McqMate
These multiple-choice questions (MCQs) are designed to enhance your knowledge and understanding in the following areas: Bachelor of Arts (BA) .
1. |
ઇસ 1895 માં સ્વરાજ વિધેયકમાં કોના દ્વારા બંધારણ સભા રચવાની માંગ કરવામાં આવી હતી ? |
A. | માનવેન્દ્રનાથ રોય |
B. | ગાંધીજી |
C. | બાળ ગંગાધર ટિળક |
D. | એની બેસન્ટ |
Answer» C. બાળ ગંગાધર ટિળક |
2. |
ભારતનું બંધારણ લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ આવો વિચાર કોણે વ્યક્ત કર્યો હતો ? |
A. | જવાહરલાલ નહેરુ |
B. | કનૈયાલાલ માણેકલાલ મુનશી |
C. | નરસિંહ રાવ |
D. | ગાંધીજી |
Answer» D. ગાંધીજી |
3. |
કઈ યોજના અંતર્ગત અંગ્રેજ સરકારે સૌપ્રથમવાર બંધારણ સભાની રચનાની માંગ કરવામાં આવી ? |
A. | વેવેલ યોજના |
B. | માઉન્ટ બેટન યોજના |
C. | કેબિનેટ મિશન યોજના |
D. | ક્રિપ્સ મિશન |
Answer» C. કેબિનેટ મિશન યોજના |
4. |
ભારતનું બંધારણ ઘડવા માટે કુલ કેટલો સમય લાગ્યો હતો ? |
A. | 2 વર્ષ 10 માસ 18 દિવસ |
B. | 2 વર્ષ 11 માસ 18 દિવસ |
C. | 2 વર્ષ ૧૧ માસ 20 દિવસ |
D. | 2 વર્ષ 11 માસ 19 દિવસ |
Answer» B. 2 વર્ષ 11 માસ 18 દિવસ |
5. |
વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત પ્રકારનું રાજ્ય બંધારણ કયા દેશનું છે ? |
A. | અમેરિકા |
B. | જાપાન |
C. | ભારત |
D. | જર્મની |
Answer» C. ભારત |
6. |
ભારતના રાજ્ય બંધારણમાં કુલ કેટલી કલમો અને પરિશિષ્ટો આવેલા છે ? |
A. | 395 કલમો આઠ પરિશિષ્ટો |
B. | 495 કલમો 8 પરિશિષ્ટો |
C. | 450 કલમો 8 પરિશિષ્ટો |
D. | 595 કલમો 8 ૪૯૫ પરિશિષ્ટો |
Answer» A. 395 કલમો આઠ પરિશિષ્ટો |
7. |
ભારતના રાજ્ય બંધારણની શરૂઆત શાનાથી થાય ? |
A. | પુખ્ત વય મતાધિકારથી |
B. | મૂળભૂત અધિકારથી |
C. | આમુખથી |
D. | રાજ્યનીતિના માર્ગદર્શનથી |
Answer» C. આમુખથી |
8. |
ભારતના દરેક નાગરિકને કુલ કેટલા મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે? એક બાદ કરતા? |
A. | 6 |
B. | 7 |
C. | 8 |
D. | 5 |
Answer» A. 6 |
9. |
ભારતના રાજ્ય બંધારણમાં ચૂંટણીઓ પછી રચાયેલ પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે ? |
A. | વડાપ્રધાન |
B. | રાજ્યસભા |
C. | લોકસભા/ સંસદ |
Answer» C. લોકસભા/ સંસદ |
10. |
ભારતના રાજ્ય બંધારણમાં સત્તાવાર કુલ કેટલી ભાષાઓ અને સ્થાન અપાયું છે ? |
A. | 14 |
B. | 15 |
C. | 16 |
D. | 13 |
Answer» A. 14 |
11. |
આમુખ રાજકીય જન્મકુંડળી જે તે પ્રેરણાનો સ્ત્રોત જે તેનાથી બંધારણના દ્વાર ખૂલે છે ? |
A. | માનવેન્દ્રનાથ રોય |
B. | બાળ ગંગાધર તિલક |
C. | ગાંધીજી |
D. | કનૈયાલાલ માણેકલાલ મુનશી |
Answer» D. કનૈયાલાલ માણેકલાલ મુનશી |
12. |
આપણા દેશના રાજ્ય બંધારણનો આરંભ આમુખથી થાય છે તે માટેના આદર્શો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે ? |
A. | આયર્લેન્ડ |
B. | નેધરલેન્ડ |
C. | જાપાન |
D. | જર્મની |
Answer» A. આયર્લેન્ડ |
13. |
ભારતના નાગરિકને બંધારણના કયા વિભાગને મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે |
A. | પહેલો |
B. | બીજો |
C. | ત્રીજો |
D. | ચોથો |
Answer» C. ત્રીજો |
14. |
બંધારણીય કલમ 14 થી 18 અંતર્ગત કયો અધિકાર આપવામાં આવ્યો છે ? |
A. | સ્વતંત્રતાનો અધિકાર |
B. | સમાનતાનો અધિકાર |
C. | શોષણ સામેનો અધિકાર |
D. | ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર |
Answer» B. સમાનતાનો અધિકાર |
15. |
ભારતના બંધારણની કલમ ૨૫ થી ૨૮ દ્વારા ભારતમાં રહેતી તમામ વ્યક્તિઓને કયો અધિકાર મળ્યો ? |
A. | સ્વતંત્રતાનો અધિકાર |
B. | સમાનતાનો અધિકાર |
C. | ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર |
D. | શોષણ સામેનો અધિકાર |
Answer» C. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર |
16. |
શોષણ સામેનો અધિકારની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ? |
A. | કલમ ૧૪ થી ૧૮ |
B. | કલમ 23 થી ૨૪ |
C. | કલમ ૨૫ થી ૨૮ |
D. | કલમ ૧૯ થી ૨૨ |
Answer» B. કલમ 23 થી ૨૪ |
17. |
જમીનદારી નાબૂદીનો કાયદો મિલકતના હકનો વિરોધી ગણી તેને કયા રાજ્યની વડી અદાલતે ગેરકાયદેસર જાહેર કર્યો હતો ? |
A. | કર્ણાટક |
B. | પંજાબ |
C. | ગુજરાત |
D. | બિહાર |
Answer» D. બિહાર |
18. |
ભારતના કોઈપણ નાગરિકની રાષ્ટ્રપતિપદની યોગ્યતા માટે ઉંમર કેટલી હોવી જોઈએ ? |
A. | 25 |
B. | 30 |
C. | 35 |
D. | 40 |
Answer» C. 35 |
19. |
રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે ? |
A. | 4 |
B. | 5 |
C. | 8 |
D. | 10 |
Answer» B. 5 |
20. |
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખનું વેતન તત્કાલીન સંજોગોમાં માસિક કેટલું ઠરાવવામાં આવ્યું છે ? |
A. | 5000 |
B. | 10000 |
C. | 15000 |
D. | 20000 |
Answer» B. 10000 |
21. |
સંઘ સરકારમાં બંધારણીય વડા કોણ ગણાય છે ? |
A. | રાજ્યસભા |
B. | લોકસભા |
C. | વડાપ્રધાન |
D. | રાષ્ટ્રપ્રમુખ |
Answer» D. રાષ્ટ્રપ્રમુખ |
22. |
મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુક કોણ કરે છે ? |
A. | લોકસભા |
B. | વડાપ્રધાન |
C. | ઉપરાષ્ટ્રપતિ |
D. | રાષ્ટ્રપ્રમુખ |
Answer» D. રાષ્ટ્રપ્રમુખ |
23. |
બંધારણની કઈ કલમ અનુસાર ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી દ્વારા નિયુક્તિ થાય છે ? |
A. | 53 કલમ |
B. | 63 કલમ |
C. | 73 કલમ |
D. | 83 કલમ |
Answer» B. 63 કલમ |
24. |
ભારતની લોકસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? |
A. | નીલમ સંજીવ રેડ્ડી |
B. | એમ એ આયંગર |
C. | ગણેશ વાસુદેવ માવળંકર |
D. | ગુરુદયાલ સિંહ ઢિલ્લો |
Answer» C. ગણેશ વાસુદેવ માવળંકર |
25. |
લોકસભામાં કુલ કેટલા સભ્યો બેસે છે ? |
A. | 624 |
B. | 358 |
C. | 442 |
D. | 543 |
Answer» D. 543 |
26. |
ભારતના વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ કેટલા દિવસે વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું ? |
A. | 170 દિવસ |
B. | ૨૭૦ દિવસ |
C. | 370 દિવસ |
D. | ૧૧૦ દિવસ |
Answer» A. 170 દિવસ |
27. |
વડાપ્રધાનને સોગંદ કોણ લેવડાવે છે ? |
A. | આયોજન પંચ |
B. | ડેપ્યુટી સ્પીકર |
C. | ઉપ રાષ્ટ્રપ્રમુખ |
D. | રાષ્ટ્રપ્રમુખ |
Answer» C. ઉપ રાષ્ટ્રપ્રમુખ |
28. |
ભારતના બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક ક્યારે મળી હતી ? |
A. | ૯ ડીસેમ્બર ૧૯૪૬ |
B. | 13 ડિસેમ્બર 1946 |
C. | ૧૫ ડીસેમ્બર ૧૯૪૬ |
D. | 17 ડિસેમ્બર 1946 |
Answer» A. ૯ ડીસેમ્બર ૧૯૪૬ |
29. |
9 ડિસેમ્બર ઇ.સ. 1946 ની પ્રથમ બેઠકને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? |
A. | પ્રજાસત્તાક દિવસ |
B. | સ્વતંત્ર દિવસ |
C. | ઝંડા દિવસ |
D. | ઝંડા અંગીકાર દિવસ |
Answer» C. ઝંડા દિવસ |
30. |
ભારતનું બંધારણ કયા મિશન અંતર્ગત કરવામાં આવ્યું ? |
A. | કેબિનેટ મિશન |
B. | માઉન્ટ બેટન યોજના |
C. | ક્રિપ્સ મિશન |
D. | ઓગસ્ટ પ્રસ્તાવ |
Answer» A. કેબિનેટ મિશન |
31. |
કેબિનેટ મિશન ભારત આવ્યું ત્યારે ઈંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા ? |
A. | કલlઈમ એટલી |
B. | લોર્ડ પેન્યીક લોરેન્સ |
C. | સ્ટેફ્રર્ડ ક્રિપ્સ |
D. | એ. વી. એલેકઝાન્ડર |
Answer» A. કલlઈમ એટલી |
32. |
કેબિનેટ મિશન ભારત આવ્યું ત્યારે તેના અધ્યક્ષ કોણ હતા ? |
A. | લોર્ડ પેન્યીક લોરેન્સ |
B. | સ્ટેફ્રર્ડ ક્રિપ્સ |
C. | એ વી એલેક્ઝાન્ડર |
D. | કલlઈમ એટલી |
Answer» A. લોર્ડ પેન્યીક લોરેન્સ |
33. |
કેબિનેટ મિશન યોજના 1946 અંતર્ગત બ્રિટિશ પ્રાંતના સભ્યો કેટલા હતા ? |
A. | 7 |
B. | 93 |
C. | 296 |
D. | 389 |
Answer» D. 389 |
34. |
ભારતનું બંધારણ તૈયાર ક્યારે થયું ? |
A. | 1996-09-12 00:00:00 |
B. | 26/11/1949 |
C. | 1946-09-11 00:00:00 |
D. | 26/12/1946 |
Answer» B. 26/11/1949 |
35. |
સ્વતંત્રતા દિવસ સૌપ્રથમવાર ક્યારે ઉજવવામાં આવ્યો હતો ? |
A. | 26/1/1930 |
B. | 26 /11 /1930 |
C. | 26/10/1930 |
D. | 26/9/1930 |
Answer» A. 26/1/1930 |
36. |
ભારતના બંધારણનો કાયદો લાગુ અથવા અમલ ક્યારે થયો ? |
A. | 1946-09-12 00:00:00 |
B. | 26/1/1930 |
C. | 26/11/1949 |
D. | 26/1/1950 |
Answer» D. 26/1/1950 |
37. |
બંધારણના અસ્થાઈ અધ્યક્ષ કોણ હતા ? |
A. | સચ્ચિદાનંદ સિંહા |
B. | ર્ડા. બાબા સાહેબ આંબેડકર |
C. | ર્ડા. રાજેન્દ્ર પ્રસાદ |
D. | ક.મા.મુનશી |
Answer» A. સચ્ચિદાનંદ સિંહા |
38. |
દુનિયાના કેટલા દેશોના બંધારણને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું ? |
A. | 50 |
B. | 60 |
C. | 80 |
D. | 70 |
Answer» B. 60 |
39. |
દેશનું બંધારણ તૈયાર કરવા કેટલા રૂપિયાનો ખર્ચ થયો હતો ? |
A. | 34 લાખ રૂપિયા |
B. | 44 લાખ રૂપિયા |
C. | 54 લાખ રૂપિયા |
D. | 67 લાખ રૂપિયા |
Answer» D. 67 લાખ રૂપિયા |
40. |
166 બેઠકો કેટલા દિવસ ચાલી હતી ? |
A. | 266 |
B. | 267 |
C. | 268 |
D. | 269 |
Answer» A. 266 |
41. |
ભારતનું બંધારણ કેટલા પાનાંનું છે ? |
A. | 320 |
B. | 420 |
C. | 520 |
D. | 620 |
Answer» C. 520 |
42. |
ખરડા સમિતિની રચના ક્યારે થઈ હતી ? |
A. | 9 ડીસેમ્બર 1946 |
B. | 26 ઓક્ટોબર 1949 |
C. | 26 જાન્યુઆરી 1950 |
D. | 29 ઓગસ્ટ 1947 |
Answer» D. 29 ઓગસ્ટ 1947 |
43. |
પ્રારૂપ સમિતિમાં સભ્યો કેટલા હતા ? |
A. | 7 |
B. | 8 |
C. | 9 |
D. | 10 |
Answer» A. 7 |
44. |
બંધારણ સભાના સચિવ કોણ હતા ? |
A. | બેનેગલ નરસિંહરાવ |
B. | કનૈયાલાલ માણેકલાલ મુનશી |
C. | જવાહરલાલ નહેરૂ |
D. | હંસાબેન મહેતા |
Answer» B. કનૈયાલાલ માણેકલાલ મુનશી |
45. |
બંધારણના ઘડવૈયા/ પિતા કોણ હતા ? |
A. | જવાહરલાલ નેહરૂ |
B. | ર્ડા. બાબાસાહેબ આંબેડકર |
C. | સચ્ચિદાનંદજી સિંહા |
D. | ર્ડા. રાજેન્દ્ર પ્રસાદ |
Answer» B. ર્ડા. બાબાસાહેબ આંબેડકર |
46. |
એકલ નાગરિકતાનો ખ્યાલ કયા દેશમાંથી લીધો છે ? |
A. | ઇંગ્લેન્ડ (બ્રિટન) |
B. | જાપાન |
C. | અમેરિકા |
D. | જર્મની |
Answer» A. ઇંગ્લેન્ડ (બ્રિટન) |
47. |
ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો ? |
A. | અમેરિકા |
B. | જર્મની |
C. | ઇંગ્લેન્ડ |
D. | ચીન |
Answer» A. અમેરિકા |
48. |
રાજનીતિના માર્ગદર્શક ખ્યાલો કયા દેશમાંથી લેવામાં આવ્યા છે ? |
A. | અમેરિકા |
B. | જાપાન |
C. | ઓસ્ટ્રેલિયા |
D. | આયર્લેન્ડ |
Answer» D. આયર્લેન્ડ |
49. |
મૂળભૂત ફરજો કયા દેશમાંથી લેવામાં આવી ? |
A. | ઓસ્ટ્રેલિયા |
B. | આયર્લેન્ડ |
C. | રશિયા |
D. | જાપાન |
Answer» C. રશિયા |
50. |
બધાંરણ સમિતિના કુલ કેટલા સભ્યો હતા ? |
A. | 4 |
B. | 5 |
C. | 6 |
D. | 7 |
Answer» D. 7 |
Done Studing? Take A Test.
Great job completing your study session! Now it's time to put your knowledge to the test. Challenge yourself, see how much you've learned, and identify areas for improvement. Don’t worry, this is all part of the journey to mastery. Ready for the next step? Take a quiz to solidify what you've just studied.