તર્કસંગ્રહ - અન્નંભટ્ટ Solved MCQs

1.

તર્કસંગ્રહના લેખક કોણ છે?

A. અન્નંભટ્ટ
B. મમ્મટ
C. લોલ્લટ
D. ભટ્ટાચાર્ય
Answer» A. અન્નંભટ્ટ
2.

પદાર્થની સંખ્યા કેટલી છે?

A. 6
B. 7
C. 8
D. 9
Answer» B. 7
3.

અન્નંભટ્ટ અનુસાર દ્રવ્યોની સંખ્યા કેટલી છે?

A. 6
B. 7
C. 8
D. 9
Answer» D. 9
4.

જેમાં ગન્ધ હોય તે કયું દ્રવ્ય કહેવાય?

A. જલ
B. પૃથ્વી
C. તેજ
D. વાયું
Answer» B. પૃથ્વી
5.

અનિત્ય જલનું શરીર કયા લોકમાં હોય છે?

A. પાતાળ
B. સ્વર્ગ
C. વરુણ
D. વાયું
Answer» C. વરુણ
6.

રૂપ વગરનું પણ સ્વર્શવાળું દ્રવ્ય કયું છે?

A. જલ
B. વાયું
C. તેજ
D. આકાશ
Answer» B. વાયું
7.

ભાસ્વરશુક્લ રૂપ શેમાં રહેલ છે?

A. તેજ
B. જલ
C. વાયું
D. આકાશ
Answer» A. તેજ
8.

ગુણોની સંખ્યા _____ છે?

A. 18
B. 24
C. 15
D. 10
Answer» B. 24
9.

____ એક કર્મનો પ્રકાર છે?

A. ઉત્ક્ષેપણ
B. સંયોગ
C. તેજ
D. સામાન્ય
Answer» A. ઉત્ક્ષેપણ
10.

વિશેષની સંખ્યા____ છે?

A. પરિમિત
B. 50
C. 25
D. અનંત
Answer» D. અનંત
11.

સ્પર્શના પ્રકાર કેટલા છે?

A. 2
B. 5
C. 3
D. 8
Answer» C. 3
12.

______ થી ગ્રહણ કરાય તે ગુણ રૂપ છે?

A. નાસિકા
B. ચક્ષુ
C. ત્વચા
D. પાદ
Answer» B. ચક્ષુ
13.

રસનાથી ગ્રહણ થતો ગુણ કયો છે?

A. રસ
B. સંખ્યા
C. સ્પર્શ
D. ગન્ધ
Answer» A. રસ
14.

ચૂર્ણ વગેરેનો પિંડ થવામાં કારણગુણ કયો છે?

A. સ્નેહ
B. ગુરુત્વ
C. પરત્વ
D. દ્રવત્વ
Answer» A. સ્નેહ
15.

શબ્દનામનો ગુણ કઈ ઇન્દ્રિય ગ્રહણ થાય છે?

A. નાસિકા
B. કાન
C. ચક્ષુ
D. ઉદર
Answer» B. કાન
16.

બુદ્ધિના _______ પ્રકાર છે?

A. 2
B. 4
C. 5
D. 6
Answer» A. 2
17.

કારણના ભેદ કેટલા છે?

A. 3
B. 5
C. 6
D. 2
Answer» A. 3
18.

લિંગના પ્રકાર છે?

A. 3
B. 4
C. 2
D. 5
Answer» A. 3
19.

સંદેહયુક્ત સાધ્યવાળો પદાર્થ _____ કહેવાય છે?

A. વિપક્ષ
B. પક્ષ
C. સપક્ષ
D. સંખ્યા
Answer» B. પક્ષ
20.

સાધ્યનો અભાવ બીજા પ્રમાણથી નક્કી કરી શકાય તે ___ હેત્વાભાસ કહેવાય છે?

A. ઉપમિતિ
B. પક્ષ
C. બાધિત
D. અભાવ
Answer» C. બાધિત
21.

આકાંક્ષા વગરનું વાક્ય _____ કહેવાય છે?

A. અપ્રમાણ
B. વૈદિક
C. લૌકિક
D. પ્રમાણ
Answer» A. અપ્રમાણ
22.

યથાર્થવક્તા ________ કહેવાય છે?

A. અરિ
B. શત્રુ
C. મિત્ર
D. આપ્ત
Answer» D. આપ્ત
23.

ઈશ્વરથી  કહેલ વાક્ય ______ કહેવાય છે?

A. વૈદિક
B. લૌકિક
C. શાસ્ત્રીય
D. પ્રમાણભૂત
Answer» A. વૈદિક
24.

અયથાર્થ અનુભવના _____ પ્રકાર છે?

A. 2
B. 3
C. 4
D. 5
Answer» B. 3
25.

વેગનો સમાવેશ કોના પ્રકારમાં થાય છે?

A. સંસ્કાર
B. પ્રયત્ન
C. શબ્દ
D. સુખ
Answer» A. સંસ્કાર
Tags
Question and answers in તર્કસંગ્રહ - અન્નંભટ્ટ, તર્કસંગ્રહ - અન્નંભટ્ટ multiple choice questions and answers, તર્કસંગ્રહ - અન્નંભટ્ટ Important MCQs, Solved MCQs for તર્કસંગ્રહ - અન્નંભટ્ટ, તર્કસંગ્રહ - અન્નંભટ્ટ MCQs with answers PDF download

Help us improve!

We want to make our service better for you. Please take a moment to fill out our survey.

Take Survey