વ્યવહારભાષા Solved MCQs

1.

નીકરી માટેની અરજીમાં પ્રથમ શું લખાય?

A. સંબોધન
B. નામ-સરનામું
C. લિખિતંગ
D. ગમે તે
Answer» B. નામ-સરનામું
2.

નામ-સરનામું કઈ બાજું લખી શકાય?

A. ઉપર જમણી બાજું
B. મધ્યમાં
C. નીચે
D. છેલ્લે
Answer» A. ઉપર જમણી બાજું
3.

સરનામું લખ્યા પછી ત્યાં શું લખાય?

A. લિખિતંગ
B. સંબોધન
C. તારીખ
D. કશું નહીં
Answer» C. તારીખ
4.

અરજીમાં પીનકોડ નંબર ક્યાં લખાય?

A. નામ પછી
B. ગામ-શહેર પછી
C. વિસ્તાર પછી
D. ગમે ત્યાં
Answer» B. ગામ-શહેર પછી
5.

અરજી કરનારના નામ-સરનામા પછી અરજીમાં શું લખાય?

A. ઘટના
B. લિખિતંગ
C. અભ્યાસ
D. સંબોધન
Answer» D. સંબોધન
6.

સંબોધન કઈ બાજું લખાય?

A. ડાબી
B. જમણી
C. મધ્ય
D. નીચે
Answer» A. ડાબી
7.

જે કારણથી પત્ર લખાયો છે, તે કારણને શામાં ગણી શકાય?

A. નામ
B. વિષય
C. સરનામું
D. લિખિતંગ
Answer» B. વિષય
8.

અભ્યાસક્રમ મુજબ નોકરી માટેની અરજી કોણ કરી શકે?

A. S.S.C
B. H.S.C
C. ગ્રેજ્યુએટ
D. અભણ
Answer» C. ગ્રેજ્યુએટ
9.

સરકારી નોકરી માટેની અરજીમાં શું અનિવાર્ય નથી?

A. અભ્યાસ
B. નાગરિકતા
C. નામ સરનામું
D. શોખ
Answer» D. શોખ
10.

સરકારી નોકરી માટેની અરજીમાં શું લખી શકાય નહીં?

A. સરનામું
B. વિષય
C. કોઈની ભલામણ
D. તારીખ
Answer» C. કોઈની ભલામણ
11.

જે હેતુથી અરજી કરાય છે, તેનું વિવરણ ક્યાં કરાય છે?

A. પ્રારંભમાં
B. મધ્યભાગમાં
C. અંતમાં
D. ક્યાંય નહીં
Answer» B. મધ્યભાગમાં
12.

નોકરીની અરજીમાં જન્મ તારીખના પુરાવામાટે શું માની શકાય?

A. સરનામું
B. માર્કશીટ
C. સંબોધન
D. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
Answer» D. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
13.

અરજીના અંતમાં શું લખાય?

A. લિખિતંગ
B. સંબોધન
C. તારીખ
D. કશું નહીં
Answer» A. લિખિતંગ
14.

લિખિતંગ કઈ બાજુ લખાય?

A. ઉપર
B. મધ્ય
C. જમણી બાજુ નીચે
D. ગમે ત્યાં
Answer» C. જમણી બાજુ નીચે
15.

લિખિતંગ પછી શું લખાય?

A. આપનો વિશ્વાસુ
B. સંબોધન
C. તારીખ
D. ગમે તે
Answer» A. આપનો વિશ્વાસુ
16.

સમાચાર લેખકનો એકમ કોના પર આધારિત છે?

A. ઈતિહાસ
B. વિજ્ઞાન
C. પત્રકારત્વ
D. ભૂગોળ
Answer» C. પત્રકારત્વ
17.

પત્રકારનું શાના પર પ્રભુત્વ હોવું જોઈએ?

A. ઈતિહાસ
B. ભાષા
C. વિજ્ઞાન
D. ભૂગોળ
Answer» B. ભાષા
18.

પત્રકાર કેવો હોવો જોઈએ?

A. સરકાર તરફી
B. વિરોધપક્ષ તરફી
C. પોતાના તરફી
D. તટસ્થ
Answer» D. તટસ્થ
19.

પત્રકારમાં કયું લક્ષણ ન હોવું જોઈએ?

A. ડરપોકપણું
B. સત્ય
C. નિર્ભય
D. તટસ્થતા
Answer» A. ડરપોકપણું
20.

સમાચાર લેખનમાં પહેલાં શું લખાય?

A. મધ્યભાગ
B. શીર્ષક
C. તારીખ
D. વિવરણ
Answer» B. શીર્ષક
21.

સમાચારનું શીર્ષક કેવું હોવું જોઈએ?

A. એકદમ ટૂંકું
B. ખૂબ લાંબુ
C. સમાચારના મુખ્ય સારરૂપ
D. ગમે તે
Answer» C. સમાચારના મુખ્ય સારરૂપ
22.

શીર્ષક નીચે પ્રથમ શું લખાય?

A. સ્થળ-તારીખ
B. મધ્યભાગ
C. વિવરણ
D. ગમે તે'
Answer» A. સ્થળ-તારીખ
23.

શીર્ષક નીચે સ્થળ-તારીખ  કઈ જગ્યાએ લખાય?

A. મધ્યમાં
B. જમણી બાજું
C. ડાબી બાજું
D. ઉપર
Answer» B. જમણી બાજું
24.

સમાચાર આપતી સંસ્થા કે પ્રતિનિધિ શબ્દ શીર્ષક નીચે ક્યાં લખાય?

A. મધ્યમાં
B. જમણી બાજું
C. ડાબી બાજું
D. ઉપર
Answer» C. ડાબી બાજું
25.

નીચેનામાંથી કઈ સમાચાર આપતી સંસ્થા નથી?

A. પી.ટી.આઈ
B. યુ.એન.આઈ
C. ભાસ્કર ન્યુજ
D. સરકાર
Answer» D. સરકાર
26.

સમાચાર લેખનની ભાષા કેવી હોવી જોઈએ?

A. કલ્પનાયુક્ત
B. વ્યવહારભાષા
C. અલંકારોથી ભરપુર
D. ગમે તે
Answer» B. વ્યવહારભાષા
27.

સમાચાર ના પ્રથમ ફકરામાં શું હોવું જોઈએ?

A. મુખ્ય બાબતો
B. વિવરણ
C. ભાષા પ્રભુત્વ
D. બધું જ
Answer» A. મુખ્ય બાબતો
28.

સમાચારના વિવરણમાં શું હોવું જોઈએ?

A. ટૂંકી બાબતો
B. શીર્ષક
C. વિસ્તૃત નિરૂપણ
D. ગમે તે
Answer» C. વિસ્તૃત નિરૂપણ
29.

નીચેનામાંથી કયું ગુજરાતી ભાષાનું મુખ્ય અખબાર નથી?

A. દિવ્ય ભાસ્કર
B. સંદેશ
C. ગુજરાત સમાચાર
D. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
Answer» D. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
30.

સમાચાર કે ઘટના લેખન કેટલા શબ્દોમાં લખી શકાય?

A. ૧૦૦ શબ્દો
B. ૨૦૦ શબ્દો
C. ૩૦૦ શબ્દો
D. શબ્દો નક્કી કરી શકાય નહીં
Answer» D. શબ્દો નક્કી કરી શકાય નહીં
31.

પત્રકારત્વ એ કોનો મહત્વનો સ્તંભ ગણાય છે?

A. લોકશાહી
B. ઈતિહાસ
C. રાજનીતિ
D. વિજ્ઞાન
Answer» A. લોકશાહી
32.

ફરિયાદ પત્ર કોણ લખી શકે?

A. વિધાર્થી
B. ખેડૂત
C. કર્મચારી
D. કોઈપણ વ્યક્તિ
Answer» D. કોઈપણ વ્યક્તિ
33.

ફરિયાદ પત્રમાં શું હોય છે?

A. ફરિયાદ
B. પ્રસંશા
C. ગર્વ
D. કશુંજ નહી
Answer» A. ફરિયાદ
34.

ફરિયાદ પત્ર કોને લખી શકાય?

A. મામલતદાર
B. વિષય સંબંધિત અધિકારીને
C. કુલપતિ
D. કલેકટર
Answer» B. વિષય સંબંધિત અધિકારીને
35.

ફરિયાદ પત્રમાં કેટલાં વ્યક્તિની સહી હોય છે?

A. એક
B. પાંચ
C. દશ
D. પચાસ
Answer» A. એક
36.

નવું રેશનકાર્ડ કઢાવવા કોને પત્ર લખાય?

A. નગરપાલિકા
B. યુનિવર્સિટી
C. મામલતદાર
D. કમિશ્નર
Answer» C. મામલતદાર
37.

પીવાનું પાણી ન આવતું હોય તો કોને ફરિયાદ પત્ર લખાય?

A. કુલપતિ
B. જંગલખાતું
C. સમાકલ્યાણખાતું
D. નગરપાલિકા
Answer» D. નગરપાલિકા
38.

વૃક્ષો બચાવવા માટે કોને ફરિયાદ પત્ર લખાય?

A. યુનિવર્સિટી
B. જંગલખાતું
C. સમાજકલ્યાણખાતું
D. ઉધોગકેન્દ્ર
Answer» B. જંગલખાતું
39.

ચોરી-લૂંટફાટ રોકવા માટે કોને ફરિયાદ પત્ર લખી શકાય?

A. યુનિવર્સિટી
B. જંગલખાતું
C. પોલીસ
D. ઉધોગકેન્દ્ર
Answer» C. પોલીસ
40.

આવેદનપત્ર કેટલાં લોકો લખી શકે?

A. એકથી વધારે
B. એક
C. ત્રણ
D. પાંચ
Answer» A. એકથી વધારે
41.

સમૂહની ફરિયાદના પત્રને શું કહેવાય?

A. ફરિયાદપત્ર
B. આવેદન પત્ર
C. સરકારી પત્ર
D. કશુંજ નહીં
Answer» B. આવેદન પત્ર
42.

કોઈ સંસ્થા આવેદનપત્ર આપે તો એમાં  કોણ સહી કરી શકે?

A. સભ્ય
B. બે સભ્ય
C. પ્રમુખ/મંત્રી
D. ગમે તે
Answer» C. પ્રમુખ/મંત્રી
43.

કોલેજની ફી ઘટાડવા અંગે કોને આવેદનપત્ર આપી શકાય?

A. મામલતદાર
B. નગરપાલિકા
C. ઉધોગ કેન્દ્ર
D. યુનિવર્સિટી
Answer» D. યુનિવર્સિટી
44.

વિદ્યાર્થીઓના અપડાઉન માટે નવી બસ શરૂ કરવા કોને આવેદનપત્ર આપવું જોઈએ?

A. એસ.ટી. ડેપો
B. નગરપાલિકા
C. યુનિવર્સિટી
D. મામલતદાર
Answer» A. એસ.ટી. ડેપો
45.

મહિલા સુરક્ષા માટે કોને આવેદનપત્ર આપી શકાય?

A. નગરપાલિકા
B. પોલીસ
C. સમાજકલ્યાણ
D. યુનિવર્સિટી
Answer» B. પોલીસ
46.

પછાત વર્ગના વિદ્યાર્થીઓના શિષ્યવૃતિના પ્રશ્નો માટે આવેદનપત્ર કોને આપી શકાય?

A. પોલીસ
B. નગરપાલિકા
C. સમાજકલ્યાણ
D. ઉધોગકેન્દ્ર
Answer» C. સમાજકલ્યાણ
47.

ગદ્યકંડિકાના અર્થવિસ્તારમાં શું કરાય?

A. ટૂંકાણ
B. જે છે તેવું
C. કશુંજ નહીં
D. વિસ્તૃતીકરણ
Answer» D. વિસ્તૃતીકરણ
48.

નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન' આ કંડિકામાં શું સંદેશ છે?

A. આળસ
B. નસીબ
C. ઊંચું લક્ષ્ય
D. કશુંજ નહીં
Answer» C. ઊંચું લક્ષ્ય
49.

સફળતા જિંદગીની દસ્તરેખામાં નથી હોતી' આ કંડિકામાં શાનું મહત્વ છે?

A. મહેનત
B. નસીબ
C. ધર્મ
D. સમાજ
Answer» A. મહેનત
50.

કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં' આ કંડિકામાં શાનું મહત્વ છે?

A. મહેનત
B. કલા
C. ધર્મ
D. સમાજ
Answer» B. કલા
Tags
Question and answers in વ્યવહારભાષા, વ્યવહારભાષા multiple choice questions and answers, વ્યવહારભાષા Important MCQs, Solved MCQs for વ્યવહારભાષા, વ્યવહારભાષા MCQs with answers PDF download