Women's and Society Solved MCQs

1.

સ્ત્રીઓના દરજ્જા અને ભૂમિકાનો ખ્યાલ સમાજમાં કોના દરજ્જા અને ભૂમિકાના સંદર્ભમાં સ્ત્રીઓના સ્થાનને સૂચિત કરે છે ?

A. સ્ત્રી- પુરુષ બન્નેના
B. પુરુષોના
C. માત્ર જ્ઞાતિના
D. સ્ત્રીઓના
Answer» B. પુરુષોના
2.

સ્ત્રીની ભૂમિકા એ તેના દરજ્જાનું કેવું પાસું છે ?

A. ગત્યાત્મક
B. સ્થીત્યાત્મ્ક
C. આધ્યાત્મિક
D. પરિસ્થતિયાત્મ્ક
Answer» A. ગત્યાત્મક
3.

ક્યા ખ્યાલમાં વ્યક્તિને મળતા હક્કો-અધિકારો,તકો અને સ્વાયત્તતા – એ ત્રણે બાબતો અભિપ્રેત છે ?

A. સામાજિક પરિવર્તન
B. સામાજિકરણના
C. સામાજિક જૂથના
D. દરજ્જાના
Answer» D. દરજ્જાના
4.

ક્યા ખ્યાલમાં વ્યક્તિને મળતા હક્કો-અધિકારો,તકો અને સ્વાયત્તતા – એ ત્રણે બાબતો અભિપ્રેત છે ?

A. સાહિત્ય સર્જન
B. નારી અભ્યાસો
C. સંશોધન યોજના
D. દસ્તાવેજી માધ્યમો
Answer» B. નારી અભ્યાસો
5.

સ્રીઓનો વાસ્તવિક દરજ્જો-ભૂમિકા અને તેના સૈદ્ધાંતિક દરજ્જા-ભૂમિકા વચ્ચે ___________ રહેલું છે.

A. અંતર
B. સમાનતા
C. પૂર્વભૂમિકા
D. સામ્યતા
Answer» A. અંતર
6.

_________ એ નારીમુક્તિની માનવતાવાદી વિચારધારા અને ચળવળ છે.

A. પ્રત્યક્ષવાદ
B. માર્ક્સવાદ
C. નારીવાદ
D. રૂઢિવાદ
Answer» C. નારીવાદ
7.

  સ્ત્રીની પરિસ્થિતિના અભ્યાસના અથવા સ્ત્રીના દરજ્જાના અભ્યાસના અગત્યના પાસાં ક્યા છે ?

A. સ્ત્રીનો દરજ્જો
B. સત્તા
C. સ્વાયત્તતા
D. ઉપરોક્ત તમામ
Answer» D. ઉપરોક્ત તમામ
8.

નારીઅભ્યાસો પાછળનું સંચાલક બળ ‘ ______________ ’ છે.

A. નારીવાદ
B. જાતિવાદ
C. ભાષાવાદ
D. જ્ઞાતિવાદ
Answer» A. નારીવાદ
9.

આંતરરાષ્ટ્રીય નારીવર્ષ ક્યારે ઉજવવામાં આવ્યું ?

A. 1950
B. 1975 થી 1985
C. 2001
D. 1975
Answer» D. 1975
10.

એક,કાનૂની વાસ્તવિકતા અને બીજી સામાજિક વાસ્તવિકતા - એવી બે વાસ્તવિકતામાં કોણ જીવે છે ?

A. ભારતીય પરીપ્રેક્ષ્ય
B. ભારતીય નારી
C. સમાજશાસ્ત્ર
D. ભારતીય બંધારણ
Answer» B. ભારતીય નારી
11.

સ્ત્રીના દરજ્જાવિષયક રાષ્ટ્રીય સમિતિનો સૌ પ્રથમ અહેવાલ ક્યારે પ્રસિદ્ધ થયો ?

A. 1947
B. 1975
C. 1991
D. 2011
Answer» B. 1975
12.

   નારીઅભ્યાસો ____________ પક્ષપાત દૂર કરવામાં ઉપયોગી બને છે.

A. વસ્તુલક્ષી
B. રાષ્ટ્રવાદી
C. સંસ્કારવાદી
D. આધુનિકવાદી
Answer» C. સંસ્કારવાદી
13.

  ભારત જેવા વિકસતા સમાજમાં કોણ કુટુંબનિયોજનની ચાવી સમાન અને કુટુંબજીવનની ધરી સમાન છે ?

A. પુરુષ
B. સ્ત્રી
C. નિરક્ષરતા
D. જ્ઞાતિ
Answer» B. સ્ત્રી
14.

સ્રી-સમાનતા અને નારીમુક્તિના ઉદ્દેશ્યો સિદ્ધ કરવાનો સંગઠિત પ્રયાસ એટલે ..................... .

A. સંશયવાદ
B. સ્વાતંત્ર્ય ચળવળ
C. જ્ઞાતિ સુધારણા
D. નારી આંદોલન
Answer» D. નારી આંદોલન
15.

  “ આંદોલન સમાજમાં પરિવર્તન લાવવા માટે કરવામાં આવેલો સંગઠિત પ્રયાસ છે. ”---કોના મતાનુસાર ?

A. ડૉ.એ.આર.દેસાઈ
B. ડૉ.એમ.એન.શ્રીનિવાસ
C. ડૉ.ડી.પી.મુખર્જી
D. નીર દેસાઈ અને તૃપ્તિ શાહ
Answer» D. નીર દેસાઈ અને તૃપ્તિ શાહ
16.

   ઈ.સ.1828માં બંગાળમાં બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી ?

A. દયાનંદ સરસ્વતી
B. આત્મારંગ પાંડુરંગ
C. રાજારામ મોહનરોય
D. મહાત્મા ગાંધીજી
Answer» C. રાજારામ મોહનરોય
17.

   ઈ.સ.1867માં પ્રાર્થના સમાજના સ્થાપક ?

A. આત્મારંગ પાંડુરંગ
B. કેશવચંદ્ર સેન
C. દેવેન્દ્રનાથ ટાગોર
D. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
Answer» A. આત્મારંગ પાંડુરંગ
18.

  સ્વામી દયાનંદ સરસ્વતીએ ઈ.સ.1875 શેની સ્થાપના કરી ?

A. પ્રાર્થનાસમાજ
B. થિયોસોફીકલ સોસાયટી
C. રામકૃષ્ણ મિશન
D. આર્યસમાજ
Answer» D. આર્યસમાજ
19.

  સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશનની સ્થાપના ક્યારે કરી ?

A. ઈ.સ.1828
B. ઈ.સ.1897
C. ઈ.સ.1867
D. ઈ.સ.1875
Answer» B. ઈ.સ.1897
20.

ઈ.સ.1917માં કોના નેતૃત્વ નીચે ‘ વિમેન્સ ઇન્ડિયન એસોસિએશન ’ ની સ્થાપના થઈ ?

A. મેડમ કામા
B. શ્રીમતિ એની બેસન્ટ
C. સરલાદેવી ચૌધરી
D. સરોજીની નાયડુ
Answer» B. શ્રીમતિ એની બેસન્ટ
21.

ભારતના આંદોલનમાં સ્ત્રીઓની ભાગીદારીનો પ્રારંભ 1857 ના રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોદ્ધા તરીકેની ભૂમિકાથી કોના દ્વારા થયો હતો ?

A. હરદેવી
B. દુર્ગાદેવી
C. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
D. રૂપવતી
Answer» C. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
22.

  અસહકાર આંદોલન,સવિનય કાનૂનભંગ,ભારત છોડો આંદોલન વગેરે સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્ત્રીઓ કોના નેતૃત્વ હેઠળ જોડાઈ હતી ?

A. સુભાષચંદ્ર બોઝ
B. એની બેસન્ટ
C. બિપીનચંદ્ર પાલ
D. મહાત્મા ગાંધીજી
Answer» D. મહાત્મા ગાંધીજી
23.

ઈ.સ.1973 માં હિમાલયના ખીણ વિસ્તાર ગઢવાલમાં ક્યુ આંદોલન થયું હતું ?

A. નવનિર્માણ આંદોલન
B. ચિપકો આંદોલન
C. બંગભંગ ચળવળ
D. ભારત છોડો આંદોલન
Answer» B. ચિપકો આંદોલન
24.

1974માં ગુજરાતમાં થયેલું જનઆંદોલન,કે જેમાં સ્ત્રીઓએ ઉત્સાહપૂર્વક,જવાબદારીપૂર્વક અને સર્જનાત્મક રીતે ભાગ લીધો હતો ?

A. નવનિર્માણ આંદોલન
B. સંપૂર્ણ ક્રાંતિ
C. એન્ટી-મેન પ્રોટેસ્ટ
D. નારીમુક્તિ ચળવળ
Answer» A. નવનિર્માણ આંદોલન
25.

આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ ફોર વિમેન ઇન ઇન્ડીયાના એક ભાગ તરીકે ભારતમાં ‘નેશાનલ કાઉન્સિલ ફોર વિમેન ઇન ઇન્ડિયા’ ની સ્થાપના ક્યારે થઇ ?

A. 1915
B. 1927
C. 1925
D. 1930
Answer» C. 1925
Tags
Question and answers in Women's and Society, Women's and Society multiple choice questions and answers, Women's and Society Important MCQs, Solved MCQs for Women's and Society, Women's and Society MCQs with answers PDF download

We need your help!

We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.

Take Survey