1. |
ઔધોગિક સમાજશાસ્ત્રનો ઉદભવ કયા દેશમાં થયો હતો ? |
A. | અમેરિકા |
B. | ભારત |
C. | ફ્રાન્સ |
D. | ઈગ્લેંન્ડ |
Answer» A. અમેરિકા |
2. |
હોથોર્ન પ્લાન્ટ નામની ફેક્ટરી અમેરિકાના કયા શહેરમાં આવેલી છે. ? |
A. | લંડન |
B. | બ્રિટન |
C. | શિકાગો |
D. | વોશિગ્ટન |
Answer» C. શિકાગો |
3. |
ઔધોગિક સમાજશાસ્ત્ર કાર્યસંસ્થાનો કાર્યજૂથોનો અને કાર્યભૂમિકાનો અભ્યાસ કરે છે. કોના મતે ? |
A. | બેન્ડીક્ષ |
B. | મિલર |
C. | હેલન |
D. | લુપટન |
Answer» A. બેન્ડીક્ષ |
4. |
ઔધોગિક સમાજ ' શબ્દની રચના કોણે કરી છે.? |
A. | કોમ્ટે |
B. | સેંટ સાયમન |
C. | દુર્ખિમ |
D. | માર્કસ |
Answer» B. સેંટ સાયમન |
5. |
ઔધોગિક સમાજશાસ્ત્રનો ઉદભવ કઈ સદી માં થયો ? |
A. | 16 મી |
B. | 20 મી |
C. | 19 મી |
D. | 21 મી |
Answer» C. 19 મી |
6. |
ઉધોગિકરણ અને કામદાર ' પુસ્તક કોનું છે. ? |
A. | ડનલોન |
B. | મૂરે |
C. | ડ્યુબિન |
D. | બર્ન્સ |
Answer» B. મૂરે |
7. |
કયા સમાજશાસ્ત્રી એ ઔધોગિક સમાજશાસ્ત્રના સ્વરૂપની ચર્ચા કરી છે. ? |
A. | સ્નિડર |
B. | શ્રીનિવાસ |
C. | મૂરે અને સ્નિડર |
D. | કાંચે |
Answer» C. મૂરે અને સ્નિડર |
8. |
ઔધોગિક સમાજશાસ્ત્રનું મૂળભૂત વિષયવસ્તુ શું છે. ? |
A. | સંગઠન |
B. | ઉધોગ |
C. | કારખાના સંગઠન |
D. | ઔધોગિક વ્યવસ્થા |
Answer» B. ઉધોગ |
9. |
ઔધોગિક સમાજશાસ્ત્ર ના વિષયવસ્તુ માં શેનો સમાવેશ થાય છે. |
A. | કાર્યજૂથ |
B. | કાર્યભૂમિકા |
C. | કારખાના સંગઠન |
D. | ઉપરના બધાજ |
Answer» D. ઉપરના બધાજ |
10. |
નોકરશાહીને કોણ "Society of Unequals " તરીકે ઓળખાવે છે. ? |
A. | મિલર અને ફોર્મ |
B. | સ્નિડર |
C. | એન.આર. શેઠ |
D. | ડનલોન |
Answer» A. મિલર અને ફોર્મ |
11. |
ભારતના ઔધોગિક નગરોમાં નીચેનાથી કોનો સમાવેશ થાય છે. ? |
A. | જમશેદપુર |
B. | ચિતરંજન |
C. | રાંચી |
D. | બધાજ |
Answer» D. બધાજ |
12. |
ભારતીય કામદાર વર્ગનો અભ્યાસ કોણે કર્યો છે. ? |
A. | રાધાકમલ મુખરજી |
B. | ડો.ધૂર્યે |
C. | શ્રીનિવાસ |
D. | A અને C |
Answer» A. રાધાકમલ મુખરજી |
13. |
આંતરરાષ્ટ્રીય મજૂર સંધની સ્થાપના કયારે થઈ ? |
A. | 1819 |
B. | 1919 |
C. | 2009 |
D. | 2001 |
Answer» B. 1919 |
14. |
ઈગ્લેંન્ડમાં ઔધોગિક ક્રાંતિ કયારે થઈ છે.? |
A. | 1760 |
B. | 1870 |
C. | 1919 |
D. | 1987 |
Answer» A. 1760 |
15. |
કોના મતે કારખાનું એટલે મુકત શ્રમ અને સ્થિરમૂડી વાળો એક કાર્યશાળામાં ચાલતો ઉધોગ . |
A. | માર્કસ |
B. | મેક્સ વેબર |
C. | મૂરે |
D. | કોમ્ટે |
Answer» B. મેક્સ વેબર |
16. |
નીચેનામાંથી અનુઔધોગિક સમાજની લાક્ષણિકતા કઈ છે.? |
A. | સેવા વ્યવસાયો |
B. | જ્ઞાન માહિતી |
C. | સેવાની ગુણવતા |
D. | બધાજ વિકલ્પો |
Answer» D. બધાજ વિકલ્પો |
17. |
ગિલ્ડ નો પ્રકાર કયો છે.? |
A. | ક્રાફ્ટ ગિલ્ડઝ |
B. | આર્ટિઝન ગિલ્ટઝ |
C. | મર્ચન્ટ ગિલ્ડઝ |
D. | બધાજ વિકલ્પો |
Answer» D. બધાજ વિકલ્પો |
18. |
આધુનિક હસ્તઉધોગનો સમયગાળો. ? |
A. | 1400 થી 1784 |
B. | 1953 |
C. | 1870 |
D. | 1885 |
Answer» A. 1400 થી 1784 |
19. |
ગુજરાતમાં કયા પ્રકારના ગિલ્ડ અસ્તિત્વો ધરાવતા હતા.? |
A. | વણકર ગિલ્ડ |
B. | ક્રાફ્ટ ગિલ્ડ |
C. | સોની અને ઝવેરી |
D. | મર્ચન્ટ ગિલ્ડ |
Answer» B. ક્રાફ્ટ ગિલ્ડ |
20. |
ઔધોગિક નીતિ કઈ સાલમાં અમલમાં આવી છે.? |
A. | 1991 |
B. | 1992 |
C. | 1993 |
D. | 1994 |
Answer» A. 1991 |
21. |
નોકરશાહી નો ખ્યાલ કોણે આપ્યો છે.? |
A. | મેક્સ વેબર |
B. | કોમ્ટે |
C. | માર્ટિન ડેલ |
D. | સ્નિડર |
Answer» A. મેક્સ વેબર |
22. |
નોકરશાહીને 'એક્મ સંગઠનના પીરામીડ સ્વરૂપની રચના' તરીકે કોણ ઓળખાવે છે.? |
A. | સ્નિડર |
B. | મિલર અને ફોર્મ |
C. | મૂરે |
D. | મેક્સ વેબર |
Answer» B. મિલર અને ફોર્મ |
23. |
ઔધોગિક નોકરશાહીના લક્ષણો કોણે આપ્યા છે.? |
A. | મૂરે |
B. | કોમ્ટે |
C. | માર્કસ |
D. | મિલર અને ફોર્મ |
Answer» A. મૂરે |
24. |
નોકરશાહી ના કેટલા પ્રકાર છે. ? |
A. | ત્રણ |
B. | બે |
C. | ચાર |
D. | સાત |
Answer» B. બે |
25. |
નોકરશાહીનો કયો પ્રકાર ઊભી રેખા સ્વરૂપનું સત્તાતંત્ર છે.? |
A. | લાઇનઓર્ગનિઝેશન |
B. | સ્ટાફઓર્ગનિઝેશન |
C. | બંને |
D. | એકપણ નહિ |
Answer» A. લાઇનઓર્ગનિઝેશન |
26. |
સંચાલન ઔધોગિક સંગઠનના 'આત્મા' તરીકે ઓળખાય છે. કોના મતે ? |
A. | ગિસ્બર્ટ |
B. | માર્કસ |
C. | મૂરે |
D. | A અને C |
Answer» A. ગિસ્બર્ટ |
27. |
ઉધોગ ક્ષેત્રે બાહ્યો બળો સાથે ના સંબંધો માં કયા ઉ: દા આવે છે.? |
A. | અન્યો દેશો |
B. | સરકાર |
C. | મજૂર મંડળ |
D. | બધા જ |
Answer» D. બધા જ |
28. |
ઔધોગિક નોકરશાહીમાં રચનાતંત્રીય લક્ષણને "Line and staff organization "તરીકે કોણવર્ણવે છે.? |
A. | વિલ્બર્ટ |
B. | સ્નિડર |
C. | દુર્ખિમ |
D. | વેબર |
Answer» B. સ્નિડર |
29. |
કોટિક્ર્મમાં સત્તાના પિરામિડમાં સર્વોચ્ચ સ્થાને કોણ હોય છે.? |
A. | મેનેજર |
B. | સુપરવાઈઝર |
C. | કામદાર |
D. | પ્રેસિડેન્ટ |
Answer» D. પ્રેસિડેન્ટ |
30. |
'ઇન્ડસ્ટ્રીયલ સોશ્યોલોજી ' આ પુસ્તક કોનું છે.? |
A. | મિલર અને ફોર્મ |
B. | મૂરે |
C. | સ્નિડર |
D. | લુઈવર્થ |
Answer» A. મિલર અને ફોર્મ |
31. |
સુથાર ,વણકર ,સોની અને લૂહાર વગેરે ના સંગઠનો કયા નામે ઓળખાય છે.? |
A. | વિશિષ્ટ સંગઠન |
B. | મહાજન |
C. | વેપારી |
D. | કારીગરો |
Answer» B. મહાજન |
32. |
ગિલ્ડના બધા સભ્યોની વર્ષમાં કેટલી વખત સભા બોલાવી શકાય. ? |
A. | એક |
B. | બે |
C. | ત્રણ |
D. | ચાર |
Answer» A. એક |
33. |
ઔધોગિક સંગઠન માં કેટલા પ્રકારના ઔપચારિક સંગઠનો છે.? |
A. | બે |
B. | ત્રણ |
C. | ચાર |
D. | નવ |
Answer» A. બે |
34. |
ઓલ ઈન્ડિયા ટ્રેઈડ યુનિયન કોંગ્રેસની સ્થાપના કઈ સાલમાં થઈ ? |
A. | 1947 |
B. | 1948 |
C. | 1919 |
D. | 1920 |
Answer» D. 1920 |
35. |
ILO ના મુખ્ય અંગો કેટલા છે.? |
A. | બે |
B. | ચાર |
C. | છ |
D. | ત્રણ |
Answer» D. ત્રણ |
36. |
કામદાર સંધના હેતુ ઓ કેટલા છે.? |
A. | પાંચ |
B. | છ |
C. | આઠ |
D. | દશ |
Answer» A. પાંચ |
37. |
કામદાર સંધ ના કાર્યો કેટલા છે.? |
A. | આઠ |
B. | પાંચ |
C. | છ |
D. | સાત |
Answer» C. છ |
38. |
કોણે કહ્યું કે' સામૂહિક સોદાગીરી કામદાર સંધનું મુખ્ય કાર્ય છે.? |
A. | મૂરે |
B. | સ્નિડર |
C. | વેબર |
D. | દુર્ખિમ |
Answer» B. સ્નિડર |
39. |
કોના મતે કામદાર સંધ એ કામદારો મંડળ છે. ? |
A. | કુન્નીસન |
B. | સિડની |
C. | વી.વી. ગિરિ |
D. | એકપણ નહિ |
Answer» A. કુન્નીસન |
40. |
સત્તાની દ્રષ્ટિએ માલિક વર્ગ કેવો વર્ગ છે.? |
A. | શાસક વર્ગ |
B. | શાસિત વર્ગ |
C. | A અને B |
D. | એકપણ નહિ |
Answer» A. શાસક વર્ગ |
41. |
કોણે મંડળના સંચાલનની કામગીરી કરવાની હોય છે. ? |
A. | માલિક |
B. | સેક્રેટરી |
C. | કામદાર |
D. | બધા જ |
Answer» B. સેક્રેટરી |
42. |
1920 માં કોના નેતૃત્વો નીચે AITUC ની સ્થપના થઈ ? |
A. | લાલાલજપતરાય |
B. | ગાંધીજી |
C. | સુભાષચંદ્ર બોઝ |
D. | એકપણ નહિ |
Answer» A. લાલાલજપતરાય |
43. |
I.L.O. ની સ્થાપના કયારે થઈ ? |
A. | 1919 |
B. | 1920 |
C. | 1922 |
D. | 1947 |
Answer» A. 1919 |
44. |
I.L.O. વિશ્વો કક્ષાનું કેવું સંગઠન છે.? |
A. | ત્રિપક્ષીય |
B. | દ્રિપક્ષીય |
C. | એકપક્ષીય |
D. | A અને C |
Answer» A. ત્રિપક્ષીય |
45. |
1919 માં I.L.O. ની પ્રથમ પરિષદ કયા ભરાય હતી ? |
A. | વોશિંગ્ટન |
B. | અમેરિકા |
C. | આફિકા |
D. | ભારત |
Answer» A. વોશિંગ્ટન |
46. |
ઉત્પાદનનું મહત્વનું સાધન કયું છે.? |
A. | કામદાર |
B. | મેનેજર |
C. | માલિક |
D. | સુપરવાઈઝર |
Answer» A. કામદાર |
47. |
કામદારો ની દ્રષ્ટિએ સુપરવાઈઝર કોનો માણસ છે.? |
A. | સરકારનો |
B. | મેનેજમેન્ટનો |
C. | A અને B |
D. | એકપણ નહિ |
Answer» B. મેનેજમેન્ટનો |
48. |
ભોગોલિક પાયા પર કામદાર સ્ંધોના કેટલા પ્રકાર છે.? |
A. | એક |
B. | ત્રણ |
C. | પાંચ |
D. | સાત |
Answer» C. પાંચ |
49. |
કામદારો સંધની સમસ્યાઓ કોણે વર્ણવી છે.? |
A. | કોમ્ટે |
B. | પુનેકર |
C. | કુનનીસન |
D. | વી.વી.ગિરિ |
Answer» B. પુનેકર |
50. |
કામદાર સંધના કેટલા પ્રકાર છે. ? |
A. | એક |
B. | બે |
C. | ત્રણ |
D. | ચાર |
Answer» D. ચાર |