1. |
વેદ કેટલા છે ? |
A. | બે |
B. | ત્રણ |
C. | ચાર |
D. | આઠ |
Answer» C. ચાર |
2. |
વેદનાં સૂક્તો મોટાભાગે કેવા પ્રકારનાં છે ? |
A. | સામાન્ય |
B. | ધાર્મિક |
C. | પ્રાકૃતિક |
D. | રાજકીય |
Answer» B. ધાર્મિક |
3. |
વેદનાં સૂક્તો મોટાભાગે કોની સાથે સંકળાયેલાં છે ? |
A. | યજ્ઞ |
B. | ધર્મ |
C. | આયુર્વેદ |
D. | યુદ્ધ |
Answer» A. યજ્ઞ |
4. |
યજ્ઞક્રિયામાં કોનું સ્થાન અગત્યનું મનાય છે ? |
A. | ગુરુનું |
B. | રાજાનું |
C. | પુરોહિતોનું |
D. | યજમાનનું |
Answer» C. પુરોહિતોનું |
5. |
સાદા ક્રિયાકાંડોવાળા ગરીબોનો ધર્મ કયા વેદમાં કહ્યો છે ? |
A. | ઋગ્વેદ |
B. | યજુર્વેદ |
C. | સામવેદ |
D. | અથર્વવેદ |
Answer» D. અથર્વવેદ |
6. |
બ્લૂમફિલ્ડ ઋગ્વેદના ધર્મની સાચી પ્રતિભા શામાં જુએ છે ? |
A. | પ્રકૃતિમાં |
B. | સજીવારોપણમાં |
C. | કુદરતમાં |
D. | દેવોમાં |
Answer» B. સજીવારોપણમાં |
7. |
સમ્પૂર્ણ માનવીકરણ કઇ દંતકથાઓમાં જોવા મળે છે ? |
A. | ભારતીય |
B. | ગ્રીક |
C. | યુરોપ |
D. | ચીન |
Answer» B. ગ્રીક |
8. |
વ્યક્તિગત દેવોની સ્તુતિમાં શું જોવા મળે છે ? |
A. | સહજતા |
B. | અસહજતા |
C. | કૃત્રિમતા |
D. | અતિશયોક્તિ |
Answer» D. અતિશયોક્તિ |
9. |
વાલ્મીકિ રામાયણ કેવું કાવ્ય ગણાય છે ? |
A. | ધાર્મિક |
B. | ઐતિહાસિક |
C. | રાજકીય |
D. | કાલ્પનિક |
Answer» B. ઐતિહાસિક |
10. |
રામાયણને ઈન્દ્ર અને વૃત્રાસુરની વૈદિક કથાનું રૂપક કોણ માને છે ? |
A. | વિલ્સન |
B. | યાકોબી |
C. | વેબર |
D. | સાતવળેકરજી |
Answer» B. યાકોબી |
11. |
રામચરિતના કર્તા કોણ છે ? |
A. | વાલ્મીકિ |
B. | કાલિદાસ |
C. | તુલસી |
D. | ભાસ |
Answer» C. તુલસી |
12. |
રઘુવંશની રચના કોણે કરી ? |
A. | વાલ્મીકિ |
B. | કાલિદાસ |
C. | તુલસી |
D. | ભાસ |
Answer» B. કાલિદાસ |
13. |
ઉત્તરરામચરિત નાટક કોની રચના છે ? |
A. | વાલ્મીકિ |
B. | કાલિદાસ |
C. | ભવભૂતિ |
D. | ભાસ |
Answer» C. ભવભૂતિ |
14. |
રામાયણમાં કયો કાંડ પાછળથી ઉમેરાયો છે ? |
A. | ઉત્તરકાંડ |
B. | બાલકાંડ |
C. | અરણ્યકાંડ |
D. | યુદ્ધકાંડ |
Answer» A. ઉત્તરકાંડ |
15. |
રામાયણનો પ્રધાન રસ ક્યો મનાયો છે ? |
A. | વીર |
B. | કરુણ |
C. | રૌદ્ર |
D. | શાન્ત |
Answer» B. કરુણ |
16. |
રામાયણમાં પ્રધાન અલંકાર કયો મનાય છે ? |
A. | ઉપમા |
B. | ઉત્પ્રેક્ષા |
C. | રૂપક |
D. | સ્વભાવોક્તિ |
Answer» A. ઉપમા |
17. |
રામાયણ કેવું કાવ્ય કહેવાય છે ? |
A. | પ્રેરક |
B. | ચિંતનશીલ |
C. | વિકૃત |
D. | આદર્શ |
Answer» D. આદર્શ |
18. |
કુમારસંભવનો પ્રારંભ કેવી રીતે થાય છે ? |
A. | આશીર્વાદ |
B. | નમસ્કાર |
C. | પૂજા |
D. | વસ્તુનિર્દેશ |
Answer» D. વસ્તુનિર્દેશ |
19. |
હિમાલયના અનેક સત્ગુણોમાં કવિએ કયો એક દોષ બતાવ્યો છે ? |
A. | રત્નભંડાર |
B. | હિંસકપ્રાણીઓ |
C. | વરસાદ |
D. | હિમપ્રપાત |
Answer» D. હિમપ્રપાત |
20. |
પાર્વતીના યૌવનને માટે કવિએ નીચેનામાંથી કયું રૂપક પ્રયોજ્યું છે ? |
A. | ખીલેલું કમળ |
B. | ચંદ્ર |
C. | મોગરો |
D. | પુષ્પેતર પ્રહરણ |
Answer» D. પુષ્પેતર પ્રહરણ |
21. |
પાર્વતી રોજ પૂજા કરવા આવે એમાં શિવને કોઇ વાંધો કેમ ન હતો ? |
A. | વીર હતા |
B. | તપ કરતા હતા |
C. | ધીર હતા |
D. | ઉદામ હતા |
Answer» C. ધીર હતા |
22. |
તારકાસુરને અમાપ સામર્થ્ય અને શક્તિ કોણે આપ્યાં હતાં ? |
A. | બ્રહ્મા |
B. | વિષ્ણુ |
C. | મહેશ |
D. | ઇન્દ્ર |
Answer» A. બ્રહ્મા |
23. |
બ્રહ્મા કુબેરના તૂટેલા હાથને કયું રૂપક આપે છે ? |
A. | વિકલાંગ |
B. | ખાલી |
C. | તૂટેલી ડાળીવાળું વૃક્ષ |
D. | નિશ્ચેત ચંદ્ર |
Answer» C. તૂટેલી ડાળીવાળું વૃક્ષ |
24. |
કામદેવના સંભાષણમાં એની કઇ લાક્ષણિકતા પ્રગટે છે ? |
A. | વીરતા |
B. | દીનતા |
C. | ધીરતા |
D. | આત્મશ્લાધા |
Answer» D. આત્મશ્લાધા |
25. |
તપોવનમાં પ્રસરેલી અશિષ્ટતાને કોણે ડામી દીધી ? |
A. | વસંતે |
B. | નંદીએ |
C. | શિવે |
D. | કામદેવે |
Answer» B. નંદીએ |