McqMate
These multiple-choice questions (MCQs) are designed to enhance your knowledge and understanding in the following areas: Bachelor of Arts (BA) .
1. |
સ્ત્રીઓના દરજ્જા અને ભૂમિકાનો ખ્યાલ સમાજમાં કોના દરજ્જા અને ભૂમિકાના સંદર્ભમાં સ્ત્રીઓના સ્થાનને સૂચિત કરે છે ? |
A. | સ્ત્રી- પુરુષ બન્નેના |
B. | પુરુષોના |
C. | માત્ર જ્ઞાતિના |
D. | સ્ત્રીઓના |
Answer» B. પુરુષોના |
2. |
સ્ત્રીની ભૂમિકા એ તેના દરજ્જાનું કેવું પાસું છે ? |
A. | ગત્યાત્મક |
B. | સ્થીત્યાત્મ્ક |
C. | આધ્યાત્મિક |
D. | પરિસ્થતિયાત્મ્ક |
Answer» A. ગત્યાત્મક |
3. |
ક્યા ખ્યાલમાં વ્યક્તિને મળતા હક્કો-અધિકારો,તકો અને સ્વાયત્તતા – એ ત્રણે બાબતો અભિપ્રેત છે ? |
A. | સામાજિક પરિવર્તન |
B. | સામાજિકરણના |
C. | સામાજિક જૂથના |
D. | દરજ્જાના |
Answer» D. દરજ્જાના |
4. |
ક્યા ખ્યાલમાં વ્યક્તિને મળતા હક્કો-અધિકારો,તકો અને સ્વાયત્તતા – એ ત્રણે બાબતો અભિપ્રેત છે ? |
A. | સાહિત્ય સર્જન |
B. | નારી અભ્યાસો |
C. | સંશોધન યોજના |
D. | દસ્તાવેજી માધ્યમો |
Answer» B. નારી અભ્યાસો |
5. |
સ્રીઓનો વાસ્તવિક દરજ્જો-ભૂમિકા અને તેના સૈદ્ધાંતિક દરજ્જા-ભૂમિકા વચ્ચે ___________ રહેલું છે. |
A. | અંતર |
B. | સમાનતા |
C. | પૂર્વભૂમિકા |
D. | સામ્યતા |
Answer» A. અંતર |
6. |
_________ એ નારીમુક્તિની માનવતાવાદી વિચારધારા અને ચળવળ છે. |
A. | પ્રત્યક્ષવાદ |
B. | માર્ક્સવાદ |
C. | નારીવાદ |
D. | રૂઢિવાદ |
Answer» C. નારીવાદ |
7. |
સ્ત્રીની પરિસ્થિતિના અભ્યાસના અથવા સ્ત્રીના દરજ્જાના અભ્યાસના અગત્યના પાસાં ક્યા છે ? |
A. | સ્ત્રીનો દરજ્જો |
B. | સત્તા |
C. | સ્વાયત્તતા |
D. | ઉપરોક્ત તમામ |
Answer» D. ઉપરોક્ત તમામ |
8. |
નારીઅભ્યાસો પાછળનું સંચાલક બળ ‘ ______________ ’ છે. |
A. | નારીવાદ |
B. | જાતિવાદ |
C. | ભાષાવાદ |
D. | જ્ઞાતિવાદ |
Answer» A. નારીવાદ |
9. |
આંતરરાષ્ટ્રીય નારીવર્ષ ક્યારે ઉજવવામાં આવ્યું ? |
A. | 1950 |
B. | 1975 થી 1985 |
C. | 2001 |
D. | 1975 |
Answer» D. 1975 |
10. |
એક,કાનૂની વાસ્તવિકતા અને બીજી સામાજિક વાસ્તવિકતા - એવી બે વાસ્તવિકતામાં કોણ જીવે છે ? |
A. | ભારતીય પરીપ્રેક્ષ્ય |
B. | ભારતીય નારી |
C. | સમાજશાસ્ત્ર |
D. | ભારતીય બંધારણ |
Answer» B. ભારતીય નારી |
11. |
સ્ત્રીના દરજ્જાવિષયક રાષ્ટ્રીય સમિતિનો સૌ પ્રથમ અહેવાલ ક્યારે પ્રસિદ્ધ થયો ? |
A. | 1947 |
B. | 1975 |
C. | 1991 |
D. | 2011 |
Answer» B. 1975 |
12. |
નારીઅભ્યાસો ____________ પક્ષપાત દૂર કરવામાં ઉપયોગી બને છે. |
A. | વસ્તુલક્ષી |
B. | રાષ્ટ્રવાદી |
C. | સંસ્કારવાદી |
D. | આધુનિકવાદી |
Answer» C. સંસ્કારવાદી |
13. |
ભારત જેવા વિકસતા સમાજમાં કોણ કુટુંબનિયોજનની ચાવી સમાન અને કુટુંબજીવનની ધરી સમાન છે ? |
A. | પુરુષ |
B. | સ્ત્રી |
C. | નિરક્ષરતા |
D. | જ્ઞાતિ |
Answer» B. સ્ત્રી |
14. |
સ્રી-સમાનતા અને નારીમુક્તિના ઉદ્દેશ્યો સિદ્ધ કરવાનો સંગઠિત પ્રયાસ એટલે ..................... . |
A. | સંશયવાદ |
B. | સ્વાતંત્ર્ય ચળવળ |
C. | જ્ઞાતિ સુધારણા |
D. | નારી આંદોલન |
Answer» D. નારી આંદોલન |
15. |
“ આંદોલન સમાજમાં પરિવર્તન લાવવા માટે કરવામાં આવેલો સંગઠિત પ્રયાસ છે. ”---કોના મતાનુસાર ? |
A. | ડૉ.એ.આર.દેસાઈ |
B. | ડૉ.એમ.એન.શ્રીનિવાસ |
C. | ડૉ.ડી.પી.મુખર્જી |
D. | નીર દેસાઈ અને તૃપ્તિ શાહ |
Answer» D. નીર દેસાઈ અને તૃપ્તિ શાહ |
16. |
ઈ.સ.1828માં બંગાળમાં બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી ? |
A. | દયાનંદ સરસ્વતી |
B. | આત્મારંગ પાંડુરંગ |
C. | રાજારામ મોહનરોય |
D. | મહાત્મા ગાંધીજી |
Answer» C. રાજારામ મોહનરોય |
17. |
ઈ.સ.1867માં પ્રાર્થના સમાજના સ્થાપક ? |
A. | આત્મારંગ પાંડુરંગ |
B. | કેશવચંદ્ર સેન |
C. | દેવેન્દ્રનાથ ટાગોર |
D. | ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર |
Answer» A. આત્મારંગ પાંડુરંગ |
18. |
સ્વામી દયાનંદ સરસ્વતીએ ઈ.સ.1875 શેની સ્થાપના કરી ? |
A. | પ્રાર્થનાસમાજ |
B. | થિયોસોફીકલ સોસાયટી |
C. | રામકૃષ્ણ મિશન |
D. | આર્યસમાજ |
Answer» D. આર્યસમાજ |
19. |
સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશનની સ્થાપના ક્યારે કરી ? |
A. | ઈ.સ.1828 |
B. | ઈ.સ.1897 |
C. | ઈ.સ.1867 |
D. | ઈ.સ.1875 |
Answer» B. ઈ.સ.1897 |
20. |
ઈ.સ.1917માં કોના નેતૃત્વ નીચે ‘ વિમેન્સ ઇન્ડિયન એસોસિએશન ’ ની સ્થાપના થઈ ? |
A. | મેડમ કામા |
B. | શ્રીમતિ એની બેસન્ટ |
C. | સરલાદેવી ચૌધરી |
D. | સરોજીની નાયડુ |
Answer» B. શ્રીમતિ એની બેસન્ટ |
21. |
ભારતના આંદોલનમાં સ્ત્રીઓની ભાગીદારીનો પ્રારંભ 1857 ના રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોદ્ધા તરીકેની ભૂમિકાથી કોના દ્વારા થયો હતો ? |
A. | હરદેવી |
B. | દુર્ગાદેવી |
C. | ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ |
D. | રૂપવતી |
Answer» C. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ |
22. |
અસહકાર આંદોલન,સવિનય કાનૂનભંગ,ભારત છોડો આંદોલન વગેરે સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્ત્રીઓ કોના નેતૃત્વ હેઠળ જોડાઈ હતી ? |
A. | સુભાષચંદ્ર બોઝ |
B. | એની બેસન્ટ |
C. | બિપીનચંદ્ર પાલ |
D. | મહાત્મા ગાંધીજી |
Answer» D. મહાત્મા ગાંધીજી |
23. |
ઈ.સ.1973 માં હિમાલયના ખીણ વિસ્તાર ગઢવાલમાં ક્યુ આંદોલન થયું હતું ? |
A. | નવનિર્માણ આંદોલન |
B. | ચિપકો આંદોલન |
C. | બંગભંગ ચળવળ |
D. | ભારત છોડો આંદોલન |
Answer» B. ચિપકો આંદોલન |
24. |
1974માં ગુજરાતમાં થયેલું જનઆંદોલન,કે જેમાં સ્ત્રીઓએ ઉત્સાહપૂર્વક,જવાબદારીપૂર્વક અને સર્જનાત્મક રીતે ભાગ લીધો હતો ? |
A. | નવનિર્માણ આંદોલન |
B. | સંપૂર્ણ ક્રાંતિ |
C. | એન્ટી-મેન પ્રોટેસ્ટ |
D. | નારીમુક્તિ ચળવળ |
Answer» A. નવનિર્માણ આંદોલન |
25. |
આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ ફોર વિમેન ઇન ઇન્ડીયાના એક ભાગ તરીકે ભારતમાં ‘નેશાનલ કાઉન્સિલ ફોર વિમેન ઇન ઇન્ડિયા’ ની સ્થાપના ક્યારે થઇ ? |
A. | 1915 |
B. | 1927 |
C. | 1925 |
D. | 1930 |
Answer» C. 1925 |
26. |
‘ અખિલ હિન્દ મહિલા પરિષદ’નું સ્થાપના વર્ષ ? |
A. | 1915 |
B. | 1927 |
C. | 1925 |
D. | 1930 |
Answer» B. 1927 |
27. |
એક જાતિ તરીકે સ્ત્રી-પુરુષના ભેદભાવ અને અસમાનતા એક સ્વરૂપને ................................. કહેવાય. |
A. | જ્ઞાતિ સ્તરીકરણ |
B. | લિંગ સ્તરીકરણ |
C. | એથ્નિક સમૂહ |
D. | આર્થિક સ્તરીકરણ |
Answer» B. લિંગ સ્તરીકરણ |
28. |
લિંગ સ્તરીકરણનો આધાર શું છે ? |
A. | જૈવિક |
B. | સામાજિક |
C. | સાંસ્કૃતિક |
D. | ઉપરોક્ત તમામ |
Answer» D. ઉપરોક્ત તમામ |
29. |
આર્થિક પ્રવૃતિમાં જોડાયેલી ન હોય એવી સ્ત્રીઓ સંપૂર્ણપણે આર્થિક રીતે પુરુષો પર .................. હોય છે. |
A. | આત્મનિર્ભર |
B. | પરાવલંબી |
C. | સ્વનિર્ભર |
D. | સ્વાવલંબી |
Answer» B. પરાવલંબી |
30. |
નિમ્ન લિખિત...(1) લૈંગિક ભેદભાવ અને અસમાનતાની ઢબ (2) સામાજિક-સાંસ્કૃતિક પરંપરા (3) સ્ત્રી દરજ્જાના આર્થિક નિર્ણાયકો (4) સ્ત્રી-શિક્ષણ પ્રત્યેના વલણો (5) સ્રીના રાજકીય સહભાગીપણા પ્રત્યેના વલણો (6) સ્ત્રીઓના પોતાની જાત વિશેના ખ્યાલો (7) વસ્તી વિષયક પરિબળો...વગેરે બાબતો શેનો નિર્દેશ કરે છે ? |
A. | સ્ત્રી દરજ્જાના અસરકારક પરિબળો |
B. | સ્ત્રી દરજ્જાના નિર્ણાયક પરિબળો |
C. | Effective Fectors of Status of Women |
D. | ઉપરોક્ત તમામ |
Answer» D. ઉપરોક્ત તમામ |
31. |
ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ,દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું સંખ્યા પ્રમાણ કેટલું હતું ? |
A. | 940 |
B. | 914 |
C. | 976 |
D. | 972 |
Answer» A. 940 |
32. |
સ્વતંત્ર ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? |
A. | 15મી ઓગષ્ટ,1947 |
B. | 26મી જાન્યુઆરી,1950 |
C. | 26મી નવેમ્બર,1949 |
D. | 26મી જાન્યુઆરી,1947 |
Answer» B. 26મી જાન્યુઆરી,1950 |
33. |
સ્ત્રીના લગ્નવિષયક કાનૂનોમાં ‘સ્પેશિયલ મેરેજ એક્ટ ’ ક્યારે અમલમાં આવ્યો ? |
A. | 1954 |
B. | 1987 |
C. | 1971 |
D. | 1961 |
Answer» A. 1954 |
34. |
સ્ત્રીના લગ્નવિષયક કાનૂનોમાં ‘ હિંદુ લગ્ન ધારો ’ ક્યારે અમલમાં આવ્યો ? |
A. | 1971 |
B. | 1961 |
C. | 1987 |
D. | 1955 |
Answer» D. 1955 |
35. |
મહાત્મા ગાંધીજીએ કઈ પ્રથાને હૃદયહીન ગણાવી અને તેની નાબૂદી કરવા ઉપર ભાર મૂક્યો છે. |
A. | જ્ઞાતિપ્રથા |
B. | જજમાની પ્રથા |
C. | દહેજપ્રથા |
D. | આંતરજ્ઞાતીય લગ્નપ્રથા |
Answer» C. દહેજપ્રથા |
36. |
1984ના સુધરેલાં કાયદા મુજબ,“ લગ્ન પહેલાં કે લગ્ન પછી ગમે ત્યારે લગ્નસંબંધમાં કન્યાને કે વરને અથવા અન્ય કોઈ વ્યક્તિને મિલકત કે કિંમતી સિક્યુરીટી અપાઈ હોય કે આપવાની કબૂલાત કરી હોય તો તેને ______ કહેવાય.” |
A. | ભ્રષ્ટાચાર |
B. | લાંચરૂશ્વત |
C. | દહેજ |
D. | ભરણપોષણ |
Answer» C. દહેજ |
37. |
લોકસભા,રાજ્યસભા અને વિધાનસભાઓમાં સ્રીઓ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરેલ છે ? |
A. | 33 |
B. | 27 |
C. | 16 |
D. | 7 |
Answer» A. 33 |
38. |
1951ના ક્યા ધારાથી સ્રી-પુરૂષને સમાન રીતે ચૂંટણીમાં પુખ્તવયે મતદાન અને ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો તથા ચૂંટાઈ આવવાનો અધિકાર મળ્યો છે ? |
A. | લોક્પ્રતિનીધિત્વ ધારો |
B. | મિલકત ધારો |
C. | સમાનવેતન ધારો |
D. | વારસા ધારો |
Answer» A. લોક્પ્રતિનીધિત્વ ધારો |
39. |
બીજા રાષ્ટ્રોની સ્ત્રીઓની રાજકીય સ્થાનની સરખામણીએ ભારતીય નારીનું રાજકીય સ્થાન ________ છે. |
A. | સાવ નીચું |
B. | મધ્યમ |
C. | ઊચું |
D. | સમકક્ષ |
Answer» C. ઊચું |
40. |
ક્યા યુગમાં આર્થિક પ્રવૃતિમાં સહભાગીપણાની બાબતમાં સ્રીનું સ્થાન લગભગ પુરુષ સમકક્ષ હતું ? |
A. | અર્વાચીન યુગ |
B. | મધ્યકાલીન યુગ |
C. | પ્રાચીન યુગ |
D. | બ્રિટીશ યુગ |
Answer» C. પ્રાચીન યુગ |
41. |
પરંપરાગત ભારતીય અર્થવ્યવસ્થાને ................................ તરીકે વર્ણવામાં આવે છે. |
A. | કૃષિ - અર્થવ્યવસ્થા |
B. | ઔદ્યોગિક -અર્થવ્યવસ્થા |
C. | યાંત્રિક - અર્થવ્યવસ્થા |
D. | મૂડીવાદી-અર્થવ્યવસ્થા |
Answer» A. કૃષિ - અર્થવ્યવસ્થા |
42. |
કયો કાયદો ભરતી, વેતન અને નોકરીની શરતોમાં સ્ત્રી-પુરુષ પ્રત્યે કોઇપણ પ્રકારના ભેદભાવનો નિષેધ મુકે છે ? |
A. | ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ,2005 |
B. | હિંદુ વારસા ધારો,1956 |
C. | ક્રિમીનલ પ્રોસીજર કોડ,1973 |
D. | સમાન વેતન ધારો,1976 |
Answer» D. સમાન વેતન ધારો,1976 |
43. |
નીચેનામાંથી કઈ બાબત ભારતમાં સ્ત્રીઓના ઓછા આર્થિક સહભાગીપણા માટે કારણભૂત છે ? |
A. | પરંપરા |
B. | નિરક્ષરતા |
C. | લૈંગિક ભેદભાવ |
D. | ઉપરોક્ત તમામ |
Answer» D. ઉપરોક્ત તમામ |
44. |
નીચેનામાંથી કઈ બાબત ભારતમાં સ્ત્રીઓના ઓછા આર્થિક સહભાગીપણા માટે કારણભૂત છે ? |
A. | સ્થાપિત હિતો |
B. | નાની વયે લગ્ન |
C. | બેવડી ભૂમિકા |
D. | ઉપરોક્ત તમામ |
Answer» D. ઉપરોક્ત તમામ |
45. |
સ્ત્રીનો સામાજિક દરજ્જો એક _________ ખ્યાલ છે. |
A. | અવૈજ્ઞાનિક |
B. | સંયુક્ત |
C. | ગૌરવશાળી |
D. | વિભક્ત |
Answer» B. સંયુક્ત |
46. |
ક્યા પરીબળે સ્ત્રીના દરજ્જા ઉપર,સ્ત્રીના સમગ્ર જીવન ઉપર સર્વાંગી,વ્યાપક અને દુરોગામી અસરો ઉપજાવી છે ? |
A. | પરંપરાએ |
B. | જ્ઞાતિએ |
C. | સ્ત્રી શિક્ષણે |
D. | રૂઢિગત રીવાજોએ |
Answer» C. સ્ત્રી શિક્ષણે |
47. |
શિક્ષિત સ્ત્રીઓ દ્વારા તેમના સંતાનોનું સામાજીકરણ પણ ................... ઢબે કરે છે. |
A. | મધ્યકાલીન |
B. | પ્રાચીન |
C. | પરંપરાગત |
D. | આધુનિક |
Answer» D. આધુનિક |
48. |
2011 માં ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતા દર કેટલો હતો ? |
A. | 8.86 |
B. | 53.67 |
C. | 65.46 |
D. | 82.14 |
Answer» C. 65.46 |
49. |
ક્યા યુગમાં સ્ત્રીઓને સૈદ્ધાંતિક રીતે શૈક્ષણિક અધિકાર અને તક ઉપલબ્ધ બન્યાં ? |
A. | વૈદિકયુગ |
B. | બ્રિટીશયુગ |
C. | પ્રાચીનયુગ |
D. | મધ્યયુગ |
Answer» B. બ્રિટીશયુગ |
50. |
કઈ બાબત સ્ત્રીના શારીરિક અને માનસિક જીવન ઉપર વિપરીત અસરો પાડે છે ? |
A. | સ્વ-અભિવ્યક્તિ |
B. | સર્જનાત્મકતા |
C. | ઉદારતાવાદ |
D. | બેવડી ભૂમિકા |
Answer» D. બેવડી ભૂમિકા |
Done Studing? Take A Test.
Great job completing your study session! Now it's time to put your knowledge to the test. Challenge yourself, see how much you've learned, and identify areas for improvement. Don’t worry, this is all part of the journey to mastery. Ready for the next step? Take a quiz to solidify what you've just studied.