51
66.2k

[ગુજરાતી] Industrial Sociology Solved MCQs

These multiple-choice questions (MCQs) are designed to enhance your knowledge and understanding in the following areas: Bachelor of Arts (BA) .

1.

ઔધોગિક સમાજશાસ્ત્રનો ઉદભવ કયા દેશમાં થયો હતો ?

A. અમેરિકા
B. ભારત
C. ફ્રાન્સ
D. ઈગ્લેંન્ડ
Answer» A. અમેરિકા
2.

હોથોર્ન પ્લાન્ટ નામની ફેક્ટરી અમેરિકાના કયા શહેરમાં આવેલી છે. ?

A. લંડન
B. બ્રિટન
C. શિકાગો
D. વોશિગ્ટન
Answer» C. શિકાગો
3.

ઔધોગિક સમાજશાસ્ત્ર કાર્યસંસ્થાનો કાર્યજૂથોનો અને કાર્યભૂમિકાનો અભ્યાસ કરે છે. કોના મતે ?

A. બેન્ડીક્ષ
B. મિલર
C. હેલન
D. લુપટન
Answer» A. બેન્ડીક્ષ
4.

ઔધોગિક સમાજ ' શબ્દની રચના કોણે કરી છે.?

A. કોમ્ટે
B. સેંટ સાયમન
C. દુર્ખિમ
D. માર્કસ
Answer» B. સેંટ સાયમન
5.

ઔધોગિક સમાજશાસ્ત્રનો ઉદભવ કઈ સદી માં થયો ?

A. 16 મી
B. 20 મી
C. 19 મી
D. 21 મી
Answer» C. 19 મી
6.

ઉધોગિકરણ અને કામદાર ' પુસ્તક કોનું છે. ?

A. ડનલોન
B. મૂરે
C. ડ્યુબિન
D. બર્ન્સ
Answer» B. મૂરે
7.

કયા સમાજશાસ્ત્રી એ ઔધોગિક સમાજશાસ્ત્રના સ્વરૂપની ચર્ચા કરી છે. ?

A. સ્નિડર
B. શ્રીનિવાસ
C. મૂરે અને સ્નિડર
D. કાંચે
Answer» C. મૂરે અને સ્નિડર
8.

ઔધોગિક સમાજશાસ્ત્રનું મૂળભૂત વિષયવસ્તુ શું છે. ?

A. સંગઠન
B. ઉધોગ
C. કારખાના સંગઠન
D. ઔધોગિક વ્યવસ્થા
Answer» B. ઉધોગ
9.

ઔધોગિક સમાજશાસ્ત્ર ના વિષયવસ્તુ માં શેનો સમાવેશ થાય છે.

A. કાર્યજૂથ
B. કાર્યભૂમિકા
C. કારખાના સંગઠન
D. ઉપરના બધાજ
Answer» D. ઉપરના બધાજ
10.

નોકરશાહીને કોણ "Society of Unequals " તરીકે ઓળખાવે છે. ?

A. મિલર અને ફોર્મ
B. સ્નિડર
C. એન.આર. શેઠ
D. ડનલોન
Answer» A. મિલર અને ફોર્મ
11.

ભારતના ઔધોગિક નગરોમાં નીચેનાથી કોનો સમાવેશ થાય છે. ?

A. જમશેદપુર
B. ચિતરંજન
C. રાંચી
D. બધાજ
Answer» D. બધાજ
12.

ભારતીય કામદાર વર્ગનો અભ્યાસ કોણે કર્યો છે. ?

A. રાધાકમલ મુખરજી
B. ડો.ધૂર્યે
C. શ્રીનિવાસ
D. A અને C
Answer» A. રાધાકમલ મુખરજી
13.

આંતરરાષ્ટ્રીય મજૂર સંધની સ્થાપના કયારે થઈ ?

A. 1819
B. 1919
C. 2009
D. 2001
Answer» B. 1919
14.

ઈગ્લેંન્ડમાં ઔધોગિક ક્રાંતિ કયારે થઈ છે.?

A. 1760
B. 1870
C. 1919
D. 1987
Answer» A. 1760
15.

કોના મતે કારખાનું એટલે મુકત શ્રમ અને સ્થિરમૂડી વાળો એક કાર્યશાળામાં ચાલતો ઉધોગ .

A. માર્કસ
B. મેક્સ વેબર
C. મૂરે
D. કોમ્ટે
Answer» B. મેક્સ વેબર
16.

નીચેનામાંથી અનુઔધોગિક સમાજની લાક્ષણિકતા કઈ છે.?

A. સેવા વ્યવસાયો
B. જ્ઞાન માહિતી
C. સેવાની ગુણવતા
D. બધાજ વિકલ્પો
Answer» D. બધાજ વિકલ્પો
17.

ગિલ્ડ નો પ્રકાર કયો છે.?

A. ક્રાફ્ટ ગિલ્ડઝ
B. આર્ટિઝન ગિલ્ટઝ
C. મર્ચન્ટ ગિલ્ડઝ
D. બધાજ વિકલ્પો
Answer» D. બધાજ વિકલ્પો
18.

આધુનિક હસ્તઉધોગનો સમયગાળો. ?

A. 1400 થી 1784
B. 1953
C. 1870
D. 1885
Answer» A. 1400 થી 1784
19.

ગુજરાતમાં કયા પ્રકારના ગિલ્ડ અસ્તિત્વો ધરાવતા હતા.?

A. વણકર ગિલ્ડ
B. ક્રાફ્ટ ગિલ્ડ
C. સોની અને ઝવેરી
D. મર્ચન્ટ ગિલ્ડ
Answer» B. ક્રાફ્ટ ગિલ્ડ
20.

ઔધોગિક નીતિ કઈ સાલમાં અમલમાં આવી છે.?

A. 1991
B. 1992
C. 1993
D. 1994
Answer» A. 1991
21.

નોકરશાહી નો ખ્યાલ કોણે આપ્યો છે.?

A. મેક્સ વેબર
B. કોમ્ટે
C. માર્ટિન ડેલ
D. સ્નિડર
Answer» A. મેક્સ વેબર
22.

નોકરશાહીને 'એક્મ સંગઠનના પીરામીડ સ્વરૂપની રચના' તરીકે કોણ ઓળખાવે છે.?

A. સ્નિડર
B. મિલર અને ફોર્મ
C. મૂરે
D. મેક્સ વેબર
Answer» B. મિલર અને ફોર્મ
23.

ઔધોગિક નોકરશાહીના લક્ષણો કોણે આપ્યા છે.?

A. મૂરે
B. કોમ્ટે
C. માર્કસ
D. મિલર અને ફોર્મ
Answer» A. મૂરે
24.

નોકરશાહી ના કેટલા પ્રકાર છે. ?

A. ત્રણ
B. બે
C. ચાર
D. સાત
Answer» B. બે
25.

નોકરશાહીનો કયો પ્રકાર ઊભી રેખા સ્વરૂપનું સત્તાતંત્ર છે.?

A. લાઇનઓર્ગનિઝેશન
B. સ્ટાફઓર્ગનિઝેશન
C. બંને
D. એકપણ નહિ
Answer» A. લાઇનઓર્ગનિઝેશન
26.

સંચાલન ઔધોગિક સંગઠનના 'આત્મા' તરીકે ઓળખાય છે. કોના મતે ?

A. ગિસ્બર્ટ
B. માર્કસ
C. મૂરે
D. A અને C
Answer» A. ગિસ્બર્ટ
27.

ઉધોગ ક્ષેત્રે બાહ્યો બળો સાથે ના સંબંધો માં કયા ઉ: દા આવે છે.?

A. અન્યો દેશો
B. સરકાર
C. મજૂર મંડળ
D. બધા જ
Answer» D. બધા જ
28.

ઔધોગિક નોકરશાહીમાં રચનાતંત્રીય લક્ષણને "Line and staff organization "તરીકે કોણવર્ણવે છે.?

A. વિલ્બર્ટ
B. સ્નિડર
C. દુર્ખિમ
D. વેબર
Answer» B. સ્નિડર
29.

કોટિક્ર્મમાં સત્તાના પિરામિડમાં સર્વોચ્ચ સ્થાને કોણ હોય છે.?

A. મેનેજર
B. સુપરવાઈઝર
C. કામદાર
D. પ્રેસિડેન્ટ
Answer» D. પ્રેસિડેન્ટ
30.

'ઇન્ડસ્ટ્રીયલ સોશ્યોલોજી ' આ પુસ્તક કોનું છે.?

A. મિલર અને ફોર્મ
B. મૂરે
C. સ્નિડર
D. લુઈવર્થ
Answer» A. મિલર અને ફોર્મ
31.

સુથાર ,વણકર ,સોની અને લૂહાર વગેરે ના સંગઠનો કયા નામે ઓળખાય છે.?

A. વિશિષ્ટ સંગઠન
B. મહાજન
C. વેપારી
D. કારીગરો
Answer» B. મહાજન
32.

ગિલ્ડના બધા સભ્યોની વર્ષમાં કેટલી વખત સભા બોલાવી શકાય. ?

A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
Answer» A. એક
33.

ઔધોગિક સંગઠન માં કેટલા પ્રકારના ઔપચારિક સંગઠનો છે.?

A. બે
B. ત્રણ
C. ચાર
D. નવ
Answer» A. બે
34.

ઓલ ઈન્ડિયા ટ્રેઈડ યુનિયન કોંગ્રેસની સ્થાપના કઈ સાલમાં થઈ ?

A. 1947
B. 1948
C. 1919
D. 1920
Answer» D. 1920
35.

ILO ના મુખ્ય અંગો કેટલા છે.?

A. બે
B. ચાર
C.
D. ત્રણ
Answer» D. ત્રણ
36.

કામદાર સંધના હેતુ ઓ કેટલા છે.?

A. પાંચ
B.
C. આઠ
D. દશ
Answer» A. પાંચ
37.

કામદાર સંધ ના કાર્યો કેટલા છે.?

A. આઠ
B. પાંચ
C.
D. સાત
Answer» C. છ
38.

કોણે કહ્યું કે' સામૂહિક સોદાગીરી કામદાર સંધનું મુખ્ય કાર્ય છે.?

A. મૂરે
B. સ્નિડર
C. વેબર
D. દુર્ખિમ
Answer» B. સ્નિડર
39.

કોના મતે કામદાર સંધ એ કામદારો મંડળ છે. ?

A. કુન્નીસન
B. સિડની
C. વી.વી. ગિરિ
D. એકપણ નહિ
Answer» A. કુન્નીસન
40.

સત્તાની દ્રષ્ટિએ માલિક વર્ગ કેવો વર્ગ છે.?

A. શાસક વર્ગ
B. શાસિત વર્ગ
C. A અને B
D. એકપણ નહિ
Answer» A. શાસક વર્ગ
41.

કોણે મંડળના સંચાલનની કામગીરી કરવાની હોય છે. ?

A. માલિક
B. સેક્રેટરી
C. કામદાર
D. બધા જ
Answer» B. સેક્રેટરી
42.

1920 માં કોના નેતૃત્વો નીચે AITUC ની સ્થપના થઈ ?

A. લાલાલજપતરાય
B. ગાંધીજી
C. સુભાષચંદ્ર બોઝ
D. એકપણ નહિ
Answer» A. લાલાલજપતરાય
43.

I.L.O. ની સ્થાપના કયારે થઈ ?

A. 1919
B. 1920
C. 1922
D. 1947
Answer» A. 1919
44.

I.L.O. વિશ્વો કક્ષાનું કેવું સંગઠન છે.?

A. ત્રિપક્ષીય
B. દ્રિપક્ષીય
C. એકપક્ષીય
D. A અને C
Answer» A. ત્રિપક્ષીય
45.

1919 માં I.L.O. ની પ્રથમ પરિષદ કયા ભરાય હતી ?

A. વોશિંગ્ટન
B. અમેરિકા
C. આફિકા
D. ભારત
Answer» A. વોશિંગ્ટન
46.

ઉત્પાદનનું મહત્વનું સાધન કયું છે.?

A. કામદાર
B. મેનેજર
C. માલિક
D. સુપરવાઈઝર
Answer» A. કામદાર
47.

કામદારો ની દ્રષ્ટિએ સુપરવાઈઝર કોનો માણસ છે.?

A. સરકારનો
B. મેનેજમેન્ટનો
C. A અને B
D. એકપણ નહિ
Answer» B. મેનેજમેન્ટનો
48.

ભોગોલિક પાયા પર કામદાર સ્ંધોના કેટલા પ્રકાર છે.?

A. એક
B. ત્રણ
C. પાંચ
D. સાત
Answer» C. પાંચ
49.

કામદારો સંધની સમસ્યાઓ કોણે વર્ણવી છે.?

A. કોમ્ટે
B. પુનેકર
C. કુનનીસન
D. વી.વી.ગિરિ
Answer» B. પુનેકર
50.

કામદાર સંધના કેટલા પ્રકાર છે. ?

A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
Answer» D. ચાર

Done Studing? Take A Test.

Great job completing your study session! Now it's time to put your knowledge to the test. Challenge yourself, see how much you've learned, and identify areas for improvement. Don’t worry, this is all part of the journey to mastery. Ready for the next step? Take a quiz to solidify what you've just studied.