McqMate
These multiple-choice questions (MCQs) are designed to enhance your knowledge and understanding in the following areas: Bachelor of Arts (BA) .
1. |
તુરર્કોની ૪૦ મી મંડળી નો સરદાર કોણ હતો ? |
A. | ગયાસુદ્દીન બલ્બન |
B. | કુતુબુદ્દીન એબેક |
C. | કૈકોબાદ |
D. | ઈલ્તુંમીશની |
Answer» A. ગયાસુદ્દીન બલ્બન |
2. |
કુતુબુદ્દીન એબેક નું મૃત્યુ ક્યાં થયુ હતું ? |
A. | આગ્રા |
B. | લાહોર |
C. | ફતેહપુર |
D. | અજમેર |
Answer» B. લાહોર |
3. |
રઝીયાસુલતાન કોની પુત્રી હતી ? |
A. | કુતુબુદ્દીન એબેક |
B. | નાઝીરુદ્દીન મહમૂદ |
C. | ઈલ્તુત્મીશ |
D. | ગયાસુદ્દીન બલ્બન |
Answer» C. ઈલ્તુત્મીશ |
4. |
દિલ્લીના કયા સુલતાન ને લખબક્ષ કહેવાય છે ? |
A. | નાઝીરુદ્દીન મહમૂદ |
B. | કૈકોબાદ |
C. | ગયાસુદ્દીન બલ્બન |
D. | કુતુબુદ્દીન એબેક |
Answer» D. કુતુબુદ્દીન એબેક |
5. |
નિકોલો ડી કોન્ટી મુસાફર ભારત ક્યારે આવ્યો હતો ? |
A. | ઈ.સ.૧૪૫૦ |
B. | ઈ.સ.૧૪૮૦ |
C. | ઈ.સ.૧૪૨૦ |
D. | ઈ.સ.૧૪૭૦ |
Answer» C. ઈ.સ.૧૪૨૦ |
6. |
અલાઉદ્દીનણી આર્થીક નીતિ એકગંભીર જરૃરિયાત હતી અને રાજનીતિ નું પરિણામ હતું ? |
A. | ડો કમલેશ્વર |
B. | ડો પી સરન |
C. | એચ એમ એલીટ |
D. | શ્રી રામ શર્મા |
Answer» B. ડો પી સરન |
7. |
જલાલુદ્દીન ની પુત્રી નું નામ શું હતું ? |
A. | જોધાબાઈ |
B. | કમ્લાદેવી |
C. | મહેરુના |
D. | દેવળદેવી |
Answer» D. દેવળદેવી |
8. |
દેળકપટ વિનાશ અને દેખીતી ઉદારતા આવું કોને કહ્યું છે ? |
A. | ડો કે એસ લાલ |
B. | સર વિલિયમ હનટેર |
C. | પ્રો એસ આર શર્મા |
D. | ડો એ એલ શ્રી વાત્સવ |
Answer» D. ડો એ એલ શ્રી વાત્સવ |
9. |
ફિરોજશાહ તુઘલક નો શાસનકાળ કેટલા વર્ષનો હતો? |
A. | ૩૮ વર્ષ |
B. | ૩૫ વર્ષ |
C. | ૪૭ વર્ષ |
D. | ૪૦ વર્ષ |
Answer» A. ૩૮ વર્ષ |
10. |
કુતુબુદ્દીન એબેક નું મૃત્યુ ક્યારે થયું ? |
A. | ઈ.સ.૧૨૧૧ |
B. | ઈ.સ.૧૨૧૦ |
C. | ઈ.સ.૧૨૧૪ |
D. | ઈ.સ.૧૨૨૦ |
Answer» B. ઈ.સ.૧૨૧૦ |
11. |
કુતુબમિનાર કોની યાદમાં બંધાવેલ છે ? |
A. | કુતુબુદ્દીન |
B. | નાઝીરુદ્દીન |
C. | આરામશાહ |
D. | શાહબુદ્દીન |
Answer» C. આરામશાહ |
12. |
ગુલામવંશ બીજા કયા નામ થી ઓળખાય છે ? |
A. | સૈયદવંશ |
B. | ખલજીવંશ |
C. | માંમુલકવંશ |
D. | તુઘલકવંશ |
Answer» C. માંમુલકવંશ |
13. |
કુતુબુદ્દીન અબેકે બંધાવેલ ઢાઈદિન -કા-ઝોપડા નામની મસ્જિદ ક્યાં આવેલી છે ? |
A. | કચ્છ |
B. | જેસલમેર |
C. | આગ્રા |
D. | અજમેર |
Answer» D. અજમેર |
14. |
વિજયનગર ના કયા રાજા એ સુપ્રસિધ્ધ ગ્રંથ લખાવ્યો હતો ? |
A. | કૃષ્ણદેવરાય |
B. | શેખ રીઝુંકુલા |
C. | હૈદેર મલિક |
D. | ઇસામી |
Answer» A. કૃષ્ણદેવરાય |
15. |
કૃષ્ણદેવરાય એ કયો સુપ્રસિધ્ધ ગ્રંથ લખાવ્યો હતો ? |
A. | માંલ્કુઝાનએતીમુરી |
B. | ઝાફરનામાં |
C. | રાજ્તરંગીણી |
D. | આમુક્ત માલ્યદા |
Answer» D. આમુક્ત માલ્યદા |
16. |
અહમદનગરના નિઝામશાહી નો ઈતિહાસ જાણવા કયો ગ્રંથ લખાયો હતો ? |
A. | કુતૂહ અસ સલાતીન |
B. | તારીખ એ રસીદી |
C. | બુરાહન એ માસિર |
D. | મિરાતએસિકંદરી |
Answer» C. બુરાહન એ માસિર |
17. |
રાજા રામચન્દ્રદેવ નું મૃત્યુ ક્યારે થયું ? |
A. | ઈ.સ.૧૮૪૯ |
B. | ઈ.સ.૧૩૧૮ |
C. | ઈ.સ.૧૩૧૨ |
D. | ઈ.સ.૧૯૦૦ |
Answer» C. ઈ.સ.૧૩૧૨ |
18. |
અલ્લુદીન ખલજી કઈ રાજ્પુતાની ના સોંદર્ય થી આકર્ષાયો હતો ? |
A. | રાણકદેવી |
B. | ઝીંદા |
C. | જોધાબાઈ |
D. | પદ્મની |
Answer» D. પદ્મની |
19. |
મહમદ તુઘલક નું મૂળ નામ શું હતું ? |
A. | જોનાખાન |
B. | ખુરખાન |
C. | કરજાલ |
D. | જુત્રાખાન |
Answer» A. જોનાખાન |
20. |
અલ્લાઉદ્દીન ખલજી જલાલુદ્દીન નો શું હતો ? |
A. | ભાઈ |
B. | દીકરો |
C. | ભાણિયો |
D. | ભત્રીજો |
Answer» D. ભત્રીજો |
21. |
અલ્લાઉદ્દીન ના મહેસુલ સબંધી સુધારા કેટલા હતા ? |
A. | ચાર |
B. | બે |
C. | ત્રણ |
D. | પાંચ |
Answer» D. પાંચ |
22. |
ઘોડાને " દાગ "લગાવવાની પ્રથા કોને શરુ કરી ? |
A. | જલ્લાલુદ્દીન |
B. | અલ્લાઉદ્દીન |
C. | ફિરોજશાહ |
D. | મહમદ તુઘલક |
Answer» B. અલ્લાઉદ્દીન |
23. |
જલાલુદ્દીન એ કીલોખાન મહેલ માં પોતાનો રાજ્યાભિષેક ક્યારે કરયો ? |
A. | ૧૪ જુન ૧૨૪૦ |
B. | ૧૨ જુન ૧૨૪૦ |
C. | ૧૩ જુન ૧૨૪૦ |
D. | ૧૫ જુન ૧૨૪૦ |
Answer» D. ૧૫ જુન ૧૨૪૦ |
24. |
ફીરોજ્શાહે રણથંભોર ના કિલા પર આક્રમણ ક્યારે કર્યું ? |
A. | ઈ.સ.૧૨૪૦ |
B. | ઈ.સ.૧૨૪૫ |
C. | ઈ.સ.૧૨૪૨ |
D. | ઈ.સ.૧૨૪૪ |
Answer» A. ઈ.સ.૧૨૪૦ |
25. |
સુલતાન નું માથું કોને કાપી નાખ્યું હતું ? |
A. | જલાલુદ્દીન |
B. | ફિરોજશાહ |
C. | ઇખ્ત્યાર ઉદ્દીન |
D. | અલાઉદ્દીન |
Answer» C. ઇખ્ત્યાર ઉદ્દીન |
26. |
માનવતાનો પ્રતિક કયો શાસક હતો ? |
A. | જલાલુદ્દીન ફિરોજ |
B. | અલાઉદ્દીન |
C. | જલાલુદ્દીન |
D. | ઇખ્ત્યાર ઉદ્દીન |
Answer» A. જલાલુદ્દીન ફિરોજ |
27. |
કાફૂરે મદુરાના પાંડ્યો પર આક્રમણ કરવા ક્યારે પ્રસ્થાન કર્યું ? |
A. | ૨૩ માર્ચ ૧૩૧૧ |
B. | ૨૫ માર્ચ ૧૩૧૧ |
C. | ૨૪ માર્ચ ૧૩૧૧ |
D. | ૨૬ માર્ચ ૧૩૧૧ |
Answer» D. ૨૬ માર્ચ ૧૩૧૧ |
28. |
દિલ્લી સલ્તનત ની ગાદી તુઘલક વંશે કયા સમય દરમિયાન શાસન કર્યું ? |
A. | ૧૩૫૧-૧૩૮૮ |
B. | ૧૩૨૦-૧૪૧૪ |
C. | ૧૩૨૫-૧૩૮૮ |
D. | ૧૩૯૮-૧૩૩૬ |
Answer» B. ૧૩૨૦-૧૪૧૪ |
29. |
તુઘલક વંશ ની સ્થાપના કોણે કરી ? |
A. | અલાઉદ્દીન |
B. | જલ્લાલુદ્દીન |
C. | ગયાસુદ્દીન તુઘલક |
D. | મોહમદ તુઘલક |
Answer» C. ગયાસુદ્દીન તુઘલક |
30. |
તુઘલક વંશ નો છેલ્લો શક્તિશાળી રાજા કોણ હતો ? |
A. | ફિરોજ તુઘલક |
B. | ઈબ્રાહીમ લોદી |
C. | મોહમદ તુઘલક |
D. | તેમુર લંગ |
Answer» A. ફિરોજ તુઘલક |
31. |
તેમુર નું મૃત્યુ ક્યારે થયું ? |
A. | ઈ.સ.૧૩૩૭ |
B. | ઈ.સ.૧૩૩૬ |
C. | ઈ.સ.૧૩૮૮ |
D. | ઈ.સ.૧૩૯૮ |
Answer» C. ઈ.સ.૧૩૮૮ |
32. |
તેમુર નો જન્મ ક્યારે થયો હતો ? |
A. | ઈ.સ.૧૩૩૬ |
B. | ઈ.સ.૧૩૮૮ |
C. | ઈ.સ.૧૩૯૮ |
D. | ઈ.સ.૧૩૩૭ |
Answer» A. ઈ.સ.૧૩૩૬ |
33. |
સૈયદવંશ નો શાસનકાળ જણાવો ? |
A. | ૧૩૨૦-૧૪૧૪ |
B. | ૧૪૧૪-૧૪૫૦ |
C. | ૧૩૮૮-૧૩૯૯ |
D. | ૧૪૧૪-૧૪૨૧ |
Answer» B. ૧૪૧૪-૧૪૫૦ |
34. |
ખીજરર્ખાને તુઘલકવંશ ના કયા શાસક ને હરાવ્યો ? |
A. | તેમુર લંગ |
B. | ખીજરખાન સૈયદ |
C. | મહમદ તુઘલક |
D. | મલ્લુઇકબાલ |
Answer» D. મલ્લુઇકબાલ |
35. |
ખીજરખાને કયા દિવસે દિલ્લી ની ગાદી પ્રાપ્ત કરી ? |
A. | ૨૨ મેં ૧૪૧૪ |
B. | ૨૮ મેં ૧૪૧૪ |
C. | ૨૭ મેં ૧૪૧૪ |
D. | ૨૮ મેં ૧૪૧૪ |
Answer» A. ૨૨ મેં ૧૪૧૪ |
36. |
ઈબ્રાહીમ લોદી એ કેટલા વર્ષ શાસન કયુ ? |
A. | ૧૫૧૪-૧૫૧૭ |
B. | ૧૩૨૦-૧૩૯૯ |
C. | ૧૫૧૭-૧૫૨૬ |
D. | ૧૩૯૮-૧૩૯૯ |
Answer» C. ૧૫૧૭-૧૫૨૬ |
37. |
કૃષ્ણદેવરાય ક્યાંના રાજા હતા ? |
A. | બહમની |
B. | ચોલ |
C. | પાંડય |
D. | વિજયનગર |
Answer» D. વિજયનગર |
38. |
હમ્પી કયા સામ્રાજયની વિશ્વ વિદ્યાલય છે ? |
A. | વિજયનગર |
B. | બહમની |
C. | પાંડય |
D. | ચોલ |
Answer» A. વિજયનગર |
39. |
નુંનીજ,પર્તાગાલી યાત્રી વિજયનગર માં કોના શાસન સમયે આવ્યા હતા ? |
A. | દેવરાય |
B. | અચ્યુતરાય |
C. | કૃષ્ણદેવ |
D. | એક પણ નહિ |
Answer» B. અચ્યુતરાય |
40. |
વિજયનગર નો પ્રથમ શાસક કોણ હતો ? |
A. | હરિહર બુક્કા |
B. | દેવરાય |
C. | કૃષ્ણદેવ |
D. | અચ્યુત રાય |
Answer» A. હરિહર બુક્કા |
41. |
બહમની રાજ્ય ની સ્થાપના કોણે કરી હતી ? |
A. | હસન બહમન શાહ |
B. | આદીલ શાહ |
C. | નિઝામશાહ |
D. | મુજહિન્દ શાહ |
Answer» A. હસન બહમન શાહ |
42. |
તાલીકોટા નું યુદ્ધ ક્યારે થયું હતું ? |
A. | ઈ.સ.૧૫૨૬ |
B. | ઈ.સ.૧૫૫૬ |
C. | ઈ.સ.૧૫૬૫ |
D. | ઈ.સ.૧૫૭૬ |
Answer» C. ઈ.સ.૧૫૬૫ |
43. |
બહમની રાજ્ય નો અંતિમ સુલતાન કોણ હતો ? |
A. | કલીમુદ્દીન |
B. | કલીમ ઉલ્લાહ |
C. | અલાઉદ્દીન બીજો |
D. | સિકંદર શાહ |
Answer» B. કલીમ ઉલ્લાહ |
44. |
કયા રાજા ને "આંધ્રભોજ " પણ કહેવાય છે ? |
A. | કૃષ્ણદેવરાય |
B. | રાજેન્દ્ર ચોલ |
C. | હરિહર |
D. | બુક્કા |
Answer» A. કૃષ્ણદેવરાય |
45. |
અહમદ નગર ના રાજવીએ વરાડ ને ક્યારે ખાલ્શા કર્યું ? |
A. | ઈ.સ.૧૫૨૦ |
B. | ઈ.સ.૧૫૦૫ |
C. | ઈ.સ.૧૫૨૭ |
D. | ઈ.સ.૧૫૨૮ |
Answer» C. ઈ.સ.૧૫૨૭ |
46. |
કૃષ્ણદેવરાય કયા વંશ થી સબંધિત હતા ? |
A. | સલુવ વંશ |
B. | તુલુવ વંશ |
C. | સંગમ વંશ |
D. | ખલજી વંશ |
Answer» B. તુલુવ વંશ |
47. |
બહમની રાજ્ય ની રાજધાની કઈ હતી ? |
A. | બીજાપુર |
B. | બેલગામ |
C. | રાયચુર |
D. | ગુલબર્ગા |
Answer» D. ગુલબર્ગા |
48. |
વિજયનગર ની સ્થાપના કઈ નદી કિનારે થઇ હતી ? |
A. | કાવેરી |
B. | તુંગભદ્રા |
C. | ગંગા |
D. | કૃષ્ણા |
Answer» B. તુંગભદ્રા |
49. |
પાનીપત નું પ્રથમ યુદ્ધ ક્યારે થયું ? |
A. | ૨૨ જુન ૧૫૧૭ |
B. | ૨૧ મેં ૧૪૧૪ |
C. | ૨૧ એપ્રીલ ૧૫૨૬ |
D. | ૨૮ મે ૧૪૧૪ |
Answer» C. ૨૧ એપ્રીલ ૧૫૨૬ |
50. |
તૈમુર લંગ કોણ હતો ? |
A. | મોહમદ તુઘલક |
B. | સમરકંદનો સુલતાન |
C. | ઈબ્રાહીમ લોદી |
D. | સિકંદર લોદી |
Answer» B. સમરકંદનો સુલતાન |
Done Studing? Take A Test.
Great job completing your study session! Now it's time to put your knowledge to the test. Challenge yourself, see how much you've learned, and identify areas for improvement. Don’t worry, this is all part of the journey to mastery. Ready for the next step? Take a quiz to solidify what you've just studied.