82
84.9k

કાર્ય ઉદ્યોગ અને સમાજ Solved MCQs

These multiple-choice questions (MCQs) are designed to enhance your knowledge and understanding in the following areas: Bachelor of Arts (BA) .

1.

કોના મતે કાર્ય પરિપૂર્તિ જીવન નિર્વાહમાં રહેલી છે

A. ઈ.ડબલ્યુ બાક
B. ઓકસફડૅ ડીકશનેરી
C. મેસ્મીથ
D. કુલે
Answer» C. મેસ્મીથ
2.

કોણ કાર્ય ને માનસિક અને શારીરિક પરિશ્રમ તરીકે પરિભાષિત કરે છે

A. સ્લોઅન અને ઝર્મેર
B. કોમ્ટે
C. વેબર
D. કુલે
Answer» A. સ્લોઅન અને ઝર્મેર
3.

ઉદ્યોગ નું કાર્ય બિંદુ કયું છે

A. નાણા
B. સંશોધન
C. બેકારી
D. કાર્ય
Answer» D. કાર્ય
4.

કાર્ય અંગેનો જુનવાણી દ્રષ્ટિબિંદુ કોની માન્યતાનો સ્વીકાર કરે છે

A. ગીતા
B. બાઈબલ
C. કુરાન
D. ત્રિપિટક
Answer» B. બાઈબલ
5.

કામ અંગેનું સૌથી શક્તિશાળી પ્રલોભન છે ?

A. બુદ્ધિ
B. સંશોધન
C. નાણા
D. ક્ષમતા
Answer» C. નાણા
6.

આધુનિક યુગમાં કાર્ય એ કેવી પ્રવૃત્તિ છે

A. માનસિક
B. રાજકીય
C. આર્થિક
D. સામાજિક
Answer» D. સામાજિક
7.

કઈ વ્યવસ્થા એક સમયનો માલિક કારીગર ઉદ્યોગપતિના કારખાના નો પગારું કારીગર બની જતો

A. સમાંતશાહી
B. ઘરેલું ઉદ્યોગ વ્યવસ્થા
C. સ્વતંત્ર
D. અર્પિત
Answer» B. ઘરેલું ઉદ્યોગ વ્યવસ્થા
8.

પ્રારંભિક ઔદ્યોગિક કાળનો સમયગાળો ?

A. 800 થી 900
B. 1000 1200
C. 1550 થી 1700
D. 1750 થી 1900
Answer» D. 1750 થી 1900
9.

લેખનકળા અને લિપીનો વિકાસ નોહતો થયો તે સમાજ કયા નામે ઓળખાતો ?

A. પ્રિ-લીટરેટ
B. મુડીવાદી
C. સમાજવાદી
D. સામ્યવાદી
Answer» A. પ્રિ-લીટરેટ
10.

પુરાતન સમાજની આર્થિક વ્યવસ્થા કેવી હતી

A. આત્મલક્ષી
B. સંગ્રહલક્ષી
C. નિર્વાહલક્ષી
D. કૌટુંબિક
Answer» C. નિર્વાહલક્ષી
11.

ઉત્તર પોસ્ટ ઔદ્યોગિક સમાજને બીજા કયા નામે ઓળખવામાં આવે છે

A. માહિતી સમાજ
B. ઝડપી સમાજ
C. બંધ સમાજ
D. વિકાસ સમાજ
Answer» A. માહિતી સમાજ
12.

કયા કામદારોએ મજુર વર્ગના કામદારોને બદલી દીધા હતા

A. પિંક કોલર
B. વ્હાઈટ કોલર
C. બ્લેક કોલર
D. બ્લુ કોલર
Answer» B. વ્હાઈટ કોલર
13.

ભારત દેશની કેટલા ટકા વસ્તી જીવનની મૂળભૂત જરૂરિયાતો પણ સંતોષી સકતી નથી

A. 30
B. 20
C. 10
D. 40
Answer» D. 40
14.

કેવા કુટુંબમાં જન્મતા બાળકોને શૈક્ષણિક વિકાસની અને રોજગારીની પુરતી તકો મળતી નથી

A. ગરીબ
B. પરંપરાગત
C. ધનવાન
D. શિક્ષિત
Answer» A. ગરીબ
15.

કયો સમાજ સમાજિક પ્રક્રિયા માંથી પસાર થઇ રહ્યો છે

A. ભારત
B. અમેરિકા
C. જાપાન
D. શ્રીલંકા
Answer» A. ભારત
16.

પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં પ્રત્યેક જ્ઞાતિનો વ્યવસાય કેવો હતો

A. નોકરી
B. મિલકત
C. વારસાગત
D. ખેતી
Answer» C. વારસાગત
17.

સમાન્ય રીતે શ્રમના વ્યયને બેકારી કે અર્ધબેકારી કહેવામાં આવે છે

A. ગુન્નાર મિર્દાલ
B. વેબર
C. કોમ્ટ
D. દુર્ખિમ
Answer» A. ગુન્નાર મિર્દાલ
18.

બાહ્ય રીતે જોતા બેકારી અર્થવ્યવસ્થાની _______________ તરીકે દેખાય છે

A. ક્રિયા
B. વિકૃતિ
C. સ્વીકૃતિ
D. પ્રકુતિ
Answer» B. વિકૃતિ
19.

શૈક્ષણિક વિકાસની તકો કોણ અવરોધે છે

A. પૈસો
B. ધર્મ
C. ગરીબી
D. અમીરી
Answer» C. ગરીબી
20.

હાલમાં દેશમાં કેટલાં થી વધુ રોજગાર વિનિમય કેન્દ્રો છે

A. 900
B. 800
C. 7000
D. 600
Answer» A. 900
21.

મધ્યકાલીન યુરોપિયન સમાજમાં કેટલી મહત્વની સંસ્થા જોવા મળતી હતી

A. 2
B. 4
C. 3
D. 5
Answer» B. 4
22.

ગીલ્ડ વ્યવસ્થા કેટલા વર્ષો સુધી પ્રભાવી રહી હતી

A. 100
B. 200
C. 300
D. 400
Answer» D. 400
23.

ગીલ્ડ વ્યવસ્થા એ કયા પ્રકારની વ્યવસ્થા હતી

A. રાજકીય
B. સામાજિક
C. આર્થિક
D. ધાર્મિક
Answer» C. આર્થિક
24.

ગીલ્ડ વ્યવસ્થા એ કોનું સંગઠન હતું

A. કારીગરો
B. વેપારી
C. મજુરો
D. સામંતો
Answer» A. કારીગરો
25.

કઈ વ્યવસ્થા અમેરિકામાં પુટીંગ-આઉટ સીસ્ટમ તરીકે ઓળખાતી

A. મુડીવાદી
B. ગૃહઉત્પાદન
C. સમાંતશાહી
D. ગીલ્ડ
Answer» B. ગૃહઉત્પાદન
26.

ઔપચારિક એ સંગઠન એક ખુબજ પ્રચલિત સ્વરૂપ નું __________ છે

A. સંશોધન
B. જ્ઞાન
C. વ્યવસ્થાતંત્ર
D. હેતુ
Answer» C. વ્યવસ્થાતંત્ર
27.

કોને સત્તા અને અધિકાર જેવી સામાજિક ઘટનાના અભ્યાસમાં રસ હતો

A. માર્ક્સ
B. વેબર
C. કોમ્ટ
D. કુલે
Answer» B. વેબર
28.

કોણે નોકરશાહીનો વ્યવસ્થિતપણે અભ્યાસ કર્યો હતો

A. માર્ક્સ
B. કુલે
C. વેબર
D. કોમ્ટ
Answer» C. વેબર
29.

નોકરશાહી માં હોદ્દાઓ કેવા હોય છે

A. સ્થાનિક
B. કોટીક્રમિક
C. અર્પિત
D. અન્ય
Answer» B. કોટીક્રમિક
30.

જાહેર ક્ષેત્રની નોકરશાહી માં કામ કરતાં પદાધિકારીઓના સમૂહ ને કયા નામે ઓળખવમાં આવે છે

A. ઓફિસર
B. કારકૂન
C. નોકર
D. બ્યુરો
Answer» D. બ્યુરો
31.

ઇન્ફર્મેશન ટેકનોલોજી , વ્હાઈટ કોલર વર્ક સ્પેશિયલાઈઝેશન એ કોના લક્ષણો છે

A. પોસ્ટ-ફોર્ડીઝમ
B. ફોર્ડીઝમ
C. ટેલરીઝમ
D. ગીલ્ડ
Answer» A. પોસ્ટ-ફોર્ડીઝમ
32.

સાયન્ટીફીક મેનેજમેન્ટનો સિદ્ધાંતો કોણે પ્રકાશિત કર્યા હતા

A. મેયર
B. ફ્રેડરીક ટેલર
C. ગ્રામસી
D. હેનરી ફોર્ડ
Answer» B. ફ્રેડરીક ટેલર
33.

વૈજ્ઞાનિક સંચાલન એ કેવી થીયરી છે

A. સામાજિક
B. આર્થિક
C. મેનેજમેન્ટ
D. રાજકીય
Answer» C. મેનેજમેન્ટ
34.

કોને સાયન્ટીફીક મેનેજમેન્ટનો ફાધર કહેવામાં આવે છે

A. ફ્રેડરિક વિન્સ્લો ટેલર
B. મેયર
C. હેનરી ફોર્ડ
D. ગ્રામસી
Answer» A. ફ્રેડરિક વિન્સ્લો ટેલર
35.

ફ્યુચર શોક પુસ્તકમાં કોણે સુપર ઔદ્યોગિક સમાજ વાક્ય નો ઉપયોગ કર્યો હતો

A. ફ્રેડરિક વિન્સ્લો ટેલર
B. એલ્વિન ટોફલર
C. હેનરી ફોર્ડ
D. ગ્રામસી
Answer» B. એલ્વિન ટોફલર
36.

ઔદ્યોગિક પછીના મજુર વર્ગની જગ્યાએ કયો નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો છે

A. ધનિક
B. ગરીબ
C. વ્યવસાયિક
D. મજુર
Answer» C. વ્યવસાયિક
37.

પોસ્ટ ઔદ્યોગિક સમાજમાં સમાજિક પરિવર્તનના સ્ત્રોત તરીકે શું મહત્વનું છે

A. સાધન
B. જ્ઞાન
C. ધ્યેય
D. ક્રિયા
Answer» B. જ્ઞાન
38.

૧૯૬૦ના દાયકામાં ફ્રાન્સમાં કયું અંદોલન થયું હતું

A. નેતા
B. વેપારી
C. વિદ્યાર્થી
D. ટેક્ષ
Answer» C. વિદ્યાર્થી
39.

કાર્ય સ્થળ પરના ઓટોમેશનથી શેમાં વૃદ્ધિ થઇ છે

A. વ્યવસાય
B. નોકરી
C. રોજગાર
D. બેકારી
Answer» D. બેકારી
40.

ફોર્ડીઝમનો શેમાં પરિવર્તિત થયો છે

A. માહિતિવાદ
B. જ્ઞાતિવાદ
C. રોજગારવાદ
D. મુલ્યવાદ
Answer» A. માહિતિવાદ
41.

ખાનગીક્ષેત્રમાં બ્યુરો માટે કયો શબ્દ વપરાય છે

A. કારકૂન
B. ઓફિસર
C. નોકર
D. બ્યુરો
Answer» B. ઓફિસર
42.

આધુનિક નોકરશાહી રાજ્યમાં શાસક પોતાની જાતને રાજ્યમાં _______તરીકે ઓળખાવે છે

A. નેતા
B. ઓફિસર
C. નોકર
D. માલિક
Answer» C. નોકર
43.

કઈ વ્યવસ્થામાં તાલીમ અને લાયકાત ને મહત્વ અપાય છે

A. નોકરશાહી
B. ગીલ્ડ વ્યવસ્થા
C. સામંતશાહી
D. મુડીવાદી
Answer» A. નોકરશાહી
44.

કોના પરિણામે આધુનિક વિશ્વનું બિનવૈક્તિકરણ થયું છે

A. ગીલ્ડ વ્યવસ્થા
B. સામ્યવાદી
C. નોકરશાહી
D. લોકશાહી
Answer» C. નોકરશાહી
45.

વીસમી સદીના પ્રારંભમાં ઉદ્યોગની સમસ્યા નિરાકરણ માટે પ્રાયોગિક ________નો ઉપયોગ થવા લાગ્યો

A. મુલ્યો
B. હેતુ
C. ધોરણ
D. મનોવિજ્ઞાન
Answer» D. મનોવિજ્ઞાન
46.

કોણે બેથલેહામાં સ્ટીલ કંપનીમાં રેલ્વે ટ્રેક ઉપર લોખંડની હેરફેર કરનાર કામદારો ઉપર અભ્યાસ કર્યો

A. ફોર્ડ
B. ટેલર
C. મેયર
D. ગ્રામસી
Answer» B. ટેલર
47.

કઈ મેન્યુફેક્ચરીંગ ટેકનોલોજી છે

A. ફોર્ડીઝમ
B. ટેલરીઝમ
C. મુડીવાદી
D. યાંત્રિક
Answer» A. ફોર્ડીઝમ
48.

ફોર્ડીઝમનો ખ્યાલ કોણે આપ્યો હતો

A. ફોર્ડ
B. ટેલર
C. મેયર
D. હેનરી ફોર્ડ
Answer» D. હેનરી ફોર્ડ
49.

માર્કસવાદીઓ એ કયા દાયકામાં પોસ્ટ-ફોર્ડીઝમ વિકસાવ્યો.

A. 1970
B. 1988
C. 1999
D. 2000
Answer» A. 1970
50.

કોણ ફોર્ડીઝમ નો અર્થ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના રૂટીન તરીકે જોતા

A. મેયર
B. વેબર
C. ગ્રેમ્સી
D. ટેલર
Answer» C. ગ્રેમ્સી

Done Studing? Take A Test.

Great job completing your study session! Now it's time to put your knowledge to the test. Challenge yourself, see how much you've learned, and identify areas for improvement. Don’t worry, this is all part of the journey to mastery. Ready for the next step? Take a quiz to solidify what you've just studied.