65
66.1k

માટી અને મોભ Solved MCQs

These multiple-choice questions (MCQs) are designed to enhance your knowledge and understanding in the following areas: Bachelor of Arts (BA) .

1.

નિબંધ સાહિત્ય પ્રકારના જનક તરીકે કોણ જાણીતું છે ?

A. કવિ નર્મદ
B. દલપતરામ
C. ભોળાભાઇ દિવેટીયા
D. ફ્રેન્ચ લેખક મોન્ટેઇન
Answer» D. ફ્રેન્ચ લેખક મોન્ટેઇન
2.

નિબંધ માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રયોજાય છે ?

A. ESSAY
B. ESSAI
C. ASSAI
D. ESSAYI
Answer» A. ESSAY
3.

નીચેનામાથી એક સાક્ષરયુગાના નિબંધકાર નથી.

A. ગોવર્ધનરામ ત્રિપાઠી
B. આનંદશંકર ધ્રવ
C. કેશવ હ. ધ્રુવ
D. દલપતરામ
Answer» D. દલપતરામ
4.

કાકાસાહેબ કાલેલકરનું મુખ્યત્વે આનંદ છે તેમ સુરેશ જોશીનું મુખ્યત્વે શું છે ?

A. આનંદ
B. ગરબી
C. સૉનેટ
D. લીલા
Answer» D. લીલા
5.

"વિદિશા" કોનો નિબંધ સંગ્રહ છે ?

A. દલપત
B. આનંદશંકર ધ્રુવ
C. ભોળાભાઇ દિવેટીયા
D. સુરેશ જોશી
Answer» C. ભોળાભાઇ દિવેટીયા
6.

"માટી અને મોભ" નિબંધ સંગ્રહ ક્યારે પ્રકાશિત થયો ?

A. 2003
B. 2010
C. 2005
D. 2008
Answer» B. 2010
7.

કંસાર અને કુંભારનું દ્રષ્ટાંત કયા નિબંધમાં આવ્યા છે ?

A. માટી
B. મોભ
C. ગાલ્લુ
D. કૉસ
Answer» A. માટી
8.

"ખડકી"એ કેવા પ્રકારનો નિબંધ છે ?

A. લલીત
B. લલીતેતર
C. પ્રકૃતી નિબંધ
D. ચિંતનાત્મક નિબંધ
Answer» A. લલીત
9.

"માટી અને મોભ" નિબંધ સંગ્રહમાં કુલ કેટલા નિબંધો સંગ્રહિત થયા છે ?

A. 10
B. 15
C. 20
D. 25
Answer» C. 20
10.

રામચંદ્ર પટેલથી હજુ કયું સાહિત્ય સ્વરૂપ વણ આલેખાયેલું છે ?

A. નાટક
B. વાર્તા
C. નિબંધ
D. નવલકથા
Answer» A. નાટક
11.

બ્રમ્હાનંદ બાબા કયા મંદિરના પૂજારી હતા ?

A. કાલિકા મંદિર
B. બડેલી મંદિર
C. સરસ્વતી મંદિર
D. દુર્ગા મંદિર
Answer» B. બડેલી મંદિર
12.

સર્જક રામચન્દ્ર પટેલને કયો ચંદ્રક એનાયત થયેલ છે ?

A. જ્ઞાનપીઠ
B. સાહિત્ય એકેડેમી પુરસ્કાર
C. સરસ્વતી સન્માન
D. કુમાર સુવર્ણચંદ્રક
Answer» D. કુમાર સુવર્ણચંદ્રક
13.

"કોઢ" નિબંધમાં આપેલ "ચોસીયું" શબ્દનો અર્થ શું થાય છે ?

A. માટીનો ચોથો ભાગ
B. ખેતરનો ચોથો ભાગ
C. રોટલાનો ચોથો ભાગ
D. ઘરનો ચોથો ભાગ
Answer» C. રોટલાનો ચોથો ભાગ
14.

"માટી અને મોભ" ને આધારે "ઠાઠુ" તળપદા શબ્દનો અર્થ શું થાય ?

A. કૉષનો ઉપરનો ભાગ
B. મોભના ઉપરનો ભાગ
C. માટીના ધરના પાછળનો ભાગ
D. ગાલ્લાનો પાછળનો ભાગ
Answer» D. ગાલ્લાનો પાછળનો ભાગ
15.

’માટી અને મોભ’ નિબંધ સંગ્રહ પહેલાં રામચન્દ્ર પટેલે કયો નિબંધ સંગ્રહ આપ્યો હતો ?

A. અડધો સૂરજ સુકો......
B. માટી અને મોભ
C. A અને B બન્ને
D. એક પણ નહી
Answer» A. અડધો સૂરજ સુકો......
16.

માં અને મિયાણીબાઇ વાળો પ્રસંગ કયા નિબંધમાં આવે છે ?

A. માટી
B. તળાવ અને ગરનાળું
C. ર્દષ્ટિ અને દર્શન
D. કૉષ
Answer» C. ર્દષ્ટિ અને દર્શન
17.

રામચન્દ્ર પટેલનો મૂળ વ્યવસાય શું હતો ?

A. લહિયાનો
B. ખેતી
C. માટી કામ
D. ચિત્ર શિક્ષક
Answer» D. ચિત્ર શિક્ષક
18.

રામચન્દ્ર પટેલનું ઉપનામ જણવો.

A. ધૂમકેતુ
B. સરોદ
C. સુક્રિત
D. વાસુકિ
Answer» C. સુક્રિત
19.

રામચન્દ્ર પટેલ પોતાના પિતા વિશે કયા નિબંધમાં વાત કરે છે ?

A. હળ
B. ગાલ્લું
C. ખડકી
D. ર્દષ્ટિ અને દર્શન
Answer» D. ર્દષ્ટિ અને દર્શન
20.

"માટી અને મોભ’’ નિબંધ સંગ્રહનો આઠમો નિબંધ કયો છે ?

A. હળ
B. કૉષ
C. ખડકી
D. કોઢ
Answer» B. કૉષ
21.

બડેલી અને બ્રમ્હાનંદમાં લેખક કેટલા તીર્થસ્થાનોની વાત કરે છે ?

A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
Answer» C. ત્રણ
22.

"માટી અને મોભ" નિબબંધ સંગ્રહનો છેલ્લો નિબંધ કયો છે ?

A. ર્દષ્ટિ અને દર્શન
B. તળાવ અને ગરનાળું
C. ખડકી
D. કૉષ
Answer» A. ર્દષ્ટિ અને દર્શન
23.

બડેલીએ કઇ રાજકુમારીનું સહાદત સ્થાન છે ?

A. માયાવતિ
B. ગૌરંતી
C. બડેલી
D. બળવંતી
Answer» D. બળવંતી
24.

રામચન્દ્ર પટેલનો જન્મ કયાં થયો હતો ?

A. કનોજ
B. ઉમતા
C. બારડોલી
D. ટંકારા
Answer» B. ઉમતા
25.

રામચન્દ્ર પટેલની માતાનું નામ શું હતું ?

A. લક્ષ્મીબા
B. કાન્તાબા
C. ફુલબા
D. મેનાબા
Answer» D. મેનાબા
26.

લેખક તારંગાનો પ્રવાસ કરેલો ત્યારે તેઓ કઇ શ્રેણીમાં હતા ?

A. છઠ્ઠી
B. સાતમી
C. આઠમી
D. નવમી
Answer» B. સાતમી
27.

ઉમતાથી વિસનગરનું અંતર કેટલું હતું ?

A. ૫ કિ.મી
B. ૬ કિ.મી.
C. ૭ કિ.મી
D. ૮ કિ.મી
Answer» D. ૮ કિ.મી
28.

રામચન્દ્ર પટેલ કયા વર્ષમાં ડી.ટી.સી.ની ઉપાધિ મેળવે છે ?

A. ઇ.સ. ૧૯૬૧
B. ઇ.સ. ૧૯૬૨
C. ઇ.સ. ૧૯૬૩
D. ઇ.સ. ૧૯૬૫
Answer» A. ઇ.સ. ૧૯૬૧
29.

રામચન્દ્ર પટેલે રચેલી કાચી- પોચી કવિતા કઇ છે ?

A. સવાર
B. ખીલેલી કળી
C. તમે રોપેલું
D. આમાથી એક પણ નહીં
Answer» B. ખીલેલી કળી
30.

વિસનગરની લાઇબ્રેરીમાં ભરાયેલ સભામાં રામચન્દ્ર પટેલ કયું કાવ્ય વાંચ્યું હતું ?

A. સવાર
B. ખીલેલી કળી
C. તમે રોપેલું
D. આમાંથી એક પણ નહીં
Answer» B. ખીલેલી કળી
31.

રામચન્દ્ર પટેલ પાસેથી કેટલી નવલકથાઓ પ્રાપ્ત થાય છે ?

A. 9
B. 10
C. 11
D. 12
Answer» C. 11
32.

રામચન્દ્ર પટેલની કુલ કેટલી કૃતીઓને જુદા જુદા પારિતોષિક મળેલા છે ?

A. 11
B. 12
C. 13
D. 14
Answer» B. 12
33.

રામચન્દ્ર પટેલના કુલ વાર્તાસંગ્રહો જાણાવો.

A. 1
B. 2
C. 3
D. 4
Answer» C. 3
34.

નિબંધ એટલે ’’અન્વેષક બુદ્ભિથી નહિં પરંતું મર્મ રીતે લખાયેલી નોંધ’’ વ્યાખ્યા કોની છે ?

A. કાકાસાહેબ કાલેલકર
B. ગોવર્ધનરામ ત્રિપાઠી
C. આનંદશંકર ધ્રવ
D. બેકન
Answer» D. બેકન
35.

’’જીવન્નો આનંદ’’, ’’જીવનભારત’’, ’’જીવન વિકાસ’’, -- જેવા નિબંધ સંગ્રહો કોની પાસેથી મળે છે ?

A. ભોળાભાઇ દિવેટીયા
B. ગોવર્ધનરામ ત્રિપાઠી
C. કાકાસાહેબ કાલેલકર
D. સુરેશ જોશી
Answer» C. કાકાસાહેબ કાલેલકર
36.

’’જનાન્તિકે’’ કોનો નિબંધ સંગ્રહ છે ?

A. સુરેશ જોશી
B. ગોવર્ધનરામ ત્રિપાઠી
C. આનંદશંકર ધ્રવ
D. બેકન
Answer» A. સુરેશ જોશી
37.

રામચાન્દ્ર પટેલ માટીના કેટલા પડખા જણાવે છે ?

A. 1
B. 2
C. 2
D. 3
Answer» B. 2
38.

રામચાન્દ્ર પટેલ કેટલા વર્ષના હતા ત્યારે પોતાની માતા સાથે માટી લેવા જતા ?

A. 3
B. 4
C. 5
D. 6
Answer» C. 5
39.

રામચાન્દ્ર પટેલ પોતાના કયા નિબંધમાં મકાનના આધાર ગણાતા મોભને પોતાનો વિષય બનાવ્યો છે ?

A. માટી
B. મોભ
C. ખડકી
D. કોઢ
Answer» B. મોભ
40.

’’તળાવ અને ગળનાળું’’ એ કયા ક્રમનો નિબંધ છે ?

A. 13
B. 14
C. 15
D. 16
Answer» D. 16
41.

કયા નિબંધમા લેખક પોતાના વિશે વાત કરે છે ?

A. હળ
B. ગાલ્લું
C. ર્દષ્ટિ અને દર્શન
D. કૉષ
Answer» C. ર્દષ્ટિ અને દર્શન
42.

’’તમે રોપેલું ’’ નામનું સૉનેટ કયારે છપાયેલું ?

A. જૂન ૧૯૬૫
B. જુલાઇ ૧૯૭૦
C. માર્ચ ૧૯૬૦
D. જુલાઇ ૧૯૬૫
Answer» D. જુલાઇ ૧૯૬૫
43.

સ્થળાંતર નવલિકા સંગ્રહમાં કેટલી વાર્તાઓનો સંગ્રહ છે ?

A. 16
B. 17
C. 18
D. 19
Answer» C. 18
44.

રામચાન્દ્ર પટેલની વાર્તાઓ કયા પુરુષ વચનની કથનરીતીથી સર્જાયેલી છે ?

A. પ્રથમ પુરુષ એ.વ
B. બીજો પુરુષ એ.વ
C. ત્રીજો પુરુષ એ.વ
D. ત્રણેમાંથી એક પણ નહિ
Answer» A. પ્રથમ પુરુષ એ.વ
45.

લેખકના મતે કયા દિવસે ગામમાં ગાલ્લા દેખાય ?

A. મેળા
B. હોળી
C. દશેરા
D. દિવાળી
Answer» C. દશેરા
46.

’’વીમળી’’ નામનું પાત્ર લેખકના કયા નિબંધમાં આવે છે ?

A. માટી
B. મોભ
C. ગાલ્લુ
D. કૉષ
Answer» A. માટી
47.

’’એક સંક્ષિપ્ત સ્વરૂપવાળી એકાગ્ર અને સુશ્લિષ્ટ રીતે ગદ્યમાં લખાયેલી રચના તે નિબંધ’’ વ્યાખ્યા કોણે આપી ?

A. નવલરામ પંડ્યા
B. એડ્વીન મ્યુર
C. સુંદરમ્
D. દલપત
Answer» C. સુંદરમ્
48.

વિષયના આધારે નિબંધના કેટલા પ્રકાર પડે છે ?

A. 5
B. 6
C. 7
D. 8
Answer» A. 5
49.

ચિત્રકલાના અભ્યાસ દરમ્યાન રામચન્દ્ર પટેલ કોના કોના સંપર્કમાં આવ્યા હતા?

A. સ્નેહરશ્મિ
B. નિરંજન ભગત
C. ભોગીભાઇ શાહ
D. આપેલ તમામ
Answer» D. આપેલ તમામ

Done Studing? Take A Test.

Great job completing your study session! Now it's time to put your knowledge to the test. Challenge yourself, see how much you've learned, and identify areas for improvement. Don’t worry, this is all part of the journey to mastery. Ready for the next step? Take a quiz to solidify what you've just studied.