वेदान्तसारः व्याकरणं च Solved MCQs

1.

વેદાન્તસારના કર્તા કોણ છે ?

A. આત્માનંદ
B. શિવાનંદ
C. સદાનંદ
D. વિદિતાનંદ
Answer» C. સદાનંદ
2.

વેદાન્તસારમાં કોની સ્તુતિ કરવામાં આવી છે ?

A. વિષ્ણુ
B. શંકર
C. ચિદાનંદ
D. અખંડ-સચ્ચિદાનંદ
Answer» D. અખંડ-સચ્ચિદાનંદ
3.

જડ-ચેતન સૃષ્ટિનો આધાર કોણ છે ?

A. ઈશ્વર
B. બ્રહ્મા
C. વિષ્ણુ
D. આત્મતત્ત્વ
Answer» D. આત્મતત્ત્વ
4.

વેદાન્ત એટલે શું ?

A. વેદનો અન્ત
B. વેદનું રહસ્ય
C. ઉપનિષદો
D. ઉપનિષદ્ પ્રમાણ
Answer» C. ઉપનિષદો
5.

 ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવનાર કર્મ કયું છે ?

A. નિત્ય
B. નૈમિત્તિક
C. કામ્ય
D. નિષિદ્ધ
Answer» C. કામ્ય
6.

કોઇક નિમિત્તે કરાતાં કર્મ કયાં છે ?

A. નિત્ય
B. નૈમિત્તિક
C. કામ્ય
D. નિષિદ્ધ
Answer» B. નૈમિત્તિક
7.

કર્મોના કેટલા પ્રકાર છે ?

A. બે
B. ચાર
C.
D. આઠ
Answer» C. છ
8.

સંપત્તિ કેટલા પ્રકારની છે ?

A. બે
B. ચાર
C.
D. આઠ
Answer» C. છ
9.

દ્વન્દ્વોને સહન કરવાં એને શું કહે છે ?

A. શમ
B. દમ
C. ઉપરતિ
D. તિતિક્ષા
Answer» D. તિતિક્ષા
10.

 વેદાન્તમાં શુદ્ધ ચૈતન્યરૂપ જીવ-બ્રહ્મની એકતાને શું કહે છે ?

A. પ્રમેય
B. પ્રમાતા
C. પ્રમતિ
D. સંયતિ
Answer» A. પ્રમેય
11.

વસ્તુ પર અવસ્તુના આરોપને શું કહે છે ?

A. અધ્યારોપ
B. આરોપ
C. વિસંગતિ
D. અસંગતિ
Answer» A. અધ્યારોપ
12.

સચ્ચિદાનન્દરૂપ અનન્ત અદ્વૈતને શું કહે છે ?

A. વસ્તુ
B. અવસ્તુ
C. ઉપયોગી
D. નિરુપયોગી
Answer» A. વસ્તુ
13.

અજ્ઞાનના કુલ કેટલા ભેદ છે ?

A. બે
B. ચાર
C.
D. આઠ
Answer» A. બે
14.

સમષ્ટિ અજ્ઞાનથી ઉપહિત ચૈતન્યને શું કહે છે ?

A. આત્મા
B. પરમાત્મા
C. ઈશ્વર
D. પરમેશ્વર
Answer» C. ઈશ્વર
15.

ઉપાધિના કૂલ કેટલા ભેદ છે ?

A. બે
B. ત્રણ
C. ચાર
D.
Answer» A. બે
16.

નિકૃષ્ટ ઉપાધિ કોણ છે ?

A. સમષ્ટિ
B. વ્યષ્ટિ
C. દ્વયી
D. ત્રયી
Answer» B. વ્યષ્ટિ
17.

પ્રાજ્ઞ કયા કોશમાં રહે છે ?

A. આનન્દમય
B. મનોમય
C. વિજ્ઞાનમય
D. પ્રાણમય
Answer» A. આનન્દમય
18.

ઈશ્વરનો સંબંધ કયા અજ્ઞાન સાથે છે ?

A. વ્યષ્ટિ
B. સમષ્ટિ
C. દ્વિત
D. ત્રિત
Answer» B. સમષ્ટિ
19.

ઉપાધિ રહિત ચૈતન્ય કોને કહે છે ?

A. ઈશ્વર
B. પ્રાજ્ઞ
C. વૈશ્વાનર
D. તુરીય
Answer» D. તુરીય
20.

સૂક્ષ્મ શરીરથી માંડી બ્રહ્માંડ સુધીનું જગત કઇ શક્તિથી ઉત્પન્ન થાય છે ?

A. આવરણ
B. વિક્ષેપ
C. સમાહાર
D. વિહાર
Answer» B. વિક્ષેપ
21.

આવરણશક્તિ-વિક્ષેપશક્તિથી ચૈતન્ય કયું કારણ બને છે ?

A. નિમિત્ત
B. ઉપાદાન
C. સહકારી
D. નિમિત્ત-ઉપાદાન
Answer» D. નિમિત્ત-ઉપાદાન
22.

લિંગશરીરમાં કૂલ કેટલા અવયવો હોય છે ?

A. (અ)પાંચ
B. દસ
C. પંદર
D. સત્તર
Answer» D. સત્તર
23.

કુલ કેટલી જ્ઞાનેન્દ્રિયો છે ?

A. બે
B. ત્રણ
C. પાંચ
D. સાત
Answer» C. પાંચ
24.

સંકલ્પવિકલ્પવાળી વૃત્તિને શું કહે છે ?

A. મન
B. બુદ્ધિ
C. ચિત્ત
D. અહંકાર
Answer» A. મન
25.

જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિના સંયોગથી કયો કોશ બને છે ?

A. આનંદમય
B. વિજ્ઞાનમય
C. મનોમય
D. અન્નમય
Answer» B. વિજ્ઞાનમય
26.

કોને વ્યવહારિક જીવ કહે છે ?

A. આનંદમય
B. વિજ્ઞાનમય
C. મનોમય
D. અન્નમય
Answer» B. વિજ્ઞાનમય
27.

કુલ કેટલી કર્મેન્દ્રિયો છે ?

A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
Answer» D. પાંચ
28.

પ્રાણ કેટલા છે ?

A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
Answer» D. પાંચ
29.

સમગ્ર શરીરમાં કયો વાયુ વ્યાપેલો છે ?

A. પ્રાણ
B. અપાન
C. વ્યાન
D. ઉદાન
Answer» C. વ્યાન
30.

ઉપપ્રાણની સંખ્યા કેટલી છે ?

A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
Answer» D. પાંચ
31.

પંચપ્રાણ અને કર્મેન્દ્રિયથી કયો કોશ બને છે ?

A. આનંદમય
B. વિજ્ઞાનમય
C. મનોમય
D. પ્રાણમય
Answer» D. પ્રાણમય
32.

સૂત્રાત્મા કયા કોશમાં રહેલો છે ?

A. ત્રણેય
B. વિજ્ઞાનમય
C. મનોમય
D. પ્રાણમય
Answer» B. વિજ્ઞાનમય
33.

વિજ્ઞાનમયકોશની શક્તિ કઇ છે ?

A. જ્ઞાન
B. ઈચ્છા
C. ક્રિયા
D. ત્રણેય
Answer» B. ઈચ્છા
34.

સ્થૂલશરીરથી ઉપહિત ચૈતન્યને શું કહે છે ?

A. સૂત્રાત્મા
B. પ્રાજ્ઞ
C. તૈજસ્
D. વૈશ્વાનર
Answer» D. વૈશ્વાનર
35.

તૈજસ્ કયા મનની વૃત્તિઓનો અનુભવ કરે છે ?

A. જાગ્રત
B. સ્વપ્ન
C. સુષુપ્તિ
D. તુરીય અવસ્થા
Answer» B. સ્વપ્ન
36.

વૈશ્વાનર અને વિરાટ કયા કોશ સાથે સંકળાયેલા છે ?

A. વિજ્ઞાનમય
B. મનોમય
C. પ્રાણમય
D. અન્નમય
Answer» D. અન્નમય
37.

કોણ સ્થૂલ શરીરને આત્મા માને છે ?

A. વેદાન્તી
B. ચાર્વાક
C. બૌદ્ધ
D. મીમાંસકો
Answer» B. ચાર્વાક
38.

વિજ્ઞાનવાદિ બૌદ્ધો કોને આત્મા માને છે ?

A. સ્થૂલશરીર
B. પ્રાણ
C. મન
D. બુદ્ધિ
Answer» D. બુદ્ધિ
39.

બુદ્ધ ધર્મના કેટલા સંપ્રદાયો છે ?

A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
Answer» C. ચાર
40.

તત્ત્વના રૂપાંતરણને શું કહે છે ?

A. વિકાર
B. વિવર્ત
C. સ્વરૂપ
D. ત્રણેય
Answer» A. વિકાર
41.

કેટલા મહાવાક્યો છે ?

A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
Answer» D. ચાર
42.

तत्त्वमसि માં त्वम् ને શું કહે છે ?

A. પ્રત્યક્ષ
B. પરોક્ષ
C. અનુમેય
D. ઉપમતિ
Answer» A. પ્રત્યક્ષ
43.

મનની પ્રધાન વૃત્તિ શું છે ?

A. સંશય
B. નિશ્ચય
C. ગર્વ
D. સ્મરણ
Answer» A. સંશય
44.

પ્રત્યક્ષનું જ્ઞાન કોને લીધે થાય છે ?

A. મન
B. બુદ્ધિ
C. અહંકાર
D. ચિત્ત
Answer» B. બુદ્ધિ
45.

પ્રત્યક્ષીકરણમાં કોણ વસ્તુના આકારવાળું બને છે ?

A. મન
B. બુદ્ધિ
C. અહંકાર
D. ચિત્ત
Answer» D. ચિત્ત
46.

हिम+आलय = --------------

A. हिमालय
B. हिमलय
C. हिमोलय
D. हिमेलय
Answer» A. हिमालय
47.

 सु+आगतम् = ---------------

A. सुगतम्
B. सोगतम्
C. स्वागतम्
D. स्वेगतम्
Answer» C. स्वागतम्
48.

  દ્વન્દ્વ સમાસનો વિગ્રહ કરતી વખતે વચ્ચે શું મૂકાય છે ?

A. अपि
B. तत्
C.
D. किम्
Answer» C. च
49.

देवेन दत्तः – देवदत्तः કયો તત્પુ. સમાસ છે ?

A. તૃતીયા
B. ચતુર્થી
C. દ્વિતીયા
D. પંચમી
Answer» A. તૃતીયા
Tags
Question and answers in वेदान्तसारः व्याकरणं च, वेदान्तसारः व्याकरणं च multiple choice questions and answers, वेदान्तसारः व्याकरणं च Important MCQs, Solved MCQs for वेदान्तसारः व्याकरणं च, वेदान्तसारः व्याकरणं च MCQs with answers PDF download