

McqMate
Q. |
(1) દહેજપ્રથા અને અધિલગ્નપ્રથા (2) વડીલોયોજિત લગ્નપ્રથા અને બાળલગ્ન (3) સંયુક્ત કુટુંબમાં તાણ અને તંગદિલીવાળા સંબંધો (4) બળાત્કાર અને કુંવારું માતૃત્વ (5) આર્થિક બોજો અને સ્ત્રીનું આર્થિક પરાવલંબન (6) સામાજિક સુરક્ષાનો અભાવ (7) છૂટાછેડા (8) વ્યક્તિવાદ અને સ્વમાનની ભાવના......ઉપરોક્ત પરિબળો શું દર્શાવે છે ? |
A. | સ્ત્રીઓની આત્મહત્યાના કારણો |
B. | સ્ત્રીઓની આર્થિક સમસ્યાઓના કારણો |
C. | સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓના કારણો |
D. | સ્ત્રીઓની વ્યાવસાયિક સમસ્યાઓના કારણો |
Answer» A. સ્ત્રીઓની આત્મહત્યાના કારણો |
View all MCQs in
[ગુજરાતી] Problems of WomenNo comments yet