McqMate
| Q. |
(1) કૌટુબીક અને સામાજિક દરજ્જામાં સુધારો (2) સ્ત્રીની લગ્નવયમાં વધારો (3) સ્ત્રી - સંગઠનોની પ્રવૃત્તિઓનો વિકાસ (4) સ્ત્રીઓમાં નવા મૂલ્યોનો વિકાસ.... વગેરે સ્ત્રીની બેવડી ભૂમિકાની સ્ત્રીના જીવનપર પડેલી કેવી અસરો છે ? |
| A. | સંખ્યાત્મક |
| B. | અનિચ્છનીય |
| C. | નકારાત્મક |
| D. | હકારાત્મક |
| Answer» D. હકારાત્મક | |
View all MCQs in
[ગુજરાતી] Problems of WomenNo comments yet