વિશ્વનો ઇતિહાસ (ઇ.સ. 1870 થી ઇ.સ. 1920 સુધી) Solved MCQs

1.

વોટર્લુની લડાઈ કયા વર્ષમાં થઈ હતી ?

A. 1815
B. 1820
C. 1830
D. 1823
Answer» A. 1815
2.

ઈટાલીમાં યુવાન ઇટાલીના ક્રાંતિકારી પક્ષની સ્થાપના કોણે કરી હતી?

A. મુસોલિની
B. કાવુર
C. મેજીની
D. ડી વલેરો
Answer» B. કાવુર
3.

લોહિયાળ રવિવાર દિવસ 9 જાન્યુઆરી ૧૯૫૦ની ઘટના કયા દેશ સાથે જોડાયેલી છે ?

A. ભારત
B. ઇટાલી
C. રસિયા
D. ઇંગ્લેન્ડ
Answer» C. રસિયા
4.

પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો ?

A. 1914 થી 1918
B. 1814 થી 1818
C. 1939 થી 1945
D. 1909 થી 1914
Answer» A. 1914 થી 1918
5.

વિશ્વયુદ્ધનો આરંભ કઈ સાલમાં થયો હતો ?

A. 1940
B. 1945
C. 1939
D. 1942
Answer» C. 1939
6.

સોવિયેત રશિયાને રાષ્ટ્રસંઘની કારોબારીમાં કાયમી સભ્યપદે સ્થાન મળ્યું?

A. ઈ.સ ૧૯3૦માં
B. પહેલેથી જ
C. ઇ. સ ૧૯૩૪માં
D. ઇ . સ 1926 માં
Answer» C. ઇ. સ ૧૯૩૪માં
7.

લેનીનનું અવસાન કઈ સાલમાં થયુ?

A. 1924
B. 1923
C. 1925
D. 1926
Answer» A. 1924
8.

રશિયામાં વસંતક્રાંતિ કઈ સાલમાં થઈ હતી?

A. 1917
B. 1918
C. 1919
D. 1920
Answer» A. 1917
9.

લોહિયાળ રવિવાર કઈ સાલમાં બનેલો?

A. 1905
B. 1906
C. 1907
D. 1908
Answer» A. 1905
10.

રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ ક્યારે થયેલી?

A. 7 નવેમ્બર 1917
B. 22 જાન્યુઆરી 1905
C. ૨૨ જાન્યુઆરી ૧૯૧૬
D. 8 માર્ચ 1917
Answer» A. 7 નવેમ્બર 1917
11.

જાપાનમાં કઇ સાલમાં મેઇજી સમ્રાટની પુનઃ સ્થાપના થઇ?

A. 1868
B. 1850
C. 1867
D. 1858
Answer» A. 1868
12.

જાપાનમાં વડાપ્રધાન સોગૂન શાસન કેવુ હતું ?

A. અતિશય લોકપ્રિય
B. રૂઢિચુસ્ત અને સંકુચિત
C. સમ્રાટના રબર સ્ટેમ્પ જેવું
D. બંધારણને પવિત્ર માનનારુ
Answer» B. રૂઢિચુસ્ત અને સંકુચિત
13.

મેઈજી શબ્દ નો જાપાનીઝ ભાષામાં સો અર્થ થાય ?

A. ઉદય
B. અસ્ત
C. જાગૃત
D. નિદ્રાધીન
Answer» C. જાગૃત
14.

જાપાનનું નવું બંધારણ કઈ સાલમાં ઘડાયું ?

A. 1867
B. 1868
C. 1869
D. 1870
Answer» C. 1869
15.

ઇસ 1870માં યાકોહામાં શહેરમાં સરકારે કઈ બેંક શરૂ કરી ?

A. સોના ચાંદીની બેંક
B. હીરા મોતીની બેંક
C. ઈમ્પીરીયલ બેંક ઓફ જાપાન
D. રિઝર્વ બેંક ઓફ જાપાન
Answer» A. સોના ચાંદીની બેંક
16.

ઇ.સ 1880 સુધીમાં જાપાનમાં કેટલી કોલસાની ખાણો ચાલુ કરી દેવાયેલી ?

A. 38 ખાણો
B. 30 ખાણો
C. 10 ખાણો
D. 8 ખાણો
Answer» D. 8 ખાણો
17.

૧૮૭૪માં લશ્કરી જહાજો બનાવવાનું કારખાનું જાપાનમાં ક્યાં સ્થાપ્યું હતું ?

A. ઓસાકા
B. યૂકુસુકા
C. ટોક્યો
D. યાકોહામા
Answer» B. યૂકુસુકા
18.

લશ્કરીતંત્રનાતંત્રના સુપેરે સંચાલન માટે, સમગ્ર જાપાનને કેટલા વિભાગમાં વહેચી કાઢીયુ ?

A. બે વિભાગોમાં
B. ત્રણ વિભાગોમાં
C. પાંચ વિભાગોમાં
D. છ વિભાગોમા
Answer» D. છ વિભાગોમા
19.

ચીનમાં મંચુ રાજવંશના રાજાઓનું કેટલા વર્ષથી શાસન ચાલતું હતું ?

A. 250 વર્ષ
B. 300 વર્ષ
C. 500 વર્ષ
D. 100 વર્ષ
Answer» A. 250 વર્ષ
20.

ચીનમાં અફીણ વિગ્રહ કેટલા વર્ષ લડાયો ?

A. બે વર્ષ
B. ત્રણ વર્ષ
C. ચાર વર્ષ
D. પાંચ વર્ષ
Answer» C. ચાર વર્ષ
21.

ચીન જાપાન વિગ્રહ ક્યારે થયો ?

A. 1911
B. 1912
C. 1904
D. 1910
Answer» A. 1911
22.

ઈસ 1903 ચીનમા ઉદભવેલા કેટલા બળવા થયા હતા ?

A. 12
B. 19
C. 13
D. 15
Answer» B. 19
23.

નવેમ્બર, 1911 સુધીમાં કુલ કેટલા પ્રાંતોમાં સ્વાતંત્ર સરકારોની જાહેરાત થઈ ચૂકી હતી ?

A. 10
B. 11
C. 14
D. 18
Answer» D. 18
24.

બોક્સર વિદ્રોહમાં ભાગ લેનાર મુખ્યત્વે કોણ હતા ?

A. સ્વાતંત્ર વીરો
B. ક્રાંતિકારીઓ
C. કુસ્તીબાજો
D. નેતાઓ
Answer» C. કુસ્તીબાજો
25.

શાંતિ સંમેલન કયા શહેરમાં થયું હતું ?

A. પેરિસ
B. અમેરિકા
C. ઇટાલી
D. જર્મની
Answer» A. પેરિસ
Tags
Question and answers in વિશ્વનો ઇતિહાસ (ઇ.સ. 1870 થી ઇ.સ. 1920 સુધી), વિશ્વનો ઇતિહાસ (ઇ.સ. 1870 થી ઇ.સ. 1920 સુધી) multiple choice questions and answers, વિશ્વનો ઇતિહાસ (ઇ.સ. 1870 થી ઇ.સ. 1920 સુધી) Important MCQs, Solved MCQs for વિશ્વનો ઇતિહાસ (ઇ.સ. 1870 થી ઇ.સ. 1920 સુધી), વિશ્વનો ઇતિહાસ (ઇ.સ. 1870 થી ઇ.સ. 1920 સુધી) MCQs with answers PDF download

We need your help!

We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.

Take Survey