તર્કસંગ્રહ - અન્નંભટ્ટ Solved MCQs

1.

તર્કસંગ્રહના લેખક કોણ છે?

A. અન્નંભટ્ટ
B. મમ્મટ
C. લોલ્લટ
D. ભટ્ટાચાર્ય
Answer» A. અન્નંભટ્ટ
2.

પદાર્થની સંખ્યા કેટલી છે?

A. 6
B. 7
C. 8
D. 9
Answer» B. 7
3.

અન્નંભટ્ટ અનુસાર દ્રવ્યોની સંખ્યા કેટલી છે?

A. 6
B. 7
C. 8
D. 9
Answer» D. 9
4.

જેમાં ગન્ધ હોય તે કયું દ્રવ્ય કહેવાય?

A. જલ
B. પૃથ્વી
C. તેજ
D. વાયું
Answer» B. પૃથ્વી
5.

અનિત્ય જલનું શરીર કયા લોકમાં હોય છે?

A. પાતાળ
B. સ્વર્ગ
C. વરુણ
D. વાયું
Answer» C. વરુણ
6.

રૂપ વગરનું પણ સ્વર્શવાળું દ્રવ્ય કયું છે?

A. જલ
B. વાયું
C. તેજ
D. આકાશ
Answer» B. વાયું
7.

ભાસ્વરશુક્લ રૂપ શેમાં રહેલ છે?

A. તેજ
B. જલ
C. વાયું
D. આકાશ
Answer» A. તેજ
8.

ગુણોની સંખ્યા _____ છે?

A. 18
B. 24
C. 15
D. 10
Answer» B. 24
9.

____ એક કર્મનો પ્રકાર છે?

A. ઉત્ક્ષેપણ
B. સંયોગ
C. તેજ
D. સામાન્ય
Answer» A. ઉત્ક્ષેપણ
10.

વિશેષની સંખ્યા____ છે?

A. પરિમિત
B. 50
C. 25
D. અનંત
Answer» D. અનંત
11.

સ્પર્શના પ્રકાર કેટલા છે?

A. 2
B. 5
C. 3
D. 8
Answer» C. 3
12.

______ થી ગ્રહણ કરાય તે ગુણ રૂપ છે?

A. નાસિકા
B. ચક્ષુ
C. ત્વચા
D. પાદ
Answer» B. ચક્ષુ
13.

રસનાથી ગ્રહણ થતો ગુણ કયો છે?

A. રસ
B. સંખ્યા
C. સ્પર્શ
D. ગન્ધ
Answer» A. રસ
14.

ચૂર્ણ વગેરેનો પિંડ થવામાં કારણગુણ કયો છે?

A. સ્નેહ
B. ગુરુત્વ
C. પરત્વ
D. દ્રવત્વ
Answer» A. સ્નેહ
15.

શબ્દનામનો ગુણ કઈ ઇન્દ્રિય ગ્રહણ થાય છે?

A. નાસિકા
B. કાન
C. ચક્ષુ
D. ઉદર
Answer» B. કાન
16.

બુદ્ધિના _______ પ્રકાર છે?

A. 2
B. 4
C. 5
D. 6
Answer» A. 2
17.

કારણના ભેદ કેટલા છે?

A. 3
B. 5
C. 6
D. 2
Answer» A. 3
18.

લિંગના પ્રકાર છે?

A. 3
B. 4
C. 2
D. 5
Answer» A. 3
19.

સંદેહયુક્ત સાધ્યવાળો પદાર્થ _____ કહેવાય છે?

A. વિપક્ષ
B. પક્ષ
C. સપક્ષ
D. સંખ્યા
Answer» B. પક્ષ
20.

સાધ્યનો અભાવ બીજા પ્રમાણથી નક્કી કરી શકાય તે ___ હેત્વાભાસ કહેવાય છે?

A. ઉપમિતિ
B. પક્ષ
C. બાધિત
D. અભાવ
Answer» C. બાધિત
21.

આકાંક્ષા વગરનું વાક્ય _____ કહેવાય છે?

A. અપ્રમાણ
B. વૈદિક
C. લૌકિક
D. પ્રમાણ
Answer» A. અપ્રમાણ
22.

યથાર્થવક્તા ________ કહેવાય છે?

A. અરિ
B. શત્રુ
C. મિત્ર
D. આપ્ત
Answer» D. આપ્ત
23.

ઈશ્વરથી  કહેલ વાક્ય ______ કહેવાય છે?

A. વૈદિક
B. લૌકિક
C. શાસ્ત્રીય
D. પ્રમાણભૂત
Answer» A. વૈદિક
24.

અયથાર્થ અનુભવના _____ પ્રકાર છે?

A. 2
B. 3
C. 4
D. 5
Answer» B. 3
25.

વેગનો સમાવેશ કોના પ્રકારમાં થાય છે?

A. સંસ્કાર
B. પ્રયત્ન
C. શબ્દ
D. સુખ
Answer» A. સંસ્કાર
26.

ચલનાત્મક  સ્વરૂપવાળું _____ કહેવાય છે?

A. ગુણ
B. ઉત્ક્ષેપણ
C. પ્રસારણ
D. કર્મ
Answer» D. કર્મ
27.

નિત્યસબંધને _______ કહેવાય છે?

A. સમવાય
B. અનુભવ
C. પૃથ્વી
D. ગુણ
Answer» A. સમવાય
28.

તર્કસંગ્રહ કોના સુખબોધ માટે રચાયેલ છે?

A. જ્ઞાનીઓના
B. બાળકોના
C. સ્ત્રીઓના
D. મુર્ખોના
Answer» B. બાળકોના
29.

મંગળ-શ્લોકમાં વિશ્વના સ્વામી શિવને કયા ધારણ કર્યો છે?

A. હદયમાં
B. શ્રવણમાં
C. બુદ્ધિમાં
D. ક્યાંય નહીં
Answer» A. હદયમાં
30.

કાલનો સમાવેશ શેમાં કરી શકાય?

A. પદાર્થ
B. ગુણ
C. દ્રવ્ય
D. હેત્વાભાસ
Answer» C. દ્રવ્ય
31.

ઉષ્ણ સ્પર્શવાળા દ્રવ્યને _____ કહે છે?

A. પૃથ્વી
B. જલ
C. વાયું
D. તેજ
Answer» D. તેજ
32.

સુખ વગેરેનો અનુભવ કરનાર સાધનરૂપ ઇન્દ્રિય કઈ છે?

A. આત્મા
B. મન
C. ત્વચા
D. કર્ણ
Answer» B. મન
33.

પરિમાણના કેટલા પ્રકાર છે?

A. 4
B. 3
C. 2
D. 5
Answer» A. 4
34.

યથાર્થ અને અયથાર્થ આ બંને શાના પ્રકારો છે?

A. પરિમાણ
B. શબ્દ
C. દ્રવ્ય
D. અનુભવ
Answer» D. અનુભવ
35.

ઇન્દ્રિયાર્થ સંન્નીકર્ષ કેટલા પ્રકાર છે?

A. 8
B. 6
C. 2
D. 4
Answer» B. 6
36.

સ્વાર્થ અને પદાર્થ આ બંને શાના પ્રકાર છે ?

A. પ્રમાણ
B. અનુમાન
C. સ્મૃતિ
D. અનુભવ
Answer» B. અનુમાન
37.

અનુંમિતિના કરણને શું કહેવાય છે?

A. પ્રમાણ
B. શબ્દ
C. અનુમાન
D. અનુભવ
Answer» C. અનુમાન
38.

સંસ્કાર ના કેટલા પ્રકાર છે?

A. 4
B. 5
C. 6
D. 3
Answer» D. 3
39.

કેવળ ચક્ષુ ઇન્દ્રિયથી ગ્રહણ કરાતા ગુણને શું કહેવાય?

A. રૂપ
B. રસ
C. સ્પર્શ
D. ગન્ધ
Answer» A. રૂપ
40.

પ્રાગભાવનું જે પ્રતિયોગી હોય તેને શું કહેવાય?

A. કરણ
B. કારણ
C. કાર્ય
D. પ્રમાણ
Answer» C. કાર્ય
41.

હેત્વાભાસના કેટલા પ્રકાર છે?

A. 6
B. 2
C. 4
D. 5
Answer» D. 5
42.

કાર્યની ઉત્પત્તિ પહેલાનો અભાવ કયો કહેવાય?

A. પ્રાગભાવ
B. પ્રધ્વંન્સાભાવ
C. અન્યોન્યાભાવ
D. અત્યન્તાભાવ
Answer» A. પ્રાગભાવ
43.

સવ્યભિચાર હેત્વાભાસ _____ કહેવાય છે?

A. એકાન્તિક
B. અનૈકાન્તિક
C. વિરુદ્ધ
D. પ્રતિયોગી
Answer» B. અનૈકાન્તિક
44.

વૈદિક અને લૌકિક શાના પ્રકારો છે?

A. વાક્ય
B. ધર્મ
C. કર્મ
D. એક પણ નહીં
Answer» A. વાક્ય
45.

ઉપમિતિના કરણને શું કહેવાય?

A. કારણ
B. કાર્ય
C. ઉપમેય
D. ઉપમાન
Answer» D. ઉપમાન
46.

સંયોગનો નાશ કરનાર ગુણને શું કહેવાય?

A. અપરત્વ
B. કાર્ય
C. વિભાગ
D. પરત્વ
Answer» C. વિભાગ
47.

કયો ગુણ નવેય દ્રવ્યોમાં રહે છે?

A. સંખ્યા
B. દ્ર્વત્વ
C. પરત્વ
D. અપરત્વ
Answer» A. સંખ્યા
48.

જીવાત્મા અને પરમાત્મા શાના પ્રકારો છે?

A. જીવ
B. આત્મા
C. જગત
D. બ્રહ્મ
Answer» B. આત્મા
49.

પરમાણુરૂપે રહેલ તેજ _____ કહેવાય?

A. સમવાય
B. એક પણ નહીં
C. નિત્ય
D. અનિત્ય
Answer» C. નિત્ય
50.

ખનીજ-ખાણમાંથી પ્રાપ્ત થતી ધાતુઓ એ કયું તેજ છે?

A. આકરજ
B. ભૌમ
C. દિવ્ય
D. એક પણ નહીં
Answer» A. આકરજ
Tags
Question and answers in તર્કસંગ્રહ - અન્નંભટ્ટ, તર્કસંગ્રહ - અન્નંભટ્ટ multiple choice questions and answers, તર્કસંગ્રહ - અન્નંભટ્ટ Important MCQs, Solved MCQs for તર્કસંગ્રહ - અન્નંભટ્ટ, તર્કસંગ્રહ - અન્નંભટ્ટ MCQs with answers PDF download