100
78.6k

વિશ્વનો ઇતિહાસ Solved MCQs

These multiple-choice questions (MCQs) are designed to enhance your knowledge and understanding in the following areas: Bachelor of Arts (BA) .

1.

ઓસ્ટ્રિયા નું પાટનગર કયું હતું ?

A. વિએના
B. ઈટાલી
C. વોટરલું
D. રશિયા
Answer» A. વિએના
2.

રશિયા ને કોનું રાજ્ય સોપવામાં આવ્યું ?

A. વિએના નું
B. વોર્સો નું
C. રશિયા નું
D. પ્રશિયા નું
Answer» B. વોર્સો નું
3.

કોને ' સમુદ્રની મહારાણી ' કહેવામા આવે છે ?

A. સ્વીડેન
B. અમેરિકા
C. રશિયા
D. ઈંગ્લેન્ડ
Answer» D. ઈંગ્લેન્ડ
4.

સામ્રાજ્યવાદ ના પતન ને કોને પ્રોત્સાહન આપ્યું ?

A. જ્યોર્જ વોશિંગ્ટન
B. જ્યોર્જ ઓરવેલ
C. મેટરનીક
D. ચાર્લ્સ બીજા
Answer» C. મેટરનીક
5.

વિએના સામેલન ક્યારે ભરાયું ?

A. ઇ . સ. 1789
B. ઇ .સ. 1830
C. ઇ . સ .1848
D. ઇ . સ 1815
Answer» D. ઇ . સ 1815
6.

ગુલામી પ્રથા નાબૂદી માટે ક્યારે નિર્ણય લેવાયો ?

A. 1715
B. 1517
C. 1617
D. 1815
Answer» D. 1815
7.

પ્રશિયાના નેતુત્વ હેઠળ કેટલા રાજ્યનો ' જર્મન સંઘ ' બનાવાયો ?

A. 19
B. 29
C. 39
D. 49
Answer» C. 39
8.

વિયેના સમેલન માં સૌથી મહત્વ ની ભૂમિકા કોની હતી ?

A. મેટરનીક
B. બિસમાર્ક
C. ચાર્લ્સ બીજો
D. ફેડરીક
Answer» A. મેટરનીક
9.

વિયેના સમેલને કયા બે દેશો નું જોડાણ કર્યું હતું ?

A. ઈંગ્લેન્ડ અને ફ્રાંસ
B. ફ્રાંશ અને જર્મની
C. હોલેન્ડ અને બેલ્જિયમ
D. ભારત અને પાકિસ્તાન
Answer» C. હોલેન્ડ અને બેલ્જિયમ
10.

યુરોપિય સંઘ ની સ્થાપના માટે કોને પ્રસ્તાવ મૂક્યો ?

A. મેટરનિકે
B. કોનીટજે
C. ચાર્લ્સ બીજો
D. રોનીટફે
Answer» B. કોનીટજે
11.

યુરોપિય સંઘ નું પ્રથમ સમેલન કયું સમેલન હતું ?

A. એક્સલા સમેલન
B. વેરોના સમેલન
C. ઓપકો સમેલન
D. પેટરીક સમેલન
Answer» A. એક્સલા સમેલન
12.

યુરોપિય સંઘ ની સ્થાપના ક્યારે થઈ ?

A. ઇ .સ 1714
B. ઇ .સ . 1815
C. ઇ .સ . 1915
D. ઇ .સ . 2019
Answer» B. ઇ .સ . 1815
13.

ચતુર્મુખી સંઘ માં ઓસ્ટ્રિયા , પ્રશિયા , રશિયા ઉપરાંત કયા રાષ્ટ્ર નો સમાવેશ થાય છે ?

A. કનેડા
B. અમેરિકા
C. ફ્રાંસ
D. ગ્રેટ બ્રિટન
Answer» D. ગ્રેટ બ્રિટન
14.

ટ્રોપ્ટો ના સંમેલન બાદ યુરોપિય સંઘ કેટલા જૂથો માં વહેચાઈ ગયું ?

A. 1
B. 2
C. 3
D. 4
Answer» B. 2
15.

વેરોના સમેલન ક્યારે ભરાયું ?

A. 1820
B. 1821
C. 1822
D. 1823
Answer» C. 1822
16.

ફ્રાંસ ની ક્રાંતિ કયા રાજા ના સમય માં આવી ?

A. ચાર્લ્સ બિજો
B. ચાર્લ્સ પાંચમો
C. ચાર્લ્સ દસમો
D. ચાર્લ્સ બારમો
Answer» C. ચાર્લ્સ દસમો
17.

ઇ .સ . 1830 ની ફ્રાંસ ની ક્રાંતિ માટે કયું પરિબળ સવિશેષ જવાબદાર હતું ?

A. ચાર વાટહુંકમો
B. ત્રણ વટ હુકમો
C. બે વટ હુકમો
D. પાંચ વટ હુકમો
Answer» A. ચાર વાટહુંકમો
18.

ચાર વટ હુકમો કોને બહાર પડ્યા ?

A. ચાર્લ્સ બિજો
B. ચાર્લ્સ પાંચમો
C. ચાર્લ્સ દસમા
D. ચાર્લ્સ દસમો
Answer» C. ચાર્લ્સ દસમા
19.

ઇ.સ. 1830 માં ફ્રાંસ માં કોણે ઉદાર બંધારણીય ખરડો પસાર કર્યો ?

A. લુઈ 18
B. લુઈ 17
C. લુઈ 15
D. લુઈ 14
Answer» A. લુઈ 18
20.

ચાર વટ હુકમો ક્યારે બહાર પડ્યા ?

A. 15 જુલાઇ 1830
B. 22 જુલાઇ 1830
C. 26 જુલાઇ 1830
D. 28 જુલાઇ 1830
Answer» C. 26 જુલાઇ 1830
21.

જર્મન સંઘ ની સ્થાપના કોની આગેવાની હેઠળ થઈ ?

A. ફેડરીક વિલિયમ
B. મેટરનીક
C. કોનીટ
D. ચાર્લ્સ બીજો
Answer» A. ફેડરીક વિલિયમ
22.

માર્ચ કાયદાઓ ક્યારે પસાર થયા ?

A. માર્ચ 1844
B. માર્ચ 1845
C. માર્ચ 1846
D. માર્ચ 1848
Answer» D. માર્ચ 1848
23.

જર્મની નું નેતૃત્વ કોના હાથ માં આપવામાં આવ્યું ?

A. રશિયા
B. પ્રશિયા
C. ઈટાલી
D. બેલ્જિયમ
Answer» B. પ્રશિયા
24.

રાજશાહી નો પ્રબળ સમર્થક કોણ હતો ?

A. લુઈ ફિલિપ
B. ગિઝૉ
C. રિફોર્મ બેંકવેટ
D. ચાર્લ્સ દશમો
Answer» C. રિફોર્મ બેંકવેટ
25.

ઇ .સ 1848 ની ફ્રાંસ ની ક્રાંતિ થઈ ત્યારે ફ્રાંસ પર konu શાસન હતું ?

A. લુઈ ફિલિપ
B. ચાર્લ્સ પાંચમો
C. મેટરનીક
D. આલમેડા
Answer» A. લુઈ ફિલિપ
26.

કાચા માલ માથી તૈયાર માલ નું ઉત્પાદન કરવાની પ્રક્રિયા ને શું કહેવાય છે ?

A. વેપાર
B. વાણિજ્ય
C. નિકાસ
D. ઉદ્યોગ
Answer» D. ઉદ્યોગ
27.

ઔધ્યોગિક ક્રાંતિ થી કઈ વિચારસરણી નો જન્મ થયો ?

A. ભૌતિકવાદિ
B. વ્યક્તિવાદી
C. સમાજવાદી
D. મૂડીવાદી
Answer» D. મૂડીવાદી
28.

સંયુક્ત રાષ્ટ્રસંઘ ની સ્થાપના ક્યારે થઈ ?

A. 1944
B. 1947
C. 1945
D. 1950
Answer» C. 1945
29.

મૂડીવાદી અર્થતંત્ર માં ઉત્પાદન ના સાધનો ની માલિકી કોના પાસે હોય છે ?

A. મજૂરો
B. નિયોજક
C. સરકાર પાસે
D. લેણદાર પાસે
Answer» B. નિયોજક
30.

તમામ આર્થિક નિર્ણયો શેના આધારે લેવાય છે ?

A. વ્યક્તિતંત્ર ના આધારે
B. માનવતંત્ર ના આધરે
C. ભૌતિકતંત્ર ના આધારે
D. ભાવતંત્ર ના આધારે
Answer» D. ભાવતંત્ર ના આધારે
31.

સમાજવાદી પદ્ધતિ માં બધાજ નિર્ણયો કોણ લે છે ?

A. વ્યક્તિ
B. મજૂર
C. ઉધોગપતિ
D. સરકાર
Answer» D. સરકાર
32.

દેશ ના સમગ્રઅર્થતંત્ર નું સંચાલન રાજયસરકાર ના કયા પાંચ દ્વારા થાય છે ?

A. ચૂંટણીપંચ દ્વારા
B. આયોજનપંચ દ્વારા
C. ઉધોગપંચ દ્વારા
D. વેપારપંચ દ્વારા
Answer» B. આયોજનપંચ દ્વારા
33.

ઔધોગિક ક્રાંતિ નો ઉદભવ ક્યારે થયો ?

A. 1741
B. 1755
C. 1765
D. 1750
Answer» D. 1750
34.

ઔધોગિક ક્રાંતિ નો ઉદભવ કયા દેશમાં થયો ?

A. જાપાન
B. અમેરિકા
C. ઈંગ્લેન્ડ
D. રશિયા
Answer» C. ઈંગ્લેન્ડ
35.

સમાજવાદી વિચારસરણી સૌપ્રથમ કયા દેશ માં થઈ ?

A. રશિયા
B. જાપાન
C. અમેરિકા
D. ઈંગ્લેન્ડ
Answer» A. રશિયા
36.

સમાજવાદી પદ્ધતિ ને બીજા કયા નામ થી ઓળખવામાં આવે છે ?

A. વ્યક્તિવાદી પદ્ધતિ
B. ભૌતિકવાદી પદ્ધતિ
C. પ્રોત્સાહનોની પદ્ધતિ
D. મૂડીવાદી પદ્ધતિ
Answer» C. પ્રોત્સાહનોની પદ્ધતિ
37.

કયા મહાનવિચારકની સમાજવાદી વિચારસરણી નો વિશ્વ ના સામ્યવાદી દેશો માં અમલ કરાયો ?

A. મેટરનીક
B. કાર્લમાર્કસ
C. એટરનીક
D. એલેક્ઝાંડર
Answer» B. કાર્લમાર્કસ
38.

વરાળયંત્ર થી ચાલતા રેલ્વેએન્જિન ની શોધ કોને કરી ?

A. જ્યોર્જ સ્ટીવેન્સ
B. જ્યોર્જ મેકદમ
C. માઈકલ ફેરેડે
D. જેમ્સ સ્મિથ
Answer» A. જ્યોર્જ સ્ટીવેન્સ
39.

તાર ની શોધ કોને કરી ?

A. જ્યોર્જ સ્ટીવેન્સ
B. મોર્સે
C. માઈકલ ફેરેડે
D. જેમ્સ સ્મિથ
Answer» B. મોર્સે
40.

ઔધોગિક ક્રાંતિ ને કોને સક્રિય બનાવી ?

A. મંદિર અને પુજા અર્ચનાએ
B. રાજનીતિ અને નેતા
C. વિજ્ઞાન અને શોધો
D. દવાઓએ
Answer» C. વિજ્ઞાન અને શોધો
41.

જાપાન માં કઈ સાલ માં મેઈજી સમ્રાટની પુન:સ્થાપના થઈ ?

A. 1868
B. 1850
C. 1867
D. 1855
Answer» A. 1868
42.

મેઈજી શબ્દ નો જાપાની ભાષા માં શો અર્થ થાય છે ?

A. ઉદય
B. અસ્થ
C. જાગૃત
D. નીંદરદાન
Answer» C. જાગૃત
43.

જાપાન નું નવું બંધારણ ક્યારે ઘડાયું ?

A. 1869
B. 1870
C. 1871
D. 1872
Answer» A. 1869
44.

જાપાન ને આધુનિક બનાવવામાં કોનો અગત્ય નો ફાળો હતો ?

A. શોગુન
B. ચાર્લ્સબીજો
C. હોનસુ
D. મેઈજી
Answer» D. મેઈજી
45.

જાપાનમાં કઈ સાલથી પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવાયું ?

A. 1868
B. 1870
C. 1872
D. 1890
Answer» C. 1872
46.

જાપાન માં રેશમી કાપડ નું કારખાનું બનાવાયું ?

A. 1670
B. 1870
C. 1878
D. 1970
Answer» B. 1870
47.

જાપાન માં ઇ.સ. 1871 માં કઈ સંસ્થા નાબૂદ થઈ ?

A. સામંતશાહી
B. સામાજિક માળખું
C. ધર્માધિકારી
D. પ્રાચીન પ્રણાલિકા
Answer» A. સામંતશાહી
48.

જાપાન ના વડાપ્રધાન શોગુન નું શાસન કેવું હતું ?

A. અતિશય લોકપ્રિય
B. રૂઢિચુસ્તઅને સંકોચિત
C. રબારસ્ટેમ્પ જેવુ
D. બંધારણ ને માનનાર
Answer» B. રૂઢિચુસ્તઅને સંકોચિત
49.

જાપાનના જમીન ખેડૂતોને જમીનના માલિકો નવા રાજાએ ક્યારે બનાવ્યા ?

A. 1882
B. 1892
C. 1872
D. 1900
Answer» C. 1872
50.

ઇ .સ.1882 માં ભારત માં રિઝર્વ બેન્ક સ્થપાઈ ત્યારે જાપાન માં કઈ બેન્ક સ્થપાઈ ?

A. રિસર્વ બેન્ક ઓફ જાપાન
B. બેન્ક ઓફ જાપાન
C. સ્ટેટબેન્ક ઓફજાપાન
D. જાપાન બેન્ક
Answer» B. બેન્ક ઓફ જાપાન

Done Studing? Take A Test.

Great job completing your study session! Now it's time to put your knowledge to the test. Challenge yourself, see how much you've learned, and identify areas for improvement. Don’t worry, this is all part of the journey to mastery. Ready for the next step? Take a quiz to solidify what you've just studied.