McqMate
These multiple-choice questions (MCQs) are designed to enhance your knowledge and understanding in the following areas: Bachelor of Arts (BA) .
1. |
વેદ કેટલા છે ? |
A. | બે |
B. | ત્રણ |
C. | ચાર |
D. | આઠ |
Answer» C. ચાર |
2. |
વેદનાં સૂક્તો મોટાભાગે કેવા પ્રકારનાં છે ? |
A. | સામાન્ય |
B. | ધાર્મિક |
C. | પ્રાકૃતિક |
D. | રાજકીય |
Answer» B. ધાર્મિક |
3. |
વેદનાં સૂક્તો મોટાભાગે કોની સાથે સંકળાયેલાં છે ? |
A. | યજ્ઞ |
B. | ધર્મ |
C. | આયુર્વેદ |
D. | યુદ્ધ |
Answer» A. યજ્ઞ |
4. |
યજ્ઞક્રિયામાં કોનું સ્થાન અગત્યનું મનાય છે ? |
A. | ગુરુનું |
B. | રાજાનું |
C. | પુરોહિતોનું |
D. | યજમાનનું |
Answer» C. પુરોહિતોનું |
5. |
સાદા ક્રિયાકાંડોવાળા ગરીબોનો ધર્મ કયા વેદમાં કહ્યો છે ? |
A. | ઋગ્વેદ |
B. | યજુર્વેદ |
C. | સામવેદ |
D. | અથર્વવેદ |
Answer» D. અથર્વવેદ |
6. |
બ્લૂમફિલ્ડ ઋગ્વેદના ધર્મની સાચી પ્રતિભા શામાં જુએ છે ? |
A. | પ્રકૃતિમાં |
B. | સજીવારોપણમાં |
C. | કુદરતમાં |
D. | દેવોમાં |
Answer» B. સજીવારોપણમાં |
7. |
સમ્પૂર્ણ માનવીકરણ કઇ દંતકથાઓમાં જોવા મળે છે ? |
A. | ભારતીય |
B. | ગ્રીક |
C. | યુરોપ |
D. | ચીન |
Answer» B. ગ્રીક |
8. |
વ્યક્તિગત દેવોની સ્તુતિમાં શું જોવા મળે છે ? |
A. | સહજતા |
B. | અસહજતા |
C. | કૃત્રિમતા |
D. | અતિશયોક્તિ |
Answer» D. અતિશયોક્તિ |
9. |
વાલ્મીકિ રામાયણ કેવું કાવ્ય ગણાય છે ? |
A. | ધાર્મિક |
B. | ઐતિહાસિક |
C. | રાજકીય |
D. | કાલ્પનિક |
Answer» B. ઐતિહાસિક |
10. |
રામાયણને ઈન્દ્ર અને વૃત્રાસુરની વૈદિક કથાનું રૂપક કોણ માને છે ? |
A. | વિલ્સન |
B. | યાકોબી |
C. | વેબર |
D. | સાતવળેકરજી |
Answer» B. યાકોબી |
11. |
રામચરિતના કર્તા કોણ છે ? |
A. | વાલ્મીકિ |
B. | કાલિદાસ |
C. | તુલસી |
D. | ભાસ |
Answer» C. તુલસી |
12. |
રઘુવંશની રચના કોણે કરી ? |
A. | વાલ્મીકિ |
B. | કાલિદાસ |
C. | તુલસી |
D. | ભાસ |
Answer» B. કાલિદાસ |
13. |
ઉત્તરરામચરિત નાટક કોની રચના છે ? |
A. | વાલ્મીકિ |
B. | કાલિદાસ |
C. | ભવભૂતિ |
D. | ભાસ |
Answer» C. ભવભૂતિ |
14. |
રામાયણમાં કયો કાંડ પાછળથી ઉમેરાયો છે ? |
A. | ઉત્તરકાંડ |
B. | બાલકાંડ |
C. | અરણ્યકાંડ |
D. | યુદ્ધકાંડ |
Answer» A. ઉત્તરકાંડ |
15. |
રામાયણનો પ્રધાન રસ ક્યો મનાયો છે ? |
A. | વીર |
B. | કરુણ |
C. | રૌદ્ર |
D. | શાન્ત |
Answer» B. કરુણ |
16. |
રામાયણમાં પ્રધાન અલંકાર કયો મનાય છે ? |
A. | ઉપમા |
B. | ઉત્પ્રેક્ષા |
C. | રૂપક |
D. | સ્વભાવોક્તિ |
Answer» A. ઉપમા |
17. |
રામાયણ કેવું કાવ્ય કહેવાય છે ? |
A. | પ્રેરક |
B. | ચિંતનશીલ |
C. | વિકૃત |
D. | આદર્શ |
Answer» D. આદર્શ |
18. |
કુમારસંભવનો પ્રારંભ કેવી રીતે થાય છે ? |
A. | આશીર્વાદ |
B. | નમસ્કાર |
C. | પૂજા |
D. | વસ્તુનિર્દેશ |
Answer» D. વસ્તુનિર્દેશ |
19. |
હિમાલયના અનેક સત્ગુણોમાં કવિએ કયો એક દોષ બતાવ્યો છે ? |
A. | રત્નભંડાર |
B. | હિંસકપ્રાણીઓ |
C. | વરસાદ |
D. | હિમપ્રપાત |
Answer» D. હિમપ્રપાત |
20. |
પાર્વતીના યૌવનને માટે કવિએ નીચેનામાંથી કયું રૂપક પ્રયોજ્યું છે ? |
A. | ખીલેલું કમળ |
B. | ચંદ્ર |
C. | મોગરો |
D. | પુષ્પેતર પ્રહરણ |
Answer» D. પુષ્પેતર પ્રહરણ |
21. |
પાર્વતી રોજ પૂજા કરવા આવે એમાં શિવને કોઇ વાંધો કેમ ન હતો ? |
A. | વીર હતા |
B. | તપ કરતા હતા |
C. | ધીર હતા |
D. | ઉદામ હતા |
Answer» C. ધીર હતા |
22. |
તારકાસુરને અમાપ સામર્થ્ય અને શક્તિ કોણે આપ્યાં હતાં ? |
A. | બ્રહ્મા |
B. | વિષ્ણુ |
C. | મહેશ |
D. | ઇન્દ્ર |
Answer» A. બ્રહ્મા |
23. |
બ્રહ્મા કુબેરના તૂટેલા હાથને કયું રૂપક આપે છે ? |
A. | વિકલાંગ |
B. | ખાલી |
C. | તૂટેલી ડાળીવાળું વૃક્ષ |
D. | નિશ્ચેત ચંદ્ર |
Answer» C. તૂટેલી ડાળીવાળું વૃક્ષ |
24. |
કામદેવના સંભાષણમાં એની કઇ લાક્ષણિકતા પ્રગટે છે ? |
A. | વીરતા |
B. | દીનતા |
C. | ધીરતા |
D. | આત્મશ્લાધા |
Answer» D. આત્મશ્લાધા |
25. |
તપોવનમાં પ્રસરેલી અશિષ્ટતાને કોણે ડામી દીધી ? |
A. | વસંતે |
B. | નંદીએ |
C. | શિવે |
D. | કામદેવે |
Answer» B. નંદીએ |
26. |
સમાધિમાં સ્થિર રહેતા હોવાથી શિવને કયું નામ મળ્યું છે ? |
A. | શંભુ |
B. | ત્ર્યમ્બક |
C. | શિવ |
D. | સ્થાણુ |
Answer» D. સ્થાણુ |
27. |
શિવનો તપભંગ જોવા આકાશમાં કોણ એકઠું થયું હતું ? |
A. | દાનવો |
B. | માનવો |
C. | વિદ્યાધરો |
D. | દેવો |
Answer» D. દેવો |
28. |
રતિ શું જોતાં પૃથ્વી પર ફસડાઇ પડી ? |
A. | કામદેવ |
B. | કામદેવનું શબ |
C. | અસ્થિ |
D. | ભષ્મ |
Answer» D. ભષ્મ |
29. |
કામદેવ સાથેના પ્રેમ પ્રસંગોનું સ્મરણ રતિને કેવું લાગ્યું ? |
A. | આશ્વસનરૂપ |
B. | શામક |
C. | ઉત્તેજનાપૂર્ણ |
D. | દાહક |
Answer» D. દાહક |
30. |
રતિને સતી થતાં કોણે અટકાવી ? |
A. | વસંત |
B. | આકાશવાણી |
C. | નંદી |
D. | શિવના ગણો |
Answer» B. આકાશવાણી |
31. |
પોતાના રૂપની નિંદા કોણે કરી ? |
A. | કામદેવ |
B. | રતિ |
C. | વસંતશ્રી |
D. | પાર્વતી |
Answer» D. પાર્વતી |
32. |
મેનાએ પાર્વતીને તપ ન કરવા કહ્યુંએથી એમને શું નામ મળ્યું ? |
A. | ગૌરી |
B. | હિમાલય દુહિતા |
C. | ઉમા |
D. | અમ્બા |
Answer» C. ઉમા |
33. |
પાર્વતીના તપનો વન પર કેવો પ્રભાવ પડ્યો ? |
A. | ભયાવહ |
B. | રંગીન |
C. | નૈતિક |
D. | સાત્ત્વિક |
Answer» C. નૈતિક |
34. |
શિવને કપાળમાં જ્ઞાનરૂપી આંખ હતી તેથી તે શું કહેવાય છે ? |
A. | જ્ઞાનચક્ષુ |
B. | ત્રિપુરારિ |
C. | ત્રિદેવ |
D. | ત્ર્યમ્બક |
Answer» A. જ્ઞાનચક્ષુ |
35. |
શિવ તરફ આગળ વધી રહેલી પાર્વતીને કવિ કોની સાથે સરખાવે છે ? |
A. | પુષ્પગુચ્છભરી લતા |
B. | પવનથી હાલતી લતા |
C. | સૌંદર્યવેલી |
D. | સંચારિણી લતા |
Answer» D. સંચારિણી લતા |
36. |
કામદેવ-દહન પછી શિવે શું કર્યું ? |
A. | રતિને સાંત્વન |
B. | અંતર્ધાન થયા |
C. | આંખો મીંચી દીધી |
D. | ગુસ્સે થયા |
Answer» B. અંતર્ધાન થયા |
37. |
કુમારસંભવના પાંચમા સર્ગનું નામ શું છે ? |
A. | કામદેવદહન |
B. | વસંતવિસ્તાર વર્ણન |
C. | તપઃફલોદય |
D. | પાર્વતી વિજય |
Answer» C. તપઃફલોદય |
38. |
પાર્વતીએ ઉનાળામાં કયું તપ કર્યું ? |
A. | ગૌરી વ્રત |
B. | જયા-પાર્વતી વ્રત |
C. | જાગરણ વ્રત |
D. | પંચાગ્નિતપ |
Answer» D. પંચાગ્નિતપ |
39. |
બ્રહ્મચારીને મતે મૂરતિયામાં કયા ગુણ હોવા જોઇએ ? |
A. | બહુ ભણેલો |
B. | ખાનદાન |
C. | ખૂબ કમાતો |
D. | આદર્શવાદી |
Answer» B. ખાનદાન |
40. |
માણસને એના ભારે પુરુષાર્થનું ફળ મળે ત્યારે તે શાનો અનુભવકરે છે ? |
A. | મોક્ષ |
B. | સંન્યાસ |
C. | વૈરાગ્ય |
D. | પુનર્જન્મ |
Answer» D. પુનર્જન્મ |
41. |
કોની નિશ્ચિત સંખ્યાને છંદ કહે છે ? |
A. | શબ્દ |
B. | અક્ષર |
C. | પ્રકૃતિ |
D. | પ્રત્યય |
Answer» B. અક્ષર |
42. |
જે વર્ણોના ઉચ્ચારણમાં બીજા વર્ણની મદદ લેવાતી નથી તેને શું કહે છે ? |
A. | સ્વર |
B. | વ્યંજન |
C. | વર્ણ |
D. | શબ્દ |
Answer» A. સ્વર |
43. |
કયા સ્વરનો દીર્ઘ સ્વર નથી થતો ? |
A. | अ |
B. | इ |
C. | उ |
D. | लृ |
Answer» D. लृ |
44. |
લૌકિક છંદ કેટલા પ્રકારના છે ? |
A. | 2 |
B. | 3 |
C. | 4 |
D. | 8 |
Answer» A. 2 |
45. |
કુલ કેટલા ગણ છે ? |
A. | 4 |
B. | 6 |
C. | 8 |
D. | 9 |
Answer» C. 8 |
46. |
અનુષ્ટુપ છંદના એક પદમાં કેટલા અક્ષર હોય છે ? |
A. | 6 |
B. | 8 |
C. | 10 |
D. | 12 |
Answer» B. 8 |
47. |
વસન્તતિલકા છંદના એક પદમાં કેટલા અક્ષર હોય છે ? |
A. | 11 |
B. | 14 |
C. | 16 |
D. | 19 |
Answer» B. 14 |
48. |
કાલિદાસના મેઘદૂતમાં કયો છંદ પ્રયોજાયો છે ? |
A. | અનુષ્ટુપ |
B. | મંદાક્રાન્તા |
C. | શિખરિણી |
D. | વસન્તતિલકા |
Answer» B. મંદાક્રાન્તા |
49. |
શિવમહિમ્નઃસ્તોત્રમાં કયો છંદ પ્રયોજાયો છે ? |
A. | અનુષ્ટુપ |
B. | મંદાક્રાન્તા |
C. | શિખરિણી |
D. | વસન્તતિલકા |
Answer» C. શિખરિણી |
50. |
વસન્તતિલકા છંદમાં પ્રથમ કેટલા અક્ષરે યતિ આવે છે ? |
A. | 4 |
B. | 6 |
C. | 8 |
D. | 11 |
Answer» C. 8 |
Done Studing? Take A Test.
Great job completing your study session! Now it's time to put your knowledge to the test. Challenge yourself, see how much you've learned, and identify areas for improvement. Don’t worry, this is all part of the journey to mastery. Ready for the next step? Take a quiz to solidify what you've just studied.