[ગુજરાતી] Fundamentals of Business Economics-1 Solved MCQs

1.

કોના કહેવા મુજબ, અર્થશાસ્ત્ર એ સંપત્તિનું વિજ્ઞાન છે?

A. કૌટિલ્યા
B. એડમ સ્મિથ
C. માર્શલ
D. રોબિન્સ
Answer» B. એડમ સ્મિથ
2.

કોના કહેવા મુજબ, અર્થશાસ્ત્ર એ કલ્યાણલક્ષી સિધ્ધાંત છે?

A. માર્શલ
B. એડમ સ્મિથ
C. હિક્સ
D. રોબિન્સ
Answer» A. માર્શલ
3.

અછતની વિભાવના કેવી છે?

A. સંપૂર્ણ
B. સંબંધિત
C. ધાર્મિક
D. રાજકીય
Answer» B. સંબંધિત
4.

વેલ્થ ઓફ નેશનના લેખક કોણ છે?

A. માર્શલ
B. રોબિન્સ
C. એડમ સ્મિથ
D. કૌટિલ્યા
Answer» C. એડમ સ્મિથ
5.

બીજા કયા નામથી અર્થશાસ્ત્ર જાણીતું છે?

A. નીતિ
B. સમાજ
C. રાજ્ય
D. અર્થશાસ્ત્રનું વિજ્ઞાન
Answer» D. અર્થશાસ્ત્રનું વિજ્ઞાન
6.

અર્થશાસ્ત્ર હેતુ વિશે તટસ્થ છે તે ખ્યાલ કોણે આપ્યો?

A. માર્શલ
B. રોબિન્સ
C. એડમ સ્મિથ
D. કૌટિલ્યા
Answer» B. રોબિન્સ
7.

અર્થશાસ્ત્રનો વિજ્ઞાન તરીકે અભ્યાસ શરૂ કરનાર પ્રથમ અર્થશાસ્ત્રી કોણ છે?

A. કૌટિલ્યા
B. માર્શલ
C. રોબિન્સ
D. એડમ સ્મિથ
Answer» D. એડમ સ્મિથ
8.

અર્થશસ્ત્રને વાસ્તવિક વિગ્નાન તરીકે કોણે પરિચય કરાવ્યું?

A. એડમ સ્મિથ
B. રોબિન્સ
C. સેમ્યુલ્સન
D. માર્શલ
Answer» B. રોબિન્સ
9.

કયા અર્થશાસ્ત્રિએ અર્થશાસ્ત્રના અભ્યાસના મધ્યમાં સામાજીક પસંદગી અને વિતરણને મુક્યા?

A. કૌટિલ્યા
B. સેમ્યુલ્સન
C. માર્શલ
D. એડમ સ્મિથ
Answer» B. સેમ્યુલ્સન
10.

કયા અર્થશાસ્ત્રિ અર્થશાસ્ત્રમાં અછતની વિભાવનાનો અભ્યાસ કરે છે?

A. કૌટિલ્યા
B. એડમ સ્મિથ
C. રોબિન્સ
D. માર્શલ
Answer» C. રોબિન્સ
11.

અર્થશાસ્ત્રમાં માંગ વિશ્લેષણના અભ્યાસની તપાસ કોણ કરે છે?

A. ગ્રાહક
B. પેઢિ
C. બજાર
D. ઉત્પાદન
Answer» A. ગ્રાહક
12.

ઉપભોક્તા અને નિર્માતા સિવાય અન્ય વ્યક્તિનો ત્રિજો સ્વભાવ કોનો છે?

A. ગ્રાહક
B. વપરાશ કર્તા
C. શ્રમિકો
D. એક પણ નહી
Answer» C. શ્રમિકો
13.

જ્યારે ઉત્પાદનો મોંઘા હોય ત્યારે પ્રતિષ્ઠિત માલની માંગ કેવી હોય છે?

A. વધારે
B. ઓછી
C. શુન્ય
D. નકારાત્મક
Answer» A. વધારે
14.

અવેજી વસ્તુના ભાવમાં ફેરફાર એ વસ્તુની માંગમાં----------- કરે છે.

A. ઘટાળો
B. વધારો
C. શુન્ય
D. કોઇ અસર કરતું નથી
Answer» A. ઘટાળો
15.

માંગ રેખાનો ઢાળ કેવો હોય છે?

A. નકારાત્મક
B. હકારાત્મક
C. X અક્ષને સમાંતર
D. Y અક્ષને સમાંતર
Answer» A. નકારાત્મક
16.

માંગની મુલ્યસાપેક્ષતાના પ્રકાર કેટલા છે?

A. બે
B. ચાર
C. પાંચ
D. સાત
Answer» C. પાંચ
17.

કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોયતો માંગની મુલ્યસાપેક્ષતા કેટલિ હશે?

A. મુલ્યસાપેક્ષ માંગ
B. મુલ્યઅનપેક્ષ માંગ
C. સંપુર્ણ મુલ્યસાપેક્ષ માંગ
D. સંપુર્ણ મુલ્યઅનપેક્ષ માંગ
Answer» B. મુલ્યઅનપેક્ષ માંગ
18.

જો માંગની મુલ્યસાપેક્ષતા 1 હોય તો માંગનું સ્વરૂપ કેવુ હશે?

A. સંપુર્ણ મુલ્યસાપેક્ષ માંગ
B. સંપુર્ણ મુલ્યઅનપેક્ષ માંગ
C. એકમમુલ્યસાપેક્ષ માંગ
D. મુલ્યસાપેક્ષ માંગ
Answer» C. એકમમુલ્યસાપેક્ષ માંગ
19.

આવકની મુલ્યસાપેક્ષતાના પ્રકાર કેટલા છે?

A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
Answer» B. ત્રણ
20.

સંબંધીતવસ્તુની કિંમતમાં ફેરફારને કારણે વસ્તુની માંગમાં ફેરફાર થાય છે તેનો અર્થ શું છે?

A. માંગની કિંમત મુલ્યસાપેક્ષ
B. માંગની પ્રતિ મુલ્યસાપેક્ષતા
C. માંગની આવક મુલ્યસાપેક્ષ
D. પુરવઠાની કિંમત મુલ્યસાપેક્ષ
Answer» B. માંગની પ્રતિ મુલ્યસાપેક્ષતા
21.

કિંમત અને માંગના કયા સંબંધો દ્વારા માંગની સ્થિતિસ્થાપકતા સમજાવવામાં આવી છે?

A. સહસંબંધ
B. વ્યસ્ત
C. સંખ્યાત્મક
D. સમાન
Answer» C. સંખ્યાત્મક
22.

સંપુર્ણ સ્પર્ધાના કિસ્સામાં માંગમાં સ્થિતિસ્થાપકતા શું છે?

A. સ્થિતિસ્થાપક
B. અસંબંધિત
C. સંપુર્ણપણે સ્થિતિસ્થપક
D. સંપુર્ણપણે અસ્ખલિત
Answer» C. સંપુર્ણપણે સ્થિતિસ્થપક
23.

વૈભવી વસ્તુઓની માંગની સ્થિતિસ્થાપકતા શું છે?

A. સ્થિતિસ્થાપક
B. અસંબંધિત
C. સંપુર્ણપણે સ્થિતિસ્થપક
D. સંપુર્ણપણે અસ્ખલિત
Answer» A. સ્થિતિસ્થાપક
24.

હલ્કા પ્રકારની વસ્તુઓની આવક સ્થિતિસ્થાપકતા શું છે?

A. એકમ આવક સ્થિતિસ્થાપકતા
B. એકમ આવક સ્થિતિસ્થાપકતા 1 કરતા વધારે
C. શુન્ય આવક સ્થિતિસ્થાપકતા
D. નકારાત્મક આવક સ્થિતિસ્થાપકતા
Answer» A. એકમ આવક સ્થિતિસ્થાપકતા
25.

નીચેનામાંથી કઈ વસ્તુ શુન્ય આવક સ્થિતિસ્થાપકતા હોઇ શકે છે?

A. બાજરી
B. સ્કુટર
C. સોય
D. ઘી
Answer» C. સોય
Tags
Question and answers in Fundamentals of Business Economics-1, Fundamentals of Business Economics-1 multiple choice questions and answers, Fundamentals of Business Economics-1 Important MCQs, Solved MCQs for Fundamentals of Business Economics-1, Fundamentals of Business Economics-1 MCQs with answers PDF download

We need your help!

We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.

Take Survey