારી સમિતિ
Answer» D. કારોબારી સમિતિ
32.

રાષ્ટ્રસંઘના સર્વોચ્ચ જય વહીવટી વડા ને કયા નામથી ઓળખવામાં આવતો ?

A. રાષ્ટ્રપ્રમુખ
B. વડાપ્રધાન
C. સરતાજ
D. મહામંત્રી
Answer» D. મહામંત્રી
33.

રાષ્ટ્ર સંઘના સચિવાલય કુલ દસ્તાવેજોની પોતાના કાર્યાલયમાં નોંધણી કરી હતી ?

A. 5000
B. 10000
C. 20000
D. 2000
Answer» A. 5000
34.

કારોબારી સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા ?

A. 5 સભ્યો
B. 10 સભ્યો
C. 15 સભ્યો
D. 25 સભ્યો
Answer» C. 15 સભ્યો
35.

સોવિયેટ રશિયાને રાષ્ટ્ર સંઘની કારોબારીમાં ક્યારે કાયમી સભ્ય પદે સ્થાન મળ્યું ?

A. 1930
B. 1934
C. પહેલેથી જ
D. 1926
Answer» B. 1934
36.

આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થાનું વડુ મથક ક્યાં આવેલું હતું ?

A. ન્યૂયોર્ક
B. પેરિસ
C. હેગ
D. જીનીવા
Answer» D. જીનીવા
37.

જર્મનીનું નેતૃત્વ કોના હાથમાં આપવામાં આવ્યું?

A. રસિયા
B. પર્શિયા
C. ઇટાલી
D. બેલ્જીયમ
Answer» B. પર્શિયા
38.

જર્મન સંઘની સ્થાપના કોની આગેવાની હેઠળ થઈ ?

A. ફેડરિક વિલિયમ
B. મેટરનીક
C. કોનીટ
D. ચાલ્સ બીજો
Answer» A. ફેડરિક વિલિયમ
39.

જોસેફ મેજીનીનો જન્મ કયા શહેરમાં થયો હતો ?

A. રસિયા
B. જીનિવા
C. ઇટાલી
D. ફ્રાંસ
Answer» B. જીનિવા
40.

જોસેફ મેજિની' યુવાન ઇટાલી 'નામની સંસ્થા સ્થાપી હતી ?

A. 1831
B. 1824
C. 1830
D. 1833
Answer» A. 1831
41.

યૂરોપીય સંઘની સ્થાપના ક્યારે થઇ ?

A. 1714
B. 1915
C. 1815
D. 1910
Answer» C. 1815
42.

ઓસ્ટ્રીયાનું પાટનગર કયું હતું ?

A. વિયેના
B. ઇટાલી
C. વોટર્લુ
D. રશિયા
Answer» A. વિયેના
43.

વર્સેલ્સની સંધિ ક્યારે થઈ હતી ?

A. 28 જૂન 1920
B. 28જૂન 1919
C. 27 નવેમ્બર 1919
D. 4 જૂન 1920
Answer» B. 28જૂન 1919
44.

ઓસ્ટ્રીયાની કઈ સંધી થઈ હતી ?

A. શેરવાની સંધિ
B. વર્સેલ્સની સંધિ
C. સેન્ટ-જર્મન ની સંધિ
D. લો સાનેની સંધિ
Answer» C. સેન્ટ-જર્મન ની સંધિ
45.

યુરોપમાં સૌપ્રથમ ગ્રીસ દેશે કઈ સદીમાં રાષ્ટ્રવાદનો પ્રભાવ ઝીલ્યો ?

A. 18
B. 19
C. 20
D. 17
Answer» B. 19
46.

લુઈ ફિલિપ પોતાનો જીવ બચાવવા ક્યાં નાસી ગયો ?

A. ઇંગ્લેન્ડ
B. જર્મની
C. ફ્રાંસ
D. ઇટાલી
Answer» A. ઇંગ્લેન્ડ
47.

રાજા ચાર્લ્સ દસમાના શાસન સામે ફરી ક્રાંતિ ક્યારે કરી ?

A. 1831
B. 1829
C. 1825
D. 1830
Answer» D. 1830
48.

ફેકફર્ટની સંધિએ એના બીજ વાવ્યા ?

A. પહેલા વિશ્વયુદ્ધના
B. બીજા વિશ્વયુદ્ધના
C. રૂસો જાપાનીઝ યુદ્ધના
D. ફ્રાન્સનું યુદ્ધના
Answer» A. પહેલા વિશ્વયુદ્ધના
49.

લાલ ખમીસધારી સેનાનું નિર્માણ કોણે કર્યું ?

A. કાવુર
B. મેંજીની
C. ગેરિબાલ્ડી
D. સોગૂન
Answer» C. ગેરિબાલ્ડી
50.

યુરોપના રાજકારણમાં કુલ કેટલી મહાસત્તાઓ હતી ?

A. 1
B. 2
C. 3
D. 4
Answer» D. 4
Tags
Question and answers in વિશ્વનો ઇતિહાસ (ઇ.સ. 1870 થી ઇ.સ. 1920 સુધી), વિશ્વનો ઇતિહાસ (ઇ.સ. 1870 થી ઇ.સ. 1920 સુધી) multiple choice questions and answers, વિશ્વનો ઇતિહાસ (ઇ.સ. 1870 થી ઇ.સ. 1920 સુધી) Important MCQs, Solved MCQs for વિશ્વનો ઇતિહાસ (ઇ.સ. 1870 થી ઇ.સ. 1920 સુધી), વિશ્વનો ઇતિહાસ (ઇ.સ. 1870 થી ઇ.સ. 1920 સુધી) MCQs with answers PDF download