પ્રજાસત્તાક ભારતનું રાજય બંધારણ - 1 Solved MCQs

1.

ઇસ 1895 માં સ્વરાજ વિધેયકમાં કોના દ્વારા બંધારણ સભા રચવાની માંગ કરવામાં આવી હતી ?

A. માનવેન્દ્રનાથ રોય
B. ગાંધીજી
C. બાળ ગંગાધર ટિળક
D. એની બેસન્ટ
Answer» C. બાળ ગંગાધર ટિળક
2.

ભારતનું બંધારણ લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ આવો વિચાર કોણે વ્યક્ત કર્યો હતો ?

A. જવાહરલાલ નહેરુ
B. કનૈયાલાલ માણેકલાલ મુનશી
C. નરસિંહ રાવ
D. ગાંધીજી
Answer» D. ગાંધીજી
3.

કઈ યોજના અંતર્ગત અંગ્રેજ સરકારે સૌપ્રથમવાર બંધારણ સભાની રચનાની માંગ કરવામાં આવી ?

A. વેવેલ યોજના
B. માઉન્ટ બેટન યોજના
C. કેબિનેટ મિશન યોજના
D. ક્રિપ્સ મિશન
Answer» C. કેબિનેટ મિશન યોજના
4.

ભારતનું બંધારણ ઘડવા માટે કુલ કેટલો સમય લાગ્યો હતો ?

A. 2 વર્ષ 10 માસ 18 દિવસ
B. 2 વર્ષ 11 માસ 18 દિવસ
C. 2 વર્ષ ૧૧ માસ 20 દિવસ
D. 2 વર્ષ 11 માસ 19 દિવસ
Answer» B. 2 વર્ષ 11 માસ 18 દિવસ
5.

વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત પ્રકારનું રાજ્ય બંધારણ કયા દેશનું છે ?

A. અમેરિકા
B. જાપાન
C. ભારત
D. જર્મની
Answer» C. ભારત
6.

ભારતના રાજ્ય બંધારણમાં કુલ કેટલી કલમો અને પરિશિષ્ટો આવેલા છે ?

A. 395 કલમો આઠ પરિશિષ્ટો
B. 495 કલમો 8 પરિશિષ્ટો
C. 450 કલમો 8 પરિશિષ્ટો
D. 595 કલમો 8 ૪૯૫ પરિશિષ્ટો
Answer» A. 395 કલમો આઠ પરિશિષ્ટો
7.

ભારતના રાજ્ય બંધારણની શરૂઆત શાનાથી થાય ?

A. પુખ્ત વય મતાધિકારથી
B. મૂળભૂત અધિકારથી
C. આમુખથી
D. રાજ્યનીતિના માર્ગદર્શનથી
Answer» C. આમુખથી
8.

ભારતના દરેક નાગરિકને કુલ કેટલા મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે? એક બાદ કરતા?

A. 6
B. 7
C. 8
D. 5
Answer» A. 6
9.

ભારતના રાજ્ય બંધારણમાં ચૂંટણીઓ પછી રચાયેલ પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે ?

A. વડાપ્રધાન
B. રાજ્યસભા
C. લોકસભા/ સંસદ
Answer» C. લોકસભા/ સંસદ
10.

ભારતના રાજ્ય બંધારણમાં સત્તાવાર કુલ કેટલી ભાષાઓ અને સ્થાન અપાયું છે ?

A. 14
B. 15
C. 16
D. 13
Answer» A. 14
11.

આમુખ રાજકીય જન્મકુંડળી જે તે પ્રેરણાનો સ્ત્રોત જે તેનાથી બંધારણના દ્વાર ખૂલે છે ?

A. માનવેન્દ્રનાથ રોય
B. બાળ ગંગાધર તિલક
C. ગાંધીજી
D. કનૈયાલાલ માણેકલાલ મુનશી
Answer» D. કનૈયાલાલ માણેકલાલ મુનશી
12.

આપણા દેશના રાજ્ય બંધારણનો આરંભ આમુખથી થાય છે તે માટેના આદર્શો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે ?

A. આયર્લેન્ડ
B. નેધરલેન્ડ
C. જાપાન
D. જર્મની
Answer» A. આયર્લેન્ડ
13.

ભારતના નાગરિકને બંધારણના કયા વિભાગને મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે

A. પહેલો
B. બીજો
C. ત્રીજો
D. ચોથો
Answer» C. ત્રીજો
14.

બંધારણીય કલમ 14 થી 18 અંતર્ગત કયો અધિકાર આપવામાં આવ્યો છે ?

A. સ્વતંત્રતાનો અધિકાર
B. સમાનતાનો અધિકાર
C. શોષણ સામેનો અધિકાર
D. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર
Answer» B. સમાનતાનો અધિકાર
15.

ભારતના બંધારણની કલમ ૨૫ થી ૨૮ દ્વારા ભારતમાં રહેતી તમામ વ્યક્તિઓને કયો અધિકાર મળ્યો ?

A. સ્વતંત્રતાનો અધિકાર
B. સમાનતાનો અધિકાર
C. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર
D. શોષણ સામેનો અધિકાર
Answer» C. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર
16.

શોષણ સામેનો અધિકારની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?

A. કલમ ૧૪ થી ૧૮
B. કલમ 23 થી ૨૪
C. કલમ ૨૫ થી ૨૮
D. કલમ ૧૯ થી ૨૨
Answer» B. કલમ 23 થી ૨૪
17.

જમીનદારી નાબૂદીનો કાયદો મિલકતના હકનો વિરોધી ગણી તેને કયા રાજ્યની વડી અદાલતે ગેરકાયદેસર જાહેર કર્યો હતો ?

A. કર્ણાટક
B. પંજાબ
C. ગુજરાત
D. બિહાર
Answer» D. બિહાર
18.

ભારતના કોઈપણ નાગરિકની રાષ્ટ્રપતિપદની યોગ્યતા માટે ઉંમર કેટલી હોવી જોઈએ ?

A. 25
B. 30
C. 35
D. 40
Answer» C. 35
19.

રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે ?

A. 4
B. 5
C. 8
D. 10
Answer» B. 5
20.

ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખનું વેતન તત્કાલીન સંજોગોમાં માસિક કેટલું ઠરાવવામાં આવ્યું છે ?

A. 5000
B. 10000
C. 15000
D. 20000
Answer» B. 10000
21.

સંઘ સરકારમાં બંધારણીય વડા કોણ ગણાય છે ?

A. રાજ્યસભા
B. લોકસભા
C. વડાપ્રધાન
D. રાષ્ટ્રપ્રમુખ
Answer» D. રાષ્ટ્રપ્રમુખ
22.

મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુક કોણ કરે છે ?

A. લોકસભા
B. વડાપ્રધાન
C. ઉપરાષ્ટ્રપતિ
D. રાષ્ટ્રપ્રમુખ
Answer» D. રાષ્ટ્રપ્રમુખ
23.

બંધારણની કઈ કલમ અનુસાર ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી દ્વારા નિયુક્તિ થાય છે ?

A. 53 કલમ
B. 63 કલમ
C. 73 કલમ
D. 83 કલમ
Answer» B. 63 કલમ
24.

ભારતની લોકસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

A. નીલમ સંજીવ રેડ્ડી
B. એમ એ આયંગર
C. ગણેશ વાસુદેવ માવળંકર
D. ગુરુદયાલ સિંહ ઢિલ્લો
Answer» C. ગણેશ વાસુદેવ માવળંકર
25.

લોકસભામાં કુલ કેટલા સભ્યો બેસે છે ?

A. 624
B. 358
C. 442
D. 543
Answer» D. 543
Tags
Question and answers in પ્રજાસત્તાક ભારતનું રાજય બંધારણ - 1, પ્રજાસત્તાક ભારતનું રાજય બંધારણ - 1 multiple choice questions and answers, પ્રજાસત્તાક ભારતનું રાજય બંધારણ - 1 Important MCQs, Solved MCQs for પ્રજાસત્તાક ભારતનું રાજય બંધારણ - 1, પ્રજાસત્તાક ભારતનું રાજય બંધારણ - 1 MCQs with answers PDF download

We need your help!

We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.

Take Survey