McqMate
These multiple-choice questions (MCQs) are designed to enhance your knowledge and understanding in the following areas: Bachelor of Arts (BA) .
| 51. |
સુલતાન ફિરોઝે કેટલા વર્ષ શાસન કર્યું હતું ? |
| A. | 21 |
| B. | 28 |
| C. | 20 |
| D. | (D )37 |
| Answer» D. (D )37 | |
| 52. |
દિલ્લીના તમામ સુલતાનો માં સૌથી વિદ્વાન અને બુધ્ધિસાળી કોણ હતો ? |
| A. | મોહમદ તુઘલક |
| B. | ઈબ્રાહીમ લોદી |
| C. | સિકંદર લોદી |
| D. | ફિરોજ તુઘલક |
| Answer» A. મોહમદ તુઘલક | |
| 53. |
આગ્રા શહેર કોને વસાવ્યું હતું ? |
| A. | ઈબ્રાહીમ લોદી |
| B. | ફિરોજ તુઘલક |
| C. | સિકંદર લોદી |
| D. | તેમુર લંગ |
| Answer» C. સિકંદર લોદી | |
| 54. |
કયો સુલતાન " ગુલરુખ "ઉપનામ થી ઓળખાય છે ? |
| A. | મોહમદ તુઘલક |
| B. | ખીઝાખાન |
| C. | તેમુર લંગ |
| D. | સિકંદર લોદી |
| Answer» D. સિકંદર લોદી | |
| 55. |
દિલ્લી સલ્તનત નો છેલ્લા સુલતાન કોણ હતું ? |
| A. | ઈબ્રાહીમ લોદી |
| B. | સિકંદર લોદી |
| C. | તેમુર લંગ |
| D. | મોહમદ તુઘલક |
| Answer» A. ઈબ્રાહીમ લોદી | |
| 56. |
ઈ.સ.૧૩૯૮માં હિન્દ પર આક્રમણ કરનાર તેમુર લંગ ક્યાંનો સુલતાન હતો ? |
| A. | ઇટલી |
| B. | દિલ્લી |
| C. | સમરકંદ |
| D. | અમેરિકા |
| Answer» C. સમરકંદ | |
| 57. |
ગયાસુદ્દીનબલ્બન નો મકબરો ક્યાં આવેલો છે ? |
| A. | રાયપીથોરા |
| B. | ગુલરુખ |
| C. | મેરઠ |
| D. | હરિયાણા |
| Answer» A. રાયપીથોરા | |
| 58. |
બાબર ના હિન્દ પર ના આક્રમણ સમયે દિલ્લી પર કયા વંશ નું શાસન હતું ? |
| A. | તેમુર લંગ |
| B. | સૈયદ વંશ |
| C. | લોદી વંશ |
| D. | તુઘલક વંશ |
| Answer» C. લોદી વંશ | |
| 59. |
વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી ? |
| A. | હરિહર બુક્કા |
| B. | વિજયરાજ |
| C. | કૃષ્ણદેવ |
| D. | ફિરોજશાહ |
| Answer» A. હરિહર બુક્કા | |
| 60. |
વિજયનગર સામ્રાજ્ય ની સ્થાપના ક્યારે થઇ ? |
| A. | ઈ.સ.૧૨૦૬ |
| B. | ઈ.સ.૧૩૩૬ |
| C. | ઈ.સ.૧૩૪૭ |
| D. | ઈ.સ.૧૫૨૬ |
| Answer» B. ઈ.સ.૧૩૩૬ | |
Done Studing? Take A Test.
Great job completing your study session! Now it's time to put your knowledge to the test. Challenge yourself, see how much you've learned, and identify areas for improvement. Don’t worry, this is all part of the journey to mastery. Ready for the next step? Take a quiz to solidify what you've just studied.