90
87.4k

[ગુજરાતી] Fundamentals of Business Economics-1 Solved MCQs

These multiple-choice questions (MCQs) are designed to enhance your knowledge and understanding in the following areas: Bachelor of Commerce (B Com) .

1.

કોના કહેવા મુજબ, અર્થશાસ્ત્ર એ સંપત્તિનું વિજ્ઞાન છે?

A. કૌટિલ્યા
B. એડમ સ્મિથ
C. માર્શલ
D. રોબિન્સ
Answer» B. એડમ સ્મિથ
2.

કોના કહેવા મુજબ, અર્થશાસ્ત્ર એ કલ્યાણલક્ષી સિધ્ધાંત છે?

A. માર્શલ
B. એડમ સ્મિથ
C. હિક્સ
D. રોબિન્સ
Answer» A. માર્શલ
3.

અછતની વિભાવના કેવી છે?

A. સંપૂર્ણ
B. સંબંધિત
C. ધાર્મિક
D. રાજકીય
Answer» B. સંબંધિત
4.

વેલ્થ ઓફ નેશનના લેખક કોણ છે?

A. માર્શલ
B. રોબિન્સ
C. એડમ સ્મિથ
D. કૌટિલ્યા
Answer» C. એડમ સ્મિથ
5.

બીજા કયા નામથી અર્થશાસ્ત્ર જાણીતું છે?

A. નીતિ
B. સમાજ
C. રાજ્ય
D. અર્થશાસ્ત્રનું વિજ્ઞાન
Answer» D. અર્થશાસ્ત્રનું વિજ્ઞાન
6.

અર્થશાસ્ત્ર હેતુ વિશે તટસ્થ છે તે ખ્યાલ કોણે આપ્યો?

A. માર્શલ
B. રોબિન્સ
C. એડમ સ્મિથ
D. કૌટિલ્યા
Answer» B. રોબિન્સ
7.

અર્થશાસ્ત્રનો વિજ્ઞાન તરીકે અભ્યાસ શરૂ કરનાર પ્રથમ અર્થશાસ્ત્રી કોણ છે?

A. કૌટિલ્યા
B. માર્શલ
C. રોબિન્સ
D. એડમ સ્મિથ
Answer» D. એડમ સ્મિથ
8.

અર્થશસ્ત્રને વાસ્તવિક વિગ્નાન તરીકે કોણે પરિચય કરાવ્યું?

A. એડમ સ્મિથ
B. રોબિન્સ
C. સેમ્યુલ્સન
D. માર્શલ
Answer» B. રોબિન્સ
9.

કયા અર્થશાસ્ત્રિએ અર્થશાસ્ત્રના અભ્યાસના મધ્યમાં સામાજીક પસંદગી અને વિતરણને મુક્યા?

A. કૌટિલ્યા
B. સેમ્યુલ્સન
C. માર્શલ
D. એડમ સ્મિથ
Answer» B. સેમ્યુલ્સન
10.

કયા અર્થશાસ્ત્રિ અર્થશાસ્ત્રમાં અછતની વિભાવનાનો અભ્યાસ કરે છે?

A. કૌટિલ્યા
B. એડમ સ્મિથ
C. રોબિન્સ
D. માર્શલ
Answer» C. રોબિન્સ
11.

અર્થશાસ્ત્રમાં માંગ વિશ્લેષણના અભ્યાસની તપાસ કોણ કરે છે?

A. ગ્રાહક
B. પેઢિ
C. બજાર
D. ઉત્પાદન
Answer» A. ગ્રાહક
12.

ઉપભોક્તા અને નિર્માતા સિવાય અન્ય વ્યક્તિનો ત્રિજો સ્વભાવ કોનો છે?

A. ગ્રાહક
B. વપરાશ કર્તા
C. શ્રમિકો
D. એક પણ નહી
Answer» C. શ્રમિકો
13.

જ્યારે ઉત્પાદનો મોંઘા હોય ત્યારે પ્રતિષ્ઠિત માલની માંગ કેવી હોય છે?

A. વધારે
B. ઓછી
C. શુન્ય
D. નકારાત્મક
Answer» A. વધારે
14.

અવેજી વસ્તુના ભાવમાં ફેરફાર એ વસ્તુની માંગમાં----------- કરે છે.

A. ઘટાળો
B. વધારો
C. શુન્ય
D. કોઇ અસર કરતું નથી
Answer» A. ઘટાળો
15.

માંગ રેખાનો ઢાળ કેવો હોય છે?

A. નકારાત્મક
B. હકારાત્મક
C. X અક્ષને સમાંતર
D. Y અક્ષને સમાંતર
Answer» A. નકારાત્મક
16.

માંગની મુલ્યસાપેક્ષતાના પ્રકાર કેટલા છે?

A. બે
B. ચાર
C. પાંચ
D. સાત
Answer» C. પાંચ
17.

કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોયતો માંગની મુલ્યસાપેક્ષતા કેટલિ હશે?

A. મુલ્યસાપેક્ષ માંગ
B. મુલ્યઅનપેક્ષ માંગ
C. સંપુર્ણ મુલ્યસાપેક્ષ માંગ
D. સંપુર્ણ મુલ્યઅનપેક્ષ માંગ
Answer» B. મુલ્યઅનપેક્ષ માંગ
18.

જો માંગની મુલ્યસાપેક્ષતા 1 હોય તો માંગનું સ્વરૂપ કેવુ હશે?

A. સંપુર્ણ મુલ્યસાપેક્ષ માંગ
B. સંપુર્ણ મુલ્યઅનપેક્ષ માંગ
C. એકમમુલ્યસાપેક્ષ માંગ
D. મુલ્યસાપેક્ષ માંગ
Answer» C. એકમમુલ્યસાપેક્ષ માંગ
19.

આવકની મુલ્યસાપેક્ષતાના પ્રકાર કેટલા છે?

A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
Answer» B. ત્રણ
20.

સંબંધીતવસ્તુની કિંમતમાં ફેરફારને કારણે વસ્તુની માંગમાં ફેરફાર થાય છે તેનો અર્થ શું છે?

A. માંગની કિંમત મુલ્યસાપેક્ષ
B. માંગની પ્રતિ મુલ્યસાપેક્ષતા
C. માંગની આવક મુલ્યસાપેક્ષ
D. પુરવઠાની કિંમત મુલ્યસાપેક્ષ
Answer» B. માંગની પ્રતિ મુલ્યસાપેક્ષતા
21.

કિંમત અને માંગના કયા સંબંધો દ્વારા માંગની સ્થિતિસ્થાપકતા સમજાવવામાં આવી છે?

A. સહસંબંધ
B. વ્યસ્ત
C. સંખ્યાત્મક
D. સમાન
Answer» C. સંખ્યાત્મક
22.

સંપુર્ણ સ્પર્ધાના કિસ્સામાં માંગમાં સ્થિતિસ્થાપકતા શું છે?

A. સ્થિતિસ્થાપક
B. અસંબંધિત
C. સંપુર્ણપણે સ્થિતિસ્થપક
D. સંપુર્ણપણે અસ્ખલિત
Answer» C. સંપુર્ણપણે સ્થિતિસ્થપક
23.

વૈભવી વસ્તુઓની માંગની સ્થિતિસ્થાપકતા શું છે?

A. સ્થિતિસ્થાપક
B. અસંબંધિત
C. સંપુર્ણપણે સ્થિતિસ્થપક
D. સંપુર્ણપણે અસ્ખલિત
Answer» A. સ્થિતિસ્થાપક
24.

હલ્કા પ્રકારની વસ્તુઓની આવક સ્થિતિસ્થાપકતા શું છે?

A. એકમ આવક સ્થિતિસ્થાપકતા
B. એકમ આવક સ્થિતિસ્થાપકતા 1 કરતા વધારે
C. શુન્ય આવક સ્થિતિસ્થાપકતા
D. નકારાત્મક આવક સ્થિતિસ્થાપકતા
Answer» A. એકમ આવક સ્થિતિસ્થાપકતા
25.

નીચેનામાંથી કઈ વસ્તુ શુન્ય આવક સ્થિતિસ્થાપકતા હોઇ શકે છે?

A. બાજરી
B. સ્કુટર
C. સોય
D. ઘી
Answer» C. સોય
26.

જ્યારે માંગ સંપુર્ણ મુલ્યઅનપેક્ષ હોય ત્યારે માંગ રેખાનો ઢાળ કેવો હોય છે?

A. રૂણ ઢાળ
B. X અક્ષ ને સમાંતર
C. Y અક્ષને સસમાંતર
D. ધન ઢાળ
Answer» B. X અક્ષ ને સમાંતર
27.

લાંબાગાળાની માંગની સ્થિતિસ્થાપકતા ટુંકા ગાળાની સરખામણીમાં કેવી હોય છે?

A. વધુ
B. સમાન
C. ઓછી
D. અનંત
Answer» A. વધુ
28.

સમ્રૂધ લોકોની મોટાભાગની વસ્તુઓની માંગ કેવી હોય છે?

A. સ્થિતિસ્થાપક
B. સંપુર્ણપણે સ્થિતિસ્થપક
C. મુલ્યઅનપેક્ષ
D. એકમ સ્થિતિસ્થાપક
Answer» C. મુલ્યઅનપેક્ષ
29.

ઉત્પાદન વિધેય દ્વારા કયા પરિબળો બતાવવામાં આવે છે?

A. ઉત્પાદન અને વેચાણ
B. ઉત્પાદન અને ખરીદી
C. ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો
D. વેચાણ અને ખરીદી
Answer» C. ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો
30.

ઉત્પાદન વિધેયના કેટલા સ્વરૂપો છે?

A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
Answer» B. બે
31.

ઉત્પાદન વિધેય કોના પર અધારીત છે?

A. ટેકનોલોજી
B. બજારમાંગ
C. બજાર પુરવઠો
D. રાજકીય પરિબળ
Answer» A. ટેકનોલોજી
32.

ટૂંક સમય ઉત્પાદન વિધેય મ પેઢિનુ કદ કેવુ હોય છે?

A. ફેરફાર યોગ્ય
B. પરિવર્તંનક્ષમ
C. સ્થિર
D. અનિસ્ચિત
Answer» C. સ્થિર
33.

અન્ય પરિબળોને યથાવત રાખીને જો ઉત્પાદનના સાધનોમાં ફેરફાર કરવામાં આવે તો કેટલા તબક્કામાં અસર થાય છે?

A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
Answer» B. બે
34.

ઉત્પાદનના કયા તબક્કામાં કુલ,સરેરાશ અને સિમાંત ઉત્પાદન વધે છે?

A. પ્રથમ
B. બીજા
C. ત્રિજા
D. ચોથા
Answer» A. પ્રથમ
35.

ઉત્પાદનના ત્રિજા તબક્કામાં કયો નિયમ જોવા મળે છે?

A. ઘટતી પેદાશનો નિયમ
B. વધતી પેદાશનો નિયમ
C. સ્થિર પેદાશનો નિયમ
D. અસ્થિર પેદાશનો નિયમ
Answer» A. ઘટતી પેદાશનો નિયમ
36.

ઉત્પાદનના કયાં તબક્કામાં કુલ ઉત્પાદન વધવાને બદલે ઘટવાનુ વલણ ધરાવે છે?

A. પ્રથમ
B. બીજા
C. ત્રિજા
D. દરેક
Answer» C. ત્રિજા
37.

ઉત્પાદનનાં કયા તબક્કામાં નિયોજક ઉત્પાદનના સધનોનુ પ્રમાણ વધારવાનુ બંધ કરી દેશે?

A. મહત્તમ સિમાંત ઉત્પાદન
B. મહત્તમ સરેરાશ ઉત્પાદન
C. સિમાંત ઉત્પાદન = સરેરાશ ઉત્પાદન
D. શુન્ય સિમાંત ઉત્પાદન
Answer» D. શુન્ય સિમાંત ઉત્પાદન
38.

કયા ક્ષેત્રમાં ઘટતા વળતરનો નિયમ સૌ પ્રથમ અનુસરાય છે?

A. ક્રુષી ક્ષેત્ર
B. ઉધોગ ક્ષેત્ર
C. સેવા ક્ષેત્ર
D. વેપાર
Answer» A. ક્રુષી ક્ષેત્ર
39.

ઉત્પાદનનાં કયા તબક્કામાં સિમાંત ઉત્પાદન નકારાત્મક પરંતુ સરેરાશ ઉત્પાદન હકારાત્મક જોવા મળે છે?

A. પ્રથમ
B. બીજા
C. ત્રિજા
D. એક પણ નહી
Answer» C. ત્રિજા
40.

બીન પ્રમાણસર ઉત્પાદનનાં નિયમમાં કયા પ્રકારના ફેરફારો માપવામાં આવે છે?

A. કુલ ઉત્પાદન
B. સીમાંત ઉત્પાદન
C. સરેરાશ ઉત્પાદન
D. ઉપરના તમામ
Answer» D. ઉપરના તમામ
41.

કયો ખર્ચ ઘટે છે પરંતુ ક્યારેય શુન્ય થતો નથી?

A. સ્થિર ખર્ચ
B. સરેરાશ સ્થિર ખર્ચ
C. અસ્થિર ખર્ચ
D. સરેરાશ અસ્થિર ખર્ચ
Answer» B. સરેરાશ સ્થિર ખર્ચ
42.

કુલ ઉત્પાદન ખર્ચ + ઉત્પાદનનાં એકમો=--------

A. સરેરાશ ખર્ચ
B. સીમાંત ખર્ચ
C. સરેરાશ સ્થિર ખર્ચ
D. સરેરાશ અસ્થિર ખર્ચ
Answer» B. સીમાંત ખર્ચ
43.

સરેરાશ ખર્ચ વક્ર નો આકાર કેવો હોય છે?

A. હોકી સ્ટિક આકારની
B. U આકારની
C. V આકારની
D. ચોરસ
Answer» B. U આકારની
44.

જ્યારે ઉત્પાદનનું પ્રમાણ શુન્ય હોય ત્યારે કયો ખર્ચ હકારાત્મક હોય છે?

A. અસ્થિર ખર્ચ
B. સ્થિર ખર્ચ
C. સરેરાશ ખર્ચ
D. સીમાંત ખર્ચ
Answer» B. સ્થિર ખર્ચ
45.

સ્થિર ખર્ચનો આકાર કેવો હોય છે?

A. રૂણ ઢાળ
B. ધન ઢાળ
C. X અક્ષ ને સમાંતર
D. Y અક્ષને સસમાંતર
Answer» C. X અક્ષ ને સમાંતર
46.

શ્રમીકોને દરરોજ ચુકવવુ પડતુ વેતન એ કયા પ્રકારનો ખર્ચ છે?

A. સ્થિર ખર્ચ
B. કુલ ખર્ચ
C. અસ્થિર ખર્ચ
D. સીમાંત ખર્ચ
Answer» A. સ્થિર ખર્ચ
47.

લાંબા સમય ગાળે બધા ખર્ચ કેવા થાય છે?

A. સ્થિર
B. ટુંકા
C. લાંબા
D. અસ્થિર ખર્ચ
Answer» D. અસ્થિર ખર્ચ
48.

કયા પ્રકારનો ખર્ચ X અક્ષ ને સમાંતર જોવા મળે છે?

A. અસ્થિર ખર્ચ
B. સ્થિર ખર્ચ
C. સરેરાશ અસ્થિર ખર્ચ
D. સરેરાશ સ્થિર ખર્ચ
Answer» B. સ્થિર ખર્ચ
49.

કયા પ્રકારનો ખર્ચ હોકી સ્ટીક ના આકારનો હોય છે?

A. સરેરાશ ખર્ચ
B. અસ્થિર ખર્ચ
C. સીમાંત ખર્ચ
D. કુલ ખર્ચ
Answer» C. સીમાંત ખર્ચ
50.

કયા ખર્ચને ઉત્પાદનના એકમો સાથે સિધો સબંધ નથિ?

A. સ્થિર ખર્ચ
B. અસ્થિર ખર્ચ
C. સરેરાશ ખર્ચ
D. સીમાંત ખર્ચ
Answer» A. સ્થિર ખર્ચ

Done Studing? Take A Test.

Great job completing your study session! Now it's time to put your knowledge to the test. Challenge yourself, see how much you've learned, and identify areas for improvement. Don’t worry, this is all part of the journey to mastery. Ready for the next step? Take a quiz to solidify what you've just studied.