1. |
સામાજિક માનવશાસ્ત્રનું સૌ પ્રથમ નામાભિધાન કોણે અને ક્યારે કર્યું ? |
A. | ઇવાન્સ પ્રિચાર્ડ - 1908 |
B. | જેમ્સ ફ્રેઝર - 1908 |
C. | હોવેલ – 1908 |
D. | ક્રોબર - 1908 |
Answer» B. જેમ્સ ફ્રેઝર - 1908 |
2. |
એક વિજ્ઞાન તરીકે માનવશાસ્ત્રનો ઉદ્ભવ ડાર્વિનના ક્યા સિદ્ધાંતમાં રહેલા છે ? |
A. | પ્રકાશ પરાવર્તન |
B. | ગુરુત્વાકર્ષણ |
C. | ઉત્ક્રાંતિવાદ |
D. | એક પણ નહીં |
Answer» C. ઉત્ક્રાંતિવાદ |
3. |
" માનવશાસ્ત્ર એ માનવીના જૂથો,તેનાં વર્તનો અને સર્જનોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે."....કોના મતાનુસાર ? |
A. | ડૉ.સંગવે |
B. | ડૉ.હોબેલ |
C. | ક્રોબર |
D. | ડૉ.ચાર્લ્સ |
Answer» C. ક્રોબર |
4. |
સામાજિક માનવશાસ્ત્રની આગવી સંશોધન પધ્ધતિ [ અભ્યાસ પધ્ધતિ ] શેના ઉપર આધારિત છે ? |
A. | ધારણા |
B. | ગ્રંથાલય |
C. | અનુમાન |
D. | ક્ષેત્ર નિરિક્ષણ |
Answer» D. ક્ષેત્ર નિરિક્ષણ |
5. |
‘ Anthropos ’ અને ‘logos’ આ બે શબ્દો કઈ ભાષાના છે ? |
A. | ગ્રીક |
B. | જર્મન |
C. | અંગ્રેજી |
D. | ગુજરાતી |
Answer» A. ગ્રીક |
6. |
ભૂતકાલીન બનાવો,પ્રક્રિયાઓ કે ઘટનાઓને લગતી માહિતી એટલે...... |
A. | ઐતહાસિક માહિતી |
B. | અવૈજ્ઞાનિક માહિતી |
C. | વર્તમાન માહિતી |
D. | એક પણ નહીં |
Answer» A. ઐતહાસિક માહિતી |
7. |
કોઈ બે વિભિન્ન સમાજો,સંસ્થાઓ અને સંસ્કૃતિ વચ્ચેની સામ્યતા અને ભિન્નતા શોધવા માટેની અભ્યાસ પધ્ધતિ.. |
A. | પ્રયોગ પદ્ધતિ |
B. | કાર્યાત્મ્ક પદ્ધતિ |
C. | તુલનાત્મક પદ્ધતિ |
D. | આપેલ તમામ |
Answer» C. તુલનાત્મક પદ્ધતિ |
8. |
“ સમગ્ર સમાજનું રચનાતંત્ર કાર્યાત્મક એકતા ધરાવે છે .”....એવું દર્શાવનાર સામાજિક માનવશાસ્ત્રી.... |
A. | રેડક્લિફ બ્રાઉન |
B. | વેસ્ટર માર્ક |
C. | ડોન માર્ટિંડલ |
D. | જહોન્સન |
Answer» A. રેડક્લિફ બ્રાઉન |
9. |
પુરાતત્વશાસ્ત્રીય પદ્ધતિની મદદથી ગુજરાતના ક્યા સ્થળેથી સીન્ધુખીણની સંસ્કૃતિ અને સભ્યતાના અવશેષો મળે છે? |
A. | હડપ્પા |
B. | લોથલ |
C. | પાટણ |
D. | મોહેંજો દડો |
Answer» B. લોથલ |
10. |
સામાજિક માનવશાસ્ત્રનું જ્ઞાન કઈ સમસ્યાઓના નિવારણમાં ઉપયોગી બને છે ? |
A. | જાતિવાદની સમસ્યા |
B. | ઔદ્યોગિક સમસ્યા |
C. | યુધ્ધ્કાલીન સમસ્યા |
D. | આપેલ તમામ |
Answer» B. ઔદ્યોગિક સમસ્યા |
11. |
સામાજિક માનવશાસ્ત્રના મુખ્ય ઉદે્શ્ય ..... .... |
A. | સૈદ્ધાંતિક |
B. | સૈદ્ધાંતિક અને વ્યવહારલક્ષી બંને |
C. | વ્યવહારલક્ષી |
D. | એક પણ નહીં |
Answer» B. સૈદ્ધાંતિક અને વ્યવહારલક્ષી બંને |
12. |
‘ સામાજિક માનવશાસ્ત્ર રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડવામાં ઉપયોગી થાય છે ’... આ અંગેના નવા અભ્યાસ ક્ષેત્રની શરૂઆત કરનાર સામાજિક માનવશાસ્ત્રી કોણ હતા ? |
A. | ઈવાન્સ પ્રિચાર્ડ |
B. | શ્રીમતી રૂથ બેનીડીકટ |
C. | જેકબ્સ અને સ્ટર્ન |
D. | રેમંડ ફર્થ |
Answer» B. શ્રીમતી રૂથ બેનીડીકટ |
13. |
ભારતમાં માનવશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કોની દેણગી છે ? |
A. | પશ્ચિમી |
B. | કુદરતી |
C. | પૂર્વની |
D. | દક્ષિણની |
Answer» A. પશ્ચિમી |
14. |
ભારતીય માનવશાસ્ત્ર કેટલી સદીનો ઈતિહાસ ધરાવે છે ? |
A. | એક |
B. | બે |
C. | ત્રણ |
D. | ચાર |
Answer» B. બે |
15. |
ભારતમાં સામાજિક માનવશાસ્ત્ર માટે ઈ.સ.1920થી ઈ.સ.1949નો સમયગાળો ક્યા તબક્કા તરીકે ઓળખાય છે ? |
A. | વિકાસના રચનાત્મક તબક્કા |
B. | આરંભિક તબક્કા |
C. | વિભેદનનો તબક્કો |
D. | અંતિમ તબક્કા |
Answer» A. વિકાસના રચનાત્મક તબક્કા |
16. |
ડૉ.એલ.પી.વિદ્યાર્થી ભારતમાં સામાજિક માનવશાસ્ત્ર માટે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ઈ.સ.1950થી પછીનો સમયગાળો ક્યા તબક્કા તરીકે ઓળખાવે છે ? |
A. | વિકાસના તબક્કા |
B. | આરંભિક તબક્કા |
C. | ઉદ્ભવનો તબક્કો |
D. | વિશ્લેષણ તબક્કા |
Answer» D. વિશ્લેષણ તબક્કા |
17. |
ઇંગ્લેન્ડની લિવરપુલ યુનિવર્સીટીમાં કોને અને ક્યારે સામાજિક માનવશાસ્ત્રના માનદ્ પ્રોફેસર બનાવવામાં આવ્યા ત્યારથી આ વિષયને સામાજિક સ્વીકૃતિ મળી ? |
A. | અંનતક્રિશ્ન ઐયર-1920 |
B. | સર જેમ્સ ફ્રેઝર-1908 |
C. | સર વિલિયમ જોન્સ-1774 |
D. | એડવર્ડ ટાયરેલ લીથ -1886 |
Answer» B. સર જેમ્સ ફ્રેઝર-1908 |
18. |
કોણે અને ક્યારે ‘એશિયાટીક સોસાયટી ઓફ બંગાળ’ની સ્થાપના કરી ? |
A. | અંનતક્રિશ્ન ઐયર-1920 |
B. | સર જેમ્સ ફ્રેઝર-1908 |
C. | સર વિલિયમ જોન્સ-1774 |
D. | એડવર્ડ ટાયરેલ લીથ -1886 |
Answer» C. સર વિલિયમ જોન્સ-1774 |
19. |
બંગાળની આદિજાતિઓ અને જ્ઞાતિઓ પર ક્યા માનવવિજ્ઞાનીએ અભ્યાસ કર્યો જેનું ચાર ગ્રથોમાં પ્રકાશન થયું ? |
A. | ડૉ.એસ.સી.રોય |
B. | સર જેમ્સ ફ્રેઝર |
C. | હર્બર્ટ રીઝલે |
D. | ડૉ.અનંતક્રિશ્ન ઐયર |
Answer» C. હર્બર્ટ રીઝલે |
20. |
એસ.સી.રોયે રાંચીથી ઈ.સ.1921માં ક્યુ સામયિક શરુ કર્યું ? |
A. | જર્નલ ઓફ એશિયાટિક સોસાયટી |
B. | જર્નલ ઓફ એન્થ્રોપોલોજીક સોસાયટી |
C. | “ મેન ઇન ઇન્ડિયા ” |
D. | જર્નલ ઓફ મીથિક સોસાયટી |
Answer» C. “ મેન ઇન ઇન્ડિયા ” |
21. |
“ભારતમાં જ્ઞાતિવ્યવસ્થાનો જાતીય આધાર”-વિષય પર 1924 માં હાર્વર્ડ યુનિવર્સીટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવનાર ભારતીય માનવશાસ્ત્રી...... |
A. | ડૉ.અનંતક્રિશ્ન ઐયર |
B. | ડૉ.બી.એસ.ગુહા |
C. | ડૉ.એમ.એન.શ્રીનિવાસ |
D. | ડૉ.એસ.સી.રોય |
Answer» B. ડૉ.બી.એસ.ગુહા |
22. |
ક્યા ભારતીય સમાજશાસ્ત્રીએ “ દક્ષિણ ભારતના કૂર્ગ લોકોમાં ધર્મ અને સમાજ ”ના અભ્યાસમાં રચના-કાર્યવાદી અભિગમ અપનાવ્યો,જે તેમનો અભ્યાસ પ્રશિષ્ટ કૃતિ તરીકે પ્રખ્યાત બન્યો છે ? |
A. | ડૉ.અનંતક્રિશ્ન ઐયર |
B. | ડૉ.બી.એસ.ગુહા |
C. | ડૉ.એમ.એન.શ્રીનિવાસ |
D. | ડૉ.એસ.સી.રોય |
Answer» C. ડૉ.એમ.એન.શ્રીનિવાસ |
23. |
ઘણાં વિદ્વાનો ક્યા બે સામાજિક વિજ્ઞાનોને ‘ જોડકી બહેનો’ તરીકે ઓળખાવે છે ? |
A. | રાજ્યશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર |
B. | અર્થશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર |
C. | ઈતિહાસ અને સામાજિક માનવશાસ્ત્ર |
D. | સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર |
Answer» D. સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર |
24. |
સામાજિક માનવશાસ્ત્ર અન્ય ક્યા સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે ? |
A. | રાજ્યશાસ્ત્ર |
B. | અર્થશાસ્ત્ર |
C. | ઈતિહાસ |
D. | ઉપરોક્ત તમામ |
Answer» D. ઉપરોક્ત તમામ |
25. |
ક્યા તફાવતથી જ એક સામાજિક વિજ્ઞાન અન્ય સામાજિક વિજ્ઞાનોથી જુદું પડે છે ? |
A. | દ્રષ્ટીબિંદુના |
B. | અભ્યાસ્વસ્તુના |
C. | અભ્યાસ પદ્ધતિના |
D. | કાર્યક્ષેત્રના |
Answer» A. દ્રષ્ટીબિંદુના |
26. |
ક્યા બ્રિટીશ માનવશાસ્ત્રીએ સુદાનના ન્યુઅર [ NUER ] જાતિના પશુપાલકોનો સામાજિક માનવશાસ્ત્રીય અભ્યાસ રચનાતંત્રીય ખ્યાલથી કર્યો છે ? |
A. | બ્રોનિસ્લાવ મેલિનોવ્સ્કી |
B. | એ.આર.રેડક્લિફ-બ્રાઉન |
C. | ઇવાન્સ પ્રિચાર્ડ |
D. | ટાયલર એડવર્ડ બી. |
Answer» C. ઇવાન્સ પ્રિચાર્ડ |
27. |
સામાજિક માનવશાસ્ત્રી ટાયલર એડવર્ડ બી.તેમના ક્યા પુસ્તકમાં સંસ્કૃતિ અંગેનો અર્થ પ્રસ્તુત કર્યો છે ? |
A. | The Scheduled Tribes |
B. | સામાજિક માનવશાસ્ત્ર |
C. | સોશિયલ એન્થ્રોપોલોજી |
D. | પ્રીમીટીવ કલ્ચર |
Answer» D. પ્રીમીટીવ કલ્ચર |
28. |
પંડિત જવાહરલાલ નહેરુએ આદિવાસીઓ માટે આપેલા પાંચ સિદ્ધાંતોમાં સુગ્રથનની નીતિ અપનાવેલી હતી,જે સિદ્ધાંતો કઈ રીતે ઓળખાય છે ? |
A. | અલગતા |
B. | ગતિશીલ |
C. | પંચશીલ |
D. | વિકાસશીલ |
Answer» C. પંચશીલ |
29. |
“ સંસ્કૃતિ એટલે જ્ઞાન,માન્યતાઓ,કળા,નીતિમત્તા,કાનૂન,રીવાજ તેમજ સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલી કોઇપણ બીજી ક્ષમતાઓ અને ટેવોનો સમગ્ર સંકુલ. ”...એવી વ્યાખ્યા કોણે આપી ? |
A. | ટાયલર એડવર્ડ બી. |
B. | બ્રોનિસ્લાવ મેલિનોવ્સ્કી |
C. | ઇવાન્સ પ્રિચાર્ડ |
D. | એ.આર.રેડક્લિફ-બ્રાઉન |
Answer» A. ટાયલર એડવર્ડ બી. |
30. |
કોણ, સંસ્કૃતિમાં રિવાજો,પ્રથાઓ,મૂલ્યો,લોકાચાર,માન્યતાઓ,ઉત્સવો,તહેવારો,વિધિઓ ,કળા,વિચાર,ભૌતિકવસ્તુઓ વગેરેનો સમાવેશ કરે છે ? |
A. | ટાયલર એડવર્ડ બી. |
B. | બ્રોનિસ્લાવ મેલિનોવ્સ્કી |
C. | ઇવાન્સ પ્રિચાર્ડ |
D. | એ.આર.રેડક્લિફ-બ્રાઉન |
Answer» D. એ.આર.રેડક્લિફ-બ્રાઉન |
31. |
સમાજજીવન જીવવાની પ્રસ્થાપિત રીતોને સંસ્કૃતિ તરીકે કોણ ઓળખાવે છે ? |
A. | એડવર્ડ ટાયલર બી. |
B. | મેલિનોવ્સ્કી |
C. | ઇવાન્સ પ્રિચાર્ડ |
D. | એલ્વિન |
Answer» C. ઇવાન્સ પ્રિચાર્ડ |
32. |
પ્રત્યેક આદિવાસી સમુદાયને તેની ...............સંસ્કૃતિ હોય છે. |
A. | આગવી |
B. | વિશિષ્ટ |
C. | અલગ |
D. | ઉપરોક્ત તમામ |
Answer» D. ઉપરોક્ત તમામ |
33. |
“ સંસ્કૃતિ માનવીની જૈવિક અને સામાજિક જરૂરીયાતોના સંતોષ માટેનું સાધન છે.”-એવું દર્શાવનાર વિદ્વાન કોણ ? |
A. | મેલિનોવ્સ્કી |
B. | એલ્વિન |
C. | ઇવાન્સ પ્રિચાર્ડ |
D. | એડવર્ડ ટાયલર બી. |
Answer» A. મેલિનોવ્સ્કી |
34. |
.............. આદિજાતિના લોકો લાકડાના સ્થંભ ઉપર ભવ્ય કોતરણી કરે છે,જે તેમના મૃત પૂર્વજોનું મહત્વ સૂચવે છે. |
A. | ભીલ |
B. | ગારો |
C. | મારિયા |
D. | ખાસી |
Answer» C. મારિયા |
35. |
“ સંસ્કૃતિના કોઇપણ ભાગ કે તત્વમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરીવર્તન.”... એવી સાંસ્કૃતિક પરિવર્તનની વ્યાખ્યા કોણે આપી ? |
A. | પારસન્સ |
B. | કિંગ્સલે ડેવિસ |
C. | જહોન્સન |
D. | મેકાઈવર અને પેજ |
Answer» B. કિંગ્સલે ડેવિસ |
36. |
(1) સાધનાત્મક અને (2) ધોરણાત્મક –એવા મુખ્ય બે શેના પાસા છે ? |
A. | સામાજીકરણના |
B. | દરજ્જાના |
C. | ભૂમિકાના |
D. | સંસ્કૃતિના |
Answer» D. સંસ્કૃતિના |
37. |
સાંસ્કૃતિક પરિવર્તનનું એક મુખ્ય પરીબળ ................. છે. |
A. | સંપર્ક |
B. | સમાયોજન |
C. | સ્પર્ધા |
D. | સહકાર |
Answer» A. સંપર્ક |
38. |
વર્તન વ્યવહારના નિયમો,જીવનસાથી મેળવવાની રીતો,જીવનનિર્વાહની રીતો,કુટુંબજીવનની રીત,પૂજાપધ્ધતિ ,સ્ત્રી-જીવન હકો,બાળઉછેરની રીતો,શાસનપદ્ધતિ,માન્યતા,મૂલ્યો,વગેરે બાબતોનો સંસ્કૃતિના ક્યા પાસામાં સમાવેશ થાય છે? |
A. | સંસ્કૃતિના ધોરણાત્મક પાસા |
B. | સંસ્કૃતિના મૂર્ત પાસા |
C. | સંસ્કૃતિના સાધનાત્મક પાસા |
D. | સંસ્કૃતિના ભૌતિક પાસા |
Answer» A. સંસ્કૃતિના ધોરણાત્મક પાસા |
39. |
આદિવાસી લોકો જયારે બીન આદિવાસી લોકોના સંપર્કમાં આવે છે અને બિન આદિવાસી સમાજની સંસ્કૃતિના કેટલાંક તત્વોને સ્વીકારી લેતા હોવાની ઘટના બને છે,જેને ........................કહેવાય છે. |
A. | પશ્ચિમીકરણ |
B. | ઓદ્યોગિકરણ |
C. | પરસંસ્કૃતિકરણ |
D. | ખાનગીકરણ |
Answer» C. પરસંસ્કૃતિકરણ |
40. |
આદિવાસી સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તનોમાં ભાગ ભજવનાર પરિબળો ક્યા ? |
A. | વાહનવ્યવહાર અને સંચારમાધ્યમો |
B. | શિક્ષણ |
C. | આદિવાસી વિકાસ કાર્યક્રમો |
D. | ઉપરોક્ત તમામ |
Answer» D. ઉપરોક્ત તમામ |
41. |
આદિવાસી સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તનોમાં ભાગ ભજવનાર પરિબળો ક્યા ? |
A. | વૈશ્વીકરણ |
B. | સ્થળાંતર |
C. | ભારતીય બંધારણ |
D. | ઉપરોક્ત તમામ |
Answer» D. ઉપરોક્ત તમામ |
42. |
પંચાયત ધારામાં સુધારા અનુસાર સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓમાં અનામતપ્રથા અનુસાર સ્ત્રીઓ માટે બેઠકો અને હોદ્દાઓમાં કેટલી જોગવાઈ કરવામાં આવી છે ? |
A. | એક દ્વિતીયાંશ |
B. | એક ચતુર્થાશ |
C. | એક તૃતીયાંશ |
D. | એક પંચમાંશ |
Answer» C. એક તૃતીયાંશ |
43. |
સ્ત્રી-પુરુષના રાજકીય દરજ્જામાં સમાનતા સિદ્ધ કરવા માટે 1951માં કયો ધારો ઘડવામાં આવ્યો ? |
A. | મિલકત ધારો |
B. | હિંદુલગ્ન ધારો |
C. | વારસા ધારો |
D. | લોક-પ્રતિનિધિત્વ ધારો |
Answer» D. લોક-પ્રતિનિધિત્વ ધારો |
44. |
માતૃવંશી આદિવાસી સમુદાયોમાં પુરુષો કરતા સ્ત્રીનો ધાર્મિક દરજ્જો કેવો છે ? |
A. | સમાન |
B. | અભિન્ન |
C. | ઊંચો |
D. | નિમ્ન |
Answer» C. ઊંચો |
45. |
માતૃવંશી આદિવાસી સમુદાયોમાં જમીન અને મિલકતની સંચાલકીય સત્તા કોણ ધરાવે છે ? |
A. | જાતિપંચ |
B. | સ્ત્રી-પુરુષ બંને |
C. | સ્ત્રી |
D. | પુરૂષ |
Answer» D. પુરૂષ |
46. |
ભારતમાં આદિવાસી સમાજમાં કેટલા ટકાથી વધુ આદિજાતિ માતૃવંશી છે ? |
A. | 9 |
B. | 3 |
C. | 20 |
D. | 10 |
Answer» B. 3 |
47. |
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર શારીરિક,માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણપણે સંતોષકારક સ્થિતિને ____________ કહેવાય. |
A. | આરોગ્ય |
B. | રોગગ્રસ્તતા |
C. | અપેક્ષિત આયુષ્ય |
D. | સ્વચ્છતા |
Answer» A. આરોગ્ય |
48. |
2011ની વસ્તી ગણતરી અનુસાર,ભારતની વસ્તીમાં દર એક હજાર પુરુષઓ સ્ત્રીઓની સંખ્યા કેટલી ? |
A. | 943 |
B. | 933 |
C. | 972 |
D. | 843 |
Answer» A. 943 |
49. |
વસ્તીમાં દર એક હજાર પુરુષદીઠ સ્ત્રીઓની સંખ્યાને શું કહેવાય ? |
A. | સ્ત્રી-પુરૂષ પ્રમાણ |
B. | Sex-Ratio |
C. | લિંગ-પ્રમાણ |
D. | ઉપરોક્ત તમામ |
Answer» D. ઉપરોક્ત તમામ |
50. |
આદિવાસી સ્ત્રીઓના દરજ્જાના ખ્યાલમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે ? |
A. | હક્કો |
B. | તકો |
C. | સ્વાયત્તતા |
D. | આપેલ તમામ |
Answer» D. આપેલ તમામ |