

McqMate
These multiple-choice questions (MCQs) are designed to enhance your knowledge and understanding in the following areas: Bachelor of Arts (BA) .
1. |
કઈ સાલથી ગુલામીના પ્રશ્ન પરત્વે ઉત્તર અને દક્ષિણના અમેરિકન રાજ્યો વચ્ચે ઉગ્ર સંઘર્ષ ચાલતો હતો ? |
A. | ઈ સ 1820 |
B. | ઈ સ 1821 |
C. | ઇ સ 1920 |
D. | ઈ સ 1817 |
Answer» A. ઈ સ 1820 |
2. |
અબ્રાહમ લિંકનનો જન્મ ક્યારે થયો હતો ? |
A. | 12 ફેબ્રુઆરી 1809 |
B. | ૨૯ મે 1856 |
C. | 12 એપ્રિલ 1861 |
D. | 14 એપ્રિલ 1865 |
Answer» A. 12 ફેબ્રુઆરી 1809 |
3. |
પશ્ચિમી ગ્રામીણ પત્ર નામનું અખબાર કોણે શરૂ કર્યું હતું ? |
A. | જેમ્સ બી બીવર |
B. | મેરી લીઝ |
C. | મિલ્ટન જ્યોર્જ |
D. | એક ખેડૂત નેતા |
Answer» C. મિલ્ટન જ્યોર્જ |
4. |
સ્પેનિશ અમેરિકન યુદ્ધ કુલ કેટલા દિવસ ચાલ્યું હતું ? |
A. | 113 દિવસ |
B. | 115 દિવસ |
C. | 120 દિવસ |
D. | 110 દિવસ |
Answer» A. 113 દિવસ |
5. |
થોમસ આલ્વા એડિસને શેની શોધ કરી હતી ? |
A. | મશીનગન |
B. | સીવવાનું મશીન |
C. | ટેલીગ્રાફની શોધ |
D. | ડાયનેમોની શોધ |
Answer» D. ડાયનેમોની શોધ |
6. |
વોશિંગ્ટનની 11મી પરિષદ ક્યારે મળી હતી ? |
A. | 10 એપ્રિલ 1915 |
B. | 11 ઓગસ્ટ 1921 |
C. | 20 મેં 1922 |
D. | 6 ફેબ્રુઆરી 1919 |
Answer» B. 11 ઓગસ્ટ 1921 |
7. |
રૂસો જાપાનીસ વોર ક્યારે થયું હતું ? |
A. | ઇ સ 1904- 05 |
B. | ઇ સ 1905-૦6 |
C. | ઇ સ 1906-07 |
D. | ઇ સ 1903- ૦4 |
Answer» A. ઇ સ 1904- 05 |
8. |
વોશિંગ્ટન પરિષદમાં કુલ કેટલી સંધિઓ થઈ ? |
A. | 3 |
B. | 4 |
C. | 5 |
D. | 2 |
Answer» C. 5 |
9. |
થોમસ આલ્વા એડિસને શાની શોધ કરી હતી ? |
A. | વિદ્યુત |
B. | ચલચિત્ર |
C. | વિમાન |
D. | રેલવે એન્જિન |
Answer» B. ચલચિત્ર |
10. |
અમેરિકામાં નીગ્રોને અધિકાર આપવા કોણે મહત્વની કામગીરી બજાવી ? |
A. | માર્ટીન લ્યુથર કિંગ |
B. | વિલ્સન |
C. | હુવર |
D. | રૂઝવેલ્ટ |
Answer» A. માર્ટીન લ્યુથર કિંગ |
11. |
પશ્ચિમી રાષ્ટ્રના અખબારો કયા વિચારો વિરુદ્ધ પ્રચાર કરતા હતા ? |
A. | લોકશાહી |
B. | સામ્યવાદી |
C. | મૂડીવાદી |
D. | બિન સામ્યવાદી |
Answer» B. સામ્યવાદી |
12. |
કયા દેશમાંથી અમેરિકામાં આવતા નાગરિકો ઉપર સરકારે પ્રતિબંધ મુકેલો ? |
A. | ફ્રાંસ |
B. | જર્મની |
C. | જાપાન |
D. | રશિયા |
Answer» C. જાપાન |
13. |
ફ્રેન્કલિન રૂઝવેલ્ટનો જન્મ ક્યારે થયો ? |
A. | 1881 |
B. | 1882 |
C. | 1880 |
D. | 1891 |
Answer» B. 1882 |
14. |
એફ ડી રુઝવેલ્ટ માટે અપનાવેલી આંતરિક નીતિ કઈ નીતિ તરીકે ઓળખાય છે ? |
A. | સામ્યવાદી |
B. | ન્યુ ડીલ |
C. | મૂડીવાદી |
D. | લોકશાહી |
Answer» B. ન્યુ ડીલ |
15. |
અમેરિકામાં કઈ બે રમતો વધુ પ્રચલિત બની ? |
A. | બેઇઝબોલ અને ફૂટબોલ |
B. | કબડ્ડી અને વોલીબોલ |
C. | ક્રિકેટ અને ફૂટબોલ |
D. | ક્રિકેટ અને કબડ્ડી |
Answer» A. બેઇઝબોલ અને ફૂટબોલ |
16. |
વોશિંગ્ટન પરિષદનું ઉદઘાટન કોણે કર્યું હતું ? |
A. | રૂઝવેલ્ટ |
B. | વિલ્સને |
C. | પ્રેસિડેન્ટ હાર્ડીજે |
D. | હુવરે |
Answer» C. પ્રેસિડેન્ટ હાર્ડીજે |
17. |
૧૯૧૪માં કયા બ્રિટિશ વડાપ્રધાનને આંતરરાષ્ટ્રીય સંસ્થાની દરખાસ્ત અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટ સમક્ષ કરી ? |
A. | કર્જન |
B. | રીપન |
C. | લોર્ડ ડેલહાઉસી |
D. | ચર્ચિલ |
Answer» D. ચર્ચિલ |
18. |
ઓક્ટોબર ૧૯૪૩માં મોસ્કો સંમેલન વખતે કયા બે દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સહકારની ભૂમિકા રચાઇ ? |
A. | રશિયા અમેરિકા |
B. | ફ્રાન્સ રશિયા |
C. | સ્પેન અમેરિકા |
D. | ભારત રશિયા |
Answer» A. રશિયા અમેરિકા |
19. |
નવેમ્બર ૧૯૪૩માં વોશિંગ્ટનમાં કેટલા રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્રોના રાહત અને પુર્નવસવાટ માટેની સંસ્થા U N R R A સ્થાપવાના કરાર ઉપર સહી કરી હતી ? |
A. | 31 |
B. | 11 |
C. | 22 |
D. | 44 |
Answer» D. 44 |
20. |
અબ્રાહમ લિંકનના પિતાનું નામ શું હતું ? |
A. | થોમસ લિંકન |
B. | ડગ્લાસ |
C. | બ્રેકન રીજ |
D. | જનરલ રોબોટ |
Answer» A. થોમસ લિંકન |
21. |
લિંકને વકીલાત ક્યાં કરી હતી ? |
A. | સ્પ્રિંગ ફિલ્ડ |
B. | કેન્ટુકી |
C. | બ્લુમિગ્ટન |
D. | ઇલિનોઇસ |
Answer» A. સ્પ્રિંગ ફિલ્ડ |
22. |
બેન્જામિન તથા વિલિયમ ગેરસમજ જેવા નેતાઓએ શું નાબૂદ કરવાનો વિચાર જાહેરમાં મુક્યો ? |
A. | પ્રમુખ પક્ષ |
B. | આંતરવિગ્રહ |
C. | ગુલામી |
D. | જમીનદારી પ્રથા |
Answer» C. ગુલામી |
23. |
અમેરિકના કયા વિદેશ મંત્રીએ નીતિનું પ્રતિપાદન કરેલું ? |
A. | જોન હેએ |
B. | થોમસ લિંકન |
C. | જેકસન |
D. | જેફરસન |
Answer» A. જોન હેએ |
24. |
પ્રેસિડેન્ટ દિયોદર ઉજ્વલ પછી અમેરિકી અમેરિકાના પ્રમુખ પદે કોણ આવ્યું હતું ? |
A. | અબ્રાહમ લિંકન |
B. | હાર્ડી ગે |
C. | જેકસન |
D. | પ્રેસિડન્ટ ટાફ |
Answer» D. પ્રેસિડન્ટ ટાફ |
25. |
રિચાર્ડ ગેટલીગએ શાની શોધ કરી હતી ? |
A. | મશીન ગન |
B. | ટેલિફોન |
C. | ટાયર |
D. | વિજળીનો ગોળો |
Answer» A. મશીન ગન |
26. |
બલી નેટએ શેની શોધ કરી હતી ? |
A. | ડાયનોમોની |
B. | માઇક્રોફોન |
C. | ટેલીગ્રાફની |
D. | જીલેટ |
Answer» B. માઇક્રોફોન |
27. |
વિજળીના ગોળની કયા વૈજ્ઞાનિકે શોધ કરી હતી ? |
A. | સીવવાનું મશીન |
B. | મશીન ગન |
C. | થોમસ આલ્વા એડિસન |
D. | કાર્બુરેટર |
Answer» C. થોમસ આલ્વા એડિસન |
28. |
ઈસ 1845માં એલિયાસ હોવેએ શેની શોધ કરી ? |
A. | સેલ્યુ લોઇડ |
B. | સીવવાનું મશીન |
C. | જીલેટ |
D. | બોલપોઇન્ટ પેન |
Answer» B. સીવવાનું મશીન |
29. |
ટેલીફોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ? |
A. | લિફ્ટ |
B. | એડિસન |
C. | એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ |
D. | બલિનેટ |
Answer» C. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ |
30. |
અમેરિકાના સુપિરિયર સરોવરની આસપાસનો વિસ્તાર તથા ક્લોરોડો રાજ્યમાંથી પુષ્કળ પ્રમાણમાં શું મળી આવેલું ? |
A. | લોખંડ |
B. | કોલસો |
C. | રબર |
D. | હીરા |
Answer» A. લોખંડ |
31. |
અમેરિકામાં ખનીજતેલના શુદ્ધિકરણ અને ઉદ્યોગના વિકાસમાં કોણે ફાળો આપ્યો હતો ? |
A. | રોબટ ફલ્ટને |
B. | જહોન રોકફેલરે |
C. | હાર્ડીગે |
D. | જેફરસન |
Answer» B. જહોન રોકફેલરે |
32. |
પોલીસ કરવાના કારખાના ક્યાં સ્થપાયા ? |
A. | જાપાન |
B. | ટેક્સાસ |
C. | બ્રિટન |
D. | શિકાગો |
Answer» D. શિકાગો |
33. |
19મી સદી દરમિયાન અમેરિકામાં ૧૯૬૦થી ૧૯૭૦ સુધીના દસ વર્ષોમાં જ કારખાનામાં કેટલો વધારો થયો ? |
A. | 0.8 |
B. | 0.5 |
C. | 0.6 |
D. | 0.3 |
Answer» A. 0.8 |
34. |
1850ની સમજૂતી મુજબ કોને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો ? |
A. | ટેકસાસ |
B. | કેલિફોર્નિયા |
C. | મિસૂરી |
D. | બ્રિટન |
Answer» B. કેલિફોર્નિયા |
35. |
કોને રેલવે તેમજ અન્ય સંગ્રહના ઉપર અંકુશ મેળવવામાં સફળતા મેળવી ? |
A. | મજુર સંગઠન |
B. | હપસીઓ |
C. | સંશોધન કેન્દ્ર |
D. | પોપ્યુલિટોને |
Answer» D. પોપ્યુલિટોને |
36. |
ટેકનિકલ કોલેજો અને સંશોધન કેન્દ્ર ક્યારે સ્થપાયા ? |
A. | 1862 થી 70 |
B. | 1861 થી 70 |
C. | 1865 થી 72 |
D. | 1860 થી 69 |
Answer» A. 1862 થી 70 |
37. |
ખેતીવિષયક ઓજારો બનાવવાનું કારખાનું કયા સંશોધકે સ્થાપ્યું |
A. | રીપર |
B. | એલીવાઇટે |
C. | આર્ક્રરાઇટ |
D. | મેકડોનિક |
Answer» D. મેકડોનિક |
38. |
ટેક્સાસના ખીણ પ્રદેશો શાના ઉત્પાદન માટે જાણીતા છે ? |
A. | કપાસ |
B. | મકાઈ |
C. | સોયાબીન |
D. | બટાકા |
Answer» A. કપાસ |
39. |
મોરીલ બેન્ડ ગ્રાન્ડ એક્ટ નામનો કાયદો ક્યારે થયો હતો ? |
A. | 1870 |
B. | 1860 |
C. | 1862 |
D. | 1871 |
Answer» C. 1862 |
40. |
અમેરિકામાં ખેતીના વિકાસમાં માર્ક અને કાર્લેટન શું વાવવામાં પ્રયોગમાં સફળ થયા ? |
A. | સોયાબીન |
B. | ઘઉં |
C. | મકાઈ |
D. | કપાસ |
Answer» B. ઘઉં |
41. |
રોબોટ ફલ્ટ ને કઈ શોધ કરી ? |
A. | આગબોટ |
B. | જીલેટ |
C. | સેલ્યુલોઇડ |
D. | ટાયર |
Answer» A. આગબોટ |
42. |
લોખંડના પતરાની શોધ કોણે કરી ? |
A. | એડિસન |
B. | એલિયન્સ હોવે |
C. | સેફટી રેઝર |
D. | કારકપલરે |
Answer» D. કારકપલરે |
43. |
અનાજ દળવાની ઘરઘંટીની શોધ કોણે કરી હતી ? |
A. | સેન્ટપોલે |
B. | એલિયન્સ હવે |
C. | બલીનેટ |
D. | કારકપલરે |
Answer» A. સેન્ટપોલે |
44. |
એસ.પી લેન્ગલિયે શું બનાવવાના પ્રયત્નો શરુ કર્યા ? |
A. | એરબ્રેક |
B. | વિમાનો |
C. | એન્જિન |
D. | આગબોટ |
Answer» B. વિમાનો |
45. |
તો મેકે કંપનીએ શું બનાવવાના યંત્રો શોધ્યા ? |
A. | પગરખા |
B. | મોટરના |
C. | લોખંડના પતરા |
D. | દળવાની ઘંટી |
Answer» A. પગરખા |
46. |
મિસિસિપીનો ખીણપ્રદેશો શાના ઉત્પાદન માટે જાણીતો બન્યો ? |
A. | કપાસ |
B. | સોયાબીન |
C. | બટાકા |
D. | મકાઈ |
Answer» D. મકાઈ |
47. |
વિજળીથી ચાલતું એન્જિન ક્યારે શોધાયું ? |
A. | 1880 |
B. | 1850 |
C. | 1889 |
D. | 1881 |
Answer» A. 1880 |
48. |
કેરોલીન રાજાના કીરીહોક નામના સ્થળે વિમાન ઉડ્ડયન કરી જગતને આશ્ચર્યમાં મૂકી દીધો ? |
A. | 1904 |
B. | 1902 |
C. | 1905 |
D. | 1903 |
Answer» D. 1903 |
49. |
ગ્રેજ સંગઠન અને આંદોલનનો અંત ક્યારે આવ્યો ગણાય ? |
A. | 1880 |
B. | 1889 |
C. | 1885 |
D. | 1882 |
Answer» A. 1880 |
Done Studing? Take A Test.
Great job completing your study session! Now it's time to put your knowledge to the test. Challenge yourself, see how much you've learned, and identify areas for improvement. Don’t worry, this is all part of the journey to mastery. Ready for the next step? Take a quiz to solidify what you've just studied.