

McqMate
These multiple-choice questions (MCQs) are designed to enhance your knowledge and understanding in the following areas: Bachelor of Arts (BA) .
51. |
14મી જાન્યુઆરી,2003થી ક્યા કાયદામાં સુધારો કરી,બાળકના જન્મ પહેલા કે ગર્ભાધાન પછી લિંગની પસંદગી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ? |
A. | પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનીક્સ એક્ટ- 1996 ( PNDT ) |
B. | બાળલગ્ન પ્રતિબંધક કાનૂન-1929 |
C. | સ્પેશ્યલ મેરેજ એક્ટ-1954 |
D. | તબીબી ગર્ભપાત કાનૂન-1971 ( MTPA ) |
Answer» A. પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનીક્સ એક્ટ- 1996 ( PNDT ) |
52. |
" 'આત્મહત્યા ' - એ પોતાની જાતનો નાશ કરવાના હેતુથી સભાનતાપૂર્વકનું પ્રાણઘાતક 'કૃત્ય ' છે ."--- આવી વ્યાખ્યા આપનાર..... |
A. | ડૉ.પ્રમિલા કપૂર |
B. | નંદિતા સૈકિયા |
C. | એલ્વિન સ્ટેન્જલ |
D. | ડૉ.નીરા દેસાઈ |
Answer» C. એલ્વિન સ્ટેન્જલ |
53. |
(1) દહેજપ્રથા અને અધિલગ્નપ્રથા (2) વડીલોયોજિત લગ્નપ્રથા અને બાળલગ્ન (3) સંયુક્ત કુટુંબમાં તાણ અને તંગદિલીવાળા સંબંધો (4) બળાત્કાર અને કુંવારું માતૃત્વ (5) આર્થિક બોજો અને સ્ત્રીનું આર્થિક પરાવલંબન (6) સામાજિક સુરક્ષાનો અભાવ (7) છૂટાછેડા (8) વ્યક્તિવાદ અને સ્વમાનની ભાવના......ઉપરોક્ત પરિબળો શું દર્શાવે છે ? |
A. | સ્ત્રીઓની આત્મહત્યાના કારણો |
B. | સ્ત્રીઓની આર્થિક સમસ્યાઓના કારણો |
C. | સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓના કારણો |
D. | સ્ત્રીઓની વ્યાવસાયિક સમસ્યાઓના કારણો |
Answer» A. સ્ત્રીઓની આત્મહત્યાના કારણો |
54. |
સ્વપસંદગી લગ્નને પ્રોત્સાહન,સ્ત્રી-પુરૂષ બન્નેને છૂટાછેડાનો સમાન અધિકાર આપતો કાયદો... |
A. | સ્પેશ્યલ મેરેજ એક્ટ-1954 |
B. | હિંદુ લગ્નધારો - 1955 |
C. | તબીબી ગર્ભપાત કાનૂન-1971 ( MTPA ) |
D. | બાળલગ્ન પ્રતિબંધક કાનૂન-1929 |
Answer» A. સ્પેશ્યલ મેરેજ એક્ટ-1954 |
55. |
સ્ત્રીનું વ્યક્તિત્વ અને તેની આસપાસના સામાજિક વાતાવરણ વચ્ચેની કે પ્રત્યેની ક્રિયા- પ્રતિક્રિયાનું પરિણામ એટલે _____________ .' |
A. | વ્હાઈટ કોલર્સ ક્રાઇમ |
B. | બાલિકા હત્યા |
C. | સ્ત્રી-ભ્રૂણહત્યા |
D. | સ્ત્રીની આત્મહત્યા |
Answer» D. સ્ત્રીની આત્મહત્યા |
56. |
" જાતીય સતામણીમાં પ્રત્ય્ક્ષ સ્વરૂપના કે ગર્ભિતાર્થ ધરાવતા બીન આવકારદાયક જાતીય સતામણીના વર્તનોનો સમાવેશ થાય છે."...એવી વ્યાખ્યા રજૂ કરનાર કોણ ? |
A. | ડૉ.પ્રમિલા કપૂર |
B. | નંદિતા સૈકિયા |
C. | એલ્વિન સ્ટેન્જલ |
D. | ડૉ.નીરા દેસાઈ |
Answer» B. નંદિતા સૈકિયા |
57. |
જાતીય સતામણીના સ્વરૂપો ( પ્રકારો ) ક્યા છે ? |
A. | છદ્મવેશી જાતીય સતામણી |
B. | છેડતી |
C. | રેગિંગ |
D. | આપેલ તમામ |
Answer» D. આપેલ તમામ |
58. |
ઇન્ડિયન પીનલ કોર્ડની કઈ કલમ અનુસાર,...' સ્ત્રીના શીલ-ચારીત્ર્યનું અપમાન થાય તેવું વર્તન,ઉપયોગમાં લીધેલા શબ્દો કે ઈશારાઓ જાતીય સતામણી છે.' |
A. | 345 (B) |
B. | 543 (B) |
C. | 354 (A) |
D. | 435 (B) |
Answer» C. 354 (A) |
59. |
શિક્ષણક્ષેત્રમાં થતી ત્રાસદાયક મશ્કરી કે પજવણી, જે જાતીય સતામણીનો એક સાંપ્રત ગંભીર પ્રશ્ન બન્યો છે ? |
A. | રેગિંગ |
B. | સંચાર માધ્યમો |
C. | કોલેજ ડે |
D. | એક પણ નહીં |
Answer» A. રેગિંગ |
60. |
શિક્ષણસંસ્થા અને કાર્યસ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાવવા કોણે માર્ગદર્શક સૂચનાઓ અને ધોરણો દર્શાવ્યા છે ? |
A. | હાઇકોર્ટ |
B. | સુપ્રિમ કોર્ટે |
C. | સેસન્સ કોર્ટ |
D. | માનવ અધિકાર પંચ |
Answer» B. સુપ્રિમ કોર્ટે |
Done Studing? Take A Test.
Great job completing your study session! Now it's time to put your knowledge to the test. Challenge yourself, see how much you've learned, and identify areas for improvement. Don’t worry, this is all part of the journey to mastery. Ready for the next step? Take a quiz to solidify what you've just studied.