1. |
વેદાન્તસારના કર્તા કોણ છે ? |
A. | આત્માનંદ |
B. | શિવાનંદ |
C. | સદાનંદ |
D. | વિદિતાનંદ |
Answer» C. સદાનંદ |
2. |
વેદાન્તસારમાં કોની સ્તુતિ કરવામાં આવી છે ? |
A. | વિષ્ણુ |
B. | શંકર |
C. | ચિદાનંદ |
D. | અખંડ-સચ્ચિદાનંદ |
Answer» D. અખંડ-સચ્ચિદાનંદ |
3. |
જડ-ચેતન સૃષ્ટિનો આધાર કોણ છે ? |
A. | ઈશ્વર |
B. | બ્રહ્મા |
C. | વિષ્ણુ |
D. | આત્મતત્ત્વ |
Answer» D. આત્મતત્ત્વ |
4. |
વેદાન્ત એટલે શું ? |
A. | વેદનો અન્ત |
B. | વેદનું રહસ્ય |
C. | ઉપનિષદો |
D. | ઉપનિષદ્ પ્રમાણ |
Answer» C. ઉપનિષદો |
5. |
ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવનાર કર્મ કયું છે ? |
A. | નિત્ય |
B. | નૈમિત્તિક |
C. | કામ્ય |
D. | નિષિદ્ધ |
Answer» C. કામ્ય |
6. |
કોઇક નિમિત્તે કરાતાં કર્મ કયાં છે ? |
A. | નિત્ય |
B. | નૈમિત્તિક |
C. | કામ્ય |
D. | નિષિદ્ધ |
Answer» B. નૈમિત્તિક |
7. |
કર્મોના કેટલા પ્રકાર છે ? |
A. | બે |
B. | ચાર |
C. | છ |
D. | આઠ |
Answer» C. છ |
8. |
સંપત્તિ કેટલા પ્રકારની છે ? |
A. | બે |
B. | ચાર |
C. | છ |
D. | આઠ |
Answer» C. છ |
9. |
દ્વન્દ્વોને સહન કરવાં એને શું કહે છે ? |
A. | શમ |
B. | દમ |
C. | ઉપરતિ |
D. | તિતિક્ષા |
Answer» D. તિતિક્ષા |
10. |
વેદાન્તમાં શુદ્ધ ચૈતન્યરૂપ જીવ-બ્રહ્મની એકતાને શું કહે છે ? |
A. | પ્રમેય |
B. | પ્રમાતા |
C. | પ્રમતિ |
D. | સંયતિ |
Answer» A. પ્રમેય |
11. |
વસ્તુ પર અવસ્તુના આરોપને શું કહે છે ? |
A. | અધ્યારોપ |
B. | આરોપ |
C. | વિસંગતિ |
D. | અસંગતિ |
Answer» A. અધ્યારોપ |
12. |
સચ્ચિદાનન્દરૂપ અનન્ત અદ્વૈતને શું કહે છે ? |
A. | વસ્તુ |
B. | અવસ્તુ |
C. | ઉપયોગી |
D. | નિરુપયોગી |
Answer» A. વસ્તુ |
13. |
અજ્ઞાનના કુલ કેટલા ભેદ છે ? |
A. | બે |
B. | ચાર |
C. | છ |
D. | આઠ |
Answer» A. બે |
14. |
સમષ્ટિ અજ્ઞાનથી ઉપહિત ચૈતન્યને શું કહે છે ? |
A. | આત્મા |
B. | પરમાત્મા |
C. | ઈશ્વર |
D. | પરમેશ્વર |
Answer» C. ઈશ્વર |
15. |
ઉપાધિના કૂલ કેટલા ભેદ છે ? |
A. | બે |
B. | ત્રણ |
C. | ચાર |
D. | છ |
Answer» A. બે |
16. |
નિકૃષ્ટ ઉપાધિ કોણ છે ? |
A. | સમષ્ટિ |
B. | વ્યષ્ટિ |
C. | દ્વયી |
D. | ત્રયી |
Answer» B. વ્યષ્ટિ |
17. |
પ્રાજ્ઞ કયા કોશમાં રહે છે ? |
A. | આનન્દમય |
B. | મનોમય |
C. | વિજ્ઞાનમય |
D. | પ્રાણમય |
Answer» A. આનન્દમય |
18. |
ઈશ્વરનો સંબંધ કયા અજ્ઞાન સાથે છે ? |
A. | વ્યષ્ટિ |
B. | સમષ્ટિ |
C. | દ્વિત |
D. | ત્રિત |
Answer» B. સમષ્ટિ |
19. |
ઉપાધિ રહિત ચૈતન્ય કોને કહે છે ? |
A. | ઈશ્વર |
B. | પ્રાજ્ઞ |
C. | વૈશ્વાનર |
D. | તુરીય |
Answer» D. તુરીય |
20. |
સૂક્ષ્મ શરીરથી માંડી બ્રહ્માંડ સુધીનું જગત કઇ શક્તિથી ઉત્પન્ન થાય છે ? |
A. | આવરણ |
B. | વિક્ષેપ |
C. | સમાહાર |
D. | વિહાર |
Answer» B. વિક્ષેપ |
21. |
આવરણશક્તિ-વિક્ષેપશક્તિથી ચૈતન્ય કયું કારણ બને છે ? |
A. | નિમિત્ત |
B. | ઉપાદાન |
C. | સહકારી |
D. | નિમિત્ત-ઉપાદાન |
Answer» D. નિમિત્ત-ઉપાદાન |
22. |
લિંગશરીરમાં કૂલ કેટલા અવયવો હોય છે ? |
A. | (અ)પાંચ |
B. | દસ |
C. | પંદર |
D. | સત્તર |
Answer» D. સત્તર |
23. |
કુલ કેટલી જ્ઞાનેન્દ્રિયો છે ? |
A. | બે |
B. | ત્રણ |
C. | પાંચ |
D. | સાત |
Answer» C. પાંચ |
24. |
સંકલ્પવિકલ્પવાળી વૃત્તિને શું કહે છે ? |
A. | મન |
B. | બુદ્ધિ |
C. | ચિત્ત |
D. | અહંકાર |
Answer» A. મન |
25. |
જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિના સંયોગથી કયો કોશ બને છે ? |
A. | આનંદમય |
B. | વિજ્ઞાનમય |
C. | મનોમય |
D. | અન્નમય |
Answer» B. વિજ્ઞાનમય |
We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.