વિશ્વનો ઇતિહાસ Solved MCQs

1.

ઓસ્ટ્રિયા નું પાટનગર કયું હતું ?

A. વિએના
B. ઈટાલી
C. વોટરલું
D. રશિયા
Answer» A. વિએના
2.

રશિયા ને કોનું રાજ્ય સોપવામાં આવ્યું ?

A. વિએના નું
B. વોર્સો નું
C. રશિયા નું
D. પ્રશિયા નું
Answer» B. વોર્સો નું
3.

કોને ' સમુદ્રની મહારાણી ' કહેવામા આવે છે ?

A. સ્વીડેન
B. અમેરિકા
C. રશિયા
D. ઈંગ્લેન્ડ
Answer» D. ઈંગ્લેન્ડ
4.

સામ્રાજ્યવાદ ના પતન ને કોને પ્રોત્સાહન આપ્યું ?

A. જ્યોર્જ વોશિંગ્ટન
B. જ્યોર્જ ઓરવેલ
C. મેટરનીક
D. ચાર્લ્સ બીજા
Answer» C. મેટરનીક
5.

વિએના સામેલન ક્યારે ભરાયું ?

A. ઇ . સ. 1789
B. ઇ .સ. 1830
C. ઇ . સ .1848
D. ઇ . સ 1815
Answer» D. ઇ . સ 1815
6.

ગુલામી પ્રથા નાબૂદી માટે ક્યારે નિર્ણય લેવાયો ?

A. 1715
B. 1517
C. 1617
D. 1815
Answer» D. 1815
7.

પ્રશિયાના નેતુત્વ હેઠળ કેટલા રાજ્યનો ' જર્મન સંઘ ' બનાવાયો ?

A. 19
B. 29
C. 39
D. 49
Answer» C. 39
8.

વિયેના સમેલન માં સૌથી મહત્વ ની ભૂમિકા કોની હતી ?

A. મેટરનીક
B. બિસમાર્ક
C. ચાર્લ્સ બીજો
D. ફેડરીક
Answer» A. મેટરનીક
9.

વિયેના સમેલને કયા બે દેશો નું જોડાણ કર્યું હતું ?

A. ઈંગ્લેન્ડ અને ફ્રાંસ
B. ફ્રાંશ અને જર્મની
C. હોલેન્ડ અને બેલ્જિયમ
D. ભારત અને પાકિસ્તાન
Answer» C. હોલેન્ડ અને બેલ્જિયમ
10.

યુરોપિય સંઘ ની સ્થાપના માટે કોને પ્રસ્તાવ મૂક્યો ?

A. મેટરનિકે
B. કોનીટજે
C. ચાર્લ્સ બીજો
D. રોનીટફે
Answer» B. કોનીટજે
11.

યુરોપિય સંઘ નું પ્રથમ સમેલન કયું સમેલન હતું ?

A. એક્સલા સમેલન
B. વેરોના સમેલન
C. ઓપકો સમેલન
D. પેટરીક સમેલન
Answer» A. એક્સલા સમેલન
12.

યુરોપિય સંઘ ની સ્થાપના ક્યારે થઈ ?

A. ઇ .સ 1714
B. ઇ .સ . 1815
C. ઇ .સ . 1915
D. ઇ .સ . 2019
Answer» B. ઇ .સ . 1815
13.

ચતુર્મુખી સંઘ માં ઓસ્ટ્રિયા , પ્રશિયા , રશિયા ઉપરાંત કયા રાષ્ટ્ર નો સમાવેશ થાય છે ?

A. કનેડા
B. અમેરિકા
C. ફ્રાંસ
D. ગ્રેટ બ્રિટન
Answer» D. ગ્રેટ બ્રિટન
14.

ટ્રોપ્ટો ના સંમેલન બાદ યુરોપિય સંઘ કેટલા જૂથો માં વહેચાઈ ગયું ?

A. 1
B. 2
C. 3
D. 4
Answer» B. 2
15.

વેરોના સમેલન ક્યારે ભરાયું ?

A. 1820
B. 1821
C. 1822
D. 1823
Answer» C. 1822
16.

ફ્રાંસ ની ક્રાંતિ કયા રાજા ના સમય માં આવી ?

A. ચાર્લ્સ બિજો
B. ચાર્લ્સ પાંચમો
C. ચાર્લ્સ દસમો
D. ચાર્લ્સ બારમો
Answer» C. ચાર્લ્સ દસમો
17.

ઇ .સ . 1830 ની ફ્રાંસ ની ક્રાંતિ માટે કયું પરિબળ સવિશેષ જવાબદાર હતું ?

A. ચાર વાટહુંકમો
B. ત્રણ વટ હુકમો
C. બે વટ હુકમો
D. પાંચ વટ હુકમો
Answer» A. ચાર વાટહુંકમો
18.

ચાર વટ હુકમો કોને બહાર પડ્યા ?

A. ચાર્લ્સ બિજો
B. ચાર્લ્સ પાંચમો
C. ચાર્લ્સ દસમા
D. ચાર્લ્સ દસમો
Answer» C. ચાર્લ્સ દસમા
19.

ઇ.સ. 1830 માં ફ્રાંસ માં કોણે ઉદાર બંધારણીય ખરડો પસાર કર્યો ?

A. લુઈ 18
B. લુઈ 17
C. લુઈ 15
D. લુઈ 14
Answer» A. લુઈ 18
20.

ચાર વટ હુકમો ક્યારે બહાર પડ્યા ?

A. 15 જુલાઇ 1830
B. 22 જુલાઇ 1830
C. 26 જુલાઇ 1830
D. 28 જુલાઇ 1830
Answer» C. 26 જુલાઇ 1830
21.

જર્મન સંઘ ની સ્થાપના કોની આગેવાની હેઠળ થઈ ?

A. ફેડરીક વિલિયમ
B. મેટરનીક
C. કોનીટ
D. ચાર્લ્સ બીજો
Answer» A. ફેડરીક વિલિયમ
22.

માર્ચ કાયદાઓ ક્યારે પસાર થયા ?

A. માર્ચ 1844
B. માર્ચ 1845
C. માર્ચ 1846
D. માર્ચ 1848
Answer» D. માર્ચ 1848
23.

જર્મની નું નેતૃત્વ કોના હાથ માં આપવામાં આવ્યું ?

A. રશિયા
B. પ્રશિયા
C. ઈટાલી
D. બેલ્જિયમ
Answer» B. પ્રશિયા
24.

રાજશાહી નો પ્રબળ સમર્થક કોણ હતો ?

A. લુઈ ફિલિપ
B. ગિઝૉ
C. રિફોર્મ બેંકવેટ
D. ચાર્લ્સ દશમો
Answer» C. રિફોર્મ બેંકવેટ
25.

ઇ .સ 1848 ની ફ્રાંસ ની ક્રાંતિ થઈ ત્યારે ફ્રાંસ પર konu શાસન હતું ?

A. લુઈ ફિલિપ
B. ચાર્લ્સ પાંચમો
C. મેટરનીક
D. આલમેડા
Answer» A. લુઈ ફિલિપ
Tags
Question and answers in વિશ્વનો ઇતિહાસ, વિશ્વનો ઇતિહાસ multiple choice questions and answers, વિશ્વનો ઇતિહાસ Important MCQs, Solved MCQs for વિશ્વનો ઇતિહાસ, વિશ્વનો ઇતિહાસ MCQs with answers PDF download

Help us improve!

We want to make our service better for you. Please take a moment to fill out our survey.

Take Survey