

McqMate
These multiple-choice questions (MCQs) are designed to enhance your knowledge and understanding in the following areas: Bachelor of Arts (BA) .
1. |
કચ્છમાંથી ક્ષત્રપ રાજાઓના સમયમાં કુલ કેટલા યષ્ટિલેખો મળી આવ્યા છે ? |
A. | પાંચ |
B. | ચાર |
C. | ત્રણ |
D. | બે |
Answer» B. ચાર |
2. |
મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી ? |
A. | ધ્રુવસેન |
B. | સેનાપતિ ભટાર્ક |
C. | શિલાદિત્ય |
D. | ધરસેન |
Answer» B. સેનાપતિ ભટાર્ક |
3. |
મૈત્રક શાસકો કયા ધર્મના ઉપાસક હતા ? |
A. | શૈવ |
B. | જૈન |
C. | બૌદ્ધ |
D. | વૈષ્ણવ |
Answer» A. શૈવ |
4. |
ગુર્જર શબ્દ કઈ સદીમાં ભારતમાં ઉતરી આવ્યો છે ? |
A. | પાંચમી |
B. | ત્રીજી |
C. | ચોથી |
D. | સાતમી |
Answer» A. પાંચમી |
5. |
ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યનું પતન ક્યારે થયું ? |
A. | ઇ.સ 1945 |
B. | ઈ.સ 1304 |
C. | ઇ.સ 1940 |
D. | ઇ.સ 1948 |
Answer» C. ઇ.સ 1940 |
6. |
ગુપ્ત સમ્રાટોમાં ચંદ્રગુપ્ત બીજો કુમારગુપ્ત તથા સ્કંદગુપ્તના સમયમાં શું જોવા મળે છે ? |
A. | શિલાલેખો |
B. | ચિત્રો |
C. | સિક્કાઓ |
D. | શિલ્પો |
Answer» C. સિક્કાઓ |
7. |
ગુજરાતમાં કુલ કેટલા સ્તંભલેખો મળ્યા છે ? |
A. | 2 |
B. | 3 |
C. | 4 |
D. | એક પણ નથી |
Answer» D. એક પણ નથી |
8. |
કચ્છમાંથી કોના અભિલેખો મળી આવ્યા છે ? |
A. | રાજા રાજી |
B. | મૂળરાજ |
C. | ક્ષત્રપ રાજા |
D. | ભુવડ |
Answer» C. ક્ષત્રપ રાજા |
9. |
મલાવ તળાવ ક્યાં આવેલું છે ? |
A. | ધોળકા |
B. | વિરમગામ |
C. | પાવાગઢ |
D. | જુનાગઢ |
Answer» A. ધોળકા |
10. |
મોઢેરાનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે ? |
A. | મહેસાણા |
B. | અમદાવાદ |
C. | પાટણ |
D. | રાજકોટ |
Answer» A. મહેસાણા |
11. |
મેરુતુંગે નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી હતી ? |
A. | પ્રભાવ ચરિત |
B. | કીર્તિ કોમુદી |
C. | પ્રબંધ ચિંતામણી |
D. | એક પણ નહીં |
Answer» C. પ્રબંધ ચિંતામણી |
12. |
નીચેનામાંથી સાહિત્યિક સાધનો કયા છે ? |
A. | ગુફાલેખો |
B. | ભોજપત્રો |
C. | પત્રિકાઓ |
D. | દાનપત્રો |
Answer» C. પત્રિકાઓ |
13. |
માનસરોવર ક્યાં આવેલું છે ? |
A. | વિરમગામ |
B. | પાવાગઢ |
C. | જુનાગઢ |
D. | ધોળકા |
Answer» A. વિરમગામ |
14. |
દેલવાડાના જૈન મંદિરો ક્યાં આવેલા છે ? |
A. | સિધ્ધપુર |
B. | પાટણ |
C. | માઉન્ટ આબુ |
D. | સુરત |
Answer» C. માઉન્ટ આબુ |
15. |
રાણકી વાવ ક્યાં આવેલી છે ? |
A. | સુરત |
B. | જુનાગઢ |
C. | રાજકોટ |
D. | પાટણ |
Answer» D. પાટણ |
16. |
લોથલ કઇ નદીના કિનારે આવેલું છે ? |
A. | સાબરમતી |
B. | ભોગાવો |
C. | નર્મદા |
D. | બનાસ |
Answer» B. ભોગાવો |
17. |
રાજા દ્રોણ સિંહના પિતાનું નામ જણાવો ? |
A. | ભુવડ |
B. | જયશિખરી |
C. | મૂળરાજ |
D. | સેનાપતિ ભટાર્ક |
Answer» D. સેનાપતિ ભટાર્ક |
18. |
લોથલ કયા જિલ્લામાં આવેલું છે ? |
A. | પાટણ |
B. | અમદાવાદ |
C. | સુરત |
D. | રાજકોટ |
Answer» B. અમદાવાદ |
19. |
ધ્રુવસેન બીજાએ વલભીમાં કેટલો સમય શાસન કર્યું હતું ? |
A. | 20 વર્ષ |
B. | 25 વર્ષ |
C. | 35 વર્ષ |
D. | 30 વર્ષ |
Answer» A. 20 વર્ષ |
20. |
ધ્રુવસેન બીજાએ કયું બીજું નામ ધારણ કર્યું હતું ? |
A. | ધરસેન |
B. | હર્ષવર્ધન |
C. | બાલાદિત્ય |
D. | આદિત્ય |
Answer» C. બાલાદિત્ય |
21. |
સેનાપતિ ભટાર્કના સૈન્યમાં કેટલા સૈન્યો હતાં ? |
A. | એક |
B. | બે |
C. | ત્રણ |
D. | ચાર |
Answer» B. બે |
22. |
સમ્રાટ સ્કંદગુપ્ત નું અવસાન ક્યારે થયું ? |
A. | 467 |
B. | 567 |
C. | 492 |
D. | 592 |
Answer» A. 467 |
23. |
સેનાપતિ ભટાર્ક પછી વલભીનું શાસન કોણે સંભાળેલું ? |
A. | ધરસેન પહેલો |
B. | દ્રોણ સિંહ |
C. | ધ્રુવસેન પહેલો |
D. | ધ્રુવસેન બીજો |
Answer» A. ધરસેન પહેલો |
24. |
ધ્રુવસેન બીજાએ કહ્યું બીજું નામ ધારણ કર્યું હતું ? |
A. | ધરસેન |
B. | હર્ષવર્ધન |
C. | બાલાદિત્ય |
D. | આદિત્ય |
Answer» C. બાલાદિત્ય |
25. |
મૈત્રક વંશના કુલ કેટલા રાજા હતા ? |
A. | 19 |
B. | 22 |
C. | 29 |
D. | 32 |
Answer» A. 19 |
26. |
જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના 45 આગમો ની વાચના કોણે કરી હતી ? |
A. | શીલગુણ સુરી |
B. | હેમચંદ્રાચાર્ય |
C. | નાગાર્જુન |
D. | એક પણ નહીં |
Answer» C. નાગાર્જુન |
27. |
વનરાજ ચાવડાના પિતાનું નામ શું હતું ? |
A. | જયશિખરી |
B. | સુરપાળ |
C. | યોગરાજ |
D. | ભુવડ |
Answer» A. જયશિખરી |
28. |
ચાવડા વંશની સ્થાપના કોણે કરી ? |
A. | વનરાજ |
B. | ભુવડ |
C. | જય શિખરી |
D. | યોગરાજ |
Answer» A. વનરાજ |
29. |
વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું ? |
A. | રૂપસુંદરી |
B. | લીલાવતી |
C. | મીનળદેવી |
D. | ઉદયમતી |
Answer» A. રૂપસુંદરી |
30. |
સામંતસિંહ એ કેટલા વર્ષ રાજ કર્યું હતું ? |
A. | બે વર્ષ |
B. | ચાર વર્ષ |
C. | પાંચ વર્ષ |
D. | સાત વર્ષ |
Answer» D. સાત વર્ષ |
31. |
સામંતસિંહની બહેનનું નામ શું હતું ? |
A. | લીલાવતી |
B. | મીનળદેવી |
C. | શ્રીદેવી |
D. | ઉદયમતી |
Answer» A. લીલાવતી |
32. |
સામંતસિંહની હત્યા કોણે કરી હતી ? |
A. | મૂળરાજ |
B. | સિધ્ધરાજ જયસિંહ |
C. | ભીમદેવ પહેલો |
D. | વલ્લભરાજ |
Answer» A. મૂળરાજ |
33. |
વનરાજ ચાવડા કેટલા વર્ષ રાજ કર્યું હતું ? |
A. | 50 વર્ષ |
B. | 55 વર્ષ |
C. | 60 વર્ષ |
D. | 65 વર્ષ |
Answer» C. 60 વર્ષ |
34. |
વનરાજ ચાવડાનું રાજતિલક કોણે કર્યું હતું ? |
A. | રૂપસુંદરી |
B. | લીલાવતી |
C. | શ્રીદેવી |
D. | મીનળદેવી |
Answer» C. શ્રીદેવી |
35. |
લીલાવતી ના લગ્ન કયા રાજા જોડે કરવામાં આવ્યા હતા ? |
A. | ભુવડ |
B. | કુમારપાળ |
C. | રાજા રાજી |
D. | શિલાદિત્ય |
Answer» C. રાજા રાજી |
36. |
જય શિખરી ની રાજધાની કઈ હતી ? |
A. | પંચાસર |
B. | ચાંપાનેર |
C. | પાટણ |
D. | કનૌજ |
Answer» A. પંચાસર |
37. |
નીચેનામાંથી અભિલેખિક સાધનો ક્યાં ક્યાં છે ? |
A. | પત્રિકાઓ |
B. | તામ્રપત્ર |
C. | પત્ર વ્યવહાર |
D. | ચોપાનિયા |
Answer» B. તામ્રપત્ર |
38. |
રાજ દ્રોણસિંહનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો ? |
A. | વલભી |
B. | નાલંદા |
C. | તક્ષશિલા |
D. | એક પણ નહીં |
Answer» A. વલભી |
39. |
મૈત્રક રાજાઓના શાસન દરમિયાન કયા ધર્મને ખૂબ પ્રોત્સાહન મળ્યું હતું ? |
A. | હિન્દુ |
B. | જૈન |
C. | બોદ્ધ |
D. | મુસ્લિમ |
Answer» B. જૈન |
40. |
જૈન ધર્મની શ્વેતાંબર સંપ્રદાયના ના 45 આગમોની વાંચના ક્યાં કરવામાં આવી હતી ? |
A. | વલભી |
B. | તક્ષશિલા |
C. | નાલંદા |
D. | તમામ |
Answer» A. વલભી |
41. |
મૈત્રક કાલીન વહીવટીતંત્ર અધિકૃત અને ઐતિહાસિક માહિતી કેટલા દાન પત્રોમાંથી મળે છે ? |
A. | 417 |
B. | 217 |
C. | 317 |
D. | 117 |
Answer» D. 117 |
42. |
મૈત્રકકાલીન વહીવટીતંત્ર અધિકૃત અને ઐતિહાસિક માહિતી મળી આવી છે ? |
A. | ગુફાલેખો |
B. | ભોજપત્ર |
C. | દાનપત્રો |
D. | તામ્રપત્રો |
Answer» C. દાનપત્રો |
43. |
વર્તમાન સમયમાં તાલુકા જેવડા વિસ્તારને શું કહેવામાં આવતા હતા ? |
A. | રાજ્ય |
B. | સ્થલી |
C. | ગામ |
D. | દંગઓકે |
Answer» B. સ્થલી |
44. |
મૈત્રક યુગ દરમિયાન કેટલા કર ઉઘરાવવામાં આવતા હતા ? |
A. | 2 |
B. | 3 |
C. | 1 |
D. | 5 |
Answer» D. 5 |
45. |
મૈત્રક કાલીન વહીવટીતંત્રનુ નાનું એકમ કહ્યું હતું ? |
A. | ગ્રામહતર |
B. | ગ્રામ |
C. | ગ્રામકુટ |
D. | તમામ |
Answer» B. ગ્રામ |
46. |
વનરાજ ચાવડાએ પાટણ શહેર ક્યારે વસાવેલું ? |
A. | 804 |
B. | 805 |
C. | 801 |
D. | 802 |
Answer» D. 802 |
47. |
ચાવડા વંશમાં સૌથી ઓછું રાજ કરનાર રાજા કયો હતો ? |
A. | વનરાજ |
B. | સામંતસિંહ |
C. | યોગરાજ |
D. | ક્ષેમરાજ |
Answer» B. સામંતસિંહ |
48. |
ગિરનારના શિલાલેખ ઉપર કોના લેખ કોતરવામાં આવ્યા છે |
A. | અશોક |
B. | સિધ્ધરાજ જયસિંહ |
C. | શિલાદિત્ય |
D. | યોગરાજ |
Answer» A. અશોક |
49. |
ગિરનારમાં કયા તળાવનો બંધનું સમારકામ કરવામાં આવ્યું |
A. | મુનસર |
B. | મલાવ |
C. | સુદર્શન |
D. | સહસ્ત્ર લિંગ |
Answer» C. સુદર્શન |
50. |
ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર શાસન કરતો વંશ કયો છે ? |
A. | ચાવડા |
B. | મૌર્ય |
C. | સોલંકી |
D. | મૈત્રક |
Answer» D. મૈત્રક |
Done Studing? Take A Test.
Great job completing your study session! Now it's time to put your knowledge to the test. Challenge yourself, see how much you've learned, and identify areas for improvement. Don’t worry, this is all part of the journey to mastery. Ready for the next step? Take a quiz to solidify what you've just studied.